#Swaminarayan Holi આવો રંગોત્સવ ક્યારેય જોયો નથી, જોતા જ હૈયું ઠરે છે અને અંદર શાંતિ થાય છે અને ખૂબ જ મજા આવે છે, અને વારે વારે જોવાની ઈચ્છા થાય છે. ખૂબ જ સરસ ❤❤
સ્વામીજી આ રંગોત્સવ જોય ને એટલો બધો આનંદ થયો કે ભગવાન જે 200 વર્ષ પહેલાં રમતા હતા , તેની સાથે જ હું રમું છું , અને ભગવાન હતા ત્યારે કેવી મસ્તી કરી ને રમતા હશે તેની ઝાંખી કરાવી છે ..... Thanks swamiji again
જય સ્વામિનારાયણ, આ રંગ લીલાં જોઈ શું ક્વ, 😮 એટલો બધો દિલ થી આનંદ થાય છે કે એ જ મહારાજ દેખાય છે , મહારાજ ની આ ૨૦૦ વર્ષ પહેલા ની લીલા લાગતી જ નથી પણ મહારાજ અત્યારે જ મારી સાથે રંગ થી રમતાં હોય તેવું લાગે છે , થેંક્સ યુ વ્હાલા ગુરુજી ને તેના હ્રદય મા ઝૂમતી મૂર્તિ અમને આપવા બદલ 🎉🙏🙏
પરમ પૂજ્ય સદ્દ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા પ્રેરિત અને આયોજન કરાયેલ અદભુત સ્વામિનારાયણ રંગોત્સવ દ્વારા સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય લીલાઓનું ધ્યાન અને આનંદ મેળવવાનો અવસર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર ગુરુજી. 🙏
ખૂબ ખૂબ thankyu પૂ.સ્વામીજી last માં સ્વામિનારાયણ ભગવાન બોલે છે કે આ લીલા ને દિવ્ય ભાવથી જોજો તો દુનિયાનો રંગ ઉતરી જશે અને મારો રંગ ચડી જશે ખરેખર આ લીલા સર્વે પાપ બાળી ને ભગવાન માં પ્રેમ કરવી દે એવી છે thankyu
આ દિવ્યા રંગોત્સવ માં સાક્ષાત મહારાજ અને પુ સંતો સાથે રંગોત્સા રમ્યા તેવો ભાવ થયો અને એમાં પુ સ્વામી એ મહારાજને રંગ નો ફુગો માર્યો અને એમાં મહારાજ એવા શોભાતા હતા એ મૂર્તિ અંતર માં ઉતરી ગઈ અને છેલ્લે મહારાજ ગોમતી માં છલાંગ લગાવી અદભુત અદભુત thank you વાલા ગુરુજી ❤♥️
Vah vah pu,gyanjivan swami kundaldh am ne kevo adhabhut rangostw keva maharaj na latkaa matkaa raday utari jay aeva khub adhabhut khub adhabhut bhav thi Jai Swaminarayan❤
Thankyou guruji Thankyou avo rangotsav na darshan karaviya #holi #3D rangotsav #swaminarayan holi #dhuleti #rangotsav #holi kundal #holi 3D animation #holi song #swaminarayan holi video #swaminarayan festival holi
અહો અહો અહો .....ખરેખર આ રંગોત્સવ નિહાળી ને માયાનો રંગ ઉતરી જાય એવી મહારાજ ની લીલા છે હોને ખુબ ખુબ આભાર પરમ વંદનીય સદ્ગુરુ જ્ઞાનજીવન દાસજી સ્વામીને કે આપે ભગવાન સ્વામિનારાયણે રમેલા રંગોત્સવના દર્શન કરાવ્યા. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
वाह महाराज वाह ❤ दोनों हाथो में रंग की थाली लेकर घुमाकर रंग उड़ाते हो तो दिल में छा जाते हो 😊😊😊 वाह, पू. गुरुजी परम पूज्य आदरणीय सदगुरु श्री ज्ञानजीवन दासजी स्वामी (कुंडल धाम), ऐसा 3D एनिमेशन देकर भगवानमे प्रेम बढ़ाने के लिये आपको कोटि कोटि प्रणाम वंदन
જય સ્વામિનારાયણ પૂજ્ય ગુરુજી અને સંત અને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને આવો અલૌકિક દિવ્ય સ્વામિનારાયણ રંગોત્સવ અને આ રંગોત્સવ અમને બધાને ભારતમાં એકત્રિત કરે છે જય સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ વ્હાલા ગુરૂજી પ.પુ. જ્ઞાનજીવનદાસજી સ્વામીજી કુંડળ ધામ આપે જે ભગવાન સ્વામિનારાયણ મહારાજ ના દિવ્ય રંગોત્સવ ના દર્શન કરાવ્યા એ અદભુત અને શબ્દો માં કહી ના શકાય એવા છે જે ખરેખર અત્યારે મહારાજ આપડી સામે જ છે એવો પ્રગટ ભાવ થાય છે એમાં કોઈ સંશય નથી.
અદ્ભુત ધુળેટીના દિવ્ય દર્શન કરાવ્યાં વ્હાલા પૂ. ગુરુજી અને પૂ.સંતો....ખૂબ ખૂબ આભાર....જો મહારાજ, પૂ.સંતો અને હરિભકતોની હોળીના આવા અલૌકિક દર્શન આપે અમને ન કરાવ્યાં હોત તો અમને કદાચ ક્યારેય આવા ચરિત્રો વિશે જાણ પણ ના થાત......ખૂબ ખૂબ ખૂબ આભાર......🙏🙏🙏🙏🙏
અહોહો અદભુત અત્યાર સુધી કથામાં સાંભળ્યું હતું કે ભગવાન રંગોત્સવ બહુ ધામધૂમથી કરતા હતા આજે લાઈવ જોયું કે કેવો રંગો ઉત્સવ કરતા હતા ખરેખર અદભુત ભગવાનના લટકા છે હૃદયમાં ઉતરી જાય એવા છે ભગવાન નો સંભારવા હોય તો પણ સાંભળી જાય એવો આ રંગોત્સવ છે👌👌 ખુબ ખુબ ધન્યવાદ અમને ભગવાન સંભારવામાં સહેલું પડે એવો આ વિડીયો બનાવી આપ્યો🙏👏
આ રંગોત્સવ જોઈને આવનારી ધૂળેટીમાં મહારાજ સાથે ધુળેટી રમવાની ખરેખર મજા આવશે એવો અનુભવ થઈ રહ્યો છે અને આવો રંગોત્સવ જેટલી વાર જોઈએ તેટલી વાર મન આનંદિત થઈ જય છે...THANK YOU SO MUCH GURUJI ONCE AGAIN FOR THIS ONE MORE INCREDIBLE GIFT ❤️
આજ સુધી ખાલી કથા અને શાસ્ત્રો માં સાંભળ્યું હતું કે મહારાજે આવી રીતે રંગોત્સવ કર્યો હતો ને તેવી રીતે રંગોત્સવ કર્યો હતો પણ આજે આ રંગોત્સવ જોયો ને ત્યારે સાક્ષાત આબેહુબ રંગોત્સવ ની ઝાંખી થઈ ગઈ હે વાલા ગુરુજી તમને લાખો લાખો વંદન છે 🙏🙏🙏
Waw..!! Very very devine Holi utsav of Lord Swaminarayan & his saint and haribhakto. Maharaj ni murti antar ma utari Jay Evo rangotsav. Thank you pu. Gyanjivan Swami - kundaldham
Swamiji ne lakh lakh dhanyawad pragat bhagavan sathe holi ramya tevi anubhuti thai. Wwwaahhh avu lagyu ke maharaj aapni aagal j rangotsav karta hoy sachej duniya no to rang j chhuti gayo☺☺☺☺☺☺☺☺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻धन्यवाद 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🌹જય શ્રી સ્વામિનારાયણ 🌹🙏🎂Thank you Guruji પૂજ્ય ગુરુજી અને સંતો હરિભક્તો ને ભાવ થી શ્રી સ્વામિનારાયણ હોળી ઉત્સવ જોઈને મને ખુબ આનંદ થયો.આ રંગોત્સવ જોયો ને ત્યારે સાક્ષાત આબેહુબ રંગોત્સવ ની ઝાંખી થઈ ગઈ હે વાલા ગુરુજી તમને લાખો લાખો વંદન છે 🙏🙏🙏
4.43 સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામી ઉપર ગુલાલ ગોટા મારે છે તે અદભુત લીલા મારા અંતરમાં ઉતરી ગઈ. પૂજ્ય ગુરુજી & પૂજ્ય સંતોને ખૂબ ખૂબ અભિનંદન❤🎉
I have never seen such Holi festival in my life. Swaminarayan Bhagwan's Best Holi Utsav I am very happy to see this Holi Utsav. Thank you very much Pujya Gnanjivandasji Swami #holi utsav
It is very wonderful rangotsav, not seen in my life , first time seen ❤❤❤, thank you God , thanks to pu. Gyanjivanswami and sant mandal... Fabulous video 🤩🤩🤩🤩🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jai Swaminarayan Wala Guruji amazing Ao Rangotsav ever seen noto heard in the story that 200 years ago Maharaj Ao Rangotsav was playing with the devotees but this is real Guruji's Krupa Thanks to Guruji for informing me that now Maharaj is doing Rangotsav Thank you Wala Guruji
🙏🏼 જય સ્વામિનારાયણ 🙏🏼 સ્વામિનારાયણ રંગોત્સવ, એકદમ મસ્ત 👌 છે. પૂજ્ય ગુરુજી, સંતો અને સમગ્ર 3D ટીમને thank you. બહુ જ ભગવાનમાં ભાવ થાય તેવી ભગવાનની અદાઓ છે. Thank you ❤
Thank you for sharing this beautiful Holi video of Lord Swaminarayan. 🙏✨ It brings such peace and joy to see His divine presence and the vibrant celebration of colors. 🌈💫 Jai Swaminarayan! 🥰😊🙌💖🤗 #Holi, #SwaminarayanHoli
#Swaminarayan Holi
આવો રંગોત્સવ ક્યારેય જોયો નથી, જોતા જ હૈયું ઠરે છે અને અંદર શાંતિ થાય છે અને ખૂબ જ મજા આવે છે, અને વારે વારે જોવાની ઈચ્છા થાય છે. ખૂબ જ સરસ ❤❤
સ્વામીજી આ રંગોત્સવ જોય ને એટલો બધો આનંદ થયો કે ભગવાન જે 200 વર્ષ પહેલાં રમતા હતા , તેની સાથે જ હું રમું છું , અને ભગવાન હતા ત્યારે કેવી મસ્તી કરી ને રમતા હશે તેની ઝાંખી કરાવી છે ..... Thanks swamiji again
100% sachi vat
જય સ્વામિનારાયણ, આ રંગ લીલાં જોઈ શું ક્વ, 😮 એટલો બધો દિલ થી આનંદ થાય છે કે એ જ મહારાજ દેખાય છે , મહારાજ ની આ ૨૦૦ વર્ષ પહેલા ની લીલા લાગતી જ નથી પણ મહારાજ અત્યારે જ મારી સાથે રંગ થી રમતાં હોય તેવું લાગે છે , થેંક્સ યુ વ્હાલા ગુરુજી ને તેના હ્રદય મા ઝૂમતી મૂર્તિ અમને આપવા બદલ 🎉🙏🙏
પરમ પૂજ્ય સદ્દ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા પ્રેરિત અને આયોજન કરાયેલ અદભુત સ્વામિનારાયણ રંગોત્સવ દ્વારા સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય લીલાઓનું ધ્યાન અને આનંદ મેળવવાનો અવસર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર ગુરુજી. 🙏
ભગવાન શ્રી સ્વામિનારાયણ રંગે રમવાની કળા ખૂબ જ અદભુત છે ....ગોમતી માં સ્નાન કરે છે ...જય સ્વામિનારાયણ..આભાર. મહારાજ. થૅન્ક યુ ગુરુજી...
Jordar ❤❤ Vaha vaha 👌👌
ખુબજ સરસ રંગોત્સવ છૅ સહુ ને ખુબ લાભ મળશે થૅન્ક યુ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવન સ્વામિ જય સ્વામિનારાયણ
સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ નો આ દિવ્ય રંગોત્સવ જોઈને એવું લાગ્યું કે જાણે અમે પણ ભગવાન સાથે રંગોત્સવનો આનંદ માણી રહ્યા હોઈએ.
થેન્ક યુ વાલા મહારાજ આપની આ અદભૂત લીલા જોઈને બહુ જ આનંદ થઈ ગયો.
વાલા પૂ.ગુરૂજી ને થેન્ક યુ
ખુબ સરસ નાના ને ગમે મોટા ને પણ ગમે વારે વારે જોવાનું મન થાય તેવો રંગોત્સવ આપવા બદલ પુ.જ્ઞાન જીવન સ્વામી ખુબ ખુબ ધન્યવાદ
Very very nice 👌
Adbhuta divy rangotsav.
ખૂબ ખૂબ thankyu પૂ.સ્વામીજી last માં સ્વામિનારાયણ ભગવાન બોલે છે કે આ લીલા ને દિવ્ય ભાવથી જોજો તો દુનિયાનો રંગ ઉતરી જશે અને મારો રંગ ચડી જશે ખરેખર આ લીલા સર્વે પાપ બાળી ને ભગવાન માં પ્રેમ કરવી દે એવી છે thankyu
આ અદભુત રાસ છે ભગવાન ની મૂર્તિ હદય મા ઉતરી જાય જય શ્રી સ્વામી નારાયણ
જય શ્રી સ્વામિનારાયણ
વાહ વાહ મહારાજ ની લીલા જોઈને ખરેખર માયા નો રંગ ઉતરી જાય એવી લીલા છે હોં
Thank you so much પૂ જ્ઞાનજીવનદાસજી સ્વામી
Aa drashya 200 varsh pela nu hoy tevu j laage chhe thank u guruji for giving this wonderful gift ❤
This is Naa bhuto na bhavishyati😊😊
Wah Maharaj adbhut lila mara vala. Anand Anand khub khub abhinandan Guruji. Thank you guruji
આ દિવ્યા રંગોત્સવ માં સાક્ષાત મહારાજ અને પુ સંતો સાથે રંગોત્સા રમ્યા તેવો ભાવ થયો અને એમાં પુ સ્વામી એ મહારાજને રંગ નો ફુગો માર્યો અને એમાં મહારાજ એવા શોભાતા હતા એ મૂર્તિ અંતર માં ઉતરી ગઈ અને છેલ્લે મહારાજ ગોમતી માં છલાંગ લગાવી અદભુત અદભુત thank you વાલા ગુરુજી ❤♥️
વાહ વાહ મહારાજ બંને હાથમાં રંગની થાળી લઈને ફેરવે છે તે મૂર્તિ મારા હૃદયમાં ઉતરી ગઈ.પૂજ્ય ગુરુજી અને પૂજ્ય સંતો ને ખુબ ખુબ અભિનંદન
❤
Vah vah pu,gyanjivan swami kundaldh am ne kevo adhabhut rangostw keva maharaj na latkaa matkaa raday utari jay aeva khub adhabhut khub adhabhut bhav thi Jai Swaminarayan❤
વાહ!!! શું મહારાજ રંગ ઉડાડે છે, એવું લાગે છે કે મારા જ મારી ઉપર જ રંગ ઉડાડી રહ્યા છે.
બહુ જ મજા આવી 🎉❤ વાલા મહારાજના રંગે રમતા દર્શન કરીને
ખૂબ ખૂબ આભાર પ. પૂ. સદ્. શ્રીજ્ઞાનજીવનદાસજીસ્વામી કુંડળધામ
🙏🙏🙏🙏
જય સ્વામિનારાયણ ભક્તો 🙏
આ રંગોત્સવના દર્શનથી મહારાજનો પ્રત્યક્ષ અનુભવ થાય છે.
ગજબ ગજબ... થેંક્યું મહારાજ.. તમે અમને વર્ષો પછી તમારી દિવ્ય રંગોત્સવ ની લીલા ના દર્શન કરાવ્યા.
Thankyou guruji
Thankyou avo rangotsav na darshan karaviya
#holi
#3D rangotsav
#swaminarayan holi
#dhuleti
#rangotsav
#holi kundal
#holi 3D animation
#holi song
#swaminarayan holi video
#swaminarayan festival holi
हे..महाराज..हमारी..ऊपर.. पन..थोड़ा..रंग.. नाखो..ने.. अमारा..माया.. ना..रंग..उतरी.. जाय.. अने..तमारा.. रंगे.. रंगाई.. जाईए.. वाह...परमपूज्य ज्ञानजीवन स्वामीजी कुंडल धाम.. थैंक्यू.🙏🙏🙏2️⃣0️⃣0️⃣
અહો અહો અહો .....ખરેખર આ રંગોત્સવ નિહાળી ને માયાનો રંગ ઉતરી જાય એવી મહારાજ ની લીલા છે હોને
ખુબ ખુબ આભાર પરમ વંદનીય સદ્ગુરુ જ્ઞાનજીવન દાસજી સ્વામીને કે આપે ભગવાન સ્વામિનારાયણે રમેલા રંગોત્સવના દર્શન કરાવ્યા.
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Vah Maharaj vah !
Jay Swaminarayan thank you guruji amara mate avi holi lava
Maharaj mari sathe ramta hoy aevi maja avi
वाह महाराज वाह ❤ दोनों हाथो में रंग की थाली लेकर घुमाकर रंग उड़ाते हो तो दिल में छा जाते हो 😊😊😊
वाह, पू. गुरुजी परम पूज्य आदरणीय सदगुरु श्री ज्ञानजीवन दासजी स्वामी (कुंडल धाम), ऐसा 3D एनिमेशन देकर भगवानमे प्रेम बढ़ाने के लिये आपको कोटि कोटि प्रणाम वंदन
हा सचमे, रंगकी थाली वाला scene तो अद्भुत है।
વાહ ..વાહ...અદ્ભુત અલૌકિક આ રંગોત્સવની લીલા જોવાનો ખુબ આનંદ આવ્યો... ખરેખર બહુ જ મસ્ત છે.
Wah kya Divy Holi khel rahe hai mere prabhuji ❤
Adbhut ati sundar saxat maharaj no anubhav karava badal pujay santo ne koti koti vandan
છેલ્લે હાઈલાઈટસ ની જેમ મહારાજ ના મુખારવિંદ ના જુદી જુદી રીતેદર્શન થાય છે e જોવાની બહુ મજા આવે છે
Jay swaminarayan સર્વ ને
જય સ્વામિનારાયણ પૂજ્ય ગુરુજી અને સંત અને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને આવો અલૌકિક દિવ્ય સ્વામિનારાયણ રંગોત્સવ અને આ રંગોત્સવ અમને બધાને ભારતમાં એકત્રિત કરે છે જય સ્વામિનારાયણ
ખૂબ સરસ આ દિવ્ય રંગોત્સવ મહારાજ નું દર્શન થયું Jay Swaminarayan
સાક્ષાત દ્રુશ્ય ખડું થઈ ગયું. આમા જેનો જેનો ફાળો હોય તે બધાને લખો આશીર્વાદ 👏🏻👏🏻👏🏻
Wah GyanijvanDasji Swami Ko Bahut Bahut Abhar #swaminarayan Holi
પૂજય. ગુરુજી અને પૂજ્ય સંતોને ખૂબ ખૂબ આભાર કે અમને આવો રંગ ઉત્સવ જોવા મળશે.
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏
Moj moj kubaj saras❤🎉
❤ જય સ્વામિનારાયણ વડતાલ જ્ઞાન બાગમાં રંગ ઉત્સવ રમવા માટેના પાણીના કુંડ આજે પણ રંગ ઉત્સવ ની યાદ ના દર્શન આજે પણ આપે છે ધન્ય ધન્ય રંગ ઉત્સવમા બધા ધામના રંગ ઉત્સવ ના દર્શન કરવા બદલ ખુબ ખુબ આભાર ધન્ય ધન્ય શ્રી વડતાલ દિ❤શાબ્દી મહોત્સવ નેજય સ્વામિનારાયણ❤❤❤❤
જય સ્વામિનારાયણ આ રંગોત્સવ બહુ જ સરસ છે પ.પૂ.જ્ઞાનજીવનસ્વામીને Thank you
Pu. Gutuji no khub khub aabhar k aap shree na great vision thi bhagwanma sehje sehje het thay chhe. Jay Shree Swaminarayan.
જય સ્વામિનારાયણ
વ્હાલા ગુરૂજી પ.પુ. જ્ઞાનજીવનદાસજી સ્વામીજી કુંડળ ધામ આપે જે ભગવાન સ્વામિનારાયણ મહારાજ ના દિવ્ય રંગોત્સવ ના દર્શન કરાવ્યા એ અદભુત અને શબ્દો માં કહી ના શકાય એવા છે જે ખરેખર અત્યારે મહારાજ આપડી સામે જ છે એવો પ્રગટ ભાવ થાય છે એમાં કોઈ સંશય નથી.
👌👏very NYC Holi Song.Thanks H.H.vhala Guruji
અદ્ભુત ધુળેટીના દિવ્ય દર્શન કરાવ્યાં વ્હાલા પૂ. ગુરુજી અને પૂ.સંતો....ખૂબ ખૂબ આભાર....જો મહારાજ, પૂ.સંતો અને હરિભકતોની હોળીના આવા અલૌકિક દર્શન આપે અમને ન કરાવ્યાં હોત તો અમને કદાચ ક્યારેય આવા ચરિત્રો વિશે જાણ પણ ના થાત......ખૂબ ખૂબ ખૂબ આભાર......🙏🙏🙏🙏🙏
મહારાજ રંગે રમ્યા અદભુત દર્શન આપ્યા.નંદસંતો અને ભક્તો પણ ખૂબ રાજી થયા.વાહ વાહ બોલે તે અદા એ મારુ મન મોહયુ.
સ્વામિનારાયણ ભગવાન નો આ રગોતસ્વ જોયા આનંદ આનંદ થય ગયો 👍👍👍👍
Thank You Pu.Guruji Aavi Divy Lila Na Darshan Karine Bau Sukh Aavyu 🙏
Wonderful 3D swaminarayan rangotsav
વાહ..વાહ..અદભુત રંગોત્સવ જય સ્વામિનારાયણ
અહોહો અદભુત અત્યાર સુધી કથામાં સાંભળ્યું હતું કે ભગવાન રંગોત્સવ બહુ ધામધૂમથી કરતા હતા આજે લાઈવ જોયું કે કેવો રંગો ઉત્સવ કરતા હતા ખરેખર અદભુત ભગવાનના લટકા છે હૃદયમાં ઉતરી જાય એવા છે ભગવાન નો સંભારવા હોય તો પણ સાંભળી જાય એવો આ રંગોત્સવ છે👌👌 ખુબ ખુબ ધન્યવાદ અમને ભગવાન સંભારવામાં સહેલું પડે એવો આ વિડીયો બનાવી આપ્યો🙏👏
"मूलजी ब्रह्मचारी के द्वारा आधार देकर पेड़ से महाराज का नीचे उतरना गढ़ड़ा के रंगोत्सव में दिल को छू गया!"
નિજ સેવકને અંશે (ખભે) જેમ બ્રહ્મા બેઠા હંસે, દ્રગે દીઠા છે..
હરિ સ્મૃતિ ની આ પંક્તિ યાદ કરાવી આપી..
મારા વાલા મહારાજ ...શું કહું કૃપા તમારી વાલમા,,,
તમારા લટકા - જટકા...મન ને મોહે મારા વાલા... વાહરી જાઉં..તારા ચાલ માં...
કોટિ કોટિ ધન્યવાદ...સંતો નો...જેને અમને આવું સજીવ પાત્ર અહી કરી બતાવ્યું...
જય શ્રી સ્વામિનારાયણ ❤❤❤❤
આ રંગોત્સવ જોઈને આવનારી ધૂળેટીમાં મહારાજ સાથે ધુળેટી રમવાની ખરેખર મજા આવશે એવો અનુભવ થઈ રહ્યો છે અને આવો રંગોત્સવ જેટલી વાર જોઈએ તેટલી વાર મન આનંદિત થઈ જય છે...THANK YOU SO MUCH GURUJI ONCE AGAIN FOR THIS ONE MORE INCREDIBLE GIFT ❤️
Adbhut...maharaj ni murti ma chit choti gyu wah...wah...excellent rangostav holi
અરે અહો હોળી ની મજા માં મહારાજ તો બહુ હેતાળા લાગે છે સહેજે હેત થાય તેવું મહારાજ નું સ્વરૂપ છે આભાર પુ. જ્ઞાનજીવનદાસજી સ્વામી 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👍🏻👍🏻
જય સ્વામિનારાયણ રંગ ઉત્સવ જોવાની બહુ મજા આવી❤,,🙏🙏🙏👌👌
Mast rangotsav chhe ho
Mast rangotsav chhe ho
Thank you guruji
Jay swaminarayan
Maharaj bov vala lage che
🙏🙏🙏
Right...
વાહ આવો રંગોત્સવ તો પહેલી વાર જોયો અને એ પણ સ્વામિનારાયણ ભગવાન રમે ઈ🎉🎉
શ્રી સ્વામિનારાયણ ભગવાન નો ફૂલડોલ ઉત્સવ અદભુત નજરાણું દિવ્ય નજરાણું🎉❤
સ્વામિનારાયણ રંગઉત્સવ બહુ જ ગમ્યો
Jay swaminarayan
#holi
#swaminarayan holi
#3D holi
Thank you gyanjivan swami
આજ સુધી ખાલી કથા અને શાસ્ત્રો માં સાંભળ્યું હતું કે મહારાજે આવી રીતે રંગોત્સવ કર્યો હતો ને તેવી રીતે રંગોત્સવ કર્યો હતો પણ આજે આ રંગોત્સવ જોયો ને ત્યારે સાક્ષાત આબેહુબ રંગોત્સવ ની ઝાંખી થઈ ગઈ હે વાલા ગુરુજી તમને લાખો લાખો વંદન છે 🙏🙏🙏
❤
તમારા આ પ્રગટ ભાવ ને પણ હજારો વંદન છે
❤
Waah guru ji roj jovanu man thay che
વાહ ભગવાન અને સંતો ભક્તો પ્રત્યેનો દિવ્ય અલૌકિક ભાવ પ્રેમ જય સ્વામિનારાયણ
Waw..!!
Very very devine Holi utsav of Lord Swaminarayan & his saint and haribhakto.
Maharaj ni murti antar ma utari Jay Evo rangotsav.
Thank you pu. Gyanjivan Swami - kundaldham
Divya thi Divya rangotsav
Jai Shree Swaminarayan
Swamiji ne lakh lakh dhanyawad pragat bhagavan sathe holi ramya tevi anubhuti thai. Wwwaahhh avu lagyu ke maharaj aapni aagal j rangotsav karta hoy sachej duniya no to rang j chhuti gayo☺☺☺☺☺☺☺☺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻धन्यवाद 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ મહારાજ અદભુત રંગોત્સવ
થેન્ક્યુ ગુરુજી અને સંતો 🙏🙏🙏 જય સ્વામિનારાયણ
Jay Swaminarayan, vah santo su holi rame che bhagwan.maza avi gai ho.❤
Jay Swaminarayan Vahala
Thank you so much for the best ever 3D Swaminarayan Rang Utsav
Sakshat sarvopari shree swaminarayan bhagwan ane santo na divy rangotsav na Darshan.....akdam adbhut drashyo #bestholisong #3danimation ......😍💞🫶🏻👌🏻🙏🏻🤩
Khub sundar lage che vala maharaj
Guru ji no kub kub thenkyou a rangutsav na darshan kravya❤❤❤🎉
પૂ. ગુરુજી બહુ જ સરસ રાસોત્સવ છે, જોઈ ને બહુ જ મઝા આવી, થેક યુ ગુરુજી.
વાહ શું રાસ છે, મહારાજ કેટલા સરસ લાગે છે. ❤❤❤❤❤❤
વાહ મહારાજ વાહ અત્યાર સુધી ચરિત્રોમા રંગોત્સવનુ વર્ણન સાંભળ્યુ હતુ પણ જયારે આજે પહેલી વાર જોયું ત્યારે એક જ શબ્દ નિકળે છે અદ્ભુત અદ્ભુત અને અદ્ભુત.
🙏🌹જય શ્રી સ્વામિનારાયણ 🌹🙏🎂Thank you Guruji પૂજ્ય ગુરુજી અને સંતો હરિભક્તો ને ભાવ થી શ્રી સ્વામિનારાયણ હોળી ઉત્સવ જોઈને મને ખુબ આનંદ થયો.આ રંગોત્સવ જોયો ને ત્યારે સાક્ષાત આબેહુબ રંગોત્સવ ની ઝાંખી થઈ ગઈ હે વાલા ગુરુજી તમને લાખો લાખો વંદન છે 🙏🙏🙏
Supreme Lord swaminarayan playing amazing holi incredible . Thank you pu.guruji & pu. Santo🎉❤
4.43 સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામી ઉપર ગુલાલ ગોટા મારે છે તે અદભુત લીલા મારા અંતરમાં ઉતરી ગઈ. પૂજ્ય ગુરુજી & પૂજ્ય સંતોને ખૂબ ખૂબ અભિનંદન❤🎉
થેંક્યું મહારાજ અને પુ ગુરુજી અમને મહારાજ મૂર્તિ માં જોડવા માટે આવું એનિમેશન બનાવી આપ્યું મહારાજ ના સમય માં આવી ગયા હોય એવું લાગે છે ❤❤❤❤
હા સાવ સાચું ગુરુજી જે કંઈ કરે છે એ આપણને મહારાજ માં જોડવા માટે જ કરે છે
Amezing Rasotsav....🎉❤🎉🎉
❤ adbhut adbhut hai or is rangotsav ka varnan kare avismaniya hai dhany hue ye bhagwan shree swaminarayan ji ke lila dekh ke
વાલા ઞુરૂ જી
ખુબ ખુબ સુંદર
જય શ્રી સ્વામિનારાયણ
Jordar ...jay Swaminarayan
Wow awsome !!!! Maharaj kya khel rahe hai aisa lagta hai ki woh hame rang se bhar dete hai
Thanks to guruji and helpers
પુજય ગુરુજી અને સંતો
સર્વે નો ખુબ ખુબ આભાર ઘુમા કે થાલી રચિ હૈ રંગોલી એ બહુ ગમે છે મને થેન્ક્યુ ગુરુજી
જય શ્રી સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર
Bahut saras bahut saras
અલોકિક હોળી ❤🙏🙇
જય શ્રી સ્વામીનારાયણ ખૂબ સરસ છે
Vah vah shu rangotasv chhe💯
I have never seen such Holi festival in my life. Swaminarayan Bhagwan's Best Holi Utsav I am very happy to see this Holi Utsav. Thank you very much Pujya Gnanjivandasji Swami #holi utsav
Incredible 😍 rangotsav darshan....!!!!!
Thank you vala pu.guruji and Santo
It is very wonderful rangotsav, not seen in my life , first time seen ❤❤❤, thank you God , thanks to pu. Gyanjivanswami and sant mandal... Fabulous video 🤩🤩🤩🤩🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Adbhut swaminarayan bhagwan darshan
Jai Swaminarayan Wala Guruji amazing Ao Rangotsav ever seen noto heard in the story that 200 years ago Maharaj Ao Rangotsav was playing with the devotees but this is real Guruji's Krupa Thanks to Guruji for informing me that now Maharaj is doing Rangotsav
Thank you Wala Guruji
Adbhut ❤ shu vat karie Aa Rangotsav ni Adbhut ...Adbhut...
🙏🏼 જય સ્વામિનારાયણ 🙏🏼
સ્વામિનારાયણ રંગોત્સવ, એકદમ મસ્ત 👌 છે. પૂજ્ય ગુરુજી, સંતો અને સમગ્ર 3D ટીમને thank you. બહુ જ ભગવાનમાં ભાવ થાય તેવી ભગવાનની અદાઓ છે.
Thank you ❤
વાહ કેટલો અદભુત રંગ ઉત્સવ મહારાજ રંગેરમતા જોવાની મજા પડી ગઈ ક્ષાકક્ષાત રંગે રમે એવા દર્શન થયા
This Swaminarayan rangotsav holi is really super creation.
વાહ... ગુરુજી થેંક્યું મસ્ત મજા આવી આ રંગોઉત્સવ જોઈને...❤❤🙏
Thank you for sharing this beautiful Holi video of Lord Swaminarayan. 🙏✨ It brings such peace and joy to see His divine presence and the vibrant celebration of colors. 🌈💫 Jai Swaminarayan! 🥰😊🙌💖🤗 #Holi, #SwaminarayanHoli
Thank you guruji and vahla santo 🎉🎉❤❤