Swaminarayan Raas 1 | સ્વામિનારાયણ રાસ ૧ | 3D Animation | Gyanjivandasji Swami - Kundaldham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024

ความคิดเห็น • 2.2K

  • @kushalrajani3933
    @kushalrajani3933 2 ปีที่แล้ว +49

    ખુબ ખુબ ખુબ સુંદર ગુરુજી તમને કરોડો વાર
    Thank you thank you. Thank you

  • @rahulparmar9265
    @rahulparmar9265 2 ปีที่แล้ว +57

    ખુબ સરસ રાસ‌ બનાવ્યો છે સ્વામી
    અને તમામ કલાકાર તથા તમામ ભકતો .
    અદભુત 👌🏻👌🏻👌🏻👌🏻
    જય સ્વામિનારાયણ

  • @hardikgabani6317
    @hardikgabani6317 2 ปีที่แล้ว +36

    સાક્ષાત્ શ્રીજી મહારાજ ની સાથે રાસ રમતા હોય તેવો અનુભવ કરાવવા બદલ ગુરુજી તેમજ સમસ્ત ટીમ નો સહ હ્રિદય આભાર વ્યકત કરું છુ.
    જય સ્વામિનારાયણ🙏🙏🙏🙏🙏

  • @dashkdarji5255
    @dashkdarji5255 19 วันที่ผ่านมา +1

    ધન્ય ધન્ય સહજાનંદ સ્વામી મહારાજ,,,,,, જય શ્રી સ્વામિનારાયણ

  • @rameshnandaniya4905
    @rameshnandaniya4905 2 หลายเดือนก่อน +1

    ખુબ સુંદર રાસ જય સ્વામિનારાયણ ભગવાન

  • @amritarajput6160
    @amritarajput6160 2 ปีที่แล้ว +12

    JAi shri swami narayan... 🙏🚩🇮🇳thank you so much saints and devotees ..... 🙏ek number..Jai Hoo.... 🚩🙏🙏🌹

  • @chetan6264
    @chetan6264 2 ปีที่แล้ว +105

    सुपर से भी ऊपर
    First Time in The History of Hindu Sanatan Dharm
    Jay Ho!
    बहोत बहोत साधुवाद !!!🙏

  • @dipaleeraghvani2967
    @dipaleeraghvani2967 2 ปีที่แล้ว +25

    वाह મહારાજ वाह ..
    બહુ સરસ..
    અદ્ભુત રાસ..
    Thank you so much ગુરુજી.. 🙏😊🙏

  • @vishnubhaikachhia6267
    @vishnubhaikachhia6267 2 หลายเดือนก่อน +2

    જય શ્રી સ્વામિનારાયણ વડોદરા સુભાનપુરા થી વિષ્ણુભાઈ ડાહ્યાભાઈ કાછીઆ પરિવાર ના ઘણા હેત થી જય સ્વામિનારાયણ રાજી રહેશો

  • @kalpeshparekh1133
    @kalpeshparekh1133 2 ปีที่แล้ว

    વ્હાલા વ્હાલા ગુરુજીએ પોતાના કીમતી 365 દિવસો આપી અને તેમનામાં રહેલી મહારાજ પ્રત્યે ની દિવ્ય ભાવના નાં દર્શન કરાવ્યા છે. આ જોતાં એવું લાગે છે કે આ શરીર છોડીને મહારાજ સાથે રાસમાં જોડાઈ જાઉં..અને ખરું કહું તો મહારાજ જ ગુરુજી દ્વારા પ્રગટ થયા છે...શબ્દો નથી..બસ વાહ વાહ વાહ વાહ ભાઈ વાહ વાહ...

  • @priyankvithani1099
    @priyankvithani1099 2 ปีที่แล้ว +27

    🙏🙏🙏 અદ્ભુત અદ્ભુત અદ્ભુત 🙏🙏🙏
    🙏🙏🙏 થેંક યુ મહારાજ, પૂ. ગુરુજી, પૂ. સંતો 🙏🙏🙏

  • @dharmeshtejani6587
    @dharmeshtejani6587 2 ปีที่แล้ว +37

    Very very very very very very good ❤️❤️❤️❤️❤️
    જોરદાર
    ઠેન્ક્યું વાલા વાલા ગુરુજી
    જય શ્રી સ્વામિનારાયણ

  • @ramkumarmishramishra7557
    @ramkumarmishramishra7557 2 ปีที่แล้ว +83

    बहुत बढ़िया गुरुजी आनंद दे दिया आपने गुरुजी जय श्री स्वामीनारायण , બહુત બડિયા ગુરુજી આનંદ દે દિયા આપને ગુરુજી જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏

  • @dr.labhubhaivanani1033
    @dr.labhubhaivanani1033 2 ปีที่แล้ว +6

    ઝુંમો નાચો વાહ મહારાજ વાહ રાસ જોતા જ નાચી ઉઠાય છે અને રાસ રમવા નું મન થાય અને મહારાજ જોડે રાસ રમવા લાગીયે 🙏🙏🙏
    થૅન્કયુ વાલા ગુરૂજી થૅન્કયુ થૅન્કયુ ❤❤❤

  • @pranavrangpariya7153
    @pranavrangpariya7153 2 ปีที่แล้ว +29

    ખુબજ અદભુત અને દિવ્ય રાસ છે
    થેંક યૂ ગુરુજી અને સંતો
    🙏🙏🙏

    • @vekriyabhupat1057
      @vekriyabhupat1057 2 ปีที่แล้ว +2

      गुंबज अदभूत अने‌‌ दिव्य रास छे थैकेयु गुरूजी अने शतो

  • @kanzariyahitesh3458
    @kanzariyahitesh3458 2 ปีที่แล้ว +12

    ખૂબ જ અદભુત
    સત સત નમન
    જય સ્વામિનારાયણ

  • @hemildesai8618
    @hemildesai8618 2 ปีที่แล้ว +36

    Thanks GURUJIII for giving us a so much divine and wonderful RASSSS...⭕❤️⭕❤️⭕❤️⭕❤️⭕❤️⭕❤️⭕❤️⭕❤️⭕❤️⭕❤️⭕❤️

  • @savitribenvyas5381
    @savitribenvyas5381 2 ปีที่แล้ว +15

    Exellent જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @shaileshpatel5774
    @shaileshpatel5774 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ખુબ જ
    અદભુત
    સ્વામિનારાયણ
    રાસ છે.
    પરમ
    પૂજ્ય
    વાલા
    ગુરુજી ને
    કોટી કોટી
    વંદન🙏 જય સ્વામિનારાયણ 🙏

  • @gauribenrathod4191
    @gauribenrathod4191 2 ปีที่แล้ว +2

    Wah Maharaj Wah!!🥳Thank you so so much Guruji, Santo 🙏🏻aapni karuna,udarta no koi par Nathi vhlaa...Raas ma Maharaj na latka matka ohoooo😍😍 Guruji tame aa Amulay bhet aapi......kaha kahu hari..karuna teri🙏🏻... adbhut vala adbhut ❤️👌👌❤️

  • @unnatiparekh5009
    @unnatiparekh5009 2 ปีที่แล้ว +15

    Jai shree Swaminarayan 🙂💕💗

  • @GPUnplugged
    @GPUnplugged 2 ปีที่แล้ว +45

    रास का रंग,
    भगवान के संग।
    Thank you Pu. Guruji, and all......

  • @kaumil283
    @kaumil283 2 ปีที่แล้ว +16

    Thanku thank you very much Guruji for such a wonderful priceless rass 🤗 ♥️❣️♥️💕💐

  • @rakesh-qc7hh
    @rakesh-qc7hh 2 ปีที่แล้ว +18

    I'm very appreciated with Pu. Guruji for giving wonderful swaminarayan rass

  • @KitchenCarnival
    @KitchenCarnival 2 ปีที่แล้ว +41

    Wahh Maharaj🙏
    Su tamara latka matka ane sneh dhanya thai gya... but aa badhu aapnar pu. Guruji, santo, pu. Dharam bhagat ane team tamne koti koti pranam sathe thank you very much🙏🙏🙏

    • @alkapatel3141
      @alkapatel3141 2 ปีที่แล้ว

      Very true..thank you to all
      ..

  • @tejendrapatel6486
    @tejendrapatel6486 2 ปีที่แล้ว +20

    👌Wonderful ❤️Wonderful 💐wonderful Divine Raas 👌 No Words. Thankyou so much pyare Guruji....❤️🙏 Jai ho......🌍

  • @nishthapatel8290
    @nishthapatel8290 2 ปีที่แล้ว +21

    Ohho!!! Adbhut.... Divya... Anokhi raas ma dance karti chabi to mara dil 💖ma vasi gai che ...
    Ahahaha.... Khub saras ..
    Thanks guruji and vhala santo for these divine raas... 😊

  • @keyurvaidya-anand1216
    @keyurvaidya-anand1216 2 ปีที่แล้ว +39

    Tremendous...wonderfull...
    प्रभु की मूर्ति, ना दिखी ऐसी स्फूर्ति।
    लुभा गए दिल के शिकारी ,
    ना टूटे कभी हमारी चितकी वृत्ति।।।।।
    अहो।।। अहो ।।धन्य प्रभु ।।।धन्य प. पू. गुरूजी।।

  • @dr.labhubhaivanani1033
    @dr.labhubhaivanani1033 2 ปีที่แล้ว +5

    વાહ મહારાજ વાહ શું તમારી અદા છે
    થૅન્કયુ વાલા ગુરૂજી🙏🙏

  • @SaralChemistry
    @SaralChemistry 2 ปีที่แล้ว +18

    વાહ શું અદા છે મહારાજ આપની. ખૂબ જ ગમ્યું હોને.
    કેટલી મહેનત, કેટલો સમય અને સંપતિનો સદુપયોગ
    કેવળ મારા માટે. મહારાજ મારા ચીતમાં ચોંટી જાય એટલા માટે કેટલો દાખડો અને એ પણ ફ્રી માં
    THANK YOU SO MUCH GURUJI

    • @jayeshvithani697
      @jayeshvithani697 2 ปีที่แล้ว

      જય શ્રી સ્વામિનારાયણ
      વાહ શું અદા છે મહારાજ આપની.

  • @cheshtagoyani5883
    @cheshtagoyani5883 2 ปีที่แล้ว +6

    Thank you so much guruji and all helpers santo.....very very fentastick raas.... thank you so much guruji
    ..tame Amara mate atlu badhu karo cho and amne maharja ma jodva mate mehnat karo cho....🙏🙏👌🥰👌👌🙏👌🙏👌👌

  • @Uttam565
    @Uttam565 2 ปีที่แล้ว +37

    amazing ras thank you for this best gift ever guruji..... jami jami jami.....

    • @mukeshdodiya9604
      @mukeshdodiya9604 2 ปีที่แล้ว +1

      Thank you guruji aa Divya rashni sumuti tahi gai

  • @shaileshprajapati5197
    @shaileshprajapati5197 2 ปีที่แล้ว +1

    Thank you 🙏Thank you🙏 Guruji રાસ બહુ જ મસ્ત છે 👌👌👌👌

  • @batukbhaiprajapati9705
    @batukbhaiprajapati9705 2 ปีที่แล้ว +2

    આ રાસ બૌવજ મસ્ત છે,
    ભગવાનનુ ધ્યાન સહેજે સહેજે થાય છે.
    દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ
    પ.પૂ. સદ્.જ્ઞાનજીવનદાસ સ્વામી

  • @bhavinpatel1776
    @bhavinpatel1776 2 ปีที่แล้ว +19

    અહો આશ્ચર્યમ્ મહારાજની ઈચ્છા અને ઉપસ્થિતિ વગર આ કાર્ય શક્ય જ નથી
    ખૂબ સરસ

  • @mitrapatel8268
    @mitrapatel8268 2 ปีที่แล้ว +92

    This ras just recreate the Swaminarayan bhagwan era which was written in the holy scriptures how maharaj used to take ras with santo bhakto and the music just gives me gus bumps every time i listen to it
    Thank you maharaj thank you guruji for this ras

  • @chiragbarot548
    @chiragbarot548 2 ปีที่แล้ว +41

    ખૂબ અદભુત રાસ ..
    આપણા મહારાજ ના અદભુત દર્શન થાય છે.

  • @savitakalathiya1045
    @savitakalathiya1045 2 ปีที่แล้ว +1

    અદભુત રાસ પ્રભુનો 🙏
    શુ તેમના ઠુમકા છે 👌
    શુ તેમની અદા છે 👌
    વાહ વાહ પ્રભુ નું મુખારવિંદ હસતું જોયજ કરીએ 👌🙏
    Thankyou pu.guruji🙏💐

  • @dixabutani5051
    @dixabutani5051 2 ปีที่แล้ว +42

    can't stop listening and watching to this Swaminarayan raas every time thank you pu. Guruji🙏

    • @jinalmiyani1682
      @jinalmiyani1682 2 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

    • @jinalmiyani1682
      @jinalmiyani1682 2 ปีที่แล้ว +1

      Swaminayan

    • @jinalmiyani1682
      @jinalmiyani1682 2 ปีที่แล้ว +1

      Swaminayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vipuldankhara6775
    @vipuldankhara6775 2 ปีที่แล้ว +24

    વાહ મહારાજ વાહ અદભૂત અને દિવ્ય રાસ
    લાખો લાખો વાર thank you guruji

  • @suhagiyachunipatel7830
    @suhagiyachunipatel7830 2 ปีที่แล้ว +19

    અક્ષરધામ નો આનંદ આવે છે હો....
    બહુ જોરદાર રાસ, ગુરૂજીનો લાખો વાર આભાર....

  • @ashoksudani
    @ashoksudani 2 ปีที่แล้ว +2

    અદ્ભૂત... અકલ્પનિય... અસમરણીય...
    🙏🙏🙏🌹🌹🌹
    જે કોઈ ભક્તો સંતો નું આમાં યોગદાન હોય એ બધા ના ચરણો માં શત શત પ્રણામ કે આવા દર્શન કરાવ્યા 🙏🌹🌹🙏

  • @bhattayushi7363
    @bhattayushi7363 2 ปีที่แล้ว +1

    Fantastic Raas of Lord Swaminarayan

  • @niralivekariya8531
    @niralivekariya8531 2 ปีที่แล้ว +4

    Thank you so much dear Guruji
    No words for this amazing Swaminarayan ras. Aape to amara antar ma ras ramta maharaj nu swarup khadu kari didhu...........

  • @shrutishingala8063
    @shrutishingala8063 2 ปีที่แล้ว +18

    Thank you is so small word 4 this unbelievable gift of raas, i am not having words to describe my feelings, than also thank u pu. Guruji and santo....

  • @07darshanachotaliya37
    @07darshanachotaliya37 2 ปีที่แล้ว +28

    💫Speechless, no words for this divine raass , supreme God's supreme rass✨ thank u thank u thank u so much Pu. Guruji, Saints n whole team..🌹🙏

  • @JaysukhbhaiBhadani
    @JaysukhbhaiBhadani 2 หลายเดือนก่อน +1

    ❤જય શ્રી સ્વામિનારાયણ ❤

  • @tejendrapatel6486
    @tejendrapatel6486 2 ปีที่แล้ว +4

    Thank you so much... Love you Lord Swaminarayan & pyare Saint... ❤️🙏💐

  • @laxmipatel3673
    @laxmipatel3673 2 ปีที่แล้ว +10

    Divine Divine Divine Ras! Maharaj Looks so candid! We are so so so Thankful to Pram Pujay Ghayan Jivan Swami🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meghatank913
    @meghatank913 2 ปีที่แล้ว +4

    Awesome... Fabulous
    Thank you so much mara vhala Guruji.
    Ava Maharaja na Ras karta Darshan karava mate. 👌👌👌

  • @utsavratanpara659
    @utsavratanpara659 2 ปีที่แล้ว +63

    I'm not able to how can i describe this rash
    What a amazing hard work by pu. Guruji, pu. Santo, pu. Bhakto 🥳🥳🥳

  • @Shruti_Radadiya
    @Shruti_Radadiya 2 ปีที่แล้ว +1

    વાહ મહારાજ, તમારી અદા.......
    Thank you પૂ.ગુરુજી તમે આટલો મસ્ત રાસ ના અમને દર્શન કરાવ્યા.

  • @dipalisavaliya9185
    @dipalisavaliya9185 2 ปีที่แล้ว +1

    વાહ મહારાજ શુ તમારી અદા છે. 👌👌
    બહુ મહેનત કરી મારા માટે ગુરૂજી અને સંતોએ
    થેન્કયુ ગુરૂજી અને સંતો 🙏👌

  • @JayeshMangukiya
    @JayeshMangukiya 2 ปีที่แล้ว +5

    સરસ ખુબ જ 👌👌👌સરસ...
    👌અદભૂત!! 👌અદ્વિતીય!! 👌અકલ્પનીય!!!
    રાસ જોવાની👀 ને સાંભળવાની🎧 ખૂબ જ મજા👍 આવી.
    સ્વામિનારાયણ ભગવાન નો 🙌🙌જય જય કાર હો.
    સર્વો ને પ્રેમથી જય સ્વામિનારાયણ. 🙏🙏
    👏👏👏

  • @gujjubhai3599
    @gujjubhai3599 2 ปีที่แล้ว +15

    Wah..
    Adbhut
    Incredible
    Unbelievable 🙏
    Jai Swaminarayan ❤

  • @miteshvasoya6530
    @miteshvasoya6530 2 ปีที่แล้ว +18

    Thank You So Much Pu.Guruji For This Awasome Raas...
    No Words for The Amazing and Divine Creation...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laljibhaivadodariya7519
    @laljibhaivadodariya7519 11 หลายเดือนก่อน +4

    Ganesh Sound Rajkot Lalji bhai vadodariya Jay shree Swaminarayan

  • @prashantvekariya9924
    @prashantvekariya9924 2 ปีที่แล้ว +1

    This divine - unique - Infinitely valuable RAAS in the world from children to elderly, uneducated or educated, rural or urban,Sectarian or non-sectarian, people of every caste and creed love to watch this RAAS again and again.
    This RAAS has world famous interesting because reverend GyanjivanSwami(kundaldham) and his team has given large number of hours and days for making..
    We can never repay the debt of Swamiji... 🙏🏻

  • @omkalathiya_4538
    @omkalathiya_4538 2 ปีที่แล้ว +7

    Amazing raas 👏👏👏👋👏🔥🔥👋👏🔥🔥👏👋👏🔥🔥

  • @tejalparmar3303
    @tejalparmar3303 2 ปีที่แล้ว +4

    Divya Divya Maharaj..Divya Divya raas…such a beautiful animation….

  • @nilkanthsavaliya1412
    @nilkanthsavaliya1412 2 ปีที่แล้ว +30

    This ras reveals the ras that took place 200 years ago between Lord Swaminarayan and Nandsanto.Thank you guruji and santo for this wonderful gift

  • @pushpabamniya8481
    @pushpabamniya8481 3 หลายเดือนก่อน +2

    Jay swaminarayan

  • @CHIRAGVALA-st2hj
    @CHIRAGVALA-st2hj 2 ปีที่แล้ว +4

    अद्भुत दिव्य रास यह है स्वामीनारायण का रास 👌👌👌❤️❤️❤️🙏🙏🙏

  • @rrahulvlog7115
    @rrahulvlog7115 2 ปีที่แล้ว +12

    I don’t have words to Say ….
    Amazing Swaminarayan રાસ
    Thank you 🙏🏻 Guruji And Santo
    Jay Swaminarayan

  • @devikakukadiya307
    @devikakukadiya307 2 ปีที่แล้ว +29

    My word very short to praise this divine raas. I'm very lucky to have a such a guruji and santo🥰

  • @chestakevadiya4881
    @chestakevadiya4881 2 ปีที่แล้ว +28

    Thank you so so so so much gurujii, all santo and all artist...... Jami jami khub jami ❤❤😍😘😘🥰🥰🥰🥰🥰🤗🤗🥳🥳🥳

  • @GMaitriTrusharbhaiMistry-lh7bu
    @GMaitriTrusharbhaiMistry-lh7bu 2 ปีที่แล้ว +23

    🙏 મને આ રાસમાં ખૂબ આનંદ આવ્યો 🙏🙏 Thank you 🙏 ગુરૂજી 🙏

  • @Prashantincanada
    @Prashantincanada 2 ปีที่แล้ว +29

    Vah Maharaj vah😍😍😍😍 thank you so much guruji 😃

  • @jetaninilesh
    @jetaninilesh 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ આભાર. પુ. ગુરુજી જ્ઞાનજીવનસ્વામી અને આખી ટીમ, જેમણે મને આવો અદ્ભુત 3D એનિમેટેડ સ્વામિનારાયણ રાસ આપ્યો. આ દિવ્ય રાસ જોયા પછી હું ભગવાન સ્વામિનારાયણની ખૂબ નજીક અનુભવી રહ્યો હતો. પસંદ કરેલા સ્થળોનું સંગીત અને પ્રામાણિકતા અદ્ભુત હતી. આ ચિત્રની મહાનતાનું વર્ણન કરવા માટે કોઈ વધુ શબ્દો નથી. ફરીથી આભાર.

  • @hasmukhpatel1890
    @hasmukhpatel1890 2 ปีที่แล้ว

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાને નમઃ ગુરુજી જય શ્રી સ્વામિનારાયણ હસમુખભાઈ પટેલ લૉવૅલ યુ એસ એ

  • @aayushiamin1089
    @aayushiamin1089 2 ปีที่แล้ว +54

    I literally don't have any words to describe my feelings after watching this ras. It's really worth watching...and all kinds of charitras are eye-catching... It's mind blowing.... 😍❤

  • @hiralankitgabani
    @hiralankitgabani 2 ปีที่แล้ว +15

    adorable ras i can' t express antything bcoz its speechless hardwork done by my guruji and sants so,thank u so much guruji for serving lots love of maharaj 👌👌🥰👏👏👏👌

  • @trushasuhagiya9753
    @trushasuhagiya9753 2 ปีที่แล้ว +25

    Can't stop listening and watching to this Swaminarayan raas everytime thank you Pu.Guruji 🙏🙏 Waiting for part 2 & 3.

  • @nileshsapariya3112
    @nileshsapariya3112 2 ปีที่แล้ว

    બહુજ મસ્ત રાસ છે મહારાજ નો , શું ધૂમકા કરે છે બહુજ મજા આવે છે. thank you guruji.

  • @swaminarayansatsang1982
    @swaminarayansatsang1982 2 ปีที่แล้ว +9

    ધન્યવાદ સંતો આવો‌ સરસ રાસ બનાવવા🙏🏻🙏🏻

  • @harshchokshi8561
    @harshchokshi8561 2 ปีที่แล้ว +33

    વાહ મારા ગુરુજી સામેજ મહારાજ છે એવું લગિયું , અને મહારાજ ની અનુભૂતિ થઇ , ખુભ ખુબ આભાર મારા ગુરુજી 🙏🏻 અને સંતો 🙏🏻, ધન્ય થઈ ગયા અમે તો, વાહ આતો દિવ્ય રાસ છે, જય સ્વામિનારાયણ

  • @rutulsarvopari
    @rutulsarvopari 2 ปีที่แล้ว +19

    I was very happy to see Ras
    Many many thanks to Pu Gyanjivandasji Swami and the team of saints for their hard work and management

  • @daxeshpatel7218
    @daxeshpatel7218 2 ปีที่แล้ว +3

    Thank you Vahla guruji 🙏🏻🙏🏻
    Bau j mast raas che👌🏼👌🏼

  • @hardiknasit6941
    @hardiknasit6941 2 ปีที่แล้ว +9

    It is a very very very beautiful raas ❤️❤️ it is a mind blowing ❤️ I will show it very more time and I have no any word to describe it so thank you thank you so much my dear guruji and all my dear saint thank you thank you ❤️❤️❤️

  • @harpalsinhdhummad6612
    @harpalsinhdhummad6612 2 ปีที่แล้ว +15

    What a amazing Divya raas. We don't have words To express happiness.. waiting for 2 & 3 part..
    Thank you guruji🙏🙏

  • @dipakvaria5910
    @dipakvaria5910 2 ปีที่แล้ว +47

    When Technology serves divine purpose.
    Beautifully depicted, epic , godly presentation of emotions, happiness, along with holiness of supremacy.

  • @rasmikapatel8538
    @rasmikapatel8538 2 ปีที่แล้ว +1

    👌👌👌👌🥰 ❤️ jay shree Swaminarayan 🙏🙏🙏🙏🙏 Guruji ne nice Ras..

  • @user-cy9gq8hc3c
    @user-cy9gq8hc3c 2 ปีที่แล้ว +1

    Wah maharaj su tamari ada chhe..

  • @gopichodvadiya3145
    @gopichodvadiya3145 2 ปีที่แล้ว +11

    Amazing ❤️best new year gift ever☺️👏👏Thank you Guruji n all for this rass🙏🥰

  • @dhavalmehta4381
    @dhavalmehta4381 2 ปีที่แล้ว +67

    Jay Swaminarayan... No words to describe how it's realistic. After watching actual feel i am part of Rass with maharaj. Heartly Thank you Pp Gyanjivandasji swami🙏.

  • @jetaninilesh
    @jetaninilesh 2 ปีที่แล้ว +16

    Amazing gift vala guruji

  • @jaitviksojitra1481
    @jaitviksojitra1481 5 หลายเดือนก่อน +1

    Vaderful rash ❤❤❤❤❤❤❤❤❤ thanku vahla guruji jay swminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌🎂🎂🎂🎂🎂🎂🎂🎂👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷🌷

  • @kanubhaisojitra1663
    @kanubhaisojitra1663 4 หลายเดือนก่อน +1

    🌹 પરમ પુજ્ય 1008 રાકેશપ્રસાદજી મહારાજ 🌹🙏જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @prashantpatel976
    @prashantpatel976 2 ปีที่แล้ว +4

    જય સ્વમિનારાયણ
    આ રાસ જોઈને એવું ફીલ થાય છે કે મહારાજ સાક્ષાત પ્રગટ થઈ સંતો સાથે અને આપડી સાથે લટકા મટકા કરી રાસ રમે છે. હું અને અમારો મહારાજ સાક્ષાત રમીએ છીએ એવો ભાવ થાય છે.
    Thank you ગુરુજી 🙏

    • @mokshachavda8708
      @mokshachavda8708 2 ปีที่แล้ว

      જય સ્વામિનારાયણ વાહ મારો મહારાજ સાક્ષાત મારી સામે રમે છે

  • @dixitpatel7901
    @dixitpatel7901 2 ปีที่แล้ว +25

    Wah mara maharaj wah maja avi gay
    Maharaj guruji thank you 🙏🙏🙏👌👌👌👌👌👌👌❤❤❤❤

  • @pushpabenparmar7570
    @pushpabenparmar7570 2 ปีที่แล้ว +14

    Such a increadble raas, I can't forget this dept of guruji

  • @vivek_chotaliya
    @vivek_chotaliya 2 ปีที่แล้ว +8

    अहो हो स्वामिनारायण का रास...... Wonderful creation & Masterpiece by Pu. Guruji & Team. Thanks a lot for such a divine Raas. क्यो है ना दिव्य रास ? एकदम 👌👌👌

  • @Mehulkevadiya1992
    @Mehulkevadiya1992 2 ปีที่แล้ว +10

    State of the art Devine Darshan... It gives you feelings like you are in the same time frame 200 years ago. One of the finest 3D animation and excellent quality of work.
    પ. પૂ. સદ.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીને લાખો લાખો વંદન... આવા ને આવા અનેક કાર્યો હજુ પણ પૂ.સ્વામીની પ્રેરણાથી થતા રહે તેવી મહારાજને પ્રાર્થના...

  • @rajvpatel6182
    @rajvpatel6182 2 ปีที่แล้ว +4

    Very very nice true story of god swaminarayan and very very thank you pu.gyanjivandasji swami for giving us like this moment in our life so so nice ...

  • @vasunavdiya4077
    @vasunavdiya4077 2 ปีที่แล้ว +28

    Breathtaking...Magnificent...Incredible...Astonishing..

  • @nidhipandya4268
    @nidhipandya4268 2 ปีที่แล้ว +22

    The raas leaves me speechless. Till today we all just listened in Katha about panchala raas but today I can see it with my eyes so thank you guruji for such a precious gift🙏.

  • @daxavekariya3882
    @daxavekariya3882 2 ปีที่แล้ว

    Surat Thi 🙏 Very Nice 👌👌👌👌 Khub Sara's 👍👌👍👌 Khub Khub Aabhar 👌🙏 khub Bhavthi 🙏 Jay Swaminarayan 🙏🌹🙏🌻🙏🌷🙏

  • @jemishtejani217
    @jemishtejani217 2 ปีที่แล้ว +38

    I have no words to up this
    👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @priteshthakkar2649
    @priteshthakkar2649 2 ปีที่แล้ว +9

    આ દિવ્યતા આપવા બદલ ખુબ ખુબ આભાર ગુરુજી, આવો આનંદ તો વાહ વાહ વાહ
    દિવ્ય દિવ્ય દિવ્ય બસ આજ શબ્દો છે