Bhagavad Gita | Adhyay 12 | Bhakti Yog | Shri Yogeshwarji

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • ભગવદ્ ગીતા | અધ્યાય બારમો | ભક્તિ યોગ | શ્રી યોગેશ્વરજી
    ============
    ઈશ્વર પાસે પહોંચવાના વિવિધ માર્ગ ભગવદ્ ગીતામાં બતાવવામાં આવ્યા છે, જેમાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મ યોગનો સમાવેશ થાય છે. ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિયોગ વિશે પ્રકાશ પાડે છે.
    ભગવાનનું વિરાટ સ્વરૂપ જોઈને અચંબિત થયેલ અર્જુનના મનમાં પ્રશ્ન થાય છે કે ઈશ્વરને નિરાકાર રૂપે ભજવો જોઈએ કે સાકાર સ્વરૂપે - અને એ બંનેમાં શ્રેષ્ઠ માર્ગ કયો? આના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ અનન્ય ભાવે ભજનાર ભક્તની વાત કહે છે અને આદર્શ ભક્તનાં લક્ષણો કહી બતાવે છે.
    ગુજરાતની ધર્મપ્રેમી જનતાને સુપ્રસિદ્ધ સંત સાહિત્યકાર શ્રી યોગેશ્વરજીનો પરિચય આપવાનો ન હોય. સો કરતા વધુ ગ્રંથોનું સર્જન કરનાર શ્રી યોગેશ્વરજીનું અમર સર્જન એટલે એમના દ્વારા થયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ જે સરળ ગીતા નામે વિશ્વ પ્રસિદ્ધ છે. ૧૯૬૦માં સૌપ્રથમ પ્રકાશિત થયેલ સરળ ગીતાની અત્યાર સુધી અગણિત આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ ચુકી છે. જાણીતા સ્વર અને સંગીતકાર આશિત દેસાઈએ એને 'સરળ ગીતા' આલ્બમમાં સ્વરબદ્ધ કરી છે. શ્રી યોગેશ્વરજીના જન્મ શતાબ્દિ વર્ષમાં એમના અમર સર્જનોને લોકભોગ્ય બનાવવાના ભાગરૂપે સરળ ગીતાના બારમા અધ્યાયને આ રીતે વિડીયોના માધ્યમે પ્રસ્તુત કરતા અમને આનંદ થાય એ સ્વાભાવિક છે. ભાવિકો એનો અધિક ને અધિક લાભ ઊઠાવશે એવી અમને આશા છે.
    *
    અધ્યાય ૧૨ - ભક્તિ યોગ (મૂળ સંસ્કૃત શ્લોક અને ગુજરાતી અનુવાદ)
    પ્રસ્તુતિ - સ્વર્ગારોહણ (swargarohan.org)
    ગુજરાતી પદ્યાનુવાદ - શ્રી યોગેશ્વરજી
    સ્વર - આશિત, હેમા અને આલાપ દેસાઈ
    સંગીત અને સ્વર નિયોજન - આશિત દેસાઈ
    આલ્બમ - સરળ ગીતા
    ©2020 Swargarohan. All rights reserved.
    *
    SARAL GITA : Poetic rendering of Bhagavad Gita in Gujarati by Shri Yogeshwarji
    ===========
    On the battlefield of Kurukshetra, Lord Krishna gave an inspiring message to Arjuna, which became known as Bhagavad Gita, the song celestial. The 700 verses rendered by Lord Krishna are considered as quintessence of Hinduism and reflects the wisdom of Upanishads. Bhagavad Gita is part of epic Mahabharata and is contained in Bhishma Parva, chapter 23 to 40.
    When Arjuna saw his revered teachers, beloved friends and close relatives on enemy side, he was overtaken by grief and despair. As a result, he chose to lay down his arms and sought counsel from his charioteer and friend, Krishna. In his unique and mesmerizing style, Krishna answered Arjun's array of questions covering sin, slander and siblings to death, duty, desire, duality and divinity. Arjuna was convinced that death on the battlefield was that merely of physical frame and not of the inner immortal soul. The conversation between Krishna and Arjuna threw light on many important aspects of Hinduism such as life and death, karma, devotion, jnana, yoga, supreme reality and duality.
    Apart from guidelines for ascetics to march forward on the spiritual path, Gita has plenty to offer to each of us in our day-to-day life. Though Gita's message was delivered centuries ago, it is equally rejuvenating today. Message of Bhagavad Gita has crossed boundaries of cast, creed, religion and nationality. It has been translated in many leading languages of the world.
    Gujarati, considered by many as 'poor language of rich people' was blessed by Shri Yogeshwarji with more than hundred books covering various forms of literature. Yogeshwarji wrote authoritative treatise on Bhagavad Gita, Upanishads, Brahma Sutra, Srimad Bhagavat, Patanjali's Yog Darshan, Ramayan and Mahabharata in Gujarati.
    Saral Gita - Poetic rendering of Bhagavad-Gita was written by Shri Yogeshwarji in 1953 and was first published in 1960. Thereafter due to popular demand, it has been reprinted many times. 'Saral Gita' audio cassette is also available in the melodious voice of Ashit & Hema Desai. As a part of birth centenary celebration of Shri Yogeshwarji, we are happy to present Chapter 12 (Bhakti Yog) here. We hope that you will like it.
    *
    Chapter 12 - Bhakti Yog (Sanskrit Text and Gujarati Translation)
    Presented by - Swargarohan (swargarohan.org)
    Gujarati Translation - Shri Yogeshwarji (1921 - 1984)
    Voice - Ashit, Hema & Aalap Desai
    Music & Composition - Ashit Desai
    Album - Saral Gita
    ©2020 Swargarohan. All rights reserved.
    *
    You can download Saral Gita in PDF from the following link:
    swargarohan.or...
    *
    #saralgita #adhyay12 #bhaktiyog #yogeshwarji

ความคิดเห็น • 137

  • @sangitaparekh7723
    @sangitaparekh7723 15 ชั่วโมงที่ผ่านมา

    જયશ્રી કૃષ્ણ

  • @falgunipatel8030
    @falgunipatel8030 15 วันที่ผ่านมา

    ખૂબ સરસ

  • @Bansidharindustries
    @Bansidharindustries หลายเดือนก่อน +1

    1to18🎉

  • @hemachauhan8623
    @hemachauhan8623 ปีที่แล้ว +7

    જો બધા અધ્યાય. આવા સંગીત મય મળે તો ખૂબજ આભાર

    • @hemachauhan8623
      @hemachauhan8623 ปีที่แล้ว +1

      18th adhyay in tune please

    • @kashmiramodi5808
      @kashmiramodi5808 ปีที่แล้ว

      Badha adhyay che j. Just you find it in utube.

  • @nirmalsathwara1535
    @nirmalsathwara1535 16 วันที่ผ่านมา

    Radhe Radhe.. Hare Krishna.. 🚩🙏

  • @tinubenmohanbhakta1015
    @tinubenmohanbhakta1015 3 ปีที่แล้ว +3

    🙏જયકૃપાળુ🙏
    ખુબ સરસ રીતે સરળ રીતે પૂ.શ્રીપ્રભુના અંતરેથી નિકળેલ દિવ્યવાણી જે ખુબ જ ગુઢ રહસ્યમય
    વાતોને ભકિતયોગ રૂપમા જન સમૂહમા લાભ લઇ શકાયછે. આપના સૌના સત્ કાર્યને વંદન
    પૂ.શ્રીમાની કૃપા વિણ બધુ શકય નથી મનનૈ આનંદ આપનારછે. પ્રણામ પૂ.માને ચરણે🙏

  • @ajayshah9749
    @ajayshah9749 ปีที่แล้ว +2

    ખૂબજ સારી વાત છે કે અમને ગીતાજીના અધ્યાય ઘેરબેઠાં
    સાંભળવા મળે છે

  • @shantapatel2661
    @shantapatel2661 8 หลายเดือนก่อน +2

    જય ભગવદૃ ગીતા માતાજી કોટી કોટી વંદન હર હર મહાદેવ 🙏🙏

  • @joshiarunaben1782
    @joshiarunaben1782 ปีที่แล้ว +7

    ખૂબ સરસ ગાનમાં અધ્યાય છે. કર્ણપ્રિય છે.

  • @user-gc7hi5ko4i
    @user-gc7hi5ko4i 3 ปีที่แล้ว +2

    ,🙏Jai krupalu maa Prabhu🙏🙏🙏 Bija adhyay pan Mukaso Prabhu ni amrutvani no labh aapva badal shri maa na charne koti koti pranam 🙏🙏

  • @vijaybhavsar1827
    @vijaybhavsar1827 3 ปีที่แล้ว +2

    Pujay Ma Prabhu na charnarvind ma koti koti pranam 🙏🌹🙏

  • @patel1268
    @patel1268 3 ปีที่แล้ว +3

    જય શ્રી કૃષ્ણ આ અક્ષર બહુ નાના છે

  • @rimaparmar7719
    @rimaparmar7719 11 วันที่ผ่านมา

    Jay shree krishna 🙏🙏

  • @nirubenpatel6300
    @nirubenpatel6300 ปีที่แล้ว +1

    Jsk. Yogesh varji koti koti Vandan naman namaskar.mansik khub j ShavatShanti prapat male che.. aum shanti shanti shanti Hari Hari aum...mmmmmmmmm

  • @vijaybhavsar1827
    @vijaybhavsar1827 3 ปีที่แล้ว +3

    Jay krupalu Ma
    Thanks very nice 🙏 Bhavna

  • @user-bh6nc9xw9z
    @user-bh6nc9xw9z ปีที่แล้ว +2

    👌👌👌

  • @DharmeshPatel-ms9fu
    @DharmeshPatel-ms9fu ปีที่แล้ว +2

    ખુબ સરસ છે આ ગાન સાંભળવાની અને ગાવા‌ ની ખૂબ જ‌ મજા આવે છે

  • @chandrikabenpatel6265
    @chandrikabenpatel6265 ปีที่แล้ว +2

    બધાજ આધ્યાઆપો બોલવાનો આનંદદાયક છે

  • @manishabhale7933
    @manishabhale7933 3 ปีที่แล้ว +2

    Khub Sara's savarma geetapath sambhalvani ne sathe bolvani khub game chhe .jkm

  • @amitlotia8961
    @amitlotia8961 ปีที่แล้ว +1

    🌹🙏🌹 જય શ્રી રાધે કૃષ્ણ 🌹 શ્રી રાધે કૃષ્ણ રાધે શ્રી રાધે કૃષ્ણ 🌹🙏🌹

  • @madhuoza6868
    @madhuoza6868 3 หลายเดือนก่อน +2

    Geeta mahatmay aapo

  • @rimaparmar7719
    @rimaparmar7719 8 วันที่ผ่านมา

    Jay shree krishna ❤

    • @rimaparmar7719
      @rimaparmar7719 8 วันที่ผ่านมา

      Bagvatgta. ,🙏🙏🙏🙏🙏

  • @chandrikabenpatel6265
    @chandrikabenpatel6265 ปีที่แล้ว +3

    બધાજ અધ્યાય આપો

  • @vijaybhavsar1827
    @vijaybhavsar1827 3 ปีที่แล้ว +2

    Jay krupalu Ma 🙏🌹🙏 Bhavna 🌹🙏

  • @vijaybhavsar1827
    @vijaybhavsar1827 3 ปีที่แล้ว +2

    Jay krupalu Ma 🙏🌹Bhavna Bhavsar💐🌹🙏

  • @sangitakaka1336
    @sangitakaka1336 3 ปีที่แล้ว +4

    Jai krupalu MAA 🙏🙏

  • @rajendrabrahmbhatt9383
    @rajendrabrahmbhatt9383 3 ปีที่แล้ว +4

    જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર. મારો મન ગમતો અને મુખ પાઠ કરેલો અધ્યાય.

  • @DeveshSinger
    @DeveshSinger 3 ปีที่แล้ว +3

    Jay krupalu maa Khub saras

  • @dilsukhbhaimodi748
    @dilsukhbhaimodi748 ปีที่แล้ว +1

    Khoob sunder Abhar

  • @SpiritualOnenessWithGod
    @SpiritualOnenessWithGod 2 ปีที่แล้ว +3

    Om namo bhagvate vashudeva namh🙏💕

  • @user-gc7hi5ko4i
    @user-gc7hi5ko4i 3 ปีที่แล้ว +3

    જય કૃપાળુ માં

  • @jyotsnajoshi3430
    @jyotsnajoshi3430 2 ปีที่แล้ว +3

    Jay Shrikrishna 🙏🙏

  • @RaxaDesai-rm6fm
    @RaxaDesai-rm6fm ปีที่แล้ว +1

    Khub. J
    Sara's. Madhur. Avaj

  • @sonalmaharaj2150
    @sonalmaharaj2150 ปีที่แล้ว +1

    અધ્યાય પહેલો નથી મળતો
    જય શ્રી કૃષ્ણ

  • @user-rn5yy8xb3v
    @user-rn5yy8xb3v ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ🙏

  • @vineshvirpariya6580
    @vineshvirpariya6580 3 ปีที่แล้ว +3

    🌷જય કૃપાળુ મા 🌷

  • @janelpatal6846
    @janelpatal6846 ปีที่แล้ว +1

    Bov mja aave che sambhdvani

  • @bhavnabhavsar1693
    @bhavnabhavsar1693 ปีที่แล้ว +1

    Jay krupalu Ma.🙏🙏🌹🌹

  • @hinaarora7211
    @hinaarora7211 ปีที่แล้ว +1

    Jay shree krushna......thnkyou....

  • @user-bd6xv9jt2i
    @user-bd6xv9jt2i 8 หลายเดือนก่อน +1

    ખુબ સરસ છે

  • @bharatcd3744
    @bharatcd3744 ปีที่แล้ว +1

    સાવ સાદી ભાષા માં, સરળ શબ્દો સમજાય તેવું, સરસ કાવ્યમય પઠન, સુંદર 🙏
    જય શ્રીકૃષ્ણ 🙏🏼

  • @ramolaupadhyay5741
    @ramolaupadhyay5741 3 ปีที่แล้ว +1

    ખુબ સરસ છે જયશ્રીકૃષ્ણ્

  • @geetashah1469
    @geetashah1469 6 หลายเดือนก่อน +1

    Jay shree krushna

  • @indirabarot5935
    @indirabarot5935 ปีที่แล้ว +1

    Jay Shri Krishna Tamaro Khub Khub Aabhar Gujaratima Gitaji Pahelivar Malyu Have Bakina Aadyayani PRAPTI Karavshoji Mane Gajendra Mox Rukminivivah Ane Bhishma Stuti Aavirite Gujaratima Joiye Chhe Krupa Karaso Maherbani Jay Shri Krishna

  • @patel1268
    @patel1268 3 ปีที่แล้ว +10

    બહુ સરસ વાત છે કે અમને આ રીતે સાંભળવા મળે છે તેનો આનંદ થાય છે હું દરરોજ સવારે ઊઠીને પહેલા આ ગીતના અધ્યાય સાંભળું છું

  • @manishadwivedi2156
    @manishadwivedi2156 3 ปีที่แล้ว +1

    Shree krishasamrpantu 12 aadayaa puran. Hari om tatsat.a..Hom shanti shanti Hom shanti.🌹🙏

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 ปีที่แล้ว +1

    ❤jayrshrigi❤

  • @boxaharshida3538
    @boxaharshida3538 ปีที่แล้ว +1

    Bija adhayay hoy to moklo ne bahu srs che❤

  • @ashvinsindha5686
    @ashvinsindha5686 9 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @shankarprajapati633
    @shankarprajapati633 2 ปีที่แล้ว +1

    Krashnam Vande Jagadgurum

  • @vibhabhatt9668
    @vibhabhatt9668 ปีที่แล้ว +1

    Jay Shrikrishna

  • @kpatel811
    @kpatel811 2 ปีที่แล้ว +1

    જય શ્રીં ક્રિષ્ના 🙏🙏

  • @YogeshTripathi-n6d
    @YogeshTripathi-n6d 27 วันที่ผ่านมา +1

    Jay shree Krishna

  • @tripuravora644
    @tripuravora644 ปีที่แล้ว +1

    🙏

  • @amitlotia8961
    @amitlotia8961 ปีที่แล้ว +1

    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @naynaporecha4862
    @naynaporecha4862 ปีที่แล้ว +1

    🙏🙏

  • @dmpatel2874
    @dmpatel2874 10 หลายเดือนก่อน +1

    Jay shree krishna 🙏🌹🎂🌹🙏🌹

  • @RakshaJoshi-ur4hb
    @RakshaJoshi-ur4hb ปีที่แล้ว +1

    Heartouching very nice🙏🙏🙏👌👌👌👌

  • @amipatel5239
    @amipatel5239 3 ปีที่แล้ว +4

    ખુબ ખુબ ધન્યવાદ રોજ સવારે ઉઠીને આપના અધ્યાય ‌સાભંળ નું મન થાય છે બાકી ના અધયાય અપ લોડ કરો આપને વિનંતી કરી શકીએ 🙏🙏🙏🙏

    • @chandrakalanair3882
      @chandrakalanair3882 3 ปีที่แล้ว +2

      Adyay 12na javi badha adyay ap lod karo.please request.

  • @minaxinandasana9320
    @minaxinandasana9320 ปีที่แล้ว +1

    👌

  • @bharatamin9384
    @bharatamin9384 3 ปีที่แล้ว +3

    આવીજ રીતે ગીતા પાઠ ના દરેક અધ્યાય ને શ્રી આશિતભાઈ,હેમાબેન અને આલાપ દેસાઈ ના કાંઠે ગવાયલ ગીતાજી ના પાઠ યુટયુબ ઉપર અપ લોડ કરશો તેવી વિનંતી છે🙏

  • @user-gc7hi5ko4i
    @user-gc7hi5ko4i 3 ปีที่แล้ว +4

    જય કૃપાળુ માં પ્રભુ,,.‌,🙏🙏
    બીજા અધ્યાય પણ મુકશો

  • @hemachauhan8623
    @hemachauhan8623 ปีที่แล้ว

    બધા અધ્યાય સંગીતમય

  • @njstudiobhavnagar4568
    @njstudiobhavnagar4568 ปีที่แล้ว +1

    બધા જ અધ્યાય ગુજરાતીમાં

  • @chandrakalanair3882
    @chandrakalanair3882 3 ปีที่แล้ว +3

    Nice voice give translation of all adhyay of bhagwad Gita.

  • @sonalmaharaj2150
    @sonalmaharaj2150 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @hinaliprajapati532
    @hinaliprajapati532 3 ปีที่แล้ว +4

    બધા અધધાય નુ આવુ અનુવાદ કરો..

  • @latadave2075
    @latadave2075 27 วันที่ผ่านมา

    Shree hari

  • @dilipbhaipatel496
    @dilipbhaipatel496 2 ปีที่แล้ว +1

    જય કૃપાળુ માં 👍👍👍🙏🙏🙏

  • @rimaparmar7719
    @rimaparmar7719 11 หลายเดือนก่อน +1

    J.s.k. 🙏🙏🙏🌷🌷🌷

  • @kasafabwsis7799
    @kasafabwsis7799 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ છે પૂરો પરસોત્તમ મહિનો ખુબ સરસ થી અમે સાંભળ્યું આવી જ રીતે 18 માં અધ્યાયનું પઠન આપો

  • @jayshreepatel8075
    @jayshreepatel8075 3 ปีที่แล้ว +4

    Jay Krupalu MAA Prabhu

  • @bhartibenpandaya897
    @bhartibenpandaya897 ปีที่แล้ว +2

    બીજા અધ્યાયો પણ મૂકશો જય શ્રી કૃષ્ણ

  • @manishadwivedi2156
    @manishadwivedi2156 3 ปีที่แล้ว +1

    Bgakkti yog 12 Asdhayaa.🍎🥭🍊🍇🏈🏆🎂🔔🍇🌹🙏

  • @njstudiobhavnagar4568
    @njstudiobhavnagar4568 ปีที่แล้ว

    Beena jani

  • @shraddhajoshi9614
    @shraddhajoshi9614 2 ปีที่แล้ว +2

    Jai shree Krishna 🙏 please share other adhyays too🙏🙏

  • @krishnatank7941
    @krishnatank7941 5 หลายเดือนก่อน +1

    Bija adhyay aapo pliz

  • @manishadwivedi2156
    @manishadwivedi2156 3 ปีที่แล้ว +1

    Mangal vare hameshaa karu chu. Sansakrit ma Xaloks boli clear uchhar kari chu Marathi vadhu lakhayi gayoo hoy to xama karjo pra bhu.JSK...satchitAanad ko mera vandan.🎂🍰🍎🍉🥭🥭🍇🌹🙏🍓🍉🍎🥭🍊🔔🌹🙏

  • @anandpatel9725
    @anandpatel9725 3 ปีที่แล้ว +3

    Jay Shree Krishna 🙏🏻

  • @user-hs7yz7wf1x
    @user-hs7yz7wf1x ปีที่แล้ว

    Aa Sarad geeta Saras chhe hi Ron 1 adhyay sabhdiya

  • @rimaparmar7719
    @rimaparmar7719 7 หลายเดือนก่อน +1

    J.s.k. ❤🙏🙏

  • @krinasuhagiya6067
    @krinasuhagiya6067 ปีที่แล้ว +1

    Very nice❤

  • @apexagandhi77
    @apexagandhi77 ปีที่แล้ว +1

    Very nice

  • @neelapandya6315
    @neelapandya6315 5 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @naynatrivedi5998
    @naynatrivedi5998 ปีที่แล้ว +1

    1thi 18 adhyay aapva vinanti che hu si. Dorian Chu he thinks Gujarati avta how he sari rite roj path kari saku aabhar🙏🙏

  • @sujathashah9475
    @sujathashah9475 ปีที่แล้ว +1

    Very nice 👌

  • @poonamraval4276
    @poonamraval4276 3 ปีที่แล้ว +5

    Tamri vani sarl che aap aaj rite geeta nu mahtmay aapo to tamaaro aabhar. 🙏🙏 baki na pann aadyaya moklava vinati .....

  • @jaiminpatel9212
    @jaiminpatel9212 2 ปีที่แล้ว

    Jai shree Krishna

  • @dhruvpanchal4207
    @dhruvpanchal4207 3 หลายเดือนก่อน

    બાધા અધ્યાય ગુજરાતી મા આપો

  • @latapandya6485
    @latapandya6485 8 หลายเดือนก่อน +1

    Pl send me adhyay 18 gujrati. I m not able to search it. Thanks

  • @Devyashi-17
    @Devyashi-17 ปีที่แล้ว +1

    Jai shri krishna, tame bija adhyay pan muki shako cho

  • @user-mn3jb9uo2g
    @user-mn3jb9uo2g ปีที่แล้ว +1

    🌹🌿🌹🌿🌹🌿🌹🌿🥀🌿🌹🌿🥀🌿🥀🌿🌹🌿🌹🌿🌹☘️🌼🌿🌼🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷🌼🌷🌷🌷🌷🌷🌼 🌷jay shree krishna om namah Narayan Narayan namaste shiva namaste om namaste Narayan namaste shiva namaste

  • @kayshah7358
    @kayshah7358 3 ปีที่แล้ว +6

    Very nice gujarati translation , thank you so much for nice singing🙏🙏🙏🙏

  • @dhairyav7980
    @dhairyav7980 3 ปีที่แล้ว

    Yo

  • @champapatel1022
    @champapatel1022 ปีที่แล้ว

    Very nice send aadhaya no seven

  • @falgunibeautyandclasses
    @falgunibeautyandclasses 2 ปีที่แล้ว +1

    👌👌👌👌💕💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jennykilife1996
    @Jennykilife1996 ปีที่แล้ว +1

    ગીતા માહતમયનો વિડિઓ મુકજો

  • @bhavanapatel6614
    @bhavanapatel6614 3 ปีที่แล้ว +4

    Very nice translation,nice voice,if possible give the translation of all the adhyay

  • @dilsukhbhaimodi748
    @dilsukhbhaimodi748 ปีที่แล้ว +1

    18 adyay apo

  • @rimpaljoshi707
    @rimpaljoshi707 3 ปีที่แล้ว +2

    Ram raksha stotra muko