Narmada News : નર્મદા ડેમની જળસપાટી 138. 61 મીટરે પહોંચી | Gujarati Samachar | News18 Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • Narmada News : 99.68 percent of Narmada dam is filled. Narmada Dam is only 7 cm away from the maximum level. 2 cm rise in dam water level in 24 hours. The water level of Narmada Dam has reached 138.61 meters. It is likely that the dam will cross the maximum level by afternoon. CM Bhupendra Patel may also come to salute Narmada.
    Narmada News : નર્મદા ડેમની 99.68 ટકા ભરાયો. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 7 સેમી જ દૂર.
    ડેમની જળસપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો. નર્મદા ડેમની જળસપાટી 138.61 મીટરે પહોંચી છે.બપોર સુધીમાં ડેમ મહત્તમ સપાટી વટાવી શકે તેવી સંભાવના છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ નર્મદાના વધામણા કરવા આવી શકે છે. n18oc_narmada
    #narmdanews #damoverflow #sardarsarvardam #gujaratinews18 #news18gujarati
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

ความคิดเห็น •