માનવ સેવા એ જ પ્રભુ સેવા 🙏 હજારો ની કોન્ટીટી માં કેરીનો રસ અને પુરી જમાડ્યા Jamngar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • માનવ સેવા એ જ પ્રભુ સેવા 🙏 હજારો ની કોન્ટીટી માં કેરીનો રસ અને પુરી જમાડ્યા Jamngar #koonjanchavda
    શિવમસ્તુ સર્વજગતઃ
    પરમોપકારી પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજ્રસેનવિજયજી મહારાજ સાહેબની દિવ્ય કૃપાથી... પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મનમોહનસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ ના આશિર્વાદથી...
    જામનગરની તમામ ઝુંપડપટ્ટી વિસ્તારમાં
    રસ-પૂરી જમણ
    સૌજન્ય :
    શ્રી હાલારી વિશા ઓશવાળ આદિજિન સેવા ટ્રસ્ટ
    પરમ પૂજય જૈન આચાર્ય અરૂણવિજય મહારાજની પ્રેરણાથી સને ૧૯૮૪ ની સાલમાં એક માત્ર ઉદેશ માનવ સેવાના કાર્ય કરવા માટે " લોક કલ્યાણ કેન્દ્ર" નામના ગૃપની રચના કરવામાં આવી. તેમાં આશરે ૩૫ જેટલા મેમ્સ સેવા આપે છે. આ ગૃપ દ્વારા જામનગરની (૧) મેન્ટલ હોસ્પિટલ, (૨) ટી.બી. હોસ્પિટલ, (૩) અપંગ આશ્રમ, (૪) બહેરા મુંગા સ્કૂલ, (૫) હંસરાજ લાધા બહેનોનો અપંગ આશ્રમ, (૬) એમ. પી. શાહ વૃધ્ધાશ્રમ, (૭) ભાટીયા વૃધ્ધાશ્રમ, (૮) શારદા મંદિર સ્કૂલ, (૯) આણંદાબાવા સેવા સંસ્થાના મહિલના વૃધ્ધાશ્રમ તથા અનાથ આશ્રમ વગેરે જગ્યાએ દર રવિવારે બપોરના ૩:૩૦ થી ૫:૩૦ સમયગાળા દરમ્યાન રૂબરૂ બેસાડીને નાસ્તો પિરસવામાં આવે છે. (નાસ્તામાં સીઝનના દરેક જાતના ફ્રુટસ, મીઠાઈ, ફરસાણ, ગરમાગર જલેબી ગાંઠીયા, પાંઉભાજી, આઈસ્ક્રીમ, ફાલુદો વગેરે) વસ્તુઓ આપવામાં આવે છે. આ ઉપરાંત ઉનાળાની સીઝનમાં એક વખત રસ-પુરીનું ભોજન તથા દિવાળી વખતે મીઠાઈ આપવામાં આવે છે.
    આ ગૃપનું સંચાલન માટે કોઈ હોદેદાર નથી કે બેંકના એકાઉન્ટ નથી. માત્ર દાતાઓના સહકારથી જ ચાલે છે. દાતાઓ પાણીની સરવાણીની જેમ આ સંસ્થાને દાન આપવા માટે હર-હંમેશ તૈયાર જ હોય છે. ગૃપનો ઉદેશ એક જ છે” માનવ સેવા એ જ પ્રભુ સેવા " કાર્યક્રમ બાદ નવકાર મંત્રનું સ્મરણ કરીને બધા છુટા પડીએ છીએ.
    You can also follow my 2nd channel
    (Koonjan Chavda Vlogs )
    / @koonjanchavda
    You can DM/ follow me on Instagram forconversation
    ...
    Email - koonjanchavda@gmail.com
    Business queries & video promotion 8401827331(TH-cam Channel Number)
    _________________________
    Disclaimer:
    Copyright Disclaimer Under Section 107 of theCopyright Act 1976, allowance is made for 'FairUse'
    for purposes such as criticism, comment, newsreporting, teaching, scholarship, and research,Fair use is a permitted by copyright statute thatmight otherwise be infringing,
    Non-profit, educational or personal use tips thebalance in favor of fair use.
    Food Series 🌍
    🌍 Jamnagar City :-
    bit.ly/3s8wT09
    🌍 Bhuj City :-
    bit.ly/3ukvtTj
    🌍 Adipur City :-
    bit.ly/3gioMZQ
    🌍 Anjar City :-
    bit.ly/3Hz9z2k
    🌍 Gandhidhan City :-
    bit.ly/3oitT0i
    🌍 Samakhiyali City :-
    bit.ly/3Go4KaV
    🌍 Bhachav City :-
    bit.ly/32UHtQg
    🌍 Ankleshwar City :-
    bit.ly/3MVfR1h
    My Home Recipe Videos
    bit.ly/3ARNKss
    My WhatsApp Number :-
    8401827331
    My Facebook Link:-↓
    / koonjanchavda0. .
    My Instagram Profile Link:-
    / koonjanchavda
    WhatsApp channel Link :-
    whatsapp.com/c...
    Thanks for watching this video Video Ko Like Kijiye Comments Kijiye Share Kijiye aur channel ko SUBSCRIBE Jarur kijiye.
    anath ashram,anath ashram ladaki se shadi karen,anath ashram kaha hai,anath ashram kahan par hai,anath ashram kahan hai,anath ashram ki ladaki se shaadi karna hai,how to search anath ashram,anath ashram kha hai,mo mai anath ashram kha hai,anath ashram contact number,bhopal me anath ashram kha hai,anath ashram me shadi kaise kare,anath ashram se bache god kaise le,gorakhpur anath ashram kahan hai,anath ashram ki ladki ka number kaise milega,anath aashram
    ashram,bal ashram,anath ashram,shah satnam ji bal ashram,balashram,hariharananda balashram,shyam hari shibabhakti,surah al asr full,viral,kamala harris,sharaz,kashmir,surah al asr for beginners,jammu and kashmir,surah asr,shwar bhagwan ramji,surah al-asr repeat,yoga sutra,rajasthan,viral video,sacramento,new zealand,samaja seva,surah al asr beautiful recitation,yoga sutra of patanjali,youtube viral,varanasi india,australia visa,bal
    kanya ashram,kanya ashram mv-79,pranav kanya ashram,barwani kanya ashram,anath ashram,kanya ashram mv-79 dance,jeevandhara kanya ashram,kanya ashram shaktipeeth,pranav kanya ashram tigaon,jyoti swaroop kanya ashram,pranav kanya ashram faridabad,pranav kanya ashram in faridabad,kanya ashram kanyakumari shaktipeeth,ashram,there is no toilet in kanya ashram of gram bokrata,asharamji ashram,anath ashram faridabad,sant shri asharamji ashram
    #jamnagarfood
    #jamnagar
    #manavsevaejprabhuseva
    #sevatrust
    #manavsevavideo
    #koonjanchavda

ความคิดเห็น • 12