joshi bharat k (advocat)
joshi bharat k (advocat)
  • 166
  • 195 530
|| આર્થિક રીતે નબળા વર્ગનું સર્ટી કેવી રીતે કઢાવી શકાય ||EWS સર્ટિફિકેટ / certificate||
#advocate #attorney #attorneyatlaw #attorneys #business #clat #court #familylaw #india #indianlaw #law #lawyer #legal #lawyers #attorney #lawfirm #lawschool #lawstudent #lawyerlife #justice #lawyersofinstagram #advocate #court #supremecourt #personalinjury #lawstudents #clat #direito #business #legalnews #attorneys #litigation #indianlaw #india #covid #judiciary #attorneyatlaw #advocacia #advogado #familylaw#news #legalservices #highcourt #love #lawyering #studygram #instagram #legalupdates #lawlife #lawmemes #legaladvice #abogados #oab #advogada #study #hukuk #onepiece #lawenforcement #student #a #bhfyp #derecho #avvocato #instalawyer #jura #direitoporamor #advocates #lawsuit #personalinjurylawyer #attorneylife
มุมมอง: 70

วีดีโอ

|| ઈ - ગેઝટ મા સુધારેલ નામ / અટક કેવી રીતે ચેક કરવું તેનો લાઈવ ડેમો ||
มุมมอง 522 หลายเดือนก่อน
#advocate #attorney #attorneyatlaw #attorneys #business #clat #court #familylaw #india #indianlaw #law #lawyer #legal #lawyers #attorney #lawfirm #lawschool #lawstudent #lawyerlife #justice #lawyersofinstagram #advocate #court #supremecourt #personalinjury #lawstudents #clat #direito #business #legalnews #attorneys #litigation #indianlaw #india #covid #judiciary #attorneyatlaw #advocacia #advog...
|| માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ અપીલ ક્યારે કરી શકાય ||
มุมมอง 1353 หลายเดือนก่อน
#india #advocate #banasthali #banknotes #bhartividyapeeth #coin #coins #conciliation #constitution #constitutionofindia#law #lawyer #legal #lawyers #attorney #lawfirm #lawschool #lawstudent #lawyerlife #justice #lawyersofinstagram #advocate #court #supremecourt #personalinjury #lawstudents #clat #direito #business #legalnews #attorneys #litigation #indianlaw #india #covid #judiciary #attorneyat...
|| સર્ચ વોરંટ ક્યારે દાખલ કરવામાં આવે છે ||
มุมมอง 1144 หลายเดือนก่อน
#crpc #law #ipc #lawstudent #judiciary #advocate #lawyer #highcourt #indianlawupdates #indianlaw #legal #indianjudiciary #nlu #cpc #llb #judiciaryexams #constitutionofindia #lawmemes #supremecourt #lawlife #lawschool #lawyerlife #section #court #constitution #supremecourtofindia #pcsjudiciary #crime #indianadvocates #lawislife#dullb #bhartividyapeeth #lawyerindia #india #criminallaw #corporatel...
|| સર તપાસ અને ઉલટ તપાસ કયા પુરાવા ના આધારે લેવામાં ||
มุมมอง 2076 หลายเดือนก่อน
#advocate #lawyer #law #legal #lawyers #lawschool #lawstudent #supremecourt #lawyerlife #lawfirm #indianlaw #justice #court #attorney #legalnews #highcourt #lawyersofinstagram #lawstudents #judiciary #advocates #advocacy #clat #supremecourtofindia #mentalhealth #indianlawyer #lawupdates #india #legalupdates #lawmemes #love#litigation #lawyerslife #covid #support #awareness #lawnews #indianlawup...
|| આ વખતે ચૂંટણીમાં નવું શું જાણવા મળશે || ચૂંટણી અંગેની રસપ્રદ વાતો ||
มุมมอง 1417 หลายเดือนก่อน
#election #vote #politics #trump #usa #news #biden #elections #covid #maga #democrat #america #donaldtrump #joebiden #democrats #republican #india #congress #electionday #memes #conservative #democracy #bjp #president #voting #voteblue #bhfyp #republicans #love #liberal#narendramodi #modi #coronavirus #blacklivesmatter #government #kamalaharris #indian #rahulgandhi #bidenharris #freedom #politi...
|| પત્ની ભરણપોષણ ક્યારે ન માંગી શકે ||
มุมมอง 4377 หลายเดือนก่อน
# ભરણ પોષણ #divorce #love #familylaw #divorcesupport #marriage #divorced #relationships #coparenting #separation #divorcerecovery #breakup #divorcecoach #divorceadvice #narcissist #divorcedmom #narcissisticabuse #divorcelawyer #lawyer #emotionalabuse #mediation #domesticviolence #divorcehelp #selflove #lifeafterdivorce #family #divorcequotes #divorcedlife #healing #toxicrelationships #childsupp...
|| જન્મ નોંધણી અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવીશું ||
มุมมอง 2987 หลายเดือนก่อน
#birth #pregnancy #baby #pregnant #doula #newborn #postpartum #motherhood #midwife #love #homebirth #childbirth #birthphotography #birthwithoutfear #breastfeeding #naturalbirth #birthdoula #family #maternity #birthday #hypnobirthing #momlife #empoweredbirth #childbirtheducation #birthphotographer #babygirl #labor #babies #mom #midwifery#birthcertificate #certificate #marriagecertificate #birth ...
|| તડીપાર અને હદપાર ની કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે ||
มุมมอง 1327 หลายเดือนก่อน
|| તડીપાર અને હદપાર ની કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે ||
|| પાસા ના કાયદા હેઠળ સજા કોને આપવામાં આવે છે ||
มุมมอง 1707 หลายเดือนก่อน
|| પાસા ના કાયદા હેઠળ સજા કોને આપવામાં આવે છે ||
|| લૂંટ અને ધાડ મા શું ફરક છે || લૂંટ એ ધાડ માં કેવી રીતે બદલાય ||
มุมมอง 1077 หลายเดือนก่อน
|| લૂંટ અને ધાડ મા શું ફરક છે || લૂંટ એ ધાડ માં કેવી રીતે બદલાય ||
|| એક સાથે બે કલમો કલમ 324 અને કલમ 506(2) કયારે લાગુ થાય ||
มุมมอง 4018 หลายเดือนก่อน
|| એક સાથે બે કલમો કલમ 324 અને કલમ 506(2) કયારે લાગુ થાય ||
|| શુ મૈત્રી કરાર કાયદેસર છે ભાગ -2 ||
มุมมอง 3.6K8 หลายเดือนก่อน
|| શુ મૈત્રી કરાર કાયદેસર છે ભાગ -2 ||
|| પ્રથમ પત્ની હયાત હોય તો શું બીજું લગ્ન કરી શકાય ||
มุมมอง 2898 หลายเดือนก่อน
|| પ્રથમ પત્ની હયાત હોય તો શું બીજું લગ્ન કરી શકાય ||
|| પૈતૃક સંપત્તિ. મિલકત માં કોનો કોનો અધિકાર છે ||
มุมมอง 1098 หลายเดือนก่อน
|| પૈતૃક સંપત્તિ. મિલકત માં કોનો કોનો અધિકાર છે ||
|| એફ.આઇ.આર નોંધવાની પોલીસ ના પાડે તો શું કરી શકાય ||
มุมมอง 1468 หลายเดือนก่อน
|| એફ.આઇ.આર નોંધવાની પોલીસ ના પાડે તો શું કરી શકાય ||
|| કસ્ટડી અને ધરપકડ બંને વચ્ચેનો તફાવત ||
มุมมอง 698 หลายเดือนก่อน
|| કસ્ટડી અને ધરપકડ બંને વચ્ચેનો તફાવત ||
|| મહિલા/ સ્ત્રી ની ધરપકડ/ અટક શુ રાત્રે કરી શકાય ||
มุมมอง 2398 หลายเดือนก่อน
|| મહિલા/ સ્ત્રી ની ધરપકડ/ અટક શુ રાત્રે કરી શકાય ||
|| ચૂંટણીમાં નોટા ના બટન નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ||
มุมมอง 1168 หลายเดือนก่อน
|| ચૂંટણીમાં નોટા ના બટન નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ||
|| રિમાન્ડ દરમ્યાન આરોપીને મારવાનો અધિકાર છે ||
มุมมอง 1178 หลายเดือนก่อน
|| રિમાન્ડ દરમ્યાન આરોપીને મારવાનો અધિકાર છે ||
|| બી- સમરી એટલે શું અને બિ-સમરી ક્યારે ભરાય ||
มุมมอง 3078 หลายเดือนก่อน
|| બી- સમરી એટલે શું અને બિ-સમરી ક્યારે ભરાય ||
|| એ- સમરી એટલે શું અને પોલીસ ક્યારે A-સમરી ભરે ||
มุมมอง 999 หลายเดือนก่อน
|| એ- સમરી એટલે શું અને પોલીસ ક્યારે A-સમરી ભરે ||
|| નામ /અટક અંગેના ઈ - ગેજેટ અંગે ની પ્રક્રિયા ||
มุมมอง 869 หลายเดือนก่อน
|| નામ /અટક અંગેના ઈ - ગેજેટ અંગે ની પ્રક્રિયા ||
|| છુટાછેડા ની કાર્યવાહી દરમિયાન ભરણપોષણ મળી શકે ||
มุมมอง 2069 หลายเดือนก่อน
|| છુટાછેડા ની કાર્યવાહી દરમિયાન ભરણપોષણ મળી શકે ||
|| દીવાની કેસ કોને કહેવાય અને ફોજદારી કેસ કોને કહેવાય ||
มุมมอง 2599 หลายเดือนก่อน
|| દીવાની કેસ કોને કહેવાય અને ફોજદારી કેસ કોને કહેવાય ||
|| મોબ લીચિંગ કોને કહેવાય ||
มุมมอง 889 หลายเดือนก่อน
|| મોબ લીચિંગ કોને કહેવાય ||
|| મહિલા ની સંપતિ ઉપર કોનો અધિકાર છે ||
มุมมอง 869 หลายเดือนก่อน
|| મહિલા ની સંપતિ ઉપર કોનો અધિકાર છે ||
|| મૈત્રી કરાર કોને કહેવાય || લીવ ઇન રિલેશનશિપ અંગેની જોગવાઈ || Maitri Karar / live in relationship|
มุมมอง 6K9 หลายเดือนก่อน
|| મૈત્રી કરાર કોને કહેવાય || લીવ ઇન રિલેશનશિપ અંગેની જોગવાઈ || Maitri Karar / live in relationship|
|| ઉદ્યોગ કે કારખાનામાંથી કામધારોને છૂટા કરવા ||'' છટણી" કરવી ||
มุมมอง 909 หลายเดือนก่อน
|| ઉદ્યોગ કે કારખાનામાંથી કામધારોને છૂટા કરવા ||'' છટણી" કરવી ||
|| ઇજા શબ્દ ની વ્યાખ્યા || મન, પ્રતિષ્ઠા અને મિલકત ને પણ ઇજા થઈ શકે ||
มุมมอง 6810 หลายเดือนก่อน
|| ઇજા શબ્દ ની વ્યાખ્યા || મન, પ્રતિષ્ઠા અને મિલકત ને પણ ઇજા થઈ શકે ||

ความคิดเห็น

  • @MukundKalidas
    @MukundKalidas 2 วันที่ผ่านมา

    સંમતિ લેખ સોગંદનામા થી અલગ બનાવવા નો ?

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 วันที่ผ่านมา

      એજ પણ 50 નો સ્ટેમ્પ હોય તો સોગંદનામુ કહેવાય અને 300 નો સ્ટેમ્પ વપરાય તો સંમતિ

  • @RajeshVyas-vc5xl
    @RajeshVyas-vc5xl 3 วันที่ผ่านมา

    ફોઇ તેમજ ફોઇ ના દિકરા દિકરીઓ ના નામ કઢાવવા માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 3 วันที่ผ่านมา

      સંમતિ હોઈ તો સ્ટેમ્પ વાપરી નામ કઢવી શકાય

    • @RajeshVyas-vc5xl
      @RajeshVyas-vc5xl 3 วันที่ผ่านมา

      @@joshibharatbhaik964 વકીલ દોઢ વિઘા માં આઠ નામ સોગંદનામા થી કાઢવાના ૫૦૦૦૦ કહે છે

    • @RajeshVyas-vc5xl
      @RajeshVyas-vc5xl วันที่ผ่านมา

      @@joshibharatbhaik964 સ્ટેમ્પ ૩૦૦ નો જ થાય ને

  • @sunil55597
    @sunil55597 7 วันที่ผ่านมา

    હૂકમથયગયોહોયતોશૂકવૂ❤❤❤❤❤❤❤❤

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 6 วันที่ผ่านมา

      હુકમ સામે અપીલ કરી શકો છો

  • @sunil55597
    @sunil55597 7 วันที่ผ่านมา

    સંજયભાઈકોકડૂખૃશવાણૃછૈભત્રીઝાવૈદવાનૈઆવૂકતાહોયતોશૂક-વૃબતાવશો❤❤❤❤❤

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 6 วันที่ผ่านมา

      આ થોડું સમજાય તેવું લખો તો જવાબ આપી શકાય 👍

  • @chandrakantrathod3309
    @chandrakantrathod3309 8 วันที่ผ่านมา

    કોઈ ત્રાહિત વ્યક્તિ નોંધાવી અરજદાર તરીકે કરી શકે

  • @RajeshVyas-vc5xl
    @RajeshVyas-vc5xl 8 วันที่ผ่านมา

    દસ નામ છે તેમા થી સાત જણ ના નામ નોટરી થી સોગંદનામું કરી કાઢી શકાય ?

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 8 วันที่ผ่านมา

      હા સંમતિ હોય તો કાઢી શકાય 👍

    • @RajeshVyas-vc5xl
      @RajeshVyas-vc5xl 7 วันที่ผ่านมา

      આભાર ​@@joshibharatbhaik964

    • @RajeshVyas-vc5xl
      @RajeshVyas-vc5xl 7 วันที่ผ่านมา

      સોગંદનામા માં સહી કરે એ વ્યક્તિ નું નામ કમી થઈ જાય કે કોઈ પ્રકાર નું વિડિયો રેકોર્ડિંગ જોઇએ

  • @Pravinkumarthakor-wq2dj
    @Pravinkumarthakor-wq2dj 12 วันที่ผ่านมา

    સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે કે નહિ

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 12 วันที่ผ่านมา

      હક્ક કમી કે હક્ક દાખલ મા કોઈ સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની નથી વિડીયો મા આપેલ માહિતી પ્રમાણે નુ જ 👍

  • @sarvodaytrust3378
    @sarvodaytrust3378 20 วันที่ผ่านมา

    અભિનંદન ❤️❤️ નમસ્કાર શ્રીમાન. આપ કુશળ હશો આનંદ માં હશો. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 માં બાપને ભૂલશો નહિ. દીકરી વહાલનો દરિયો. લોક ડાયરો.પોગ્રામ. વક્તાશ્રી. એન્કર. સ્ટેજ સંચાલક.સમાજ સેવક. લોક સાહિત્યકાર સંજુરાજા યોગીજી લાંબડીયા.સાબરકાંઠા.ઉત્તર ગુજરાત શ્રી નો સંપર્ક કરવા બદલ આભાર ધન્યવાદ. વધુ માહિતી તથા પોગ્રામ માટે. મયંકભાઇ પટેલ સંપર્ક કરશોજી 8154949906. સંજુરાજા. 9724984560.

  • @salimk9151
    @salimk9151 27 วันที่ผ่านมา

    3

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 24 วันที่ผ่านมา

      Thanks for watching my TH-cam channel and share and subscribe other friends

  • @hareshgirigoswami9330
    @hareshgirigoswami9330 29 วันที่ผ่านมา

    Ipo કોને કહી શકાય

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 29 วันที่ผ่านมา

      એ શેરબજાર નો પ્રશ્ન છે Ipo શેરબજાર મા ખરીદી કરાય 👍

  • @sohil_shorts_unique
    @sohil_shorts_unique หลายเดือนก่อน

    sir ana mate su legal process kravi joye ane ketlo kharcho ave ? ane cast alag hoi to pan chale ? please replay ane tamara contact num api sako tamara thaki karavu hoi to

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 29 วันที่ผ่านมา

      તમે તમારા નજીકના એડવોકેટ પાસે કરાવી શકો આમાં કોઈ કાસ્ટ નો પ્રશ્ન નથી રહી વાત ફી ની તો તે દરેક વકીલે અલગ અલગ લેતા હોય છે

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 29 วันที่ผ่านมา

      આની પ્રોસેસ સામાન્ય છે બંનેના જરૂરી આધાર પુરાવા અને સંમતિ અંગેનો સ્ટેમ્પ વાપરી અને આ પ્રોસેસ થાય છે

    • @sohil_shorts_unique
      @sohil_shorts_unique 29 วันที่ผ่านมา

      @@joshibharatbhaik964 sir tamara number

  • @PrinceAhir-ls5qk
    @PrinceAhir-ls5qk หลายเดือนก่อน

    સર અમે બે ભાઈઓ એ જમીન વેચાણ રાખી છે પરંતુ અમે ખાતેદાર ના હોઈએ અને જમીન રાખી છે તે જમીન મે મારા સાસુ તથા ભાઈએ તેમના સસરા નામે વેચાણ રાખી તેમા અમારા પત્ની ઓ તથા અમારા સાળા ના નામ હયાતીમાં દાખલ કર્યા છે તો હવે આગળ અમારી પત્ની સિવાય ના બધા નામો કેવી રીતે કમી કરવા. આના વીસે માહીતી જરૂર આપવા વીનતી

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 6 วันที่ผ่านมา

      તમારું નામ નહીં ચઢે પણ તમારા સંતાનો ના નામ ચઢાવી બાકી ના ના નામ સંમતિ થી કઢવી શકાય

  • @MrBERANI-0035
    @MrBERANI-0035 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર આપનો સર❤❤.

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 หลายเดือนก่อน

      Thanks for watching my TH-cam channel and share and subscribe other friends

  • @MehulJoshi-b9f
    @MehulJoshi-b9f หลายเดือนก่อน

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 หลายเดือนก่อน

      Thanks for watching my TH-cam channel sher and subscribe

  • @sohanchauhan4329
    @sohanchauhan4329 หลายเดือนก่อน

    Hii sir: Su naam kami karva mate bojo kadvo jaruri che (cop loans)___

  • @MAHENDRATALPADA72010
    @MAHENDRATALPADA72010 หลายเดือนก่อน

    મને કોઈ નંબર આપો તો વાત થાય

  • @MAHENDRATALPADA72010
    @MAHENDRATALPADA72010 หลายเดือนก่อน

    સર અમે અરજી કરી પણ તારીખ પર તલાટી હાજર નથી થતા ત્રણ તારીખ ગઈ. અમે હવે બઉ હેરાન થયા છે. પ્લીસ મદદ કરો

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 หลายเดือนก่อน

      હાજર ન થતા હોઈ તો મામલતદાર સાહેબ ને કહી તલાટી ને નોટીશ કઢાવો

  • @sanjaysinh5432
    @sanjaysinh5432 หลายเดือนก่อน

    Vᴘ ғᴀɪʟ ᴋᴀʀᴠᴜ ᴘᴀᴅᴇ

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 หลายเดือนก่อน

      જરૂરી નથી જો આ ફાઇલ વકીલ કરતા હોય તો વકીલ કરી શકે અને અરજદાર જો જાતે કરતો હોય તો જરૂરી નથી

  • @yadavsunil2268
    @yadavsunil2268 หลายเดือนก่อน

    326 Vanda arji kare to bill rejected hone ke chance hai

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 หลายเดือนก่อน

      Ema ghana karno no samavesh thay Em sidhu n khi sakay

  • @saparaharesh514
    @saparaharesh514 หลายเดือนก่อน

    જેમનું મરણ 20 30 વર્ષ પહેલાં થયું હોય અને મરણના દાખલા ની જરૂર હોય તો દાખલો નીકળે ખરો...

  • @sn2888
    @sn2888 หลายเดือนก่อน

    🎉

  • @Shaileshsinh_87
    @Shaileshsinh_87 หลายเดือนก่อน

    મારી ટ્રક મેં ફેસબુક ઉપર ફોટા મૂકિયાં હતા અને તિયાર બાદ ઓનલાઇન મારાં માં મેસેજ આવીયો કે મારે ટ્રક લેવા ની છે તિયાર બાદ એ 6 લોકો મારાં ઘરે આવિયા અને કઈ લખન સિવાય ગાડી લય ગયા અતિયારે એ લોકો પકડાય ગયેલ છે અને એમના ઉપર 406.114 કલમ લાગી છે મારી ટ્રક 10.50 લાખ માં નકી થઇ હતી તો હવે આગળ સુ પ્રોસેસ થાય

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 หลายเดือนก่อน

      આઇપીસી હેઠળ ગુનો દાખલ થયો છે કોર્ટમાં કેસ ચાલશે

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 หลายเดือนก่อน

      અને બીજું કોઈ પણ લખાણ કે પૈસા લીધા સિવાય કોઈ પણ વ્યક્તિને ઓળખ્યા વગર ગાડી અપાય જ નહીં

    • @Shaileshsinh_87
      @Shaileshsinh_87 หลายเดือนก่อน

      @@joshibharatbhaik964 સાચી વાત છે

  • @dipeshchaudhari632
    @dipeshchaudhari632 หลายเดือนก่อน

    મારા ફોઈ હયાત હતા ત્યારે તમને 100સ્ટેમ્પ પર હક કમી નોટરી પર લખી આપેલ છે અને તેમનું અવસાન થયા બાદ જમીન માં બોજો હતો નામ કમી કરવી સ્ક્યા નથી હવે બોજો રદ કરાવેલ છે તો હક કમી કરી અને મરણ નો દાખલો આપી નામ કમી કરી શકાય છે ?

  • @thakkar1976
    @thakkar1976 หลายเดือนก่อน

    Contact number?

  • @nizamuddinsaiyed764
    @nizamuddinsaiyed764 หลายเดือนก่อน

    GOOd Sir😊

  • @Arjun-f7m
    @Arjun-f7m หลายเดือนก่อน

    Maran thanaran Kay prupp nathi sukavi

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 หลายเดือนก่อน

      મરણ જનારનું પંચનામુ તલાટી સમક્ષ કરાવી અને દાખલો મેળવી તમે પ્રોસેસ કરી શકો છો

  • @nizamuddinsaiyed764
    @nizamuddinsaiyed764 2 หลายเดือนก่อน

    Saiyed? NIJAMUDDINRAJ Ahmedabad

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 2 หลายเดือนก่อน

      Thanks for watching my TH-cam channel👍

  • @ParmarMahendra-e5q
    @ParmarMahendra-e5q 2 หลายเดือนก่อน

    Bhaglapaditenivarsaythaysakechekenahi

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 2 หลายเดือนก่อน

      મિત્ર તમે લખ્યું છે પણ બધું ભેગું ભેગું લખ્યું છે સમજાય તેવું લખો

  • @rajgord.m3023
    @rajgord.m3023 2 หลายเดือนก่อน

    ખુબ સરસ માહિતી આપે છે ખુબ ખુબ આભાર સાહેબ

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 2 หลายเดือนก่อน

      Thanks for watching my TH-cam channel and other friends share and subscribe channel continue

  • @rajveerchavda17
    @rajveerchavda17 2 หลายเดือนก่อน

    સર છુટા છેડા કરિયા પસી બાળક માં પાસે રહી સકે

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 2 หลายเดือนก่อน

      એ બને ની ઈચ્છા પ્રમાને પણ મોટાભાગના કિસ્સાની અંદર બાળક નાનું હોય એટલે માતા પાસે રહેતું હોય છે

    • @rajveerchavda17
      @rajveerchavda17 2 หลายเดือนก่อน

      @@joshibharatbhaik964 પાસ વર્ષ નો છે મારો છોકરો હુ છોકરા ના આધારે રે રહુ છુ મારા પતિ ને બીજી વ્યેક્ત સાથે સબંધ છે તો હુ ને મારો છોકરો આના થી દુર જય ને રેવા માગીએ છીએ

  • @13vijaypatel77
    @13vijaypatel77 2 หลายเดือนก่อน

    Mare no record certificate apyu che To mare birth certificate nikdva Ketlo kharch thay Mehsana Bechraji gaam sanpavada che

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 2 หลายเดือนก่อน

      દરેક જગ્યા એ ફી અલગ અલગ હોય છે છતાં 10 થી 15 વચ્ચે

  • @maheswarirajubhaipatel5708
    @maheswarirajubhaipatel5708 2 หลายเดือนก่อน

    ❤❤❤❤super se❤❤❤❤

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 2 หลายเดือนก่อน

      Thanks for watching my TH-cam channel🙏

  • @bukerainterior2396
    @bukerainterior2396 2 หลายเดือนก่อน

    Si tamaru address aapo ne malvu che jamin babat ma

  • @mineshvaghela26
    @mineshvaghela26 2 หลายเดือนก่อน

    પણ જમીન ટુકડો હોય તો પાર્ટીશન એક્ટ મુજબ જમીન ના ભાગલા પડી શકે?

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 2 หลายเดือนก่อน

      કોઈ પણ જમીન સંયુક્ત નામે હોય તેના ભાગ પડી શકે

  • @D.S.joshi.
    @D.S.joshi. 2 หลายเดือนก่อน

    Contact number tamaro apo My name sanjay joshi

  • @patelhital380
    @patelhital380 3 หลายเดือนก่อน

    Hi sir mara bhai jode evi ghatana thay se k sokri bija jode vat kare se pasi ene sasre revu nathi aje 2 year thi merrej thaya ne sathe nathi reta ne divors pan nathi apti ne kes kare se ne bharan posan mage to bhul eni se ene nathi avu to ame su kariye ame middle calss people se sir plz replay amne heran kare se game teva keso kari ne😢

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 3 หลายเดือนก่อน

      તમે લગ્ન હકો ભોગવવાની અરજી તમે રહેતા હોય ત્યાં ની નામદાર કોર્ટ મા દાખલ કરી શકો છો

    • @patelhital380
      @patelhital380 3 หลายเดือนก่อน

      Sir kevi rite karvani arji Ane to su faydo thay apne

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 3 หลายเดือนก่อน

      @@patelhital380 ફાયદો અને નુકસાન બને તમને નજીકનાં એડવોકેટ મળશો તો જણાવી દેશ ok

  • @Dhulo7721
    @Dhulo7721 3 หลายเดือนก่อน

    Sir age ketli joy atare pan boys ni age 18+ j joy chhr ????

  • @AmratThakor-gd9vs
    @AmratThakor-gd9vs 3 หลายเดือนก่อน

    સર દારુ પી ને વેમાતા હોય ને માર કૂટ કરતા હોય તો ને છુટુ ના આપતા હોય તો શુ કરવુ પ્લીઝ જવાબ 😢😢

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 3 หลายเดือนก่อน

      છુટા છેડા ની અરજી દાખલ કરો

  • @srimalibhartiben1736
    @srimalibhartiben1736 3 หลายเดือนก่อน

    વારસાઈ માં બધા સહી નાં કરે તો એક તરફી વારસાઈ કરાવાયા ને કરાવીએ તો એક તરફી વારસાઈ માન્ય ગણાય

  • @kanjibhaivadaliya7666
    @kanjibhaivadaliya7666 3 หลายเดือนก่อน

    હયાતીમાં હક ડાખલ નો ખચ કેટલો થાય

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 3 หลายเดือนก่อน

      સામાન્ય ખર્ચ મા થઈ જશે

  • @parvinparmar8492
    @parvinparmar8492 3 หลายเดือนก่อน

    કેટલો ખર્ચ થાય

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 3 หลายเดือนก่อน

      કયું ગામ

    • @parvinparmar8492
      @parvinparmar8492 3 หลายเดือนก่อน

      @@joshibharatbhaik964 Moti paniyali palitana

  • @spparlour5419
    @spparlour5419 3 หลายเดือนก่อน

    Thank you so much sir from my sweet ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ with the great wonderful 😊😊😊😊😊😊😊😊😊

  • @sareeshop1110
    @sareeshop1110 4 หลายเดือนก่อน

    Saras mahiti .....useful.....😊

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 4 หลายเดือนก่อน

      Thanks for watching my TH-cam channel🙏

  • @mayurkumarpatel5388
    @mayurkumarpatel5388 4 หลายเดือนก่อน

    હયાતી માં નામ દાખલ કરાવી ને નામ દાખલ થયા પછી હક કમી કરાવી શકાય?

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 4 หลายเดือนก่อน

      હા ચોક્સ કરાવી શકાય પણ સંમતિ થી

    • @jayeshjoshi735
      @jayeshjoshi735 4 หลายเดือนก่อน

      જંત્રી ભરવી પડે?

  • @darshanpatel-sp5ei
    @darshanpatel-sp5ei 4 หลายเดือนก่อน

    hak kaami sub register thay che k avi rite thay che hal ni Tarik ma

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 4 หลายเดือนก่อน

      ઓનલાઇન અને ઓફલાઈન બને

  • @bhadreshtrivedi4446
    @bhadreshtrivedi4446 4 หลายเดือนก่อน

    કેટલા દિવસ માં થાય

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 4 หลายเดือนก่อน

      આખી માહિતી વિડીયો મા આપેલ છે

  • @nittalbariya977
    @nittalbariya977 4 หลายเดือนก่อน

    Sar mara લગ્ન nee 4 મહિના પૂરા થાય છે મારી તબિયત અવારનવાર સારી રહેતી નથી જેના કારણે મારે ખાવાપીવા અને પૂરતી ઊંઘ લેવાની જરૂર હોય છતાં મારા સાસુ સસરા તરફ થી દરરોજ વહેલી ઉઠવા માટે કહી ને મને હેરાન karta હોય તેમજ મારા પતિ વરે ઘડીએ બ્લેકમેઇલ કરી મારા નામ પર લોન લેવડાવે છે અને મરી મરજી વિરુદ્ધ મનફાવે એમ મારા પૈસા વેડફી નાખે છે... બિભત્સ ગાળો બોલી ને varrmmvaar અપમાન કરે છે લોન લય લય ને પૈસા આડાઅવળા વપ્રી નાખે છે મારા સાસુ સસરા સવરે વેલા ઉઠવા માટે બળજબરી કરે છે તેમજ મારા સસરા દારૂ પીને રોજ ખૂબ હેરાનગતિ કરે છે હું એક સાડા માં ખાનગી સિક્ષક છું મારા પતિ ની આવક સારી ન હોવાથી મારે મારો જીવન જરુરી ખર્ચો પૂરો કરવા નોકરી કરવી પડે એમ છે પરંતુ પરંતુ મારા સસરા ને મારું નોકરી કરવું પાં 6ગામતુ ન હોવાથી એ મને વારંવાર નોકરી છોડવા દબાણ કરતા હોય છે હું ખૂબ હેરાન થાય ગય છું માનસિક તાણ અનુભવું છું છૂટાછેડા લેવા માંગુ છું4 A માટે મારે સુ કરવું સર પ્લીઝ સલાહ આપો 🙏

  • @sachinbhadvel2768
    @sachinbhadvel2768 4 หลายเดือนก่อน

    😮😮😮

  • @HariThakor-xj8xo
    @HariThakor-xj8xo 4 หลายเดือนก่อน

    આધાર કાર્ડ નથી તો મડી જાઈ

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 4 หลายเดือนก่อน

      બીજા ડોક્યુમેન્ટ તો હશે ને...?

  • @HariThakor-xj8xo
    @HariThakor-xj8xo 4 หลายเดือนก่อน

    Aadar kad nati

    • @joshibharatbhaik964
      @joshibharatbhaik964 4 หลายเดือนก่อน

      કઈ વાંધો નહિ બીજા ડોક્યુમેન્ટ તો હશે ને