શિવરાત્રિ મા દેશી ભજનની મોજ માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી ને મોજ આવી ગઈ| Jadav Gadhvi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 176

  • @hariomdigital6877
    @hariomdigital6877 7 หลายเดือนก่อน +16

    હા જયશ્રી માતાજી હા વિજયાબેન હા જીયા સુધી આવા આવા સંતવાણી ના આરધકો છે ને ત્યાં સુધી ભજનની ભુખ સંતોષાય જાય છે પછી તો આગળ આગળ મારો રામ જાણે ... 🙏👌

  • @mubarakmir7034
    @mubarakmir7034 7 หลายเดือนก่อน +23

    ભાઈ ભાગેજ આવા ભજન સાંભળવા મળે છેઃ... કીર્તિ ભાઈ તમને હવે રેકવેસ્ટ છેઃ આવા ભજનો જે ભુલાઈ ગયા છે એ નિ રોજ બરોજ યાદી કરો અમારે નથી સાંભળવા હિન્દી ગીતો અમને કઈ પ્રેરણા નાઇ મળે એમાં થી અમને તો આજ રૂડું લાગે છે ❤❤❤

    • @baraddilip1692
      @baraddilip1692 7 หลายเดือนก่อน +2

      સાચું કીધું

    • @biochromlab3667
      @biochromlab3667 7 หลายเดือนก่อน

      HAV HACHU

    • @Vegeta-s7
      @Vegeta-s7 3 หลายเดือนก่อน +2

      Kirti bhai thodi aaiya vachva aavhe

  • @kalotranikul6199
    @kalotranikul6199 7 หลายเดือนก่อน +10

    વાહ જય હો આને સંતવાણી કહે વાય હવે આવા ભજન ઓછા સાંભળવા મળે છે.

  • @vajubhaisolanki-t3m
    @vajubhaisolanki-t3m 6 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ આભાર કિર્તીભાઈ આવા કલાકાર સ્ટેજ આપવા બદલ

  • @Bhajnikmadhubapuvala
    @Bhajnikmadhubapuvala 4 หลายเดือนก่อน +3

    ઇતના તે ભેદ ગુરૂ હમકો બતાદો,સમજ પકળ ગુરૂ મોરી બૈયા રે હો હો જી ,બેન એમ ગાવ,ગોરા નય,ગુરૂ મોરી બૈયા,બોલો જય અલખધણી

  • @DanpuriMahant
    @DanpuriMahant 2 หลายเดือนก่อน +2

    જોવો મેકઅપ વિના નું મુખડું કેટલું પયારું લાગે છે ,વાહ મીરા બાઈ ,વાહ પાન બાઈ

  • @piyudeshani9555
    @piyudeshani9555 7 หลายเดือนก่อน +4

    જય હો વર્ષો પહેલાં નું પ્રમાણ સાંભળી અનહદ આનંદ થયો ❤❤❤

  • @banuharesh92
    @banuharesh92 7 หลายเดือนก่อน +62

    આવા કલાકારો ને સ્ટેજ મળતું નથી ને 😢 અને જેણે સંતવાણી ની ઘોર ખોદી નાખી છે એવી જટુકલીયુ નું લાખો માં વાતું થાય છે

    • @shaileshfatak2587
      @shaileshfatak2587 7 หลายเดือนก่อน

      Sache

    • @shaileshfatak2587
      @shaileshfatak2587 7 หลายเดือนก่อน

      Bhai

    • @HaDesiofficials
      @HaDesiofficials 7 หลายเดือนก่อน

      Ek dam sachi vat bhai

    • @chiragrathod1610
      @chiragrathod1610 7 หลายเดือนก่อน +1

      24ct sonu vijiyaben....

    • @RethaliyaghansyamRethaliya
      @RethaliyaghansyamRethaliya 7 หลายเดือนก่อน +2

      ભાઈ આ /આવા/ કલાકાર નથી
      આતો તમે પહેલીવાર જોયા હસે‌ એટલે
      આ હાઇવે કલાકાર છે વિજીયાબેન વાઘેલા

  • @kartikhingu3882
    @kartikhingu3882 7 หลายเดือนก่อน +5

    Vijyaben vaghela and jayshree mataji vah tamari santvani

  • @lalamalik4283
    @lalamalik4283 หลายเดือนก่อน +1

    Vah vijyaben vaghela va moj super hit Prfomomans

  • @dcmusic.0402
    @dcmusic.0402 7 หลายเดือนก่อน +11

    જય હો... જય હો... સંતવાણી આ ભજન હવે નથી સાંભળવા મલતા... આવા કલાકારો બહુ ઓછા છે. જે દિલ થી ભજન કરે છે...

  • @virajdigitalstudio7608
    @virajdigitalstudio7608 7 หลายเดือนก่อน +9

    આ કલાકાર શ્રી નું. નામ. વિજિયા બેન વાઘેલા છે. તેઓ રાજકોટ. ના રહેવાશી છે. ખૂબ સારા ભજનિક છે. એમના. બીજા. ઘણા બધા પ્રોગ્રામ જોવા. માટે. મારી ચેનલ વિરાજ ડિજીટલ સ્ટુડિયો પર આપ જોઈ. સકો છો

  • @nareshdangodara7661
    @nareshdangodara7661 7 หลายเดือนก่อน +3

    અદભુત ..જય હો માં..તમારા અવાજ માં દિવ્યતા છે...❤🙏

  • @gmsanol2665
    @gmsanol2665 20 วันที่ผ่านมา +1

    વાહ વીજયાબેન ધન્યવાદ છે

  • @hiteshprajapati7942
    @hiteshprajapati7942 7 หลายเดือนก่อน +14

    ખરેખર આ ભજન મે 10 વાર શાંભલ્યું હજી શાભલવાનું મન થાય છે.

    • @sadhujay4020
      @sadhujay4020 6 หลายเดือนก่อน

      Sachi vaat Bhai ji

  • @RethaliyaghansyamRethaliya
    @RethaliyaghansyamRethaliya 7 หลายเดือนก่อน +7

    હા વિજીયાબેન વાઘેલા હા
    ઉંચા સ્વરમાં વિજીયાબેન સાથે કોઈ ના ગાઈ શકે

  • @JatinChauhan-hq3ks
    @JatinChauhan-hq3ks 4 หลายเดือนก่อน +2

    કિર્તી દાન ભાઈ નો અવાજ મસ્ત સે એના મુખે થી આવા દેસી ભજન સાંભળવા સારા લાગે

  • @ajayvaland.jayshreekrishna8623
    @ajayvaland.jayshreekrishna8623 7 หลายเดือนก่อน +4

    અસલ ભજન ની દુનિયા માં લઇ ગયા વાહ 👌👌🙏🙏

  • @vajubhaisolanki-t3m
    @vajubhaisolanki-t3m 7 หลายเดือนก่อน +1

    આવા કલાકારોની સ્ટેજ આપવા બદલ કીર્તિભાઈ ને ખુબ ખુબ અભિનંદન

  • @प्रफुल्लके.नागडा
    @प्रफुल्लके.नागडा 7 หลายเดือนก่อน +4

    અસલ સંતવાણી વાહ ધન્ય હો

  • @navinsolanki3257
    @navinsolanki3257 7 หลายเดือนก่อน +7

    જુગ જુગ જીવો મારા વ્હાલા ખૂબ જ સરસ અવાજ છે.

  • @bhikhubheda5400
    @bhikhubheda5400 7 หลายเดือนก่อน +4

    વાહ. બેનો. વાહ.તમારી.. સંત. વાણી. જય. હો 😊😊😊

  • @navinbhaivaghela787
    @navinbhaivaghela787 4 หลายเดือนก่อน +1

    સત.દેવીદાસ અમર.દેવીદાસ. જય હો.ખૂબ ખૂબ સુંદર સંતવાણી આશીર્વાદ. નવિન બાપુજામનગર.

  • @chhaganbhaikoriya6861
    @chhaganbhaikoriya6861 2 หลายเดือนก่อน +1

    🙏જય હો સંતવાણી 🙏

  • @niravjoshi6130
    @niravjoshi6130 7 หลายเดือนก่อน +2

    આ બંને બહેનો નું સત છે એટલે આવું પવિત્ર ભજન થાય છે 🙏

  • @rameshchauhan1097
    @rameshchauhan1097 7 หลายเดือนก่อน +2

    Khubaj sundar bhajan..... Jay Ho santwani...

  • @pratapbarot8708
    @pratapbarot8708 7 หลายเดือนก่อน +2

    ❤ કીર્તિ ભાઈ ખુબજ આભાર તમારો ભાઈ કે તમે આવા કલાકારો ને સ્ટેજ આપી સંતવાણી જીવંત રાખો છો વાલા ખૂબ ખૂબ ધન્યવાદ કે હજી જૂની જૂની વાણી પીરસે એવાં કલાકારો હજુ લાગું છે તમે એને મોકો આપો એને તમે ચાન્સ આપો ખૂબ ખૂબ ધન્યવાદ કીર્તિ ભાઈ તમને અને તમારા સર્વ ગ્રૂપ ના ભયો ને ....ભાઈ જય સોનલ જય મોગલ ભાઈ ....❤❤ 10:10

  • @yashkapadi8564
    @yashkapadi8564 7 หลายเดือนก่อน +3

    Wah wah su Bhajan chhhhe jbdrsast

  • @rudra994gaming4
    @rudra994gaming4 7 หลายเดือนก่อน +7

    છે કોઈ કલાકાર આજુબાજુઅ આને કેવાય ટેજ ની શોભા ❤ બાકી તો રાફડા ફાટયા કલાકારો ના 😅

  • @naimishkavanaimishkava9358
    @naimishkavanaimishkava9358 7 หลายเดือนก่อน +3

    Aane sant Vani kevai bhai aavu Haji jarvirakh jo bap

  • @pareshbhaivora6561
    @pareshbhaivora6561 7 หลายเดือนก่อน +3

    Realy khubaj saras bhajan ane avaj pan best chhe.

  • @bhikhubhaiparmar7885
    @bhikhubhaiparmar7885 7 หลายเดือนก่อน +3

    આ કલાકાર બહેનને
    દિલથી વંદન
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dashrathrabari3189
    @dashrathrabari3189 7 หลายเดือนก่อน +4

    જય....હો...સંતવાણી.....🙏

  • @shrijeevanimaa
    @shrijeevanimaa 7 หลายเดือนก่อน +3

    ચેનલ ના ઓનરે બીજું બધું હેડિંગ માં લખ્યું પણ ગાયકો ના નામ જ ના લખ્યા.. કેમ આવું પ્રભુ ??

    • @sanjaysarvaiya2772
      @sanjaysarvaiya2772 7 หลายเดือนก่อน

      લખ્યું છે શાંતિ થી વાંચો

  • @anilnamera3619
    @anilnamera3619 7 หลายเดือนก่อน +9

    ભાઈ રૂવાડા ઊભા કરી દીધા હો..... જય હો સંતવાણી

  • @ChandreshThaker-f1g
    @ChandreshThaker-f1g 4 หลายเดือนก่อน +1

    સાચા અર્થમાં સંતવાણી.
    વંદન વારંવાર હજાર🙏🙏🙏🚩

  • @kpdana8736
    @kpdana8736 7 หลายเดือนก่อน +2

    વા બેનબા વા સાચી સતવાણી આને કહેવાય બાકી રૂપિયા લેવાવાળા છે

  • @ub.limbochiya.2233
    @ub.limbochiya.2233 2 หลายเดือนก่อน +1

    આ સંતવાણી સ્વરૂપે બેનોએ એમના સ્વર થી અણમોલ ભેટ આપી કેવાય.🙏

  • @k.j.boliya
    @k.j.boliya 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ પ્રણામ બંને માતાજીના ચરણોમાં કોટિ કોટિ નમન.... સાચી સંતવાણી ના બંને માઁ ની વાણીમાં સાક્ષાત દર્શન થયાં..... જય ગુરુદેવ રાધે રાધે 🙏🏿🙏🏿

  • @અરવિંદભાઈરાઠોડ-પ8ઞ
    @અરવિંદભાઈરાઠોડ-પ8ઞ หลายเดือนก่อน

    સાચી વાત છે આને જ સંતવાણી કહેવાય ખુબજ સરસ

  • @vajubhaisolanki-t3m
    @vajubhaisolanki-t3m 7 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર ધન્યવાદ બંને બહેન બા ને માં ભગવતી સુખી રાખે

  • @RutvikarvindbhaiTatamiya
    @RutvikarvindbhaiTatamiya หลายเดือนก่อน

    Jay ho santvani kya baat hai ustaad ji ❤❤❤❤

  • @ImranPathan-i8l
    @ImranPathan-i8l 7 หลายเดือนก่อน +4

    દિલ બાગ બાગ હો ગયા જય હો

  • @alkabenpatel4356
    @alkabenpatel4356 7 หลายเดือนก่อน +2

    Jy ho bgha kla kar bhai benone
    Koti koti vndn❤❤❤❤❤

  • @dilipbhaivaghela4629
    @dilipbhaivaghela4629 7 หลายเดือนก่อน +4

    👌ઈત ના ભેદ ગુરુ જી બતાઓ

  • @arvindbhaigohel1774
    @arvindbhaigohel1774 6 หลายเดือนก่อน +1

    Vah.mataji.

  • @SandeepBarot-p5w
    @SandeepBarot-p5w หลายเดือนก่อน

    Vah Ben vah ma bhagwati tamne khub pragati karave

  • @JatinChauhan-hq3ks
    @JatinChauhan-hq3ks 4 หลายเดือนก่อน +1

    આવા ભજન હવે ઓછા સાંભળવા મળેસે

  • @jayantibhaikankrecha4644
    @jayantibhaikankrecha4644 7 หลายเดือนก่อน +1

    Jay ho vijaya ben vaghela

  • @ajaymakwanaofficial1618
    @ajaymakwanaofficial1618 6 หลายเดือนก่อน +1

    આવી સતાવણી થાઈ આવા ભજન થાઈ તો ખરાબ કોમેટ બન થય જાઈ જય માતાજી

  • @ambalalpurabiya6569
    @ambalalpurabiya6569 7 หลายเดือนก่อน +2

    Jay ho santvani

  • @sunildesai5184
    @sunildesai5184 7 หลายเดือนก่อน +2

    Jay Ho Santvani

  • @chavdapravinbhai3199
    @chavdapravinbhai3199 7 หลายเดือนก่อน +3

    જય હો સતવાણી

  • @ArvindGujarati-zk8ij
    @ArvindGujarati-zk8ij 2 หลายเดือนก่อน

    હરે હરે જમાવટ જુગલબંધી ની મોજ જય ભવનાથ મહાદેવ

  • @pravinchandraparmar5444
    @pravinchandraparmar5444 7 หลายเดือนก่อน

    Very good desisantvani thanks kirtidanbhai jai ramji

  • @DipakMahida-cu5jk
    @DipakMahida-cu5jk 2 หลายเดือนก่อน

    Jay ho અમારા valmiki samaj

  • @NirmalaSolanki-cw1ii
    @NirmalaSolanki-cw1ii 7 หลายเดือนก่อน

    Wah wah vijyaben....param aanad...🙏🙏🙏🙏🙏

  • @Sitaramsita821
    @Sitaramsita821 2 หลายเดือนก่อน

    વાહ આને કહેવાય અસલ સંતવાણી ❤

  • @vajubhaisolanki-t3m
    @vajubhaisolanki-t3m 7 หลายเดือนก่อน

    બંને બેન બા ને ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ અભિનંદન

  • @kpdana8736
    @kpdana8736 7 หลายเดือนก่อน

    અંતર નો આનંદ મળ્યો બેના બા ખુબ સરસ

  • @ShreeHemantDashjiMaharaj
    @ShreeHemantDashjiMaharaj 3 หลายเดือนก่อน

    Jai ho jai shree das maa

  • @anakbhaivanra661
    @anakbhaivanra661 3 หลายเดือนก่อน

    Jay,ho,santvani,jay,girnari

  • @vajubhaisolanki-t3m
    @vajubhaisolanki-t3m 7 หลายเดือนก่อน

    કિર્તીભાઈ ને ખુબ ખુબ આભાર

  • @punittextiles506
    @punittextiles506 7 หลายเดือนก่อน +1

    વાહ મોજ ✔️

  • @hareshjethvajayhorukhad7701
    @hareshjethvajayhorukhad7701 7 หลายเดือนก่อน +1

    ❤ Jay Ho Jadav Gadhavi

  • @kanjiparmar454
    @kanjiparmar454 2 หลายเดือนก่อน

    વિજયાબેન.વાહ.અભિનઃદન

  • @BhagirathPatel-k7j
    @BhagirathPatel-k7j 7 หลายเดือนก่อน +1

    Vha ben vha bap jivo jug jug jivo

  • @neelmodhera2986
    @neelmodhera2986 7 หลายเดือนก่อน

    શું અદ્ભૂત ગાયિકી.... 🙏🙏

  • @ajaymakwanaofficial1618
    @ajaymakwanaofficial1618 6 หลายเดือนก่อน +1

    વા ખૂબજ મજા આવી ગય

  • @vallabhbhaivallabhbhaibara437
    @vallabhbhaivallabhbhaibara437 7 หลายเดือนก่อน +1

    જય હો નમો નારાયણ

  • @sushilamardania9339
    @sushilamardania9339 7 หลายเดือนก่อน +3

    Nice bhajan

  • @Bhavnaben4945
    @Bhavnaben4945 24 วันที่ผ่านมา

    Vahh ben vahh

  • @laxmanmangliya5260
    @laxmanmangliya5260 7 หลายเดือนก่อน +1

    જય હો સંતવાણી .

  • @dabhaniajay2986
    @dabhaniajay2986 7 หลายเดือนก่อน +1

    જય હો ❤❤❤❤

  • @shrirambhaijoshi759
    @shrirambhaijoshi759 7 หลายเดือนก่อน +2

    Jay Ho

  • @ajayrathod2268
    @ajayrathod2268 7 หลายเดือนก่อน +1

    સંતવાણી સાંભળી ભૂખ પણ ભાગી જાય

  • @gohildipakkumar.rangpur584
    @gohildipakkumar.rangpur584 7 หลายเดือนก่อน +1

    વાહ મોજ કરાવી

  • @chetanpatnesha5195
    @chetanpatnesha5195 7 หลายเดือนก่อน

    ઓરીજનલ સંતવાણી વિજ્યા માં જય હો જય હો

  • @kanzariyalala7259
    @kanzariyalala7259 7 หลายเดือนก่อน +1

    બવ મજા આવી હો

  • @jagdishbhanushali908
    @jagdishbhanushali908 7 หลายเดือนก่อน

    Jay ho Santvani 🙏 Jay Girnari 🚩

  • @parbhubhairathod5519
    @parbhubhairathod5519 7 หลายเดือนก่อน +1

    જય હો તમારી કલાકારો

  • @shaileshfatak2587
    @shaileshfatak2587 7 หลายเดือนก่อน +1

    Super

  • @desanigautam3239
    @desanigautam3239 7 หลายเดือนก่อน

    aane sachi santvani kevay atyare badha dhating se bhai

  • @hiteshprajapati4266
    @hiteshprajapati4266 5 หลายเดือนก่อน

    Jay ho.... savar sudhari didhi

  • @jigarrajvishramaofficial
    @jigarrajvishramaofficial 4 หลายเดือนก่อน

    મારા સમાજનું ગૌરવ વિજયાબાં વાઘેલા જય હો 🙏

  • @kpdana8736
    @kpdana8736 5 หลายเดือนก่อน

    આને સાચી સંતવાણી કહેવાય બાકી તો જય સીતારામ

  • @DudhrejiyaKirti
    @DudhrejiyaKirti 7 หลายเดือนก่อน +2

    Jay ho bap jay ho 🙏🙏

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani9814 7 หลายเดือนก่อน

    Haa benjo❤...vhaa ....tabal❤

  • @zalamahavirsinhji4763
    @zalamahavirsinhji4763 7 หลายเดือนก่อน

    જય હો સંતવાણી વંદન છે કિર્તીભાઇ ને પણ તેમની કીર્તિ નારાયણ બાપુ સામે બવ ટુંકી પડે ભાઈ આ ભાઈ ધંધો કરે છે ડાયરો કરે જેમાં બધું ચાલે પરંતુ પરમ પૂજય નારાયણ બાપુ ધર્મ ના નામે ધાર્મિક સંતવાણી કરતા એટલે એમનો ફોટો બોર્ડ માં નાનો ના હોવો જોઈએ

  • @nileshahir4826
    @nileshahir4826 7 หลายเดือนก่อน +2

    Jordar👍

  • @vasharambharavad3970
    @vasharambharavad3970 4 หลายเดือนก่อน

    ઓમ નમો નારાયણ સીતારામ જય ઠાકર ધણી 🎉🎉🎉

  • @RutvikarvindbhaiTatamiya
    @RutvikarvindbhaiTatamiya หลายเดือนก่อน

    Jay maa mogal

  • @pravingoswami2416
    @pravingoswami2416 7 หลายเดือนก่อน

    વાહ..સરશ ભજન છે

  • @ajaymakwanaofficial1618
    @ajaymakwanaofficial1618 7 หลายเดือนก่อน

    પીયોર સતવણી હો ભાઈ ભાઈ મજા આવી ગયો

  • @harviandvinayakfunnygamer9378
    @harviandvinayakfunnygamer9378 7 หลายเดือนก่อน

    Ha moj ha

  • @rdzala1273
    @rdzala1273 5 หลายเดือนก่อน

    વાહ ભજનની મોજ

  • @dangodaralalji5306
    @dangodaralalji5306 5 หลายเดือนก่อน

    હા મોજ

  • @ketanpatel8353
    @ketanpatel8353 6 หลายเดือนก่อน

    જમાવટ

  • @nikhildanidhariya4749
    @nikhildanidhariya4749 7 หลายเดือนก่อน

    Jay Ho Santvani
    Jay Narayan
    Jay Sonal ma

  • @bhikabhaidharajiya3585
    @bhikabhaidharajiya3585 7 หลายเดือนก่อน

    Aakonc.ભાઈ