Chaitar Vasava ને લઈને Chhotu Vasava એ શું કહ્યું સાંભળો.. | Politics | BTP | AAP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 173

  • @sukrambhaimbhabhor
    @sukrambhaimbhabhor 11 หลายเดือนก่อน +32

    સમાજ માટે સમાજના હક માટે લડતા મારા ચેતરભાઇ વસાવા ખૂબ ખૂબ અભિનંદન

  • @surekharavat8586
    @surekharavat8586 11 หลายเดือนก่อน +97

    યુવા નેતા આગળ આવે એટલે બળે, કે ઉંમર માં નાનો અમારાથી આગળ કેમ? પણ ચૈતર વસાવા જ બેસ્ટ છે 💪

  • @hardikdhodia1118
    @hardikdhodia1118 11 หลายเดือนก่อน +48

    પોતે આપમાં જોડાયા હતા ત્યારે કયા ગઈ હશે તેમની તટસ્થતા ,હવે જ્યારે સત્તાની લાલસા માટે બાપ બેટા સામ સામે ઊભા રહ્યા અને પોતાની સાથે જોડાયેલ વ્યક્તિ વિશેષ પદ પર પહોંચ્યા ત્યારે તટસ્થતા અને વફાદારી યાદ આવી😃

  • @dineshrathwa6876
    @dineshrathwa6876 11 หลายเดือนก่อน +41

    તમારી નેતાગીરી પેલા અભણ હતા ત્યારની બરાબર છે... હવે યુવા નેતા ને પણ તક આપો.. એકજ ચાલે ચૈતર જ

  • @Master_ajjubhai_73
    @Master_ajjubhai_73 11 หลายเดือนก่อน +31

    હું પણ એક વસાવા છું પણ મારી‌ દ્રષ્ટિએ સમાજનાં સાચા મસીહા છોટુભાઈ વસાવા નહીં પણ માનનીય ચૈતરભાઈ વસાવા સાહેબ છે. કારણકે ખુબ જ ટૂંકા ગાળામાં તેઓ ધારાસભ્ય બન્યા અને હજુતો એકજ વર્ષ થયું છે અને આજે સમાજ માટે જેલ હવાલે થયા છે.
    ચૈતરભાઈ વસાવાએ તો પોતાના હજારો કામો જનતા સમક્ષ મૂક્યા છે..... છોટુભાઈ વસાવા ના પાંચ કામ ગણાવો તો હું માનીશ કે છોટુભાઈ વસાવા સાચેજ સમાજનાં મસીહા છે.

    • @RamjiVasava-mi9he
      @RamjiVasava-mi9he 11 หลายเดือนก่อน

      તમારી વાત ૧૦૦ ટકા સાચી છે

    • @vasavamehul8477
      @vasavamehul8477 11 หลายเดือนก่อน

      મીડિયા એ વધુ બતાવ્યા છે અને મોટા નેતા બનાવ્યા છે છોકરાઓ 🙏

    • @rahulvsv9418
      @rahulvsv9418 10 หลายเดือนก่อน

      ચૈતર વસાવા ચાલે ❤❤

    • @vasavamehul8477
      @vasavamehul8477 10 หลายเดือนก่อน

      😇😇🤔

  • @chaudharimaheshbhai9356
    @chaudharimaheshbhai9356 11 หลายเดือนก่อน +32

    શું કોઇ પણ વ્યક્તિએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડીને આગળ નહિ વધવું જોઈએ?.

  • @zenabhairathva
    @zenabhairathva 11 หลายเดือนก่อน +32

    ચૈતરભાઈ સારા છે હમારા માટે જોહાર

  • @vasavabharsingbhaibhai5656
    @vasavabharsingbhaibhai5656 11 หลายเดือนก่อน +28

    હવે યુવા ને તક આપો હવે તમારે કાંઈ રહાયુ નથી

  • @vajesingvasava9559
    @vajesingvasava9559 11 หลายเดือนก่อน +41

    Chaitarbhai is a Real Leader

  • @HarishBhai-xs8hr
    @HarishBhai-xs8hr 11 หลายเดือนก่อน +27

    છોટુ દાદા હવે તો યુવા નેતા જ ચાલશે. જય આદિવાસી

    • @dilip_vsv80
      @dilip_vsv80 11 หลายเดือนก่อน

      સાચી વાત વર્ષોથી આદિવાસી આદિવાસી કરી ને આટલાં સમય થી રાજ તો કર્યું પણ છોટુદાદા કોક દિ આદિવાસી મુદ્દાઓ વિધાનસભા માં જોઈને બોલ્યા ખરા

  • @parmarkanak9113
    @parmarkanak9113 11 หลายเดือนก่อน +25

    ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબ મારો ઈશ્વરમાં વિશ્વાસ

  • @RanaKanu-g5b
    @RanaKanu-g5b 11 หลายเดือนก่อน +10

    એક જ ચાલે ચૈતર વસાવા ચાલે 🏹🏹🏹🏹🏹

  • @Niteshvasava88
    @Niteshvasava88 11 หลายเดือนก่อน +10

    છોટુ ભાઈ માત્ર એમના ઘર થી બારનું વિચારીજ ના શકે
    બીજા mla બને છે તે એમને ક્યાંથી પોસાય

  • @vasavadharmesh1812
    @vasavadharmesh1812 11 หลายเดือนก่อน +12

    ચૈતર is બેસ્ટ

  • @VasavaMadhv-tf5yy
    @VasavaMadhv-tf5yy 11 หลายเดือนก่อน +11

    Chaitar Bhai is back 💪💪

  • @dhrutinayka4383
    @dhrutinayka4383 11 หลายเดือนก่อน +7

    જે વ્યક્તિ આદિવાસી સમાજ માટે લડતા હોય અને કાળિયા અંગ્રેજ ની જાળમાં ફસાઈ જાય તો ભેદભાવ ભૂલીને સાથ આપી હિંમત આપવી જોઈએ તો આદિવાસી એકતા આગળ આવશે
    આ તો અંબાજી થી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારમાં ઇલેક્શન થવું જ ના જોઈએ હાય ગેરકાયદેસર થાય છે એ બંધ કરાવવા માટે જમે સુકવવું જોઈએ ધોજ આદિવાસી નું ઉદ્ધાર થશે
    જય જોહાર જય આદિવાસી

  • @nakulrathva6585
    @nakulrathva6585 11 หลายเดือนก่อน +6

    સમાજ ને સાથ આપવાની વાત છોટુ સાહેબ કહેશે પણ એમને સમાજ માટે શું કર્યું એમને તો સ્તા માટે કર્યું છે

  • @vasavanarpat5400
    @vasavanarpat5400 11 หลายเดือนก่อน +4

    ચૈતર ભાઈ સમાજ માટે લડે છે અને અવાજ પણ ઉઠાવી રહયા છે. એમા કોઈ શંકા નથી.

  • @alex46.
    @alex46. 10 หลายเดือนก่อน +3

    બીજું કાયની છોટુભાઇ ને જલન થાય સે😂😂😂

  • @s.btimliofficial4144
    @s.btimliofficial4144 11 หลายเดือนก่อน +7

    Chaitar vasava best neta se

  • @VikeshBhil-k4p
    @VikeshBhil-k4p 11 หลายเดือนก่อน +20

    આમાં છોટુ ભાઈ બુલે પડશે

    • @VikeshBhil-k4p
      @VikeshBhil-k4p 11 หลายเดือนก่อน +1

      આમ જોવા જયે તો છોટુ વસાવા આટલા ટમ થી જીતતા આવ્યા છતાં ચૈતર વસાવા જેટલાં કામો નથી કરીયા ચૈતર વસાવા તો ભદીજ જગિયા હાજરી આપે છે અમારો કિંમતી મત તો c d વસાવા ને જ આપીશુ લોવ્યું c d વસાવા

  • @RikeshBhil-kl4pm
    @RikeshBhil-kl4pm 11 หลายเดือนก่อน +1

    કોઈ પણ ધારાસભ્ય ચૈતર વસાવાને ખરાબ નામે થી બોલછે તે ચૈતર વસાવાની વિરુદ્ધ નેતાઓ પસેથી પૈસા ખાધા હશે તેવી આદિવાસી સમાજ નુ પણ માનુ છે જય આદિવાસી જય જોહાર

  • @bhilKaran-fn7jp
    @bhilKaran-fn7jp 11 หลายเดือนก่อน +4

    Chaitar king hai

  • @26--77
    @26--77 11 หลายเดือนก่อน +1

    ચૈતરભાઈ વાસાવા આદિવાસી સમાજ માટે સારા કામ કરે છે. ચૈતરભાઈ જેવા કામો તમે કરી બતાવો તો માનીએ !

  • @PrakashBamaniya-qz3ze
    @PrakashBamaniya-qz3ze หลายเดือนก่อน +1

    Bhai chaitar vasava all gujrat adivasi district ma ame pasand kriye se ...?

  • @gamitlaxaman6587
    @gamitlaxaman6587 11 หลายเดือนก่อน +12

    ચેતર વસાવા સારા અને છટુવસાવા પણ સારા છે 😊😊😊

  • @arjunbhaivasava7654
    @arjunbhaivasava7654 11 หลายเดือนก่อน +4

    Chayatr vasava hi best he or koi nahi hiro wo harae liye wot to chaytar bhai ko hi milega or koi nahi

  • @RamanrathvaRamanrathva14-wt8jy
    @RamanrathvaRamanrathva14-wt8jy 11 หลายเดือนก่อน +1

    એવા નેતા આગળ આવે એટલે ભલે નાનિ ઉમર હોઈ પણ આદિવાસીઓ ને આગળ લાવો જય જોહાર જય આદિવાસી ભાઈ

  • @MK__GAMER__36
    @MK__GAMER__36 11 หลายเดือนก่อน +2

    king of CD VASAVA of ચૈતર વસાવા

  • @aadivasiyouth4701
    @aadivasiyouth4701 11 หลายเดือนก่อน +2

    Chaitar vasava ❤

  • @ravivasava1417
    @ravivasava1417 11 หลายเดือนก่อน +5

    C. D vasava chale👍

  • @mehulvasava7510
    @mehulvasava7510 11 หลายเดือนก่อน +8

    2024 na mp banshe caytar vasava faynoli

  • @adventurespeedo
    @adventurespeedo 11 หลายเดือนก่อน +1

    Chaitar bhai j chale❤

  • @RathvaPradip-yu1zf
    @RathvaPradip-yu1zf 11 หลายเดือนก่อน +1

    સારું કામ કરે એટલે મરચા લાગે

  • @rathvapankaj5452
    @rathvapankaj5452 11 หลายเดือนก่อน +4

    Cheyatar vasava chale Jay adivasi

  • @Atulvasava148
    @Atulvasava148 11 หลายเดือนก่อน

    Chaitar bhai jeva neta j joiye 💪🏻🔥

  • @rathvam859
    @rathvam859 11 หลายเดือนก่อน +2

    Cd is best

  • @BhilsagustarAgadya
    @BhilsagustarAgadya 11 หลายเดือนก่อน +3

    Ha dada..Aapni to ekaj vat..b.t.p..party..jinta.bat..ham bhil he

  • @Kiran-b2n5w
    @Kiran-b2n5w 11 หลายเดือนก่อน +2

    Dada, tamne to Garv hovo joie k tamari pathshala ma taiyyar thayela Loko .M.L.A. bani rahya chhe.! Ritesh vasava, chaitar vasava., bhale Alag party ma gaya ,pan Guru nu sanmaan to tamne j Mali rahyu chhe.! Tamari school ma Ladayak, himmatwan netao peda thaya chhe.! Garv chhe tamari kabiliyat ne , jemne Sher jeva yoddha taiyyar karya.! Johar Dada.! Samaj hanmesha mate tamaro runi raheshe.!

  • @SunilVasava-ke7bd
    @SunilVasava-ke7bd 11 หลายเดือนก่อน +6

    Saru Karo toy garo sambarvij pade che😂😅

    • @gamitpina8683
      @gamitpina8683 11 หลายเดือนก่อน

      Etle to aadivashi pasadi se sal soport aapvanu reva dei ne gharma biladi ni jem bharai ne hosiyari mariya kare se salo

  • @parshurathwa6879
    @parshurathwa6879 11 หลายเดือนก่อน

    આદિવાસી સમાજ માટે શેતર વસાવા સારા કામ કરે એમ જ સે જય આદીવાસી.

  • @GanpatVasava-e9t
    @GanpatVasava-e9t 11 หลายเดือนก่อน

    Chaiter bhai best

  • @aadivasitimli1711
    @aadivasitimli1711 11 หลายเดือนก่อน

    Only chaitar Bhai

  • @MukeshKumarDamor-ni6yg
    @MukeshKumarDamor-ni6yg 11 หลายเดือนก่อน

    जय जोहार

  • @vasava.sanjay.8413
    @vasava.sanjay.8413 11 หลายเดือนก่อน

    Chaitar Bhai best'

  • @ranjitbhaikvasava8518
    @ranjitbhaikvasava8518 11 หลายเดือนก่อน +2

    Chaitar sar Sara 6

  • @VasavaSukhdev-m2b
    @VasavaSukhdev-m2b 8 หลายเดือนก่อน

    Good..sotu dada.❤❤❤

  • @rakeshvasava3333
    @rakeshvasava3333 11 หลายเดือนก่อน +2

    એક નંબર વાત કરી દાદા. માસીનુ દાવન ના લેવાય. 😂

  • @VasavaNitin-l2y
    @VasavaNitin-l2y 11 หลายเดือนก่อน

    Aadivashi mate lade che chaitar Bhai vasava next mp chaitar Bhai vasava bharuch lok sabha 2024

  • @devasabhad1037
    @devasabhad1037 11 หลายเดือนก่อน +2

    Chaitr bhai imandar krentikari nidr neta se

  • @VanishBhil-fp9em
    @VanishBhil-fp9em 11 หลายเดือนก่อน

    Aadivasi.sher

  • @PrakashPurohit-s9c
    @PrakashPurohit-s9c 11 หลายเดือนก่อน

    चेतन भाई वसावा को फुल सपोर्ट करो

  • @sursagarentertainment4207
    @sursagarentertainment4207 11 หลายเดือนก่อน

    Ceitarbhai Supar. Hiro

  • @RathvaPradip-yu1zf
    @RathvaPradip-yu1zf 11 หลายเดือนก่อน

    હા જીતશે ભાઈ

  • @dubhilMukesh034
    @dubhilMukesh034 11 หลายเดือนก่อน +1

    Chaitar Bhai vasava sacha che

  • @kunvarshailesh8776
    @kunvarshailesh8776 11 หลายเดือนก่อน +1

    Chaitar is best mal

  • @govindbhagora3755
    @govindbhagora3755 11 หลายเดือนก่อน +1

    C d vasava jinda baad 🌹💐

  • @vasavapravin1520
    @vasavapravin1520 11 หลายเดือนก่อน

    Chaytarbhai best neta chhe ..👌

  • @advsv7309
    @advsv7309 9 หลายเดือนก่อน

    Dada Loko AnDra nai je Atla lokchahita thaya 6 Chaitar Vasava...Atla tuk samay ma MLA bnya 6
    Ekj chale CHAITARbhai chale❤ jay adivasi

  • @jayadivsi
    @jayadivsi 11 หลายเดือนก่อน +4

    Tadan khotu che

  • @RajendraVasava-ob4lz
    @RajendraVasava-ob4lz 11 หลายเดือนก่อน

    Vote for cheitarbhai vasava

  • @vasavaumo6642
    @vasavaumo6642 10 หลายเดือนก่อน

    Chetar Vasava best

  • @AJIT-o3s3j
    @AJIT-o3s3j 11 หลายเดือนก่อน +3

    Have chitar vasava chotu bhai thi lokpriya bani gaya che . Chotu bhai thi agad nikli gaya che . Atle chotu bhai su kahevana

  • @DipeshbhaiVasavadipeshbhai
    @DipeshbhaiVasavadipeshbhai 10 หลายเดือนก่อน

    આમ આદમીને કૌગેશે ટેકો આપવો જોઈએ.

  • @YOHANVASAVA-po8ed
    @YOHANVASAVA-po8ed 11 หลายเดือนก่อน

    Chaitar

  • @vasavasatish1276
    @vasavasatish1276 11 หลายเดือนก่อน

    Boss CD vasava

  • @jashodahadat5961
    @jashodahadat5961 11 หลายเดือนก่อน

    Chitr bhai vasava jindabad

  • @Mitu...
    @Mitu... 11 หลายเดือนก่อน

    Chaytar bhai chale 🎉

  • @ikeshbhairathava9753
    @ikeshbhairathava9753 11 หลายเดือนก่อน +2

    kai pan kahi kaka tame pan CD Vasava aek pramanik neta che ...a adivashi na ubharta neta che su tame pan ..u support MLA sir ..Johar 🙏🏹

  • @MaheshbhaiDindor-s2q
    @MaheshbhaiDindor-s2q 11 หลายเดือนก่อน

    Chaitar chale..

  • @bharatvasava3221
    @bharatvasava3221 11 หลายเดือนก่อน

    Saru kam kare chhe aadivasi mate etle jiv bare chhotu no pote kasu kayru nanthi.

  • @k.r.bhuriyak.r.bhuriya3054
    @k.r.bhuriyak.r.bhuriya3054 11 หลายเดือนก่อน

    તમે નીકળાય નથી સમાજ માટે અને હવે સલાહ બીજા ને આપી રહ્યા છે

  • @thavariyathavariyaii983
    @thavariyathavariyaii983 11 หลายเดือนก่อน

    Tame atar sudhi su kariye
    Chhotu bhai kasu ny aadivasi mate kariyu...
    Chetar vasva ak vars ma ketalu badhu saru km kariyu

  • @antiquepiece8082
    @antiquepiece8082 11 หลายเดือนก่อน

    Chaiter vasava hero che😊

  • @divyeshvasava5719
    @divyeshvasava5719 11 หลายเดือนก่อน +5

    Ak chale chotu dada chale barabar se dada

  • @DineshKatara-vd8ij
    @DineshKatara-vd8ij 11 หลายเดือนก่อน

    Juthe mat bolo Umar ke hisab se juthe bolo chotu dada

  • @MukeshKumarDamor-ni6yg
    @MukeshKumarDamor-ni6yg 11 หลายเดือนก่อน

    BTP नयचाले हवे राजस्थान डुंगरपुर नि पार्टी BAP चालछे राजकुमार रोत

  • @pareshbhairathwa8621
    @pareshbhairathwa8621 11 หลายเดือนก่อน

    Chiter saheb is best

  • @anilvasava8018
    @anilvasava8018 11 หลายเดือนก่อน

    Chotu dada tame kasu karyu nahi...loko ne under under bow ladavya...

  • @malivadhiteshbahi
    @malivadhiteshbahi 11 หลายเดือนก่อน

    સમાજ.કોને.કેવાય.તે્.ખબરછે.સોટુભાઇ

  • @jaihindtv5518
    @jaihindtv5518 11 หลายเดือนก่อน

    એટલા પ્રશ્નો તમે આમને પૂછો છો એના કરતા જે ફોરેસ્ટ નાં કર્મચારીઓ છે એમને જઈને પૂછો

  • @vasavamilanbhai7615
    @vasavamilanbhai7615 11 หลายเดือนก่อน

    Gujarati

  • @prakeshvasava1070
    @prakeshvasava1070 11 หลายเดือนก่อน

    CD VASAVA is great candidate

  • @vasavaaakash4576
    @vasavaaakash4576 11 หลายเดือนก่อน

    અત્યારે સુધી સુ ક્યારુ તમે અાદીવાસી માટે

  • @mukeshvasava9839
    @mukeshvasava9839 10 หลายเดือนก่อน

    Hii

  • @thavariyathavariyaii983
    @thavariyathavariyaii983 11 หลายเดือนก่อน

    Game te bole tu chhotu bhai pn ...chetar vasva jevu saru km tu ny kari sake ...

  • @rathvasurtanbhai7328
    @rathvasurtanbhai7328 11 หลายเดือนก่อน +1

    Aane kevay aadivasi king chetar vasava bale moti ma thi gayo nani jeet hasil kari che😊

  • @vasavamilanbhai7615
    @vasavamilanbhai7615 11 หลายเดือนก่อน

    Akje chale cheitervasava chale

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b 9 หลายเดือนก่อน

    !! Emotional Quotient better than Intelligent Quotient and Spritual Quotient.!!-} Dr.Jitendra Adhia says in his book "Prena nu Jarnu".

  • @etz--bhopat--012
    @etz--bhopat--012 11 หลายเดือนก่อน

    Chhodu dada tame pan aap ma jodayela tayare yad na aaviu

  • @jashurathwa9285
    @jashurathwa9285 11 หลายเดือนก่อน

    પાર્ટીનું વિચારે .......

  • @mukeshvasava9839
    @mukeshvasava9839 11 หลายเดือนก่อน

    Chaitar vasava nirdosh se mem

  • @नरेश-र3झ
    @नरेश-र3झ 11 หลายเดือนก่อน

    Aadivasi Logon aapane vah kam karen to ine Saja Mil Gai

  • @kamlesh7758
    @kamlesh7758 11 หลายเดือนก่อน

    Satta ma hoy to bahar kadhene

  • @anilvasavaanilvasava
    @anilvasavaanilvasava 8 หลายเดือนก่อน

    એકજ ચાલે ચૈતર વસાવા..

  • @vasavanaresh2817
    @vasavanaresh2817 11 หลายเดือนก่อน

    CD vasava

  • @rajeshsangada6007
    @rajeshsangada6007 11 หลายเดือนก่อน

    એક જ. ચાલે ચૈતર વસાવા

  • @Timli.Garba605
    @Timli.Garba605 11 หลายเดือนก่อน

    Aa dosa nu kai aavtu nathi aatle aavu bole che

  • @yogeshchauhan3571
    @yogeshchauhan3571 11 หลายเดือนก่อน

    Ye aadmi Budha ho gaya he ......

  • @saladokalubhaikanji9344
    @saladokalubhaikanji9344 11 หลายเดือนก่อน

    આનીવેદન રજક્યા છે