Maruti photo Bajud
Maruti photo Bajud
  • 270
  • 6 924 971
કેવી છે કુદરત ની કળા અણધાર્યુ તે આગળ થાય || Dhun kirtan Gujrati || Satsang
MARUTI PHOTO BAJUD PRASTUT
L I K E. S H E R. C O M E N T S U B S C R I B E
" કુદરત ની કળા "
➡️ Producer - Alpesh p kubabat
➡️ Singer- Divya gohel
➡️ Music- Satish agravat bapu
➡️ Video by- yuvrasinh Chauhan
➡️ Lyrics- Traditional
➡️ Recording- Shiv shadhna studio shihor
➡️ Editing- Sadhna lab tana 9898219112
➡️ ધુન મંડળ- ભાવનાબેન ગોહેલ , મધુબેન ચૌહાણ, જયશ્રીબેન ગોહેલ, જીજ્ઞાબેન હિંગુ, મનીષાબેન prajapati
🙏કુદરત ની કળા🙏
કેવી છે કુદરત ની કળા
અણધારયુ તે આગળ થાય
રાજા દશરથ એના મન મા વિચારે
સવારે રામ ને ગાદી યે બેસાડુ
વહેલી સવારે રામ વનવાસ જાય
અણધારયુ તે આગળ થાય
અભિમન્યુ એના મન મા વિચારે
સાતે કોઠા મારે જીતી લેવા છે
સાતમે કોઠે વાલો રણ મા રોળાય
અણધારયુ તે આગળ થાય
રાજા રાવણ તો અતી મહા બળીયો
સીતા માતા નુ હરણ કરી ગયો
સોનેરી લંકા મા લાગી છે આગ
અણધારયુ તે આગળ થાય
શ્રવણ એના મન મા વિચારે
માતા પિતા ને જાત્રા કરાવુ
બાણે એનો જીવ જ જાય
અણધારયુ તે આગળ થાય
@sadhnalabtana3153
@sadhnlabstudiobhavnagar9597
@dineshgohel7701 @droneopretorsadhnalab5424
#dhunmandal #kudratnikala#kirtan #satsang #gujrati_kirtan #prachinkirtan
#divya_gohel#satish_agravat_bapu
#sadhna_lab_tana
มุมมอง: 818

วีดีโอ

Mile ho Tum Hamko Cover Song | मिले हों तुम हमको | Remix song | New 2024 | Hindi song
มุมมอง 1.1K4 หลายเดือนก่อน
#milehotumhamko#cover_song #remix #song#hindi_cover_song#divya_gohel#new_music #bolywood_song #lovesong
: श्री हनुमान चालीसा | Hanuman Chalisa | piyush mistry
มุมมอง 3086 หลายเดือนก่อน
#virochannagar #bapu #dayro #kharakadi #piyus#viral #explorepage #trending #explore #instagram #tiktok #like #follow #instagood #likeforlikes #memes #music #followforfollowback #fyp #viralvideos #lfl #photography #likes #viralpost #indonesia #instadaily #india #model #cute #k #style #foryou #fashion #art #dayro #mogal #kinjaldave #bhaguda #rajkot #surat #gujju #bhajan #kathiyawadi #rajbhagadhvi...
Bhajan#santavani#video
มุมมอง 5958 หลายเดือนก่อน
Namskar Mitro, Svagat Chhe Tamaru Mari Aa TH-cam Channel Maa Mitro Aa Channel Ni Andar Tamne Bhajan, Santvani, Aakhyan, Dayro, Album Song, Vagere Naa Video Tamne Jova Malshe To Channel Ne Subscribe Karvanu Bhulsho Nay Vaman Kubavat Alpesh Kubavat
Gayatriben Desani#bhajan #Nesavad
มุมมอง 69ปีที่แล้ว
Gayatriben Desani#bhajan #Nesavad
Janak Dudhrejiya#Bhajan#Nesavad
มุมมอง 108ปีที่แล้ว
Janak Dudhrejiya#Bhajan#Nesavad
Nandarambapu Gondaliya#Bhajan#Neshvad
มุมมอง 211ปีที่แล้ว
Nandarambapu Gondaliya#Bhajan#Neshvad
Vidur Katha#Vidurjivan Saritr#Vidurniti#Yamaraj the vidur ji?
มุมมอง 69ปีที่แล้ว
Vidur Katha#Vidurjivan Saritr#Vidurniti#Yamaraj the vidur ji?
Chandubapu Gondaliya#BHajan#Nesavad
มุมมอง 155ปีที่แล้ว
Chandubapu Gondaliya#BHajan#Nesavad
Hari Tara Nam Che Hajar#amitprasadbhatt#
มุมมอง 60ปีที่แล้ว
Hari Tara Nam Che Hajar#amitprasadbhatt#
Lav Hatheli Syam Lakhidav#Lav Hatheli Ram Lakhidav#amitprasadbhatt#maruti
มุมมอง 114ปีที่แล้ว
Lav Hatheli Syam Lakhidav#Lav Hatheli Ram Lakhidav#amitprasadbhatt#maruti
Ramadevpir Ni Aarati#milin Kakadiya#new 2023 Aarati
มุมมอง 288ปีที่แล้ว
Ramadevpir Ni Aarati#milin Kakadiya#new 2023 Aarati
Part 07 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
มุมมอง 734ปีที่แล้ว
Part 07 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
Part 06 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
มุมมอง 393ปีที่แล้ว
Part 06 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
Part 05 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
มุมมอง 506ปีที่แล้ว
Part 05 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
Part 04 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
มุมมอง 748ปีที่แล้ว
Part 04 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
Part 03 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
มุมมอง 447ปีที่แล้ว
Part 03 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
Part 02 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
มุมมอง 466ปีที่แล้ว
Part 02 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
Part 01 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
มุมมอง 1Kปีที่แล้ว
Part 01 રામામંડળ બજુડ/ શ્રી અલખધણી આશ્રમ બજુડ
Swagat Karte Hum#School Dance#Bajud Kanyashala
มุมมอง 670ปีที่แล้ว
Swagat Karte Hum#School Dance#Bajud Kanyashala
Harshya Barot #Kharakadi Program#Bhajan#Kharakadi
มุมมอง 226ปีที่แล้ว
Harshya Barot #Kharakadi Program#Bhajan#Kharakadi
LIVE II DAY-7 શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
มุมมอง 273ปีที่แล้ว
LIVE II DAY-7 શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
LIVE II DAY-6PM શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
มุมมอง 151ปีที่แล้ว
LIVE II DAY-6PM શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
LIVE II DAY-6AM શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
มุมมอง 225ปีที่แล้ว
LIVE II DAY-6AM શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
LIVE II DAY-5 શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
มุมมอง 278ปีที่แล้ว
LIVE II DAY-5 શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
LIVE II DAY-4PM શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
มุมมอง 247ปีที่แล้ว
LIVE II DAY-4PM શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
LIVE II DAY-4 AM શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
มุมมอง 176ปีที่แล้ว
LIVE II DAY-4 AM શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
LIVE II DAY-3 શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
มุมมอง 278ปีที่แล้ว
LIVE II DAY-3 શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
LIVE II DAY-2 શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
มุมมอง 324ปีที่แล้ว
LIVE II DAY-2 શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
LIVE II DAY-1 શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ
มุมมอง 314ปีที่แล้ว
LIVE II DAY-1 શ્રી મદ્ ભાગવત જ્ઞાન યજ્ઞવક્તા- શ્રી અમિત પ્રસાદ ભટ્ટ ઋષિકેશ

ความคิดเห็น