Thnks sir for great content with great teaching skill... I Also join our paid subscription on application... Late join but i definately sure our content makes me good knowledge of English grammar. Our teaching skills and content are very helpful to memorize all the things. Thanks a lot sir... 🙏🙏🙏
Khub saras kam 6e.but tame satat board ni ade ubha j raho 6o.koi navo topic board par lakhaya pa6i thodi var side ma ubha resho to screen short lai shakay.
Abhayam ની telegram channel માં જેતે સમયે આ લેક્ચર પછી pdf મુકાયેલી હોય. તમે આ લેક્ચર બહુ મોડો જોયો. લેક્ચરમાં ઘણીવાર સૂચના અપાતી હોય છે કે આ content જોઈતું હોય તો Abhayam Academy telegram channel માં જોડાઈ જાવ.
Sir NOUN ma sons and Son's....days and day's...mices and mice's..neetis and neeti's etc. Ama s and 's different su and kyare s and 's ave te samjav jo.
Sons = દીકરાઓ = બહુવચન Son's = દીકરાનું/દીકરાનો/દીકરાની = માલિકી/સંબંધ દર્શક એવીજ રીતે બધા નામના નિયમ ઉપર મુજબ. ક્યારેક કર્તાની જગ્યા પર સર્વનામ હોય તો 's = નો/ની/નું/ના થવાને બદલે is (ક્રિયાપદ) હોય કારણકે સર્વનામને 's લાગતો નથી. Exa. He's my brother. = He is my brother.
બનાવીશ. પણ એ ઉપયોગી નહિ થાય કારણકે પૂછવાની શક્યતા ખૂબ ઓછી છે એટલું સહેલું છે. કોઈનો કોઈ સાથેનો સબંધ કે માલિકી દર્શાવવા હોય ત્યારે તેના નામ પાછળ 's (નો, ની, નુ, ના) લાગે. જો નામ s થી પૂરું થતું બહુવચન હોય કે સ/શ/ષ થી પૂરું થતું હોય તો 's ના બદલે માત્ર ' લાગે. Exa. : 🇮🇳 This is Rohan's scooter. (માલિકી) 🇮🇳 Raghubhai's brother is a doctor. (સંબંધ) 🇮🇳 This is a girls' highschool. (છોકરીઓની-s થી પૂરું થતું બહુવચન નામ) 🇮🇳 Satish' brother is a doctor. (સતિષનો ભાઈ. -sh/શ થી પૂરું થતું નામ)
Sir tamaro lecturer bov mast se sikhavav vana paddhati very very mast se. Tnx sir👍👍
Sir, બહુજ સરસ સમજાવ્યું મજા આવી ગઈ. Many many thanks, આવા video mukta રહેજો. મને english જાણવું ગમે છે.
ભણાવાની પધ્ધતિ જોરદાર છે.
સર,ખૂબ નહીં.... ખૂબ ખૂબ ખૂબ મજા આવી... હવે તો પહેલા વીડિયોને લાઈક કરી દઈએ પછી જોઈએ છીએ... Thank You S.P. Sir and Whole Abhayam Team..!! 😄😄
Superb teaching 👌
સુપર best English na best teacher aetle S.p sir
THANK YOU
👍 good job sir excellent 👍👌
Very useful information. thanks a lot sir ji.
Nice sir tamne bhanavama vadhu intres 6e baki bija badha sir to comments jova ma vadhu intres rakhe 6e
The great education....thank you sir...I am really happy
Sir your technique is owsam
MOJ aavi gai SIR......
ખરેખર અદભૂત ટીચિંગ કર્યું સર..ખૂબ નવું જાણવા મળ્યું..દિલ થી આભાર💐💐💐👍👍👌👌👌
Khub j saras bhnavi chho
Thodi Masti kro ne vdhu ma vdhu mja aave
Thank you
Jordar se......sir..
Superb sir thank you 🙏🙏🙏
Sir tme khubj sars English karavo chho. Thanks you so much
Bahu Bahut dhanay vad sir 👏👏
Superb video😊
Very nice 👍👍👍👍
Sir bahu maja avi sir tamara video joi supar
Jordar sir...avij rite continue rakh jo 🙌💖💖
Jay Hind
અમેતો ઇચ્છીએ કે ભારતના ખૂણે ખૂણે અમે ભણાવેલા વિદ્યાર્થીઓ નોકરી કરતા હોય. આ content ભેગુ કરતા વર્ષો લાગ્યા છે. બને એટલો લાભ લેજો.
Superb video thank you sir
Thank you sir 😊
welcome
Super,,, ghanu navu.....
Jay shree krishna sir
Sir bv j maja aavi. Bv badhu navu janava malyu thx so much
Bau saras bhanavo cho sir
Very good content sir...🙏
Thnx. It took a long time to collect all this in every lecture.
Thnks sir for great content with great teaching skill...
I Also join our paid subscription on application...
Late join but i definately sure our content makes me good knowledge of English grammar.
Our teaching skills and content are very helpful to memorize all the things.
Thanks a lot sir... 🙏🙏🙏
@@tanujsolanki1992 sure Tanujbhai. 100% 👍👍
Moj kar di sir🤡🤡🤡🤡
Good morning
Thank u sir ji
All The Best....All of you...Tq
Sir exlent tech thanks
Jordar saheb
Jordar sir 👏👏👏
The greatest education sir 🙏👌
Mojjjjj sir really
Nice topic and nice teaching
Super sir continue rakho
Thank you so much sir...
well done sir
Thanks sir🙏🙏
Thanks
Good evening sir
Salute sir j
Sir tame ganit na lectures pan muko ne tamara samajavani technic bahu j sari che 🙏🙏🙏
Sir verb sema thi karva please reply
જોરદાર સર, ઘણુ બધુ નવુ જાણવા મળ્યું, આવુને આવુ ચાલુ રાખજો
બધાજ વિડિઓ જોજો. બધા ગ્રામરમાં આવી માહિતી નહિ હોય અને માત્ર ને માત્ર પરીક્ષાને ધ્યાનમાં રાખીનેજ મુદ્દાઓને સરળ બનાવીને રજુ કરવાની કોશિશ કરીએ છીએ.
Thenk you sir
Mast
Thank you
Mr Patel ma a aave ne?
Good
Very nice sir
Thanks sir
Tnx sir
Super
Superb
Thanks a lot sir ji
Improvement
very study
Nice
ઘણું શીખવા મળ્યુ sir aabhar
Good Sir......
Good night sir
🙏🏼🙏🏼
Maja aavi gai
👌
Good sir
Thanks sir
Supar
Khub saras kam 6e.but tame satat board ni ade ubha j raho 6o.koi navo topic board par lakhaya pa6i thodi var side ma ubha resho to screen short lai shakay.
Abhayam ની telegram channel માં જેતે સમયે આ લેક્ચર પછી pdf મુકાયેલી હોય. તમે આ લેક્ચર બહુ મોડો જોયો. લેક્ચરમાં ઘણીવાર સૂચના અપાતી હોય છે કે આ content જોઈતું હોય તો Abhayam Academy telegram channel માં જોડાઈ જાવ.
tnx sir
Good evening
Full english grammar na video make sir please
Sir badha lecture English Na malashe online. ?
Abhiyam academy dwara
Application ma full course mlshe.
Time duration shu rehshe... Application no...?
@@vishaljani8824 jyar thi subscribe kro tyarthi 4 months.
બહૂ સરસ ભણાવો છો સર
શૈલેષભાઇ, કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો જણાવજો. જેમનો અભિગમ હકારાત્મક છે એ મિત્રોને માર્ગદર્શન આપવામાં આનંદ આવે.
Sir your personal contact number apo..
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thank you sir..... very nice next topic wating for you.
મસ્ત ppt તૈયાર કરું છું અત્યારે રાત્રે 1:30 વાગે. સહેલાઈથી યાદ રહે એવી ઉપયોગી અને નવી માહિતી સાથે કાલે મળીશું.
Sir Talati mate English ketlu karvu???
Join telegram channel
ENGLISH WITH SP SIR
Bdhaj imp topics time to time mli rheshe.
🙏
Sar tme koy aekedmina bhnavo so?
preposition
બધાજ Prepositions શીખવા માટે Abhayam Live App માં જવુ પડશે. TH-cam પર અમૂક મહત્વના prepositions ની ચર્ચા કરીશું.
Jor
Sir no. Number apo
Sir NOUN ma sons and Son's....days and day's...mices and mice's..neetis and neeti's etc. Ama s and 's different su and kyare s and 's ave te samjav jo.
Sons = દીકરાઓ = બહુવચન
Son's = દીકરાનું/દીકરાનો/દીકરાની = માલિકી/સંબંધ દર્શક
એવીજ રીતે બધા નામના નિયમ ઉપર મુજબ.
ક્યારેક કર્તાની જગ્યા પર સર્વનામ હોય તો 's = નો/ની/નું/ના થવાને બદલે is (ક્રિયાપદ) હોય કારણકે સર્વનામને 's લાગતો નથી.
Exa. He's my brother. = He is my brother.
@@ENGLISHWITHSPSIR-mp6mm Thank you so much sir.🙏🏻
ha sir ghanu vadhare janva madiyu
Sir juna paper nu solution Karo NE............. Please... ..
sir tamari book ma Aa bhanavo chho te details chhe
Ravindra jadeja
hay
Ms dhoni
Prepositions no video banavo sir
Maja avi gya sir
Class III માટે ખૂબ કામનું છે.
@@ENGLISHWITHSPSIR-mp6mm sir.. tamaro number apsho plzzz
Video payback speed sathe match thato nathi
Dhoni
Sir you do basic English in your channel
Answer apo please sir
Virat kohali
Sir noun ma apostrophes 's' aave chhe tem no aek video bnavo ne me tmato course pan lidho chhe khubj sars chhe
બનાવીશ. પણ એ ઉપયોગી નહિ થાય કારણકે પૂછવાની શક્યતા ખૂબ ઓછી છે એટલું સહેલું છે. કોઈનો કોઈ સાથેનો સબંધ કે માલિકી દર્શાવવા હોય ત્યારે તેના નામ પાછળ 's (નો, ની, નુ, ના) લાગે. જો નામ s થી પૂરું થતું બહુવચન હોય કે સ/શ/ષ થી પૂરું થતું હોય તો 's ના બદલે માત્ર ' લાગે.
Exa. : 🇮🇳 This is Rohan's scooter. (માલિકી)
🇮🇳 Raghubhai's brother is a doctor. (સંબંધ)
🇮🇳 This is a girls' highschool. (છોકરીઓની-s થી પૂરું થતું બહુવચન નામ)
🇮🇳 Satish' brother is a doctor. (સતિષનો ભાઈ. -sh/શ થી પૂરું થતું નામ)
@@ENGLISHWITHSPSIR-mp6mm Thanks Sir
English bahu saru karavo chho maru ghanu. Improvement thayu.
Badhu thik che sir pn time BV jay em che
Parts of spich muko ne please
Sachin
Sir word formation no lecture lesho.... TH-cam ma...?
કદાચ મોડું થશે વધુ. Live Batch માં વહેલા આવશે. You-tube પર Demo type lectures છે એટલે ક્યારેક જ લેક્ચર upload થશે. Word formation આવશે પણ મોડા.
Mast bhanavo chho saheb....
@@vishaljani8824 Thank you, Vishal bhai. Mari image ane career ane tamara sauni life no sawal chhe. Best j aapvu pde.