કેવી છે કુદરત ની કળા અણધાર્યુ તે આગળ થાય || Dhun kirtan Gujrati || Satsang

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • MARUTI PHOTO BAJUD PRASTUT
    L I K E. S H E R. C O M E N T S U B S C R I B E
    " કુદરત ની કળા "
    ➡️ Producer - Alpesh p kubabat
    ➡️ Singer- Divya gohel
    ➡️ Music- Satish agravat bapu
    ➡️ Video by- yuvrasinh Chauhan
    ➡️ Lyrics- Traditional
    ➡️ Recording- Shiv shadhna studio shihor
    ➡️ Editing- Sadhna lab tana 9898219112
    ➡️ ધુન મંડળ- ભાવનાબેન ગોહેલ , મધુબેન ચૌહાણ, જયશ્રીબેન ગોહેલ, જીજ્ઞાબેન હિંગુ, મનીષાબેન prajapati
    🙏કુદરત ની કળા🙏
    કેવી છે કુદરત ની કળા
    અણધારયુ તે આગળ થાય
    રાજા દશરથ એના મન મા વિચારે
    સવારે રામ ને ગાદી યે બેસાડુ
    વહેલી સવારે રામ વનવાસ જાય
    અણધારયુ તે આગળ થાય
    અભિમન્યુ એના મન મા વિચારે
    સાતે કોઠા મારે જીતી લેવા છે
    સાતમે કોઠે વાલો રણ મા રોળાય
    અણધારયુ તે આગળ થાય
    રાજા રાવણ તો અતી મહા બળીયો
    સીતા માતા નુ હરણ કરી ગયો
    સોનેરી લંકા મા લાગી છે આગ
    અણધારયુ તે આગળ થાય
    શ્રવણ એના મન મા વિચારે
    માતા પિતા ને જાત્રા કરાવુ
    બાણે એનો જીવ જ જાય
    અણધારયુ તે આગળ થાય
    @sadhnalabtana3153
    @sadhnlabstudiobhavnagar9597
    @dineshgohel7701 @droneopretorsadhnalab5424
    #dhunmandal #kudratnikala#kirtan #satsang #gujrati_kirtan #prachinkirtan
    #divya_gohel#satish_agravat_bapu
    #sadhna_lab_tana
  • เพลง

ความคิดเห็น • 16