Somnath Demolition: તંત્રએ ખોટું આશ્વાસન આપી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી? કલેક્ટરે શું જવાબ આપ્યો?
ฝัง
- เผยแพร่เมื่อ 17 พ.ย. 2024
- #somnath #demolition #Somnathtemple #Illegalconstruction #daban
સોમનાથમાં પ્રશાસને ગેર કાયદે બાંધકામ દૂર કરી દીધુ છે. સમગ્ર બાબતે મુસ્લિમ આગેવાનોનો દાવો છે કે તેમની આ અંગે કાયદાકીય લડાઈ ચાલુ છે. અને પ્રશાસને તેમને એક વાર ના કહ્યા બાદ ડિમોલીશન શરૂ કર્યું હતું. સમગ્ર મુદ્દો શું છે? જુઓ વીડિયો
વીડિયો : રોક્સી ગાગડેકર છારા, પવન જયસ્વાલ
ઍડિટ : સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati