Atyar sudhi Offline class ma dhoom machavta hta. Time htoj nhi. Darek faculty high level pr chhe ane best result aape chhe. Puri team Bhavnagar ane aaju baju na districts ma number one chhe.
જી. English કે કોઈપણ ભાષાનો કોઈ નિયમ 100% નથી હોતો. પ્રશ્ન તરીકે પૂછાય ત્યારે જવાબમાં બે નિયમોનો ભંગ થતો હોય ત્યારે મોટા નિયમ (શીખતી વખતે પ્રથમ આવતા) સામે નાના નિયમ (શીખવામાં પાછળથી આવતા) નો ભોગ આપી દેવો પડે.
આવો વહેમ મને 12 વર્ષ પહેલા હતો. Exams ના પેપર જોઈને ખ્યાલ આવ્યો કે ભાષામાં જડતા કે આજ નિયમ હોય એવું જરૂરી નથી. જે વધુ સારો અને વધુ સાચો એજ જવાબ. તમે જે નિયમ જાણો છો એ વિકલ્પમાં છેજ નહિ. Let's વાળું બીજું વાક્ય પણ એમાં હતું જેનો જવાબ વ્યાકરણના પુસ્તકો આપે એમ નહોતો. એવા સમયે બુદ્ધિથી રસ્તો કરવા માટે આ પ્રશ્નનો ઉલ્લેખ કર્યો છે. આવોજ નિયમ છે એવું મે પણ નથી કહ્યું. વિકલ્પો પૈકી જે વધુ સાચો એ જવાબ. જેથી ગોખણપટ્ટી વાળા નહિ પણ ખરા બુદ્ધિશાળી ઉમેદવારો મળી રહે.
@@ENGLISHWITHSPSIR-mp6mm Sir tamaro course recoded... Malse? Ane mlase To kyer? To ame bijo course na layi? Please jaldi Answer aap jo? Time duritionn pan janavjo?
@@ENGLISHWITHSPSIR-mp6mm sir me aaj aapno video joyo .... questions tag no tema તો little, few, none,never, neither, nobody, nothing,seldom, rarely, hardly, barely, scarcely, આટલા words નકાર છે એમ કીધુ અને તેનો જવાબ હકાર આવશે એવું કહ્યું તમે... 1) He has little intelligence,----------? Ans... has he / does he ? Aa વાક્ય તો નકાર ના બન્યું... તમે ઉપર વાળા ભાઈ ને જે જવાબ આપ્યો તે પ્રમાણે .... જવાબ આપવા વિનંતી...🙏
Google પર Search કરવા સિવાય કોઈ રસ્તો નથી. એક પુસ્તકમાંથી પૂછાઈ શકે એવું પુસ્તક બનીજ ના શકે. રસ રાખીને જાણતા રહેવાનું. દરેક નવો શબ્દ આવે તેને જોઈ લેવો. Oxford Mini Pocket Dictionary માં મોટા ભાગના મળી રહે.
Jaydeepbhai, 9 vage lecture ma dekhav atle tmaru nam dekhay. 15th August na divse tmaru name gotyu pn mlya nhi, last lecture ma tme late jodaya hsho atle name pr dhyan na gyu.
Khub saras sir
Wonderful 👍
THANK YOU
Thank you so much sir
WELCOME
Good sir
#1:15:01
#1:20:32
👍👍👍
👌👌 super
#1:20;32
Sir English grammar na video app par purchase kari to kayam mate joi shakye
Sir khub j maja Ave che Tamara lecture ma.
સરસ. તમે એકથી વધુવાર વિડીયો જોઈને રીવીઝન પણ કરો છો એ જોઈને આનંદ થયો.
@@ENGLISHWITHSPSIR-mp6mm Thanks a lot sir.
Jordar sir
Akha Gujarat ma avu english koyaie nathi sikhvyu❤️❤️❤️
Khub khub khub saras sir
Sir,
Someone has broken the chair,
haven't they?
Aave, k pashi
hasn't they?
aave
Sir,
Motor vehicle act vala question ma is not nu sort form jaruri na hoy ???
Didn't I?
Thank you sir ji
Wel come, Prakashbhai.
Sir aap no English course levo hoy to
ABHAYAM LIVE APPLICATION
Dance king babloo
Hi
Nice 🙏🙏🙏
Good
Ty s.p sir
👍👍✌️✌️
Hve Kem online nthi avta sir pronoun ly ne avo sir
Thank you sir
English live batch kedi chalu thse. Navi???? Before 24th april hoi to plz janav jo
Sir adbhut staff se. Aatla divas kya hata sirrrr. Thxxx. Sir. Paylagu
Atyar sudhi Offline class ma dhoom machavta hta. Time htoj nhi. Darek faculty high level pr chhe ane best result aape chhe. Puri team Bhavnagar ane aaju baju na districts ma number one chhe.
@@ENGLISHWITHSPSIR-mp6mmha sir khre khar 1month ma to em lage se ke
Varsho thi nahoy sath thx
Aap ni aap che
Question tag ma always short form j aave .long form na aave..isn't it j aavse.. motor vehicle na paper ma....
જી. English કે કોઈપણ ભાષાનો કોઈ નિયમ 100% નથી હોતો. પ્રશ્ન તરીકે પૂછાય ત્યારે જવાબમાં બે નિયમોનો ભંગ થતો હોય ત્યારે મોટા નિયમ (શીખતી વખતે પ્રથમ આવતા) સામે નાના નિયમ (શીખવામાં પાછળથી આવતા) નો ભોગ આપી દેવો પડે.
આવો વહેમ મને 12 વર્ષ પહેલા હતો. Exams ના પેપર જોઈને ખ્યાલ આવ્યો કે ભાષામાં જડતા કે આજ નિયમ હોય એવું જરૂરી નથી. જે વધુ સારો અને વધુ સાચો એજ જવાબ. તમે જે નિયમ જાણો છો એ વિકલ્પમાં છેજ નહિ. Let's વાળું બીજું વાક્ય પણ એમાં હતું જેનો જવાબ વ્યાકરણના પુસ્તકો આપે એમ નહોતો. એવા સમયે બુદ્ધિથી રસ્તો કરવા માટે આ પ્રશ્નનો ઉલ્લેખ કર્યો છે. આવોજ નિયમ છે એવું મે પણ નથી કહ્યું. વિકલ્પો પૈકી જે વધુ સાચો એ જવાબ. જેથી ગોખણપટ્ટી વાળા નહિ પણ ખરા બુદ્ધિશાળી ઉમેદવારો મળી રહે.
👌👌👌
Sir let's vala vakya nu nakar nhi karvanu ne.
Sir app ni su price che.......
Goober evening
Nice sir
ખાલી અંગ્રેજી માટેનો જ કોર્ષ લેવો હોય તો.........
B&C
Little sathe it aave sir? And few sathe they aave?
હા. જયારે વાત સર્વનામના ઉપયોગની હોય ત્યારે little/a little સાથે It (એકવચન હોવાથી) અને few/a few સાથે They (બહુવચન હોવાથી)આવે
@@ENGLISHWITHSPSIR-mp6mm Sir tamaro course recoded... Malse?
Ane mlase To kyer?
To ame bijo course na layi?
Please jaldi Answer aap jo?
Time duritionn pan janavjo?
D
Sir ji english mate ketli fees che
Sir , નીચેનુ વાક્ય હકારમાં લેવા નુ કે નકાર
You know a little about me,...............?
A little ....છે એટલે પુછયું
હકાર વાક્ય છે. QT નકાર બનાવવાનુ
LITTLE, A LITTLE, THE LITTLE નો આપણો વિડિઓ છે એમાં CLEAR થઈ જશે.
જવાબ = don't you?
@@ENGLISHWITHSPSIR-mp6mm thank you, sir
@@ENGLISHWITHSPSIR-mp6mm sir me aaj aapno video joyo .... questions tag no tema તો little, few, none,never, neither, nobody, nothing,seldom, rarely, hardly, barely, scarcely, આટલા words નકાર છે એમ કીધુ અને તેનો જવાબ હકાર આવશે એવું કહ્યું તમે...
1) He has little intelligence,----------?
Ans... has he / does he ?
Aa વાક્ય તો નકાર ના બન્યું... તમે ઉપર વાળા ભાઈ ને જે જવાબ આપ્યો તે પ્રમાણે ....
જવાબ આપવા વિનંતી...🙏
Sir app ma recorded video malse k live j karavo 6o
Thank you so much sirji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Aasha and lata will sing sings,_____?
Will વાળું વાક્ય છે એટલે won't અને બે કર્તા છે એટલે they. મતલબ won't they?
Sir tame bav j sara vidio banavo chho.pan mane inglish magaj ma j nathi bestu
એના માટે થોડું શબ્દ ભંડોળ જોઇએ અને પ્રથમથી જે ક્રમમાં વિષયવસ્તુ શીખવું જોઇએ એ ક્રમમાં એકવાર કોઈ ક્લાસ કરી લેવા જોઇએ.
Jay hind
Wonderful teaching sp sir 😊
Wonderful teaching sir......🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👏👏
Pdf muko ne teligram ma
Very Informative Sirji, thanks a lot!
Hello sir
Hi
Sir dislike koi kare to pan amane bukha lage owsam
Teaching explanation is best sir...Thankyu so much..
Sir maru bus chale to Hu tamne ketali badhi like aapi dau
Karunaben, bdha videos jojo. Job mate preparation krta hsho to khub useful thse.
Enemy nu adjective inimical tay ava tipical adjective nu list Kaya thi Mali re se sir
Google પર Search કરવા સિવાય કોઈ રસ્તો નથી. એક પુસ્તકમાંથી પૂછાઈ શકે એવું પુસ્તક બનીજ ના શકે. રસ રાખીને જાણતા રહેવાનું. દરેક નવો શબ્દ આવે તેને જોઈ લેવો. Oxford Mini Pocket Dictionary માં મોટા ભાગના મળી રહે.
Dil thi thank u saheb....
Hii
Excellent work sirji
ખૂબજ સરસ સર
Prepositions &conjunction na video make sir please
Great work sir....mind blowing
Excellent sir
સર, ડાયરેક્ટ ઈન ડાયરેક્ટ વીડિયો બનાવોને.
What a explanation sir is 🙏🙏🙏
ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻
Salute sir j
Thank u so much sir jiii 🙏🙏🙏
મને તમારી ભણાવવાની રીત ખુબ ગમી છે
It's amazing, nobody can do this, accept u sir😎
excellent work
🔥🔥💙
સાહેબ તમારી પાસે હું ભણી ચુક્યો છું ભારત એકેડમી મા જોરદાર હો સાહેબ તમારું ભણાવવાનું હજુ સુધી ભૂલાયું નથી ..
વાહ!! અજયભાઇ, આ નવા ફેરફાર મુજબ પરીક્ષાલક્ષી ઉમેરણ કર્યું છે. વિડિઓ જોજો. બાકી ENGLISH ને લગતુ કામ હોય તો કહેજો.
@@ENGLISHWITHSPSIR-mp6mm હા સાહેબ ચોક્કસ આભાર સાહેબ
Sir maru nam lo
:)
Next time.
@@ENGLISHWITHSPSIR-mp6mm ok sir
Jaydeepbhai, 9 vage lecture ma dekhav atle tmaru nam dekhay. 15th August na divse tmaru name gotyu pn mlya nhi, last lecture ma tme late jodaya hsho atle name pr dhyan na gyu.
@@ENGLISHWITHSPSIR-mp6mm ok I am let
But
Next time ready for the video .
Thank.
Good sir
#1:10:42
#1:26:59
Nice sir
Thank you, Sanjaybhai.
Hii
Nice sir