વાહ! જગદીશ ભાઈ વાહ તમે વાત ચાલુ કરી દીયો પછી અમારે ઈ વાત ધ્યાન થી સાભળી પછી એમાં કોઈ બીજી કોઈ કોમેન્ટ ના ઈ વાત સાચી જ હોય. ઘણુ બધુ અમને જાણવા મળે.આભાર સાહેબ
વાહ ભાઈ અભિનંદન હવે કળિયુગમાં પત્રકાર ભાઈઓ આગળ આવો તમારે સંઘર્ષ તો પડશે જ જરૂર પણ હવે ધાર્મિક સ્થળોમાં સડો સ્વાર્થ થયો છે માટે તમારે અવાજ ઉઠાવવો પડશે ક્યાંક પત્રકારો ભાઈઓ પણ ચૂપ થી રાજકારણનું ઢા ક્યું છે માટે બધા બગડ્યા છેને માટે તમારે સાચા પત્રકાર ભાઈઓને ઉપાડવાનો ટાઈમ આવ્યો છે પોલીસ મે પણ પડકાર કરો જેની માટે દુધાપીને જનમ દીધો હોય ઇ આગળ આવો પોલીસ કોણ ગુનેગાર છે તે જાણે છે માટે સાથ આપે આ સત્યની લડાઈમાં. સાચા સંતો આવે . સાચા રાજકારણી . સાચા ટ્રસ્ટીઓ સાથે આવો પડકાર કરો નહિતર આવનાર સમયમાં સાચા લોકોને હેરા ન થવાનો વારો છે હું મહિલા કાર્યકર ૩૦ વરસનો અનુભવ છે ૩0 વરસનો ઉમરથી સમાજ સેવા માં આવેલહતી મે અન્યાય બહુજ સહન કર્યો છે મને વિના સહકાર લડાઈ લડી છે હું હાલ ૫૯ સલ ઉંમરની છું . જાણ ખાતર .આપને ધન્યવાદ .ભગવાન શક્તિ આપશે આગળ વધો
જગદીશભાઈ મહેતાને ખુબ ખુબ અભિનંદન કે જેઓએ પોતાના વિચારો જનતા સુધી પહોંચાડયા છે અને હું કહું છું કે 18 વર્ષથી દીકરીને બધી છૂટ આપવામાં આવે છે તો મારી સરકારશ્રીને વિનંતી કે 18 વર્ષનું સંતાન ઉસેર માં કેટલી મુશ્કેલ પડે છે સરકાર શ્રી ને નમ્ર વિનંતી માતા-પિતાની મંજૂરી વગર લવ મેરેજ થવા જોઈએ નહીં આવો કાયદો લાવવા જગદીશભાઈ મહેતા ને વિનંતી કે આંદોલન કરી દરેક જનતા ને જાગૃત કરે...🙏🙏🙏
અતિસુંદર વાત કરી છે. ભારત દેશ સંસ્કાર વાળો છે. પરંપરા વરસા ગત જીવનમાં મનવા વાળો દેશ છે. માટે માતાપિતા ની મરજી વિના લગ્ન કરી શકે નહી તેવો કડક કાયદો બનાવવો જોઈએ. જય માં ભવાની.રાજપૂત સામાજે મદદ કરવી જોઈએ.
@@n.npatel4950 વાત પટેલ ની નથી કોઈ પણ હોય આપણ ને કોઈ ના ઘર કે ઈજ્જત આબરૂ પર વાત કરવાની છુટ નથી આ વાત મને લાગુ પડે છે શુ કામ કરવુ એવુ કોઈ ના વિશે જાણ્યા વગર વાત કરવી
Jagdish bhay bahuj sarash sambhadyu hajar vatni akakaj vat Aa babate mane avuto chokash kavay ka duniya ma sanskari ma ane bap hoy to to tena santano santano pan saraj thay baki atyareto khash ane udhij janme cha mara anubhavna mate stri jati jagrut hoy to su thay sake strimathi sanskari jagruti naste thay gay cha anu karan bhraste vado darek babatma thaygayo cha ane darek samajma angrejo na banavela kayda ak jatke sampuan nabut thava joye jay fulnath mahadav har har
આવુ રોકવા જઈશું તો છોકરી છોકરા આત્મ હત્યા કરશે એના કરતાં આવુ બને તો જાહેર ન કરો એવી કહેવત છે જગદીશ ભાઈ દિકરી રહે તો આપ થી ને જાય તો સગા બાપ થી માટે આમાં ભગવાન રાખે એની રહે એવુ છે સત્યુગ માં થતું હોય તો આ તો કળિયુગ છે
શ્રી સામંત બાપુ એક સંત પુરુષ છે બાપુ ના સન્માન માં જરા સરખી ઓટ આવી નથી બાપુ ને માનનાર ભક્તોને ધન્યવાદ છે માં મોગલ જેટલું જ બાપુને અમે વંદન કરીએ છીએ જય મોગલમા જય સામંત બાપુ
નાના જરૂરત છે આ સાધુને કાયમ બીજા સાધુનું ખરાબ બોલે છે આ બાપુ છે જ નહીં પોતાના પગ નીચે રેલો આવ્યો તો જ ખબર પડે બીજા ધર્મની ટીકા ન કરવી બધા બાપુને જે કે છે બધું સત્ય જ છે જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે
જગદીશભાઈ ની વાત 100% સાચી છે મા-બાપની મંજૂરી હોવી જોઈએ
વાહ ભાઈ વાહ તમારી વાત સત્ય છે
😊🎉🎉🎉
જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં સદા સર્વદા સર્વનું રક્ષણ કરજો મારી માં
જગદીશ ભાઈ બોલે તે સત્ય બોલે છે.
બહુ.સાચી.વાત.કરી
બહુ.સારુ.ઉદારહણ.આપુ
ધન્યવાદ જગદીશ ભાઈ
વાહ! જગદીશ ભાઈ વાહ તમે વાત ચાલુ કરી દીયો પછી અમારે ઈ વાત ધ્યાન થી સાભળી પછી એમાં કોઈ બીજી કોઈ કોમેન્ટ ના ઈ વાત સાચી જ હોય. ઘણુ બધુ અમને જાણવા મળે.આભાર સાહેબ
સરસ વાત સાવ સાચુજ કોસો સાહેબ શ્રી 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
આભાર સાહેબ બહુ સરસ સમજણ આપી ... સાચે જ સમાજ ની હકીકત બતાવી ...
વાત સાચી ધન્યવાદ ખુબ ખુબ આભાર
Tamari vat Aek dam sachi chee
Bhart mataki jay 🚩🚩🚩🚩💯💯🇮🇳🇮🇳
વાહ ખુબ સરસ સમજણ આપી બધા જ સમાજ માટે જગદીશભાઈ તમે
વાહ ભાઈ અભિનંદન હવે કળિયુગમાં પત્રકાર ભાઈઓ આગળ આવો તમારે સંઘર્ષ તો પડશે જ જરૂર પણ હવે ધાર્મિક સ્થળોમાં સડો સ્વાર્થ થયો છે માટે તમારે અવાજ ઉઠાવવો પડશે ક્યાંક પત્રકારો ભાઈઓ પણ ચૂપ થી રાજકારણનું ઢા ક્યું છે માટે બધા બગડ્યા છેને માટે તમારે સાચા પત્રકાર ભાઈઓને ઉપાડવાનો ટાઈમ આવ્યો છે પોલીસ મે પણ પડકાર કરો જેની માટે દુધાપીને જનમ દીધો હોય ઇ આગળ આવો પોલીસ કોણ ગુનેગાર છે તે જાણે છે માટે સાથ આપે આ સત્યની લડાઈમાં. સાચા સંતો આવે . સાચા રાજકારણી . સાચા ટ્રસ્ટીઓ સાથે આવો પડકાર કરો નહિતર આવનાર સમયમાં સાચા લોકોને હેરા ન થવાનો વારો છે હું મહિલા કાર્યકર ૩૦ વરસનો અનુભવ છે ૩0 વરસનો ઉમરથી સમાજ સેવા માં આવેલહતી મે અન્યાય બહુજ સહન કર્યો છે મને વિના સહકાર લડાઈ લડી છે હું હાલ ૫૯ સલ ઉંમરની છું . જાણ ખાતર .આપને ધન્યવાદ .ભગવાન શક્તિ આપશે આગળ વધો
જગદીશ ભાઈ ની વાત એક્દમ સાચી છે
જગદીશભાઈ મહેતા સાહેબ આપની વાત એકદમ સાચી છે ધન્યવાદ આપને
જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં જય મારી માં જય માતાજી જય
બીજા અધિકાર ભલે મળે પણ આવા લગ્ન ની પ્રથા રદ કરી અને ગર કાયદે ગણવી જોઈએ માતા પિતા ની મંજુરી વિના કોઈ લગ્ન ની નોંધ ન થવી જોઈએ
વાહ વેરી ગુડ ન્યૂઝ જગદીશ મહેતા
વાહ જગદીશભાઇ ખુબસાચી વાતરી
બાપુએ ગામનેજ સલાહો આપી, ઘરમાં ધ્યાન ના દીધું, વિવાદો માં આવી જાય. સલાહો દેવા.
તારી બેન કે દીકરી ભાગી જાય અને તને ખબર ના હોય તો તું શું કરે ???
વાહ વાહ જગદીશ ભાઈ ડાબો જમણો
Hachu bapu❤
જગદીશભાઈ મહેતાને ખુબ ખુબ અભિનંદન કે જેઓએ પોતાના વિચારો જનતા સુધી પહોંચાડયા છે અને હું કહું છું કે 18 વર્ષથી દીકરીને બધી છૂટ આપવામાં આવે છે તો મારી સરકારશ્રીને વિનંતી કે 18 વર્ષનું સંતાન ઉસેર માં કેટલી મુશ્કેલ પડે છે સરકાર શ્રી ને નમ્ર વિનંતી માતા-પિતાની મંજૂરી વગર લવ મેરેજ થવા જોઈએ નહીં આવો કાયદો લાવવા જગદીશભાઈ મહેતા ને વિનંતી કે આંદોલન કરી દરેક જનતા ને જાગૃત કરે...🙏🙏🙏
Wah.... Jagdishbhai ગયઢા ગાંડા નોતા એના નિયમો સાચા હતા
ધનયવાદજગદીશસાહેબ
અતિસુંદર વાત કરી છે. ભારત દેશ સંસ્કાર વાળો છે. પરંપરા વરસા ગત જીવનમાં મનવા વાળો દેશ છે. માટે માતાપિતા ની મરજી વિના લગ્ન કરી શકે નહી તેવો કડક કાયદો બનાવવો જોઈએ. જય માં ભવાની.રાજપૂત સામાજે મદદ કરવી જોઈએ.
જગદીશભાઈ તમારી ખૂબ જ સાચી વાત છે અને કાયદામાં પણ લઈ આવવાની જરૂર છે
વાહ જગદીશભાઈ વાહ આપની વાત સો ટકા સાચી છે
Mehta saheb ni vat bil kul sachi che right salam sir
Right 💯
ખરેખર જગદીશ મહેતાએ આપણા સમાજ જીવન વિષે બહુજ સટીક ઉદાહરણ આપી આખા બનાવને ઉજાગર કરી બતાવ્યો.ધન્યવાદ VTV. અને પત્રકાર મીત્રો.
મહેતા સાહેબ ઘન વાદ
वाह जगदीश भाय धन्य छे तमारी समजदारी ने
જગદીશભાઈ ની વાત બહુ સાચી છે
જે સ્વામિનારાયણ 🚩
100% સાચી વાત છે
જગદીશ ભાઈ બધી જ વાત સાચી છે પણ આમાં વિધર્મી ક્યાં થી આવી ગયા
❤સરસ
Bhai ni vat sav sachi che
જગદીશ ભાઇ ખૂબ સરસ વાત કરી
સાચી વાત છે સાહેબ
વાહ વાહ
સાચીવાત
જગદીશભાઈ ખૂબ સારી જાણકારી આપવા બદલ ખુબ ખુબ આભાર
ખુબ ખુબ સાચું છે મારા ભાઈ સાવ સાચું છે
Vah saheb bau sachi vat kari
મા બાપ ની સહમતી હોવી જોઈએ
સાવ સાસી વાત
Vah Jagdish bhai vah
વાહ જગદીશભાઈ વાહ
નગ્ન સત્ય કહેવા બદલ આપને કોટે કોટી વંદન સહ અભિનંદન.
જગદીશભાઈ તમે બહુ સાચી વાત કરી
લખમીનારાયણગૌરીશંકર❤હર હર મહાદેવ હર ❤
Jagdish Bhai ni vat sathi 100% 21:15 sse
જગદીશભાઈ બહુ સરસ વિવરણ આપ્યું છે 🙏
Sanskar Aetle sanatni hindu 🇮🇳🕉🚩🔱
સાસી વાત ભાઇ તમારી સરકારી હાહા કરીને ઉભા રેસે
Khub Sara's vaat Kari
અહીંયા આધ્યાત્મિકતા ની અંદર એક જ વાત છે જે દુનિયાના દુઃખો જાણી શકે છે તું પોતાના ઘરનું દુઃખ કેમ ખબર ના પડી.
Right 💯
@@n.npatel4950 ભાઈ કોઈ ના ઇજ્જત આબરૂ પર વાત ન કરાય આપણે કોણ નિર્ણય કરવા વાળા
@@n.npatel4950 વાત પટેલ ની નથી કોઈ પણ હોય આપણ ને કોઈ ના ઘર કે ઈજ્જત આબરૂ પર વાત કરવાની છુટ નથી આ વાત મને લાગુ પડે છે શુ કામ કરવુ એવુ કોઈ ના વિશે જાણ્યા વગર વાત કરવી
સાચીવાતછૈ....મરયાદાતો.હોવી.જોય
વાહ જગદીશભાઈ મહેતા એવોર્ડ આપવો નિષ્પક્ષ વાત રજૂ કરવા બદલ...👌👌👌
હા જગદિશભાઈ હા બવ સાચી વાત કરી છે ભાઈ 🙏🙏🙏🤝🤝 જે પીડામાં આવા હોય એનેજ ખબર હોય છે બાપ
ભાઇવાહ
જગદીશસર બહુજ અગત્યનો સંવાદ તમને ખુબખુબ ધન્યવાદ
Very good jagdish maheta.
Jagdish bhay bahuj sarash sambhadyu hajar vatni akakaj vat Aa babate mane avuto chokash kavay ka duniya ma sanskari ma ane bap hoy to to tena santano santano pan saraj thay baki atyareto khash ane udhij janme cha mara anubhavna mate stri jati jagrut hoy to su thay sake strimathi sanskari jagruti naste thay gay cha anu karan bhraste vado darek babatma thaygayo cha ane darek samajma angrejo na banavela kayda ak jatke sampuan nabut thava joye jay fulnath mahadav har har
જગદીશભાઈ🎉વાહ...પત્રકારત્વ
જગદીશ ભાઈ સરસ વાત કરી
વાહ જગદીશભાઈ વાહ
જગદીશ ભાઈ ની વાત બીલકુલ સચાઈ બતાવેછે દરેક સમાજની વ્યથાછે
નારાયણભાઈ
Super best
સરસ જગદીશbhai❤
Vah gagdishbhai vah.Jay bhim.
જગદીશ ભાઈ ની વાત સાચી છે
જય મોગલ
જગદીશ ભાઈ ની વાત સમજવા જેવી
વાહ સત્ય વાત કહી જગદીશ ભાઇ એ
આવુ રોકવા જઈશું તો છોકરી છોકરા આત્મ હત્યા કરશે એના કરતાં આવુ બને તો જાહેર ન કરો એવી કહેવત છે જગદીશ ભાઈ દિકરી રહે તો આપ થી ને જાય તો સગા બાપ થી માટે આમાં ભગવાન રાખે એની રહે એવુ છે સત્યુગ માં થતું હોય તો આ તો કળિયુગ છે
મહેતા સાહેબ, આ અંગ્રેજ ના કાયદા પ્રમાણે હજી આપણે (આઝાદ)નથી સ્વતંત્ર તા ની વ્યાખ્યા સ્પષ્ટ કરવી પડશે.(સામાજીક વેદના).
Vah Jagdishbhai khub j saras vat kari 👍
બાપુ. ઉપર. ટીકા. કરના. ને. વિનતી. કે. બાપુ. ની. ટીકા. ના. કરવી. જોએ. બાપુ. કાય. નહિ. કરે. માં. મોગલ. નહિ. સોળે. કેમ. કે. બાપુ. ને. આ. ઘટના.થી. મનમાં. દુઃખ. હો.
એલા ભાઈ દીકરા ને એવા ત્યાર કરો કે બીજાં ની દીકરી, બહેન, ને પોતાની દીકરી, બહેન સમજે.
શ્રી સામંત બાપુ એક સંત પુરુષ છે બાપુ ના સન્માન માં જરા સરખી ઓટ આવી નથી બાપુ ને માનનાર ભક્તોને ધન્યવાદ છે માં મોગલ જેટલું જ બાપુને અમે વંદન કરીએ છીએ
જય મોગલમા
જય સામંત બાપુ
આમાં સરકાર નો વાંક છે કાયદા માં એવી જોગવાઈ કરો કે દીકરી ની ઉમર 21 વર્ષ ની હોવી જોઈએ ત્યારે પરણી શકે. અને દીકરા ની ઉમર 23 વર્ષ ની હોવી જોઈએ.
100% sachi vat chhe tamari Jagdish saheb
Saras
Jagdish bhai bahu sachu must samjavo cho❤
100% Right vaat kri
Jagdisbhai great se
નાના જરૂરત છે આ સાધુને કાયમ બીજા સાધુનું ખરાબ બોલે છે આ બાપુ છે જ નહીં પોતાના પગ નીચે રેલો આવ્યો તો જ ખબર પડે બીજા ધર્મની ટીકા ન કરવી બધા બાપુને જે કે છે બધું સત્ય જ છે જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે
સાચી વાત છે. ❤
Jagdishbhai sathe hu agree chu❤
Srs. Bhi. Vat. Kri
જગદીશભાઈ આખાબો પણ સાચાબોલા માણસને ખુબ ખુબ વંદન
ભાઇસાચીવાતછે
સમય બળવાન છે
બાપુ સંત છે
Jay Hoo BAPU
સરસ વાત સાચી છે
આતો કોયની સ્વતંત્રતા છીનવાની વાત થય સમજાવા સુ માગો છો🤔
આવ વાત હુ પહેથીજા કરુછુ પણ કોઈ શામજ્વા તૈર નાથી આવી વોવાતો શબદી ને માને અટલુ દુઃખ થાય છે કે જાને મારા પરિવાર નિજ હોય
100% agree with Jagdish maheta