અમેરિકામાં IT ફિલ્ડમાં કામ કરતા ભારતીય યુવકનું મોત, માતાને મેસેજ કર્યાના 3 કલાકમાં દુર્ઘટના ઘટી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Indian Engineer died in US: અમેરિકાના મોન્ટાનામાં એક ભારતીય યુવકનું ગ્લેશિયર પાર્ક દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. અહીં સ્થિત ગ્લેશિયર નેશનલ પાર્કમાં ફરતી વખતે આ ભારતીય યુવકનો પગ મોટા પહાડ જેવા પથ્થર પરથી લપસી જતાં તે ખીણમાં પડી ગયો હતો. આ દરમિયાન તેનું મોત નીપજ્યું છે. મૃતક યુવક મહારાષ્ટ્રનો રહેવાસી હતો અને અમેરિકામાં આઈટી સેક્ટરમાં નોકરી કરતો હતો. જોકે હજુ સુધી શોધખોળ બાદ પણ તેનો મૃતદેહ મળ્યો નથી. તેના પરિવારે લેખિતમાં અરજી કરી તેમના દીકરાનો મૃતદેહ શોધવા વિનંતી કરી છે.

ความคิดเห็น •