||..છૂટા છેડા...જો આવા કારણ હોય તો છૂટાછેડા મળી શકે || જાણો સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 58

  • @gagajithakor1620
    @gagajithakor1620 ปีที่แล้ว +1

    ગુડ

  • @vijaygoswami4497
    @vijaygoswami4497 6 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @A2ZUnboxing
    @A2ZUnboxing ปีที่แล้ว +2

    ડિવોર્સ માટે કયા જવાનું સુ પ્રોસેસ કરવી a જણાવો સાહેબ

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  ปีที่แล้ว +2

      તમે કાયમ માટે જ્યા રહેતા હોય ત્યાં ની નામદાર કોર્ટ મા તમે ડિવોર્સ માટે અરજી દાખલ કરી શકો છો તેના માટે તમારે વકીલ મિત્ર ની જરૂર પડશે ડિવોર્સ માટે ના કારણો સાથે ની અરજી અને બીજા આધાર પુરાવા જોડવાના રહેશે આટલી માહિતી પૂરતી છે કારણ કે તમારા મેરેજ ને કેટલો સમય થયો છે શુ કારણ છે વિગેરે બાબત હુ જાણતો ન હોઈ ઉપર મુજબ માહિતી આપું છું

    • @A2ZUnboxing
      @A2ZUnboxing ปีที่แล้ว

      કારણો માં મારા પાર્ટનરને મેન્ટલ હેલ્થ ઓકે નથી જેથી હું એક વર્ષ થી અલગ છું અને પ્રોબમ હોય જેથી ડિવોર્સ લેવા માંગુ છું ..

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  ปีที่แล้ว

      Ok

  • @vadhwaniyanilesh3852
    @vadhwaniyanilesh3852 8 หลายเดือนก่อน +1

    Lagan Karli chokri bhagi 300stemp paper cuta chada lay sak

  • @makeup_tutorial111
    @makeup_tutorial111 ปีที่แล้ว +2

    Video starte at 2:45 min

  • @chavdavanraj1685
    @chavdavanraj1685 ปีที่แล้ว

    Kol mi sar

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  ปีที่แล้ว

      મિત્ર તમે ms કરી શકો છો

  • @Crezy12Royal
    @Crezy12Royal ปีที่แล้ว +1

    lagan thy gya psi 3 vars psi chokri koy bija jode vat kre prem kre tene mlva jay to su krvu

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  ปีที่แล้ว +1

      આ બાબતે તમે તેની સાથે ખુલા દિલથી વાત કરી અને તે કેમ આવું કરે છે તે વાતે ચર્ચા કરી સમાધાન કરો

    • @Crezy12Royal
      @Crezy12Royal ปีที่แล้ว

      thank

  • @Crezy12Royal
    @Crezy12Royal ปีที่แล้ว

    chokri ne bija jode lafru hoy lagan thy gya psi ne ano koy puravo nthi khali msg ma vat kri hoy e photaj se to su kes kri skay to su kes kra psi a kes chokra vala jiti sake
    plz ans me 🙏

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  ปีที่แล้ว +1

      તેને શાંતિ થી સમજાવી અને આવું ન કરવા સમજાવી શકાય રહી વાત કેસ ની તો એ તથ્થો. હકીકત. અને પુરાવા ઉપર આધાર રહે

  • @patelhital380
    @patelhital380 3 หลายเดือนก่อน

    Hi sir mara bhai jode evi ghatana thay se k sokri bija jode vat kare se pasi ene sasre revu nathi aje 2 year thi merrej thaya ne sathe nathi reta ne divors pan nathi apti ne kes kare se ne bharan posan mage to bhul eni se ene nathi avu to ame su kariye ame middle calss people se sir plz replay amne heran kare se game teva keso kari ne😢

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  3 หลายเดือนก่อน

      તમે લગ્ન હકો ભોગવવાની અરજી તમે રહેતા હોય ત્યાં ની નામદાર કોર્ટ મા દાખલ કરી શકો છો

    • @patelhital380
      @patelhital380 3 หลายเดือนก่อน

      Sir kevi rite karvani arji Ane to su faydo thay apne

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  3 หลายเดือนก่อน

      @@patelhital380 ફાયદો અને નુકસાન બને તમને નજીકનાં એડવોકેટ મળશો તો જણાવી દેશ ok

  • @palaksolanki2725
    @palaksolanki2725 7 หลายเดือนก่อน +1

    પરાણૈ.પેમ.લગન.કરાવિ.હોયતેવાનૈ.સેનિક.સજા.મલે.ને.135.ગુજરાતી.મુખી.ની.શેરમા.રહેતિ.દિકરી.મહેશ.ઈશનપુર.મુખી.સાચુનૈ.ખોટુ.ઈદુનૈ.રમીલા.કીરીટ.સોલંકી.કડવા.પાટીદાર.અનૈ.સમાજ.દિકરીઓનૈ.સંસકાર.ખરાબ.પડૈ.

  • @AmratThakor-gd9vs
    @AmratThakor-gd9vs 3 หลายเดือนก่อน

    સર દારુ પી ને વેમાતા હોય ને માર કૂટ કરતા હોય તો ને છુટુ ના આપતા હોય તો શુ કરવુ પ્લીઝ જવાબ 😢😢

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  3 หลายเดือนก่อน

      છુટા છેડા ની અરજી દાખલ કરો

  • @jayk8176
    @jayk8176 ปีที่แล้ว +1

    What is the full form of R.T.S. in revenue cases?

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  ปีที่แล้ว

      જમીન ની તકરારી થાય અને તેની સામે અપીલ કરવામાં આવે તેને R.T. S અપીલ કરી કહેવાય (જેને તમે રેવન્યુ કેસ કહો તે )અને R. T. S નું પુરુ નામ છે રેવન્યુ ટેક્નિકલ સર્વિસ

    • @jayk8176
      @jayk8176 ปีที่แล้ว +1

      ​@@joshibharatbhaik964 આભાર સાહેબ.

  • @okhabhaibrahman974
    @okhabhaibrahman974 6 หลายเดือนก่อน +1

    લગ્ન કરેલ હોય તો લવ મેસેજ કરી સકાય

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  6 หลายเดือนก่อน +1

      મૈત્રી કરાર થી સાથે રહી શકાય

  • @viralpatel5948
    @viralpatel5948 6 หลายเดือนก่อน +1

    Mara lagan na 11 years thai gaya ane mari patni atiyare 1 muslim yuvak na prem ma che ane 1 month thi te mari 6 years ni baby ne lai ne ekla rent par rahe che ane pelo muslim yuvak kharcha pura kare che . Mane janva malyu che k mari wife prostitute pan kare che to mare su karvu ane mari baby nu future kai rite sudharvu

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  6 หลายเดือนก่อน

      તમે લગ્ન હક્કો પુરા કરવાની અરજી તમારી નજીક ની cort મા કરી શકો છો અને બાળક ના કબ્જા માટે પણ અરજી કરી શકો છો

    • @gujratniasmita
      @gujratniasmita 3 หลายเดือนก่อน

      Have pachi tame su karyu bhai..?

  • @bhavnamistry3273
    @bhavnamistry3273 ปีที่แล้ว

    Mari chhokari 18years ni hati tiyare bhagi ne lagan kariya chhe have tiya tarash bahu chhe have ane chhuta chheda joiye chhe pan chhokaro na pade chhe to su karvu

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  ปีที่แล้ว

      Tamari chokri hal kya chhe tamara home ke tena pati na home

  • @KaaliDon-f1f
    @KaaliDon-f1f 7 หลายเดือนก่อน +1

    PATNI,NAJTASABDA,HOE,To

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964  7 หลายเดือนก่อน

      વધુ માહિતી સાથે લખો

  • @VishalPatel-ho3qu
    @VishalPatel-ho3qu ปีที่แล้ว

    NBR sed me sir

  • @okhabhaibrahman974
    @okhabhaibrahman974 6 หลายเดือนก่อน +1

    લગ્ન કરેલ હોય તો લવ મેસેજ કરી સકાય