Gujarat Weather : સમગ્ર ગુજરાતમાં પૂર્ણ ચોમાસું ક્યારથી શરૂ થશે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • #monsoon2024 #rainupdate #gujaratweather
    ગુજરાતમાં હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. પણ ઘણા એવા વિસ્તારો છે જયાં હજુ સુધી વરસાદ નથી વરસ્યો કે બહુ ઓછો વરસ્યો છે. ત્યારે દીપક ચુડાસમા સાથે જાણીએ ગુજરાતમાં કયા કયા જિલ્લામાં સારો વરસાદ પડશે? અને કયા કયા જિલ્લામાં વરસાદ ઘટશે?
    વીડિયો : દીપક ચુડાસમા
    ઍડિટ - સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 324

  • @kalapitrivedi6966
    @kalapitrivedi6966 3 หลายเดือนก่อน +90

    ચોમાસુ છે જ નહીં... વરસાદ સાર્વત્રિક નથી... થોડા જ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે... બાકી બધે કોરૂ કટ જ છે

    • @JuberAglodiya
      @JuberAglodiya 3 หลายเดือนก่อน +3

      સાચી વાત છે ભાઈ

    • @Tommyshelby878
      @Tommyshelby878 3 หลายเดือนก่อน +2

      સાચી વાત ભાઈ

    • @divyeshulava
      @divyeshulava 3 หลายเดือนก่อน

      True

    • @Dipak.Bharwad-d7x
      @Dipak.Bharwad-d7x 3 หลายเดือนก่อน +1

      100%સાચીવાત👍

    • @patelghanshyam9650
      @patelghanshyam9650 3 หลายเดือนก่อน +1

      True

  • @વિનોદભાઈજમોડ
    @વિનોદભાઈજમોડ 3 หลายเดือนก่อน

    ચોટીલા તાલુકા નાં ધારૈઈ ગામ વરસાદ સારો છે

  • @chimangohil3420
    @chimangohil3420 3 หลายเดือนก่อน +36

    વૃક્ષ વાવો વરસાદ લાવો વૃક્ષ નું જતન કરો

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 3 หลายเดือนก่อน +2

    ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાલું છે અત્યારે

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 3 หลายเดือนก่อน +1

    જય માતાજી દીપકભાઈ

  • @ચંદુભાઈમકાણીમકાણીચંદુ
    @ચંદુભાઈમકાણીમકાણીચંદુ 3 หลายเดือนก่อน

    સરસ માહીતી બદલ આભાર

  • @BharvadBaldevbhai-y7k
    @BharvadBaldevbhai-y7k 3 หลายเดือนก่อน +1

    સર જય માતાજી...તા.૨૩જૂન થી સતત વરસાદી હવામાન બનેલું રહેશે પણ વરસાદ બિલકુલ પડતો નથી અમારા બેચરાજી ના આજુબાજુના વિસ્તારમાં...બેચરાજી ઉત્તર ગુજરાત આજેય સાંજે પડવાની આશા છે...જય માતાજી

    • @parakramsinhjadeja6449
      @parakramsinhjadeja6449 3 หลายเดือนก่อน +1

      Hamare katchh ma pan aevuj che

    • @zaladevendrasinh7766
      @zaladevendrasinh7766 3 หลายเดือนก่อน

      સાચી વાત ભાઈ બહુચરાજી વિસ્તાર માં વરસાદ નથી

  • @pravinbarasara8891
    @pravinbarasara8891 3 หลายเดือนก่อน

    Dipakbhai morbi ma chhe kalno kapasiya ne jivatdan mali gayu bhale ochho hato pan Saro hato me tamari aagahi joy hati tema thodik Rahat mali kapasiya ugi Gaya tevo chhe abhar dipakbhai

  • @FaljibhaiGohel
    @FaljibhaiGohel 3 หลายเดือนก่อน

    ખંભાત તાલુકામાં વરસાદ બિલકુલ નથી તો આ વિશે માહિતી મેળવી શકાય ?.

  • @DharmendraChauhan-m1e
    @DharmendraChauhan-m1e 3 หลายเดือนก่อน

    Varsad Kai che naii

  • @UmedthakorUmedthakor-ty1jg
    @UmedthakorUmedthakor-ty1jg 3 หลายเดือนก่อน

    महिसागर जिल्ला मा बलाशिनोर तालुका मा वरसाद नथी

  • @PankajPatel-ob6er
    @PankajPatel-ob6er 3 หลายเดือนก่อน +7

    દિપકભાઇ વરસાદ પાડવો હોય તો પાળો
    આમ તડપાવો નહીં 😂😂

  • @krunalrana8183
    @krunalrana8183 3 หลายเดือนก่อน

    આ વખતે બધા જ ખોટા પડ્યા છે,વરસાદ ની આગાહી કરવામાં😂😂

  • @CmrathodRathod-y2s
    @CmrathodRathod-y2s 3 หลายเดือนก่อน

    અરવલ્લી બાયડ ડેમાઈ મા વરસાદ નથી

  • @rahulgoswami8724
    @rahulgoswami8724 3 หลายเดือนก่อน

    રાજકોટ મા ધોધમાર વરસાદ આવે છે 🎉

  • @RajChaudhary-v4i
    @RajChaudhary-v4i 3 หลายเดือนก่อน

    Bhai tme rehva dyo tmari aek vaat Sachi nthiii roj nva divas ye aavi Jsho aagahi karva fek fek na kro
    JAY MELDI MAA❤❤

  • @rv_bhanu
    @rv_bhanu 3 หลายเดือนก่อน +1

    કચ્છ મુદ્રામાં વરસાદ ક્યારે થશે તે માટે મહેરબાની કરી જાણકારી આપશો

  • @no1bs221
    @no1bs221 3 หลายเดือนก่อน

    અમારા ગામે તો વરસાદ નથી આવતો તમે ખોટી આગાહી કરો છો ભાઈ

  • @Hrbip
    @Hrbip 3 หลายเดือนก่อน

    રાજુલા ના ગામડા હજી બાકી છે

  • @vaidhjayantibhai3109
    @vaidhjayantibhai3109 3 หลายเดือนก่อน

    1 ઓગષ્ટ પછીજ વરસાદ થશે
    કારણકે 45 દિવસ ક્લાયમેન્ડ ફેરફાર થયેલ હોય મોડુ થશે

  • @arvindsinhjadeja9093
    @arvindsinhjadeja9093 3 หลายเดือนก่อน

    કચ્છ જિલ્લામાં વરસાદ નથી

  • @jaypalpatel457
    @jaypalpatel457 3 หลายเดือนก่อน

    Patled padyo anad

  • @surajdabhekar3246
    @surajdabhekar3246 3 หลายเดือนก่อน

    Devbhoomi Dwarka khambhaliya ma na padvo joie bappa..bahu j varsad chhe

  • @dipakpatel8970
    @dipakpatel8970 3 หลายเดือนก่อน +11

    સરકારે / આમ જનતા અને સેવાભાવી સંસ્થાઓ આ બધા મલીને વૃક્ષો વાવવા જોઈએ અને સરકારે બેકાર યુવાનો અને અન્ય લોકોને આ કામમા જોડવા જોઈએ

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs 3 หลายเดือนก่อน +6

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકામાં વરસાદ નથી

  • @aswinpatel7553
    @aswinpatel7553 3 หลายเดือนก่อน +2

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે. જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @Patel-v6x
    @Patel-v6x 3 หลายเดือนก่อน +2

    જે કોમેન્ટ કરે કે અમારે વરસાદ નથી તો એમને કહો.તમારા વિસ્તારમાં વૃક્ષો કેટલા ઓછા છે.વરસાદ થાય એ વિસ્તાર કરતા.ગણતરી કરો.

    • @-Jatapara-anil.
      @-Jatapara-anil. 3 หลายเดือนก่อน

      Hmmmm

    • @prafulbambharoliya4615
      @prafulbambharoliya4615 3 หลายเดือนก่อน

      ભાઈ વરસાદ ની શરુઆત રાજકોટ ના ફેક્ટરી ઉપર થી થાઈ છે

  • @puspathakor6940
    @puspathakor6940 3 หลายเดือนก่อน

    કોઈને ખોટું લાગે તો ઘણુ ખાજો ભૂખ્યા ના રહેતા 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼માફ કરજો મારા ભાઈઓ ગમ્મ્ત માટે નીચે લખ્યું છે 🙏🏼🙏🏼વરસાદ આવતો નહીં એટલે....😂😅😅

  • @KalpeshMakwana-t4y
    @KalpeshMakwana-t4y 3 หลายเดือนก่อน

    દિપકભાઈ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત નથી કરતો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વાવણી લાયક વરસાદ ક્યારે આવશે તેની માહિતી આપો

  • @masaribhaikambaliya6815
    @masaribhaikambaliya6815 3 หลายเดือนก่อน

    વરસાદ જુનાગઢ નાં કેશોદ આસપાસ ઘણા વિસ્તારમાં વાવણીલાયક વરસાદ નથી વરસાદ ને કબજીયાત થઈ ગયું

  • @gopalsinghrajput3577
    @gopalsinghrajput3577 3 หลายเดือนก่อน

    આ વર્ષે તો કંકોડા ય ચોમાસુ નથી.. 100મીટર મો વરસાદ અને એની આજુબાજુ કોરું 😂😂😂

  • @nareshshamalbhai6947
    @nareshshamalbhai6947 3 หลายเดือนก่อน

    ઇડર ઇડર તાલુકામાં બિલકુલ વરસાદ પડ્યો નથી ઇડરમાં ક્યારે શક્યતાઓ છે

  • @zarmariyapardeep4481
    @zarmariyapardeep4481 3 หลายเดือนก่อน +7

    ત્યાં ખાઈ લીધું તે બધા ખાઈ લીધું એવું ન ગણાય

  • @mohsindeewan
    @mohsindeewan 3 หลายเดือนก่อน

    દિપક ભાઈ ઓછો સુ થાય પડ્યો જ નથી હવે તમારો ચેનલ જોવાનું મન નથી થતું તમે કહો છો એવું કંઈ થતું નથી

  • @bakulsojitra4767
    @bakulsojitra4767 3 หลายเดือนก่อน

    જામનગર જિલ્લામાં સારામાં સારો વરસાદ છે, અમારા ખરેડીગામમા ત્રણ ત્રણ વખત નદીઓ કાઢી છે

  • @rajeshparmar5747
    @rajeshparmar5747 3 หลายเดือนก่อน

    આણંદ માં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે હજુ 5:15 વાગ્યા છે અને વરસાદ ચાલુ છે

  • @HiteshNaitra-m3m
    @HiteshNaitra-m3m 3 หลายเดือนก่อน

    આજે તમે કહો સો કે વરસાદ ઘટસે એના બદલે વધ્યો
    અને ફૂલ આગાય આપતા ત્યાં લગણ આવ્યો જ નહિ

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 3 หลายเดือนก่อน +1

    ઉત્તર ગુજરાતમાં સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બિલકુલ થયો નથી

  • @nitin30ppatel64
    @nitin30ppatel64 3 หลายเดือนก่อน

    Valsad ma 30/06/2024 Savare 5:05am thi khubj varsad se...lage se Nadi O ma pur aavse

  • @vipuljadav2790
    @vipuljadav2790 3 หลายเดือนก่อน

    ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં વરસાદ સામાન્ય ઝરમર 1 ઝાપટું

  • @satyajitjadeja9136
    @satyajitjadeja9136 3 หลายเดือนก่อน

    દીપક ભાઇ..ગુજરાત મા..વરસાદ..મા..સારાવટ..નથી..ખોટી નાવ..આગાહી..બંગ..કરો..

  • @prafulbambharoliya4615
    @prafulbambharoliya4615 3 หลายเดือนก่อน

    હજી વાવણી લાયક વરસાદ નથી વિસાવદર તાલુકાના અમુક ગામ ભેંસાણ તાલુકાના અમુક ગામ

  • @jadavpathiya4266
    @jadavpathiya4266 3 หลายเดือนก่อน

    અગાસી વારા યે તો પથારી ફેરવી નાખી આનું કોય માનતા નય પરેશ ને તમે પૂસો કે ભેંસ ની જર કેમ પળે તોય સલાહ દેય😂

  • @axayprajapati5439
    @axayprajapati5439 3 หลายเดือนก่อน

    મહેસાણા જિલ્લામાં ગામ માં વરસાદ નથી જાસ્કા માં ક્યારે આવશે સાચું કહીને

  • @ravidodiya3503
    @ravidodiya3503 3 หลายเดือนก่อน

    Dipak bhai aa Kai rit nu monsoon 6? , amare saurashtra ma dwarka Jilla ma bilkul varsad nathi , sakht bafara Ane garmi sivay Kai j nathi.

  • @JadejaJanaksinh-tw4zl
    @JadejaJanaksinh-tw4zl 3 หลายเดือนก่อน +1

    દીપક ભાય દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામ મા આજ નો વરસાદ સારો છે

  • @eagleron
    @eagleron 3 หลายเดือนก่อน

    Varsad ghatvanu kidhu to aaje haal 1 vage varsad Saro aavyo Ahmedabad ma😂😂😂roj aavse m kocho to aavyoj nathi😂😂 su keu have aamne

  • @vinaychaudhary8629
    @vinaychaudhary8629 3 หลายเดือนก่อน

    Mobile ma 90 % batave pan varsad no 1 chhoto pan nathi padyo.Abdsan idar sabarkantha

  • @sanjaytrivedi7404
    @sanjaytrivedi7404 3 หลายเดือนก่อน

    ગાંધીનગર જિલ્લા માટે કોઈ વાત કેમ nathi

  • @keshavbhaipatel3676
    @keshavbhaipatel3676 3 หลายเดือนก่อน +3

    મધ્ય ગુજરાત માં હજુ વરસાદ વાવણીલાયક થયો નથી

  • @parmarnavalsinh3449
    @parmarnavalsinh3449 3 หลายเดือนก่อน +4

    હિંમતનગર માં વરસાદ નથી Dipak bhai

  • @gulamalimasi4479
    @gulamalimasi4479 3 หลายเดือนก่อน

    ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નથી

  • @lalajithakor7371
    @lalajithakor7371 3 หลายเดือนก่อน

    આ વરસાદ ની આગાહી આલેએ ભાઈ ખોટી આગાહી આપે સે વરસાદ નથી આવતો

  • @Narsgapatel
    @Narsgapatel 3 หลายเดือนก่อน

    થરાદ તાલુકામા વરસાદનથી ઉનાળુ પવન ફુકાય છે

  • @puspathakor6940
    @puspathakor6940 3 หลายเดือนก่อน

    કોમેન્ટ નીચેની કોમેડી માટે લખી છે ટાઈમ પાસ કરવા

  • @hareshkhushvlogs
    @hareshkhushvlogs 3 หลายเดือนก่อน +4

    આનંદ મા આજે 2:59 ભારે 💦☔ પડી રહ્યો છે ❤❤

  • @MotiDesai-mv3fy
    @MotiDesai-mv3fy 3 หลายเดือนก่อน

    બનાસકાંઠાના દાંતા એરિયા માં નથી વરસાદ ભાઈ 😂😂

  • @Devbhumidwarika
    @Devbhumidwarika 3 หลายเดือนก่อน +1

    દેવભૂમિ દ્વારકા માં હળવો વરસાદ ચાલુ તમે કીધું એ પ્રમાણે

  • @MaheshPatel-ky4zx
    @MaheshPatel-ky4zx 3 หลายเดือนก่อน +2

    અમારે અરવલ્લી જિલ્લાના અનેક ગામોમાં હજુ પણ કોઈ જગ્યાએ વરસાદ પડ્યો નથી

  • @talsaniyarasik709
    @talsaniyarasik709 3 หลายเดือนก่อน +1

    આ રાઉન્ડ માં વરસાદ નો વારો નથી આવિયો હવે પછી ના રાઉન્ડ ક્યારે આવશે તે કહો જો વારો આવેતો

  • @patelghanshyam9650
    @patelghanshyam9650 3 หลายเดือนก่อน

    Kahena kya chahteho bhai.... emj views mate kai pan thokam thok..!!!!

  • @rathodkomal8404
    @rathodkomal8404 3 หลายเดือนก่อน

    महेसाना मां तो वरसाद पंडितों नदी

  • @BachubhaiVala-s8k
    @BachubhaiVala-s8k 3 หลายเดือนก่อน

    Vdhyo hoyto ghatene sejnai

  • @laluakabari2085
    @laluakabari2085 3 หลายเดือนก่อน +2

    વરસાદ સે ત્યાં કાયમ વહરે સે અમારે કાયમ હોય થોડો જજો દલખાણીયા માં🎉

  • @AmitPatel-jg1hd
    @AmitPatel-jg1hd 3 หลายเดือนก่อน

    ઉત્તર ગુજરાત ભૂલી ગયુ ચોમાસુ

  • @dilipgohil9970
    @dilipgohil9970 3 หลายเดือนก่อน +1

    jay mataji d c 🌹🌹🌹

  • @VasimrajaRaja
    @VasimrajaRaja 3 หลายเดือนก่อน

    Tankara ma 3 vagyathi varsad chalu 6e

  • @MaheshThakor-fg2zv
    @MaheshThakor-fg2zv 3 หลายเดือนก่อน

    વરસાદ આવે કે ના આવે લાઈક કોમેટ અને સેર કરતા રે જો 😅 😂

  • @jasarajbhaivatukiya2699
    @jasarajbhaivatukiya2699 3 หลายเดือนก่อน

    સુરેન્દ્રનગર મા વરસાદ નથી કયારે થશે

  • @RamjiRajput-x8p
    @RamjiRajput-x8p 3 หลายเดือนก่อน +1

  • @MAYURX90
    @MAYURX90 3 หลายเดือนก่อน

    Panchmahal ma sahera talukama varsad nathi

  • @ArjunDubhil-gj5hi
    @ArjunDubhil-gj5hi 3 หลายเดือนก่อน

    Purti mahit no hoy to aagahi na batvo😂

  • @bhadreshmunjapara8563
    @bhadreshmunjapara8563 3 หลายเดือนก่อน

    તમારી આગાહી ખોટી વરસાદ નથી ભાઈ

  • @AlpeshAlpesh-hp8hz
    @AlpeshAlpesh-hp8hz 3 หลายเดือนก่อน

    Varsad nahi padato bhai kpru kat 7

  • @kumarhardik2605
    @kumarhardik2605 3 หลายเดือนก่อน +1

    Kudrat ne kya koi manvi Jani sakyu 6e

  • @vishalthakor284
    @vishalthakor284 3 หลายเดือนก่อน

    Sabarkantha ma varsad bilkul nahi

  • @baldevthakor2473
    @baldevthakor2473 3 หลายเดือนก่อน +8

    અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા માં વરસાદ પડ્યો જ નથી

    • @hitendratabiyar
      @hitendratabiyar 3 หลายเดือนก่อน

      Shamlaji baju to saro che 4 divash thi

    • @makvanavipul4640
      @makvanavipul4640 3 หลายเดือนก่อน

      બાયડ માં જર્સી ગાય મલી જાય

    • @baldevthakor2473
      @baldevthakor2473 3 หลายเดือนก่อน

      @@hitendratabiyar બાયડ મા નથી
      હા
      બાયડ મા દહેગામ રોડ ઉપર ઘણા ગાયો ના 🐄 🐄 તબેલા છે

    • @BhaktisinhZala-u7g
      @BhaktisinhZala-u7g 3 หลายเดือนก่อน

      ,.. 5:54 5:55 ,=

    • @zalanilesh65
      @zalanilesh65 3 หลายเดือนก่อน

      😂😂

  • @PravinkumarThakkar-jy4jh
    @PravinkumarThakkar-jy4jh 3 หลายเดือนก่อน

    TiToDi na Enda haju chee atale ne aave

  • @KhumanshiSodha
    @KhumanshiSodha 3 หลายเดือนก่อน +1

    મધ્ય ગુજરાત આણંદ જિલ્લો તાલુકો વરસાદ બપોરે આજ બપોરે

  • @RamjiRajput-x8p
    @RamjiRajput-x8p 3 หลายเดือนก่อน

    બનાસકાંઠામાં ક્યાંય નથી વરસાદ

  • @dharamshibhaipatel1552
    @dharamshibhaipatel1552 3 หลายเดือนก่อน

    યાગાહીકરવાનૂબધકરોકોરુછે

  • @ArjanMorvadiya
    @ArjanMorvadiya 3 หลายเดือนก่อน

    Rapar,kach,gam,Sanva,varsad,nathi

  • @vijaypatel3868
    @vijaypatel3868 3 หลายเดือนก่อน

    સુરેન્દ્રનગર ના સરલા મા વરસાદ નથી

  • @dhavdifarm7211
    @dhavdifarm7211 3 หลายเดือนก่อน

    અમારે સાંટોય નથી હજી

  • @dhpatel262
    @dhpatel262 3 หลายเดือนก่อน +1

    દિપકભાઈ સાબરકાંઠામાં ક્યારે વરસાદ થશે હજુ કોઈ વરસાદના એંધાણ થયા નથી

  • @srchavda7363
    @srchavda7363 3 หลายเดือนก่อน +1

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ છાંટો પડેછે ❤️

  • @ManojPatel_3082
    @ManojPatel_3082 3 หลายเดือนก่อน

    Kalol taluka ma varsad nathi

  • @kamleshkumardesai8418
    @kamleshkumardesai8418 3 หลายเดือนก่อน

    સાબરકાંઠામાં નથી બિલકુલ

  • @ssanjay4603
    @ssanjay4603 3 หลายเดือนก่อน

    સરસ દિપક ભાઈ ❤❤જય માતાજી

  • @DhavalPatel-u3f
    @DhavalPatel-u3f 3 หลายเดือนก่อน

    Patel. Dhaval. M. Manud

  • @Afzalbajiyat
    @Afzalbajiyat 3 หลายเดือนก่อน

    Jamnagar ma varshad chej nay

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 3 หลายเดือนก่อน +2

    Ghandhidham. Kauch. Me. Baris. Kam. H

  • @PravinPatel-gw6re
    @PravinPatel-gw6re 3 หลายเดือนก่อน

    Bechrag ma varsad nathi

  • @pruthavichaudhari8884
    @pruthavichaudhari8884 3 หลายเดือนก่อน

    તાપી જિલ્લામાં ચાલુ છે

  • @GUJRATIRIDER
    @GUJRATIRIDER 3 หลายเดือนก่อน

    Tame khota chho 😢

  • @RaviKumar-vn3zb
    @RaviKumar-vn3zb 3 หลายเดือนก่อน

    Jay mataji dipak bhai

  • @gamitramesh6604
    @gamitramesh6604 3 หลายเดือนก่อน

    Surat madvi varsad nathi

  • @veparipatel4763
    @veparipatel4763 3 หลายเดือนก่อน

    Langhanajma varsad nathi

  • @BhemajibhaiChaudhary-j6e
    @BhemajibhaiChaudhary-j6e 3 หลายเดือนก่อน

    ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના વડગામ તાલુકામાં ઇંચ જેટલો પણ વરસાદ થયેલ નથી હજુ સુધી વાવેતર કરીએ તેવો વરસાદ થયો નથી

  • @vinodbhaipatel8627
    @vinodbhaipatel8627 3 หลายเดือนก่อน

    Varsad nathi himatnagar