પૂરે પૂરો ઈન્ટરવ્યુ જોયા પછી બે વખત આંખ માં આંસુ આવી ગયા શું લખવું ખબર જ નથી પડતી પણ હા વિજય ભાઈ ના વિચારો ખૂબ જ સુંદર પ્રેરણા સાહસ હિંમત આપી છે ભગવાન તેમને તંદુરસ્ત લાંબું આયુષ્ય અને સમાજ ની સાથે રાજ્ય દેશ ની સેવા કરવા માટે શક્તિશાળી બનાવે એવી ઠાકર ને પ્રાથના લાખ લાખ વંદન ખૂબ જ અભિનંદન દિનેશ ભાઈ
વાહ દિનેશ ભાઈ તમે આ ઈટરયૂ લઈ ને લાખો યુવાનો ને પ્રેરણા મળશે આમ તો વીજય ભાઈ ભરવાડ ને સર્વ કોઈ જાણે જ છે પણ. એમનૂ આ જીવન સંઘર્ષ ને કોઈ નતૂ જાણતૂ કે કોઈ સામાન્ય વ્યક્તિ આટલૂ આગળ આવે સર્વ સમાજ માટે સેવા આપે છે. લાખ લાખ વંદન કરું છું વિજય ભાઈ ભરવાડ ને 🙏🙏
ધન્યવાદ વિજયભાઈ ને સંગ્રસમય જીવન જીવીને ધન કમાયા અને દાનપુંન કરવામાં પાછીપાની કરી નથી.. પ્રાણી પ્રત્યે નો પ્રેમ, ગરીબો માટે હોસ્પિટલ પણ સરસ ધન્યવાદ્ છે આવા સપૂત ને... જય શ્રી કૃષ્ણ...
વંદન છે આવા મહાપુરુષ ને જેના કારણે ઘણા લોકો હતાશ થઈ ગયા હસે તેનું આત્મવિશ્વાસ વધશે દિનેશ ભાઈ તમને પ્રણામ કે આવા મહાપુરુષ ની આપવીતી અમારા સુધી પહોચાડો છો ધન્યવાદ
ખુબ ખુબ અભિનંદન વિજયભાઈ ઘણા ગરીબ વ્યક્તિને ઘર બનાવી આપ્યા છે તે બદલ તમારો હું રદય થી આભાર માનું છું ભાવનગર જિલ્લાના ઘણા અમારા વાલ્મિકી સમાજ ના વિધવા બહેનોને ઘર વિહોણા છે તો ગરીબ સમાજના લોકોને મદદ કરવા આપશ્રી ને વિનંતી
વિજયભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણને કોઈ મદદ કરે એવા વ્યક્તિને કદી ભૂલવું નહીં એવી વાત સાંભળી ખૂબ જ આનંદ થયો તમારી વાત ખૂબ જ સાચી છે વિજયભાઈ ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે દિલથી પ્રભુ પ્રાર્થના
ખૂબ ખૂબ અનુમોદના વિજયભાઈ પરમ કૃપાળુ પરમાત્મા એ આપેલી સંપત્તિ ખૂબ સારા કાર્ય માં વાપરો ભગવાન ની. આપના પરિવાર ઉપર અમી દ્રષ્ટિ રહે તેવી અંતર ની ભાવના એજ.. પર્યુષણ પર્વ પહેલા મારાથી લખવા માં કોઈ અવિવેક થયો હોય તો મિચ્છામી દોકળમ
વાહ વિજયભાઈ જીવન ની સત્ય પરીસ્થિતી ની જાણકારી સમાજ સમક્ષ (જેસલ જાડેજાની જેમ)મુકવા બદલ ધન્યવાદ સાથે શુભ આશિષ જય માતાજી જય માતાજી બીજુ દુબળી પરીસ્થિતી નો સામનો કરી આગળ જતા ખૂબ જ સમૃધ્ધિ મેળવ્યા પછી મોટા ભાગના સમૃધ્ધિ વાન ખરી હકીકત સમાજ સામે મુકતા નથી અને એની પરીસ્થિતી જાણકાર માણસો થી આવા સમૃધ્ધિ વાન છેટા રેતા હોય છે પછી વતના માણસો હોય સગા સંબંધી હોય કે પછી એની પરીસ્થિતી થી જાણકાર થી અંતર રાખી થોડાક અહંમને પોષતા હોય છે આપ જેવા કોક જ વીરલા હોય છે
ખુબ જ સંધર્ષમય જીવન પછી સફળતા ના શિખર સુધી આપ પહોંચ્યા ખરેખર આપનું સંધર્ષ વાળું જીવન ની વાતો સાંભળી ને ખરેખર અને ૧૦૦૦% લોકો ને પ્રેરણા મળશે... જય ઠાકર જય સિયારામ 💐
મારી પર આંખો ભીંજાઈ ગઈ છે શું લખવું ખુબ સંઘર્ષ કર્યો છે ખૂબ સંઘર્ષ કર્યો છે બાપ તો બાપ છે 16 વર્ષની નાની ઉંમરમાં પિતાની છત્ર છાયા ગુમાવેલી છે પિતાની તો યાદ મને ખૂબ આવી ગઈ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ ની સાથે ની મુલાકાત મારી સોપર બેઠો બેઠો ચાર વાર સાંભળી ગયો છું તમારી બંને ભાઈ ની આંખો ભીંજાણી છે તેવી જ રીતે મારી પણ આંખો ભીંજાઈ ગઈ છે દિનેશભાઈ ને ખાસ મારી યાદે આપજો મારું પણ રિપોર્ટિંગ કરેલું છે સુરત મુકામે મારા પણ મહેમાન બનેલા છે
પત્ની ની પ્રાર્થના અને સંકટ સમય નો સાથ સાથે વિજય ભાઈ ના ઉંચા વિચાર દેશ પ્રતે ની સાચી ભાવના ખુબ સારી લાગી વિજય ભાઈ ની અર્ધાંગિની ને ખુબ ખુબ વંદન કે જેમને ટોસ અને પાણી ખાઈ લીધા પણ તમારો સાથ ના મુક્યો અને ગણું શીખવા મળ્યુ
ધન્ય છે વિજયભાઈ તમારી પ્રવૃત્તિને આટલા મોટા માણસ હોવા છતાં આટલી શાહજહિકતા અને નિખાલસતા ભરી વાત એ કંઈ નાની વાત નથી તમારી આ જીવનની સંઘર્ષ ગાથામાંથી અમને કંઈક પ્રેરણા મળે એવી કાળીયા ઠાકરને પ્રાર્થના ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ તમને મળવાની બહુ જ ઈચ્છા છે બહુ નાનો માણસ છો
ખુબ સરસ દિનેશ ભાઈ આપે વિજય ભાઈ ની સંઘર્ષ ની વાતો યુટ્યુબ ના માધ્યમ થી લોકો સુધી પહોંચાડી તે બદલ આપનો ખુબ ખુબ આભાર વિજય ભાઈ નો વિજય તો ખરોજ પણ એમણે પોતાના જીવન માં આજે પણ કુટુંબ ભાવના સમાજ પ્રત્યેની એમની લાગણી ને સંશક્રુતી ના વિચારો ને સાથે તેમની ભાવુકતા એ એમના જીવંની નિખાલસતા વિજય ભાઈ ને વિજય પથ પર લઈ જય રહી છે માટે જીવનમાં ક્રુષ્ણ વિચારો ને એની ગીતા ના વિચારો જીવન માં આવે તો સાચા હૃદયથી ક્રુષ્ણ નો મીલાપ છે જય યોગેશ્વર🙏
ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ આટલી ઉસાયે ગયા પછી પણ સમાજ અને દેશ સાથે જોડાય ને રેહવું સેહલું નથી પણ તમે એ વાત ને સાકાર કરી બતાવી છે ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ અભિનંદન દિનેશભાઈ કે આવા લોકો ને તમે જેમ હીરા ને ખીણ માંથી ગોતીને સમાજ ની સામે લાવો છો ખૂબ આગળ વધો વિજયભાઈ ને સર્વે સમાજ ને મદદ રૂપ બનતા રહો❤ થી સલામ
ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું, વિજયભાઈ આપની કર્મ અને કાર્ય ની વિશેષ ભુતકાળ ની વાતો/ફોટો વાગોળી ને લોકો ને એક પ્રેરણા પૂરી પાડી રહ્યા છો... વાહ અભિનંદન્
પહેલા તો વિજય ભાઈ બહુજ બહુજ અભિનંદન્ પાઠવું છું આપ વીતી સાંભળીને હમારી આંખ આંસુ આવી ગયાં ભગવાન આપને હજુ પણ ફુલે ફલે તેવી ભગવાન ને પ્રાથના કરું છું જય શકિત મા જય હિન્દ જય ભારત વંદેમાતરમ્
વાહ વિજય ભાઇ તમારી સંઘર્ષ અને મહેનત તમારી સાચી નીતિથી તમે આગળ આવીયા છો. તમારૂં આ ઇન્ટરવ્યૂ સાંભળીને મારો આત્મવિશ્વાસ જાગૃત થયો છે બીજી ઈ વાત નો આનંદ થયો કે. તમે ભડીયાદ. ના છો મારું ગામ ધંધુકા છે
ખુબ ખુબ વંદન આવા સત્પૂરૂષ ને કે જેનાં કારણે ઘણા લોકો ને કંઈ કરવાની પ્રેરણા મળે. વિજયભાઈ તથા દિનેશભાઇ ને આ વિડીયો બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ.
વારંવાર તમાંરો ઈન્ટરવ્યુ સાંભળવા નું મન થાય તેવું તમારૂ જીવન છે. વિજય ભાઈ તમે તમારી આપવીતી કહી તે સાંભળી હું પણ મારા આંસુઓ રોકી શકાયો નહીં તમારા વિચારો સાથે મારા વિચારો મળતા આવે છે જય માતાજી જય શ્રી દ્વારકાધીશ ❤❤
બેચર ભાઈ ગમારા મનુભાઈ માંગુળા વિજય ભાઈ ભરવાડ નવઘણ ભાઈ મુંધવા જેવી વ્યક્તિઓ ને આપણે role model બનાવવા જોઈએ અને તેમના માંથી પ્રેરણા લેવી જોઈએ ના કે insta/youtube માં સીન સપાટા કરવા વાળા Jay dwarkadhish ❤
ખુબ ખુબ તમારો દિનેશભાઈ આભાર અને ખૂબ ખૂબ વિજયભાઈ નો પણ આભાર દિલથી ને કેમ કે આ વિડીયો હું પ્રેરણા મળી છે આ વિડીયો જોઈને અમને જે જે આ વિડીયો જોશે તેને બધાને પ્રેરણા મળશે
વિજયભાઈ ખુબ ખુબ આગળ વધો આવીને આવી સેવા કરતા રહો હમેશા હસતા રહો પરિવાર સાથે નિરોગી રહો એક વાત મને બહુ જ ગમી મેક ઇન ઇન્ડિયા વેડિંગ ઇન્ડિયા જેમાં 10,000 લોકોને તમે રોજગારી આપી છે એના માટે સરસ મેસેજ છે કનૈયાલાલ માવાણી આધાર ડિસેબલ ટ્રસ્ટ સુરત
વિજયભાઈ કોળી પટેલ ના ભાઈ એ આપને ખરા સમયે મદદ કરી..એ જાણી ને અમને પણ ગર્વ થયો..હું પણ કોળી સમાજ ની છું.. આપની કહાની સાંભળી ને અમને પણ આંસુ આવી ગયા.. અમારી
ખરે ખર દિનેશભાઈ મારું નામ પણ દિનેશ છે પણ મે જે આ ઇન્ટરવ્યુ દેખ્યો આંખ માંથી આશું આવી ગયાં કારણ કે જે ભરવાડ સાહેબ નો સમય સંસ્કાર સંઘર્ષ જે છે એના થી મને બૌ મોટીવેશન મળ્યું બૌજ જોરદાર ઇન્ટરવ્યુ
ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ, શુન્ય માંથી સર્જન ની યાત્રા ખુબજ સંઘર્ષ ભરી હતી. અત્યાર નાં યુવાનો માટે પ્રેરણાદાયક છો.મારા ગામ ભાડિયાદ નુજ નહી આપ ગુજરાત નું ગૌરવ છો. માતાજી માં ભગવતી અને દ્વારકાધીશ ની કૃપા હંમેશા રહે તેવી પ્રાર્થના 🙏🏻હજી પણ વધુ લોક ઉપયોગી કાર્ય કરતા રહો તેવી શુભકામના અને આશીર્વાદ 🙏🏻
સલામ છે વિજય ભાઈ તમારાં સંઘર્ષ ને તમે હંમેશા સમાજ સાથે રહીને ને ઘણાં સારા કાર્ય કર્યા છે સમાજ માટે પણ ઘણું કર્યુ છે ને હજુ કરો છો ઠાકર હંમેશા તમને અને તમારા પરિવારને ખુશ રાખે
ખરેખર ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ છે વિજયભાઈનુ.એમના આ વ્યક્તિત્વને ઉજાગર કરી લોકો સામે મૂકવા બદલ દિનેશભાઇનો પણ ખૂબ ખૂબ આભાર 👍🙏💐
પૂરે પૂરો ઈન્ટરવ્યુ જોયા પછી બે વખત આંખ માં આંસુ આવી ગયા શું લખવું ખબર જ નથી પડતી પણ હા વિજય ભાઈ ના વિચારો ખૂબ જ સુંદર પ્રેરણા સાહસ હિંમત આપી છે ભગવાન તેમને તંદુરસ્ત લાંબું આયુષ્ય અને સમાજ ની સાથે રાજ્ય દેશ ની સેવા કરવા માટે શક્તિશાળી બનાવે એવી ઠાકર ને પ્રાથના લાખ લાખ વંદન ખૂબ જ અભિનંદન દિનેશ ભાઈ
Thanks
હર હર મહાદેવ
Neza
ભરવાડ સમાજનું ગૌરવ છે.
વિજયભાઈ ❤
Vijay bhay mayalu mans shho
ખૂબ ખુબ શુભેચ્છાઓ અમારા ભરવાડ સમાજ નું ગૌરવ વિજયભાઈ ને🎉🎉 ખૂબ જ પ્રગતિ થાય અને આગળ વધો 🎉 જય ઠાકર,,,🎉
વાહ દિનેશ ભાઈ તમે આ ઈટરયૂ લઈ ને લાખો યુવાનો ને પ્રેરણા મળશે આમ તો વીજય ભાઈ ભરવાડ ને સર્વ કોઈ જાણે જ છે પણ. એમનૂ આ જીવન સંઘર્ષ ને કોઈ નતૂ જાણતૂ કે કોઈ સામાન્ય વ્યક્તિ આટલૂ આગળ આવે સર્વ સમાજ માટે સેવા આપે છે. લાખ લાખ વંદન કરું છું વિજય ભાઈ ભરવાડ ને 🙏🙏
ધન્યવાદ વિજયભાઈ ને સંગ્રસમય જીવન જીવીને ધન કમાયા અને દાનપુંન કરવામાં પાછીપાની કરી નથી.. પ્રાણી પ્રત્યે નો પ્રેમ, ગરીબો માટે હોસ્પિટલ પણ સરસ ધન્યવાદ્ છે આવા સપૂત ને... જય શ્રી કૃષ્ણ...
વંદન છે આવા મહાપુરુષ ને જેના કારણે ઘણા લોકો હતાશ થઈ ગયા હસે તેનું આત્મવિશ્વાસ વધશે દિનેશ ભાઈ તમને પ્રણામ કે આવા મહાપુરુષ ની આપવીતી અમારા સુધી પહોચાડો છો ધન્યવાદ
😊
Very nice work he is doing
Prenatal like story ok
ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન સમાજ ગૌરવ વિજયભાઈ
ખુબ ખુબ અભિનંદન વિજયભાઈ ઘણા ગરીબ વ્યક્તિને ઘર બનાવી આપ્યા છે તે બદલ તમારો હું રદય થી આભાર માનું છું ભાવનગર જિલ્લાના ઘણા અમારા વાલ્મિકી સમાજ ના વિધવા બહેનોને ઘર વિહોણા છે તો ગરીબ સમાજના લોકોને મદદ કરવા આપશ્રી ને વિનંતી
વિજયભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણને કોઈ મદદ કરે એવા વ્યક્તિને કદી ભૂલવું નહીં એવી વાત સાંભળી ખૂબ જ આનંદ થયો તમારી વાત ખૂબ જ સાચી છે વિજયભાઈ ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે દિલથી પ્રભુ પ્રાર્થના
ખૂબ ખૂબ અનુમોદના વિજયભાઈ
પરમ કૃપાળુ પરમાત્મા એ આપેલી
સંપત્તિ ખૂબ સારા કાર્ય માં વાપરો
ભગવાન ની. આપના પરિવાર ઉપર
અમી દ્રષ્ટિ રહે તેવી અંતર ની ભાવના
એજ.. પર્યુષણ પર્વ પહેલા મારાથી
લખવા માં કોઈ અવિવેક થયો હોય
તો મિચ્છામી દોકળમ
શ્રી. વિજયભાઈ ને પહેલાતો *સેલયુટ* અને શ્રી. વિજયભાઈ ના વિચારો અને અેમની આવડત કહેના પડે ગ્રેટ ❤
🦁ભરવાડ સામાજ ના સિંહ🦁
ભરવાડ વિજયભાઈ માલાભાઈ
વિજયભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ વધો ઈશ્વર તમને હજુ સહકાર આપે એવી પ્રાર્થના
"આપવા લાગો..આપમેળે મળવા લાગશે" વાહ વિજયભાઇ
આપને ખુબ ખુબ અભિનંદન સહ વંદન
વિજયભાઇ ની આપવીતી માથી ખુબ જ ભાથુ મળયુ,અને દિનેશ ભાઈ આભાર કે આવા વિરલ વ્યક્તિત્વ નો પરિચય કરાવ્યો ❤
ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા ભરવાડ સમાજનું ગૌરવ વિજયભાઈ ને ખૂબ પ્રગતિ થાય અને આગળ વધે જયશ્રી કૃષ્ણ
🎉 આ ઠાકર છે❤
તમારી પિતા પ્રત્યે ની લાગણી અમને ઘણું શીખવે છે...આટલું અમીર હોવું છતાં પરંપરા જાળવી રાખવી બહુ અઘરી છે...ખૂબ સારું ઇન્ટરવ્યૂ ❤
વિજયભાઈ ને વંદન
વાસુદેવ કુટુમ્બકમ ની ભાવના સાથે જીવતા વિજયભાઈ ને ભગવાન દીર્ધયુ અર્પે એજ પ્રભુ ને પ્રાર્થના જય મોમાઈ માં❤❤❤❤
❤
I❤u2jycvykkhtcnokh.mugy❤️💙💛💙💛😊
ધન્યવાદ ભાઇ વાહ દિનેશભાઇ . આપનુ વિશાળ રદય ને વિચારો તેમજ કાર્ય બવ સુંદર આપનો સમાજ તથા દેશ પ્રેમ , ગુરૂ 1:00:44 પ્રેમ પ્રેરણાદાયી છે . ધન્ય આપની જનની જનેતા .
વિજયભાઈ માલાભાઈ ભડીયાદરા ભરવાડ સમાંજનો ભામાશા 🦅🦁
ખુબ સરસ વિચારો છે
ભગવાન શ્રીકૃષ્ણ તમને સદા તંદુરસ્ત રાખે અને લાંબી દિઁગાયુ આપે દેશ અને સમાજ માટે કામ કર્તા રહો ભગવાન તમને સદા સુખી રાખે
आ आदमी भारत ना नागरिक सम्मान नौ अधिकारियों नो अधिकारी भागीदारी सुनिश्चित करना चाहिए क्योंकि
જય દ્વારકાધીશ વિજયભાઈ ભરવાડ
3:11
ગૌરવ છે મને વિજય ભાઈ પર
મારો શિક્ષણ સમય નો મિત્ર છે
વાહ ભાઈ વાહ !
પુરુષાર્થ અને પ્રારબ્ધનું ઉત્તમ ઉદાહરણ એટલે વિજય ભરવાડ !
ખુબ ખુબ અભિનંદન વિજય ભાઈ ઠાકર હરપલ ખુશ રાખે
વાહ વિજયભાઈ જીવન ની સત્ય પરીસ્થિતી ની જાણકારી સમાજ સમક્ષ (જેસલ જાડેજાની જેમ)મુકવા બદલ ધન્યવાદ સાથે શુભ આશિષ જય માતાજી જય માતાજી
બીજુ દુબળી પરીસ્થિતી નો સામનો કરી આગળ જતા ખૂબ જ સમૃધ્ધિ મેળવ્યા પછી મોટા ભાગના સમૃધ્ધિ વાન ખરી હકીકત સમાજ સામે મુકતા નથી અને એની પરીસ્થિતી જાણકાર માણસો થી આવા સમૃધ્ધિ વાન છેટા રેતા હોય છે પછી વતના માણસો હોય સગા સંબંધી હોય કે પછી એની પરીસ્થિતી થી જાણકાર થી અંતર રાખી થોડાક અહંમને પોષતા હોય છે આપ જેવા કોક જ વીરલા હોય છે
ખુબ જ સંધર્ષમય જીવન પછી સફળતા ના શિખર સુધી આપ પહોંચ્યા ખરેખર આપનું સંધર્ષ વાળું જીવન ની વાતો સાંભળી ને ખરેખર અને ૧૦૦૦% લોકો ને પ્રેરણા મળશે...
જય ઠાકર જય સિયારામ 💐
મારી પર આંખો ભીંજાઈ ગઈ છે શું લખવું ખુબ સંઘર્ષ કર્યો છે ખૂબ સંઘર્ષ કર્યો છે બાપ તો બાપ છે 16 વર્ષની નાની ઉંમરમાં પિતાની છત્ર છાયા ગુમાવેલી છે પિતાની તો યાદ મને ખૂબ આવી ગઈ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ ની સાથે ની મુલાકાત મારી સોપર બેઠો બેઠો ચાર વાર સાંભળી ગયો છું તમારી બંને ભાઈ ની આંખો ભીંજાણી છે તેવી જ રીતે મારી પણ આંખો ભીંજાઈ ગઈ છે દિનેશભાઈ ને ખાસ મારી યાદે આપજો મારું પણ રિપોર્ટિંગ કરેલું છે સુરત મુકામે મારા પણ મહેમાન બનેલા છે
પત્ની ની પ્રાર્થના અને સંકટ સમય નો સાથ સાથે વિજય ભાઈ ના ઉંચા વિચાર દેશ પ્રતે ની સાચી ભાવના ખુબ સારી લાગી વિજય ભાઈ ની અર્ધાંગિની ને ખુબ ખુબ વંદન કે જેમને ટોસ અને પાણી ખાઈ લીધા પણ તમારો સાથ ના મુક્યો અને ગણું શીખવા મળ્યુ
1:01:25
Evu patra hoy ej duniya ma kaik kari sake.....🎉
એક નંબર ઇન્ટરવ્યૂ વાહ દિનેશભાઈ
ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ મોમાઈ મા ઠાકર બાપા તમને ખૂબ પ્રગતિ કરાવે. જય ગોપાલ 🙏🙏🙏🙏
ધન્ય છે વિજયભાઈ તમારી પ્રવૃત્તિને આટલા મોટા માણસ હોવા છતાં આટલી શાહજહિકતા અને નિખાલસતા ભરી વાત એ કંઈ નાની વાત નથી તમારી આ જીવનની સંઘર્ષ ગાથામાંથી અમને કંઈક પ્રેરણા મળે એવી કાળીયા ઠાકરને પ્રાર્થના ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ તમને મળવાની બહુ જ ઈચ્છા છે બહુ નાનો માણસ છો
વિજય ભાઈ તમારા માંથી ઘણું શીખવા મળ્યું... તમે સંપત્તિ સારા કામમાં વાપરો છો તમને સો સલામ છે.❤
ખુબ સરસ દિનેશ ભાઈ આપે વિજય ભાઈ ની સંઘર્ષ ની વાતો યુટ્યુબ ના માધ્યમ થી લોકો સુધી પહોંચાડી તે બદલ આપનો ખુબ ખુબ આભાર વિજય ભાઈ નો વિજય તો ખરોજ પણ એમણે પોતાના જીવન માં આજે પણ કુટુંબ ભાવના સમાજ પ્રત્યેની એમની લાગણી ને સંશક્રુતી ના વિચારો ને સાથે તેમની ભાવુકતા એ એમના જીવંની નિખાલસતા વિજય ભાઈ ને વિજય પથ પર લઈ જય રહી છે માટે જીવનમાં ક્રુષ્ણ વિચારો ને એની ગીતા ના વિચારો જીવન માં આવે તો સાચા હૃદયથી ક્રુષ્ણ નો મીલાપ છે જય યોગેશ્વર🙏
ખૂબ જ પ્રેરણા દાયક, અદભૂત અને સરળ વ્યક્તિ છે. પ્રભુ આપને ખૂબ જ શકિત અને સંપત્તિ આપે જેથી આપ વધુ સેવા કાર્યો કરો.
વારંવાર તમારો ઈન્ટરવ્યુ સાંભળવાં નું મન થાય તેવું તમારું જીવન છે
શિક્ષણ ની જે વાત કરી તે ખુબજ અગત્યની વાત છે ભગવાન દ્વારકધીશ તમને ખૂબ શકિત આપે
ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ આટલી ઉસાયે ગયા પછી પણ સમાજ અને દેશ સાથે જોડાય ને રેહવું સેહલું નથી પણ તમે એ વાત ને સાકાર કરી બતાવી છે ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ અભિનંદન દિનેશભાઈ કે આવા લોકો ને તમે જેમ હીરા ને ખીણ માંથી ગોતીને સમાજ ની સામે લાવો છો ખૂબ આગળ વધો વિજયભાઈ ને સર્વે સમાજ ને મદદ રૂપ બનતા રહો❤ થી સલામ
ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું, વિજયભાઈ આપની કર્મ અને કાર્ય ની વિશેષ ભુતકાળ ની વાતો/ફોટો વાગોળી ને લોકો ને એક પ્રેરણા પૂરી પાડી રહ્યા છો... વાહ અભિનંદન્
જય શ્રી કૃષ્ણ🙏 ધન્ય છે આ વિજય ભાઈ ભરવાડ ની સેવા ને. 👌🙏
પહેલા તો વિજય ભાઈ બહુજ બહુજ અભિનંદન્ પાઠવું છું આપ વીતી સાંભળીને હમારી આંખ આંસુ આવી ગયાં ભગવાન આપને હજુ પણ ફુલે ફલે તેવી ભગવાન ને પ્રાથના કરું છું જય શકિત મા જય હિન્દ જય ભારત વંદેમાતરમ્
જય શ્રી ક્રિષ્ન.... વિજયભાઈ નુ ઈન્ટરવ્યુ જોયાં પછી ખરેખર મારે શું બોલવુ તે મારી પાસે શબ્દો નથી દિનેશભાઈ ....
જે માણસ પોતાની સંઘર્ષ ગાથા રજુ કરતાં ભાવવિભોર બની જાય તથા રડી પડે તેવા વ્યક્તિ પ્રત્યે ખુબજ અહોભાવ જાગે.🙏🙏🙏 ખુબજ ઉમદા વ્યક્તિત્વ છે ભાઈશ્રીનુ.👈
વિજયભાઈ તમને મળવાની ઈચ્છા છે પણ જેવિ ભગવાનની મરજી ધન્ય છેઆપની જનેતાને જય મુરલીધર.
ભરવાડ સમાજ નુ અણમોલ રતન એવા વિજયભાઈ ને કોટી કોટી પ્રણામ આગળ વધવા ની સકતી ઠાકર આપે અને દિનેશભાઈ તમારો પણ આભાર ❤
सर्वश्रेष्ठ और सर्वाधिक लोकप्रिय ईन्टरव्यु सुनाने के लिए दिनेश भाई बहुत बहुत धन्यवाद 🙏🏼
Thanks
મોટા ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન નય દિલથી વંદન કરું છું જય ઠાકર
ખુબ જ મોટીવેશનલ ઇન્ટરવ્યૂ 🙌
Your work very nice, God bless 🙌 🙏
જય ઠાકર ❤❤❤
વિજયભાઈ તમારા સંધરષને વંદન જય સવામિનારાયણ
ખૂબ સરસ દિનેશ ભાઈ ને વિજય ભાઈ ખૂબ શીખવા મળે સે દિલ થી આભાર🎉🎉🎉
ખુબ ખુબ આભાર વિજય ભાઈ તમારા સંઘર્ષને જય ગોપાલ
વિજયભાઈ ના દેશ પ્રેમ ,સમાજ પ્રેમ,અને કોઈ પણ આપત્તિમાં આત્મજન બની સેવા કરવી , એમને વંદન અભિનંદન, જે,ઝેડ. વશી.
ખુબ ખુબ આભાર સાહેબ આતો ભગવાન નું રૂપ કેવાય ધન્ય છે
બહુસરસકામછે.વિજયભાઈ.અભિનંદન
ભગવાન દ્વારકાધીશ તમારા હાથે ખુબ સારા કાર્યો કરવે એવી પ્રાર્થના કરુસુ
વાહ વિજય ભાઇ તમારી સંઘર્ષ અને મહેનત તમારી સાચી નીતિથી તમે આગળ આવીયા છો. તમારૂં આ ઇન્ટરવ્યૂ સાંભળીને મારો આત્મવિશ્વાસ જાગૃત થયો છે
બીજી ઈ વાત નો આનંદ થયો કે. તમે ભડીયાદ. ના છો મારું ગામ ધંધુકા છે
ખુબ સરસ જય મુરલીધર વિજય ભાઈ
વિજય ભાઈ તમને અને તમારા પરીવાર ને ધન્ય છે
ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ છે વિજયભાઈ
આપણને આપણા પુરાણ શાસ્ત્ર ધર્મ સમજાવે છે સમય સમય બરવાન છે મનુષ્ય નહિ કાબે અર્જુન લુટયો વહી ધનુષ વહી બાણ સર્વ નુ કલ્યાણ થાય🙏🙏🙏🙏🙏
bhai kaba ae Arjun ne mara gam ma Lutyo hato
ખુબ ખુબ વંદન આવા સત્પૂરૂષ ને કે જેનાં કારણે ઘણા લોકો ને કંઈ કરવાની પ્રેરણા મળે.
વિજયભાઈ તથા દિનેશભાઇ ને આ વિડીયો બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન.
જય શ્રી કૃષ્ણ.
વિજય ભાઈ ભરવાડ ને ખુબ ખુબ અભિનંદન દ્વારકાધીશ તેમને કાયમી ધોરણે ઉચ્ચ સ્તર સુધી પહોંચવા સાથ એજ અમારી ઠાકર ને. ❤❤❤❤❤
વારંવાર તમાંરો ઈન્ટરવ્યુ સાંભળવા નું મન થાય તેવું તમારૂ જીવન છે.
વિજય ભાઈ તમે તમારી આપવીતી કહી તે સાંભળી હું પણ મારા આંસુઓ રોકી શકાયો નહીં તમારા વિચારો સાથે મારા વિચારો મળતા આવે છે જય માતાજી જય શ્રી દ્વારકાધીશ ❤❤
બેચર ભાઈ ગમારા
મનુભાઈ માંગુળા
વિજય ભાઈ ભરવાડ
નવઘણ ભાઈ મુંધવા જેવી વ્યક્તિઓ ને આપણે role model બનાવવા જોઈએ અને તેમના માંથી પ્રેરણા લેવી જોઈએ ના કે insta/youtube માં સીન સપાટા કરવા વાળા
Jay dwarkadhish ❤
વીજય ભાઈ જય દ્વારકાધીશ દીનેશભાઈ તમને ધન્યવાદ
લાખ લાખ વંદન છે વિજયભાઈ આપને. માનવીને માનવી બનવાની પાઠશાળા છો આપ. આપનું જીવન પ્રેરણાદાયી છે. સૌનાં કલ્યાણ ની ભાવના આપશ્રી વિજયભાઈ આને દિનેશભાઈ આ વાતચીત માં અદ્ભુત દિસે છે.
હું ગાયો બચાવવા માટે કાર્ય કરું છું. પ્રકૃતિ બચાવવા માટે કાર્ય કરું છું. મહેનતનો સેવા કાર્ય ભાવ વધતો જોયો શ્રીવિજયભાઈ ને પરમાત્માના સદાય આશિર્વાદ મળતાં રહે.
આભાર નમ્રતા
વિજયભાઈ.. સલામ.. જય.. હો..
ખુબ ખુબ તમારો દિનેશભાઈ આભાર અને ખૂબ ખૂબ વિજયભાઈ નો પણ આભાર દિલથી ને કેમ કે આ વિડીયો હું પ્રેરણા મળી છે આ વિડીયો જોઈને અમને જે જે આ વિડીયો જોશે તેને બધાને પ્રેરણા મળશે
🙏જય શિવશક્તિ 🙏 જય માતાજી 🙏 જય શ્રી રામ 🙏🚩
વાહ વિજયભાઈ ભરવાડ વાહ દિનેશ ભાઈ સિંધવ
🙏🇮🇳🙏,,, ધન્ય છે,,, તમારા માં,, બાપ,,, ને,,, અને તમને,,,, અને તમારા સારા કાર્ય ને,,,, 🙏,, જે શ્રી,, ક્રિષ્ન 🙏
વિજય ભાઈ ના જીવન માંથી હું ઘણું બધું શીખીશ જીવન માં આપડે કયારેય પણ જેને આપણા જીવન માં મદદ કરી હોય તેમને કયારેય ભૂલવું નહીં
દિનેશભાઈ તમને વંદન કરું છું તમે જે વિજયભાઈ નું ઇન્ટરવ્યુ કર્યું તેનાથી ઘણું જીવનમાં જાણવા મળ્યું
Bhudev sarkar ya min all bharmin group im spl god's is great 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
સક્સેસફુલ... જીવન જીવવાની જડીબુટ્ટી... મને વિજય ભાઈ પાસે થી આપની કૃપાથી મલી જ છે.🙏🏻🙋💖💖🙋🙏🏻
વિજયભાઇ તમારી જનેતા ને ખુબ ખુબ જગદીશભાઈ બારોટ ના વંદન
દિનેશ ભાઇ જેને દુઃખ જોયું હોય એને ખબર પડે વખો પડે ને એટલે કોઈ સાથ નથી આપતું ભાઇ 😢😢😢😢😢 અને જે સાથ આપે એજ આપડા ભગવાન
વાહ વિજયભાઈ તમે પણ નાના માણસોનું ધ્યાન રાખજો 🎉
ખુબ ખુબ આભાર દિનેશ ભાઈ, વિજય ભાઈ થી ઘણુ સીખવામલુ કે જીંદગી કેમ જીવવી
ધન્ય છે વિજય ભાઇ તમને અને તમારા કામને
વિજયભાઈ... ખુબ ખુબ આનંદ થયો આખુ ઈન્ટરવ્યુ શાભણયુ ખુબ જાણવા મલ્યું
ખુબ ખુબ આભાર આભાર આભાર
ભુલને સ્વીકાર કરે..એજ મહાનતા
વિજય ભાઈ એક યોદ્ધા છે🙏🙏
વિજયભાઈ ખુબ ખુબ આગળ વધો આવીને આવી સેવા કરતા રહો હમેશા હસતા રહો પરિવાર સાથે નિરોગી રહો એક વાત મને બહુ જ ગમી મેક ઇન ઇન્ડિયા વેડિંગ ઇન્ડિયા જેમાં 10,000 લોકોને તમે રોજગારી આપી છે એના માટે સરસ મેસેજ છે કનૈયાલાલ માવાણી આધાર ડિસેબલ ટ્રસ્ટ સુરત
ખરેખર વિજય ભાઇ માહા પુરુષ છે
ધન્ય છે વિજયભાઈ તમારા માતા પિતા ને જેમણે આટલા સંઘર્ષ કરીને તમે આગળ મોકલ્યા જય દ્વારકાધીશ જય મોરલીધર જય શ્રી કૃષ્ણ
ખુબજ સરસ ઇન્ટરવ્યૂ વિજયભાઈ ખુબ સંઘર્ષ કરીને આગળ વધ્યા છે
જેની વિચાર શક્તિ સારી એમને ભગવાન 100% મદદ કરે છે
વિજયભાઈ કોળી પટેલ ના ભાઈ એ આપને ખરા સમયે મદદ કરી..એ જાણી ને અમને પણ ગર્વ થયો..હું પણ કોળી સમાજ ની છું.. આપની કહાની સાંભળી ને અમને પણ આંસુ આવી ગયા.. અમારી
ખરે ખર દિનેશભાઈ મારું નામ પણ દિનેશ છે
પણ મે જે આ ઇન્ટરવ્યુ દેખ્યો આંખ માંથી આશું આવી ગયાં
કારણ કે જે ભરવાડ સાહેબ નો
સમય સંસ્કાર સંઘર્ષ જે છે એના થી મને બૌ મોટીવેશન મળ્યું
બૌજ જોરદાર ઇન્ટરવ્યુ
જે આનંદ આવ્યો, આસુ આવ્યા એ બંને વડીલો(વક્તા) ને આભારી છે મને એક શ્રોતા તરીકે... જબરજસ્ત.... Mind Blowing... Salute Vijaybhai U n Yorss Families❤❤❤
ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ, શુન્ય માંથી સર્જન ની યાત્રા ખુબજ સંઘર્ષ ભરી હતી. અત્યાર નાં યુવાનો માટે પ્રેરણાદાયક છો.મારા ગામ ભાડિયાદ નુજ નહી આપ ગુજરાત નું ગૌરવ છો. માતાજી માં ભગવતી અને દ્વારકાધીશ ની કૃપા હંમેશા રહે તેવી પ્રાર્થના 🙏🏻હજી પણ વધુ લોક ઉપયોગી કાર્ય કરતા રહો તેવી શુભકામના અને આશીર્વાદ 🙏🏻
❤😊vava
લાખ લાખ વંદન છે વિર વિજયભાઈ તમને 🎉
🙏ખુબ સરસ પ્રેરણાદાયક સંવાદ
વિજયભાઈ ની વાત માંથી ઘણું બધું શીખવાની પ્રેરણા મળે છે જય ઠાકર
આપને.ખુબ.ખુબ.અભિનંદન.સાથે.વંદન
ખુબ-ખુબ ધન્યવાદ વિજય ભાઈ
🙏🏻 🌹ભરવાડ સમાજ નું ગર્વ વિજયભાઇ 🌹🙏🏻સમાજ ના સેવક 🌹🙏🏻
સલામ છે વિજય ભાઈ તમારાં સંઘર્ષ ને
તમે હંમેશા સમાજ સાથે રહીને ને ઘણાં સારા કાર્ય કર્યા છે સમાજ માટે પણ ઘણું કર્યુ છે ને હજુ કરો છો ઠાકર હંમેશા તમને અને તમારા પરિવારને ખુશ રાખે