આપનો કીમતી સમય કાઢીને ઓડીઓ સ્વરૂપે બુક્સ પ્રસિદ્ધ કરવા બદલ આપ સાહેબ નો ધન્યવાદ. ઓડીઓ સ્વરૂપે ગુજરાતી ભાષાના પુસ્તકો ક્યાય ઉપલબ્ધ નથી. આપના આ ઉમદા કાર્યથી લોકોને ગુજરાતી ભાષાના પુસ્તકો વાંચવાની અને સાંભળવાની પ્રેરણા મળી રહી છે. ધન્યવાદ. પરિમલ આસોડિયા (આણંદ )
નતમસ્તક દંડવત સત સત કોટી કોટી પ્રણામ સાહેબ
Thank you thank you very much, for this audio
ખૂબજ સુંદર કાર્ય કર્યુ આપે ખુબ ખુબ શુભેચ્છા...હજું ગુજરાત નો નાથ, રાજા ધીરાજ, તથા આખેટ પણ મુકજો...
Thank u So much..પહેલા 'ગુજરાતનો નાથ' આવશે. ત્યારબાદ 'જય સોમનાથ' આવશે.. થોડી ધીરજ રાખો.. એક પછી એક દરેક બુકને અમે ઓડિયો સ્વરૂપે જરૂર લઇ આવશું
@@AudioBookGujarati Bhai aama patan ni prabhuta ni aakhi book no audio che
Excellent
♥️🙏
👌👌👍
Freedom at midnight
'Dukhiyaara' ne audio swaroope prastut karo. Plz
Thank you 😊✨
આપનો કીમતી સમય કાઢીને ઓડીઓ સ્વરૂપે બુક્સ પ્રસિદ્ધ કરવા બદલ આપ સાહેબ નો ધન્યવાદ. ઓડીઓ સ્વરૂપે ગુજરાતી ભાષાના પુસ્તકો ક્યાય ઉપલબ્ધ નથી. આપના આ ઉમદા કાર્યથી લોકોને ગુજરાતી ભાષાના પુસ્તકો વાંચવાની અને સાંભળવાની પ્રેરણા મળી રહી છે. ધન્યવાદ. પરિમલ આસોડિયા (આણંદ )
Thank You💕
Sir ....ek request che ... manvini bhavani book audio Lavo ..... please
Please upload othar
Kam karta karta pn sambhadi shakay
English ma joiye audio su karu sir?
e to translation lagbhag available nathi...
@@AudioBookGujarati notes che ? Audio no hase to chalse
na.. aanu koi English translation amari pase nathi..
ઠીક , રિવ્યું આવું ન હોય
Bhai aama patan ni prabhuta ni aakhi book no audio che
હા..