ખુબ જ સરસ કામ કર્યું છે જે પણ સમાજ ના આગેવાન ભાયું દ્વારા ગાયો માટે દાન મા ફુલ નય તો ફુલ ની પાખડી નું દાન આપ્યું છે તેને ઠાકર જાજુ આપે અને અવીજ રીતે સમાજ સેવા કરવા ની હિંમત આપે ધન્ય છે આવા ભાઈઓને જે ગાય માટે દોડીને સેવા આપે છે 🙏🙏જય ઠાકર🙏🙏
ગર્વ છે આપણા સમાજ માં આવા દાતાર છે આપણા સમાજના આવા દાતાર ને બધા ભાઈઓ સાથ સહકાર આપવો .જેનાથી આપણા સમાજ માં જ્યારે જ્યારે કપરી પરિસ્થિતિ આવે ત્યારે આવા દાતાર જ કામ આવે છે. જય ઠાકર
જય ઠાકર મિત્રો. હું મારો એક વિચાર રજૂ કરવા માંગુ છું, કહેવાય છે કે ૨૧ મી સદી એટલે જ્ઞાન ની સદી, આ સદી માં ધન અને જ્ઞાન બંને હોય તો જ ટકી શકાય છે. હું ઘણા સમયથી નિરીક્ષણ કરું છું કે આપણા સમાજ માં શિક્ષણ નું પ્રમાણ ખૂબ ઓછું છે. નાની નાની ઉમરે મિત્રો ભણવાનુ છોડી ને પૈસા પાછળ દોડવા લાગે છે અને તેમના માતા પિતા પણ તેમજ વિચારે છે કે છોકરો કમાતો થઈ જાય એટલે એનું વેવિશાળ, લગ્ન જલદી થઈ જાય. પણ શું જીવન માં બસ આટલું જ પૂરતું છે ? આપના ઇષ્ટ દેવ એવા શ્રી કાળીયા ઠાકર એ પણ જ્યારે તેમને ધન અને જ્ઞાન ની પસંદગી કરવાની આવી ત્યારે તેઓએ પેહલા જ્ઞાન ની પસંદગી કરી હતી. તમને યાદ હશે તેઓએ પેહલા સાંદિપની ઋષિના આશ્રમ માંથી જ્ઞાન મેળવ્યું હતું અને પછી વિકાસ કર્યો. નકર એને ક્યાં જરૂર હતી ભણવાની ? પણ નય એને ખબર હતી જીવનમાં જ્ઞાન હશે તો ધન તો સામે ચાલીને મળી જશે. એટલે જ તેઓએ વડીલોની મથુરા માં રેહવાનું પસંદ ના કર્યું પરંતુ પોતાના બળે આગળ વધતાં ગયાં અને પોતાના કાંડે સોનાની નગરી બનાવી. મે તો ઘણી જગ્યાએ એવું પણ જોયું છે કે આપણા સમાજ માં દીકરીઓને તો માટે ૮ સુધી જ ભણાવાય છે. આવું કેમ ? શું આપણા સમાજ માં પણ કલેક્ટર, આઇપીએસ,dysp, મામલતદાર,psi જેવા વીરલાઓ નાં હોવા જોઈએ ? હોવા જ જોઈએ, પણ આ બધું ક્યારે થાય જ્યારે આપણે ખુદ આપણા દીકરા,દીકરીઓ ને ભણાવીએ ત્યારે. તો મારા મિત્રો મારે બસ એટલુંજ કહેવું છે કે આપણા સમાજ માં લોકો ને ખુબ ભણાવો અને દરેક જિલ્લા માં આપણા સમાજની હોસ્ટેલ બને એવી આશા. જય ઠાકર ધણી 🙏🙏🙏🙏
ખુબ સરસ હનુભાઈ ગોપ ગોપાલક સમાજ ના ભામાશા વિજય ભાઈ ની સેવા ખરેખર ઠાકર રાજી થાય તેવી ભાઈ અને હનુભાઈ તમે ખુબ સરસ રીતે ગોપ ગોપાલક આભીર સમાજ ની જે ખરેખર જાનકારી આપી તે બદલ આપનો આભાર ભાઈ તમારા કંઠે માતા સરસ્વતિ બિરાજે તેવો અહેસાસ થાય જય ગોપ જય ગોપાલ જય દ્વારકાધિશ જય ગવાલીનાથ
વાહ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ તમારી દાતારી ને મારા બાપલીયા ધણુ જીવો ને ખૂબ જ સુંદર ને નીરોગી આયુષ્ય દ્ગારકાધીશ આપે એવી દ્ગારકાધીશ ને પ્રાર્થના👌👌💐💐💐જય હો ગૌમાતા ની
🙏🙏 Jay davrkadhis Jay ho Jay vadvala bhagvan Jay ho Jay somnatha mahadev Jay ho Jay Shire vejay Bhai tatha Amna metro ne vandan sathe abhenadan Jay davrkadhis Jay ho Jay ho 🙏🙏🌱🌱
ધન્ય છે વિજયભાઈ ને આવો દાતર પેહલી વાર જોયો કે ગીર ના નેહડા વાળા ને દર્શન થાય ઠાકર ના અને આવું દાન પેહલી વાર મળુ ગીર મા ધન્ય છે વિજયભાઈ ના પરીવાર ને પણ એક કેવત છે કે નીચે પાડવા વાળા ઘણાં હછે પણ ઉભાં કરવાં વાળો એકજ છે !!!!જય ઠાકર!!!!
સરસ અને વંદનીય કાર્ય કર્યું સે આપડા યદુવંશી ગોપાલક ભરવાડ સમાજ ના ભામાંશા ઓએ તે બદલ તે બધા ભાયો ને ખૂબ ખૂબ અભિનંદન
હનુભાઈ ગોપ ગોપાલક ભરવાડ તમારૂ કાર્ય સમાજ માટે ખુબ સરસ છે
વાહ યદુવંશી ગોપાલક ભરવાડ સમાજ નું રતન. ખુબ ખુબ અભિનંદન
આ ભગીરથ કાર્ય માટે હૂ લક્ષ્મણ આહિર ખુબ ખુબ અભિનંદન પાઠવું છું
જય હો...દાનવીરો ની તમામ સહભાગી વ્યક્તિ ઓની ....કળયુગ માં સંગઠન શક્તિ રાખજો ગોપાલકો
વાહ મારો ભરવાડ સમાજ
કાળીયા ઠાકર સમાજને ઘણું આપે
વિજય ભાઇ ne ખુબ ધન્યવાદ
આજ સુધી આવું પુણ્ય કોઈ કમાયું નથી 🙏જય ઠાકર
યદુવંશી ગોપાલક ભરવાડ સમાજ ને જય ઠાકર 👍🙏 ભગવાન ઠાકર તમને જાજુ આપે વિજયભાઈ
ખુબ જ સરસ કામ કર્યું છે જે પણ સમાજ ના આગેવાન ભાયું દ્વારા ગાયો માટે દાન મા ફુલ નય તો ફુલ ની પાખડી નું દાન આપ્યું છે તેને ઠાકર જાજુ આપે અને અવીજ રીતે સમાજ સેવા કરવા ની હિંમત આપે ધન્ય છે આવા ભાઈઓને જે ગાય માટે દોડીને સેવા આપે છે 🙏🙏જય ઠાકર🙏🙏
વાહ મારા યદુવંશી ગૌપાલક ભરવાડ સમાજ નું રતન ને ખુબ ખુબ અભિનંદન જર ઠાકર
આપણે ગોપ યાદવ ભરવાડ સ્વી આપની સિવાય ગાય માતા ની સેવા આપણી શિવાય કોણ કરે ભાઈ આપની માતા સે🙏
જય ઠાકર 🙏
ગર્વ છે વિજય ભાઈ ભરવાડ
ધન્ય છે તમારી જનેતા ને
આવો મર્દ દાનવીર ભામાશા
જય ઠાકર 🙏
જય યદુવંશી ગોપ આભિર ભરવાડ સમાજ
Jay Thakar Hanubhai
Jordar
આવું ભગીરથ કાર્ય ભરવાડ સિવાય કોઈ કરી નો સકે ખૂબ ખૂબ અભિનંદન વિજય ભાઈ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️big salute ❤️🙏🙏 jay Dwarkadhish 🙏🙏
Jay Hind sab ji
ઠાકર તમને જાજુ આપે
ગર્વ છે આપણા સમાજ માં આવા દાતાર છે આપણા સમાજના આવા દાતાર ને બધા ભાઈઓ સાથ સહકાર આપવો .જેનાથી આપણા સમાજ માં જ્યારે જ્યારે કપરી પરિસ્થિતિ આવે ત્યારે આવા દાતાર જ કામ આવે છે. જય ઠાકર
સરસ
Bhai tamne Maro dwarka no nath jaju ape
જય ઠાકર ધણી
ગોપાલક યદુવંશી ભરવાડ સમાજનુ ઘરેણુ વિજયભાઇ નો ખુબ ખુબ અભિનંદન ..ગોપાલ સ્ટૂડિયો થેન્ક્યૂ
ખુબ ખુબ આભાર ભાઈ
હા ગોપ ભરવાડો બાપ ઠાકર જાજુ આપે મારા સમાજ ને જય ઠાકર
ખૂબ ખૂબ આભાર મને ગર્વ છે મારા સમાજ ઉપર..🙏
જય ગોપ જય ગોપાલ જય દ્વારકાધિશ જય ગવાલીનાથ
🚩જય જય હિરા દાદા🚩
🚩જય ઠાકર🚩
🚩જય દ્વારકાધીશ 🚩
🚩જય શ્રી રામ🚩
ખુબ ખુબ આભાર બધા નાત ભાયુનો
જય દ્વારકાધિશ જય ઠાકર
*🙏🏻⚔️જય ઠાકર મારા યદુવંશી આભિર ગોપ ગૌપાલક ભરવાડ સમાજ ને*⚔️🙏🏻* ꧁ *🙏🏻જय દ્વાरકાधीશ*🙏🏻 ꧂
ખૂબ ખૂબ અભિનંદન👌👌👌💐💐💐💐💐💐
ઠાકર તમને ખુબજ આપે જય દુધરેજ ના ઠાકર
ઈકો ઓસો રાખીને રેકોર્ડિંગ કરો ભાઈ તો તમને સાંભળ વાની અને લાઈક કરવા ની મજા આવે વાલા
જય ઠાકર,, હજૂ ઠાકર આપડી હારે સે 👑👑
વાહ યદુવંશી ગૌપાલક ભરવાડ સમાજનું રતન ખૂબ ખૂબ અભિનંદન //જય ઠાકર //
ગવૅ છે અમને વિજયભાઇ
Jay maa pithad
જય ઠાકર મિત્રો.
હું મારો એક વિચાર રજૂ કરવા માંગુ છું,
કહેવાય છે કે ૨૧ મી સદી એટલે જ્ઞાન ની સદી, આ સદી માં ધન અને જ્ઞાન બંને હોય તો જ ટકી શકાય છે. હું ઘણા સમયથી નિરીક્ષણ કરું છું કે આપણા સમાજ માં શિક્ષણ નું પ્રમાણ ખૂબ ઓછું છે. નાની નાની ઉમરે મિત્રો ભણવાનુ છોડી ને પૈસા પાછળ દોડવા લાગે છે અને તેમના માતા પિતા પણ તેમજ વિચારે છે કે છોકરો કમાતો થઈ જાય એટલે એનું વેવિશાળ, લગ્ન જલદી થઈ જાય. પણ શું જીવન માં બસ આટલું જ પૂરતું છે ?
આપના ઇષ્ટ દેવ એવા શ્રી કાળીયા ઠાકર એ પણ જ્યારે તેમને ધન અને જ્ઞાન ની પસંદગી કરવાની આવી ત્યારે તેઓએ પેહલા જ્ઞાન ની પસંદગી કરી હતી.
તમને યાદ હશે તેઓએ પેહલા સાંદિપની ઋષિના આશ્રમ માંથી જ્ઞાન મેળવ્યું હતું અને પછી વિકાસ કર્યો. નકર એને ક્યાં જરૂર હતી ભણવાની ? પણ નય એને ખબર હતી જીવનમાં જ્ઞાન હશે તો ધન તો સામે ચાલીને મળી જશે. એટલે જ તેઓએ વડીલોની મથુરા માં રેહવાનું પસંદ ના કર્યું પરંતુ પોતાના બળે આગળ વધતાં ગયાં અને પોતાના કાંડે સોનાની નગરી બનાવી.
મે તો ઘણી જગ્યાએ એવું પણ જોયું છે કે આપણા સમાજ માં દીકરીઓને તો માટે ૮ સુધી જ ભણાવાય છે. આવું કેમ ?
શું આપણા સમાજ માં પણ કલેક્ટર, આઇપીએસ,dysp, મામલતદાર,psi જેવા વીરલાઓ નાં હોવા જોઈએ ?
હોવા જ જોઈએ, પણ આ બધું ક્યારે થાય જ્યારે આપણે ખુદ આપણા દીકરા,દીકરીઓ ને ભણાવીએ ત્યારે.
તો મારા મિત્રો મારે બસ એટલુંજ કહેવું છે કે આપણા સમાજ માં લોકો ને ખુબ ભણાવો અને દરેક જિલ્લા માં આપણા સમાજની હોસ્ટેલ બને એવી આશા.
જય ઠાકર ધણી 🙏🙏🙏🙏
Bhagwan murlidhar temne haji ghanu badhu aape
Jay Thakar 🙏🙏
Jay GavaliNath 🙏
💚|| જय દ્વાཞકાधीશ || 💚
ખુબ સરસ હનુભાઈ ગોપ ગોપાલક સમાજ ના ભામાશા વિજય ભાઈ ની સેવા ખરેખર ઠાકર રાજી થાય તેવી ભાઈ અને હનુભાઈ તમે ખુબ સરસ રીતે ગોપ ગોપાલક આભીર સમાજ ની જે ખરેખર જાનકારી આપી તે બદલ આપનો આભાર ભાઈ તમારા કંઠે માતા સરસ્વતિ બિરાજે તેવો અહેસાસ થાય જય ગોપ જય ગોપાલ જય દ્વારકાધિશ જય ગવાલીનાથ
ખુબ ખુબ આભાર ધીરુભાઈ
Jay thakar..vijaybhai bharvad ghnu sukha aape.
Jay thakar Jay dwarkadhis
Jay thakar
Mataji Vijay bhai ne khus rakhe ane mari umar Vijay bhai ne lagi jay.
Jay Ho Gop Gopalak Bharwad Samaj
Khub saras kam se thakr tamari sathe se bhai
*હા મારો યદુવંશી ભરવાડ સમાજ હા વિજયભાઈ ભડિયાદ્રા ને લાખ લાખ વંદન આવા સારા કામો કરતા રહો તેવી કાળીયા ઠાકર ને પ્રાર્થના 🙏*
Jay Thakar Mara Gopalak Bharvad samaj ne 🙏
જય હો..YBS જય દ્વારકાધીશ.🙏🏻
Wahhh vijaybhai wahhh.... Ne gopalbhai ni speech ne pn dhanyawad 🙏🙏🙏
ખુબ ખુબ સરસ👍 જગદીશ રાવળ ચોગઠવાળા
વાહ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ તમારી દાતારી ને મારા બાપલીયા ધણુ જીવો ને ખૂબ જ સુંદર ને નીરોગી આયુષ્ય દ્ગારકાધીશ આપે એવી દ્ગારકાધીશ ને પ્રાર્થના👌👌💐💐💐જય હો ગૌમાતા ની
Thakar Jaju Aape Vijay Bhai 🙏🏻🙏🏻🙏🏻
🙏‼️"જય ઠાકર બાપા"‼️🙏
🙏‼️"જય દ્વારકાધીશ"‼️🙏
🙏‼️"જય ગ્વાલિનાથ મહાદેવ"‼️🙏
હનુ ભાઈ તમારું કાર્ય સમાજ માટે સરસ સે ખૂબ ખૂબ અભિનંદન
ખુબ ખુબ આભાર ભાઈ
જય ઠાકર 🙏 યદુવંશી ભરવાડ સમાજ ને 🙏
ઠાકર જાજુ આપે
Jay ho vala jay Dwarkadhis bhaiyo
Khub saras kary se Vijay sar nu
🙏જય ઠાકર 🙏
Jay thakar હનું bhai tamaro pan khub khub આભાર k tame aavo ભરવાડ સમાજ નો સરસ વિડિયો suting કરી ને સમાજ ના નેહદે નેહડે પોહચડિયો 🙏🙏🙏
Thank you Bhai
Jay Thakar bhagvan emane jaju ape 🙏
જયઠાકર
Vahhhhh..... Dwarkadhish jaju ape
ભાઈ ભરવાડી આપનો પેરવાશ ક્યાં મળે ભાઈ અને કેટલા મા ભાઈ
Botad
જય ઠાકર
થાન ચોટીલા
થાનગઢ ભાયા ભાઈની દુકાન
Botad kanaiya vastra bhandar
Jay Thakar
Jay ho thakor
Jay ho bharvad samaj
જય ગૌમાતા. જય દ્વારકાધીશ. 🙏
Proud to be a yaduvanshi Bharwad ❤️❤️
જય ગોપ ગોપાલક ભરવાડ સમાસને
લાખો વંદન છેં વિજયભાઇ ભરવાડ ખરેખર ભામાશા કહેવાય જય ઠાકર સુખી રાખે જય ઠાકર 🙏🙏🙏
Jay dwarkadhish 👍
👑 ‼ *कृष्णम् सदा सहायते*‼👑
‼
*‼༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻*‼
‼ *_|| આપા ગ્વાલીનાથ ઠાકર ||_*‼
ધન્ય છે વિજયભાઈ ના જનેતાને
JAY THAKAR 🙏🏻🚩❤
Jay thakar thani
🙏💫ઠાકર જાજુ આપે💫🙏
હા મારો માલધારી સમાજ હા🚩🙇♂️😎
જય હો યદુવંશી ભરવાડ સમાજ
હા મારો ભરવાડ સમાજ હા
🙏🙏 Jay davrkadhis Jay ho Jay vadvala bhagvan Jay ho Jay somnatha mahadev Jay ho Jay Shire vejay Bhai tatha Amna metro ne vandan sathe abhenadan Jay davrkadhis Jay ho Jay ho 🙏🙏🌱🌱
Jay ma mogal
Shree krishn ni saday maate aap uhpar sakti ane aasirvad.ane emni kripaa rahe.aava maanav seva gov seva.karta raho aevi subhe eichaa🙏
Thank you
ખુબ ખુબ આભાર
ધન્ય છે વિજયભાઈ ને આવો દાતર પેહલી વાર જોયો કે ગીર ના નેહડા વાળા ને દર્શન થાય
ઠાકર ના અને આવું દાન પેહલી વાર મળુ ગીર મા ધન્ય છે વિજયભાઈ ના પરીવાર ને પણ
એક કેવત છે કે નીચે પાડવા વાળા ઘણાં હછે પણ ઉભાં કરવાં વાળો એકજ છે
!!!!જય ઠાકર!!!!
Jay thakar Vejay Bhai tamne thakar jaju appe tamne lakha lakha abhe nadan 🙏🙏🙏🙏
જય ઠાકર 🙏🙏🙏
જય ઠાકર મારા સમાજ ને
Jay Thakardhani
ખુબ સરસ તમને ઠાકર રાજી રાખે
વિજય ભાઈ ઠાકર કરોળ દીવાળી ના કરે ભાઈ ખુબ ખુબ ધન્યવાદ
વિજયભાઈતમનેઝાઝુઆપેએવીઠાકરનેપાથના
ધન્ય છે ભરવાડ સમાજ
મુન્નાભાઈ દેવ
જય ગ્વાલીનાથ મહાદેવ
Jay thakar 🙏hanubhaibharwad
Jay gaomata
જય ઠાકર ભાઈ જય જય ઠાકર
જય ગોપ જય ગોપાલ
Jay nga lakha aapa na thakar JAY DWARKADHIS JAY GOP JAY GOPAL jay gop YADUVANSHI
વાહ મારો સમાજ
*‼️જય ઠાકર ‼️*
*⚜️🔹Y_B_S🔸⚜️*
🙏Jay gou Mata 🙏
જય નગાલાખા બાપા જય ઠાકર
Jay thakar yaduvanshi bharvad nu ghrenu ne ❤️👍🙏
Jay thakar bhai thakar tamne Jaju aape ne hamesha khush rakhe vala