Kuch Lena n Dena Magan | કુછ લેના ન દેના મગન | 1986 | Pranlal Vyas | Bayath Part 8

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 13

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 หลายเดือนก่อน

    વાહ પ્રાણલાલ ભાઈ વાહ તમારો સૂરીલો કંઠ અમારા હૃદયની અંદર કાયમ રહેશે આ વિડીયો અપલોડ કરતા મેં મારા ધન્યવાદ પ્રાણલાલ વ્યાસ ને અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ તેમના પરિવારજનોને અમારા સાદર પ્રણામ 🙏🙏🙏 જય ગિરનારી 🙏🙏🙏🙏🙏 જય હિન્દુ વંદે માતરમ તાગડ અમદાવાદ ચાંદખેડા પાસે

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 หลายเดือนก่อน

    કેસેટ કંપની ની અમારા ધન્યવાદ આવી બહુમૂલ્ય વ્યક્તિત્વ વાળા નો ખજાનો આપે પ્રજા સમક્ષ મુક્યો છે ખૂબ જ કાબિલે તારીફ છે ગુજરાતના કોઈ પણ કલાકાર પાસેથી આવી સાખી ભજનો અમે સાંભળ્યા નથી કારણ કે આ કલાકાર એટલે સ્વર્ગીય પ્રાણલાલ વ્યાસ તેઓ ગાતા હતા નહીં પરંતુ તેમનો આત્માનો અવાજ હૃદય ભાવથી બહાર નીકળતો હતો સાચા ભાવનાથી સાચા હૃદયથી તે અદભુત સુરરુપી થઈને અવાજ શું મધુર થઈને તેમની પવિત્ર વાણી લોકો સુધી પહોંચતી હતી. આસુર તો તેમના આત્માનો અવાજ છે જે આત્માથી ગાય તેની અસર આજે પણ અમારા જેવા શ્રોતા ઉપર થાય છે કરણ ખૂબ જ ઊંડાણથી ગાય છે તેમજ ઊંચાઈએ થી ગાય છે જે બીજા કલાકાર ગાઈ શકતા નથી. ફિલ્મ શેઠ સગાળશા જ્યારે હું જોવા ગયો ત્યારે મારી આસપાસ બહેનો ચેલૈયા નું ગીત સાંભળીને ધ્રુસકે ધ્રુસકે રડતાં હતાં આ હતી એમના સુરની તાકાત. તેમના વિશે વાત કરુ પરંતુ મારી પાસે હવે શબ્દો મળતા નથી તેમનું વ્યક્તિત્વ માનવતાવાદી હતું તમામ કલાકારોમાં ખૂબ જ લોકપ્રિયતા સોને પોતાના પ્રિય ભાઈ બહેન સમજતા હતા કુટુંબ પરિવાર ભાવના હતી આજે કલાકારો એકબીજાની ઈર્ષા કરતા જોવા મળે છે એ જમાનામાં આવું નહોતું કલાકાર કલાકાર ની મનોમન પ્રશંસા કરતા હતા હવે એ કલાકારોમાં રહ્યું નથી કારણ કે પ્રતિસ્પર્ધા વધતી જાય છે આ કલાકારોની પ્રતિસ્પર્ધામાં સ્વર્ગીય પ્રાણલાલ વ્યાસ જેવા કલાકાર મળવા ખૂબ જ અઘરા છે ના ભૂતોનો ભવિષ્યથી આવો કલાકાર ક્યારે નહિ આવે હા પણ હું આશા રાખું તેમના પરિવારમાં જે પૌત્ર ગાય છે તે એમનો અંશ છે તેમનો આત્મા જીવતા એ જ કહેતા હતા પ્રભુ મને માનવ અવતાર આપે તો મને આવો ભજનનો ગાવાનો ફરીથી મોકો આપજે એક જ એમના પૌત્ર માં પ્રાણલાલ વ્યાસ ના દર્શન થાય છે આ પૌત્ર તેમના દાદા નું નામ રોશન કરે તેવી અમારી શુભકામનાઓ અમે જીવતા છે ત્યાં સુધી આ પૌત્ર બાળ કલાકાર ખુબ આગળ વધે અનેક મોટા કલાકાર બની પોતાના દાદા નું નામ રોશન કરે તેવી અમારી ભગવાન શ્રીને પ્રાર્થના ભોળાનાથ ની પ્રાર્થના જય ગિરનારી જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર

  • @kunalahir7523
    @kunalahir7523 3 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ આભાર
    યાદગાર સંતવાણી...
    પ્રાણલાલ ભાઈની અમૂલ્ય યાદ...

    • @rathodajaysinh8649
      @rathodajaysinh8649 3 ปีที่แล้ว +1

      Ha H.V. દિનેશભાઈ નુ સંભારણા છે

  • @mahipatsinhparmar4208
    @mahipatsinhparmar4208 3 ปีที่แล้ว +3

    Jay mataji yadgar santvani

  • @user-if7kg2tg8g
    @user-if7kg2tg8g 4 หลายเดือนก่อน

    ખું બ ખુ બ આબાર

  • @rnvaran2450
    @rnvaran2450 หลายเดือนก่อน

    તામસ પીસ શિતળ ભયા, ફીર કુછ રહી ન પ્યાસ, પ્રભુ ,મુની મારે લાત સે પ્રભુ પદગ્રહે જીમી પ્રભુદાસ...
    ક્ષમા બડે કો ચાહિયે, છોટણ કો ઉત્પાત, ક્યા વિષ્ણુ કા ઘટ ગયા તો પ્રભુને કબ મારી લાત...

  • @rathodajaysinh8649
    @rathodajaysinh8649 3 ปีที่แล้ว +1

    super hit bhairavi..ha sorathh na savaj...

    • @rathodajaysinh8649
      @rathodajaysinh8649 3 ปีที่แล้ว +1

      Ha.H.V. આ દિનેશભાઈ ના સંભારણા છે 🙏

  • @rameshbhaijoshi6754
    @rameshbhaijoshi6754 3 ปีที่แล้ว

    પ્રાણમા પ્રાણ આપવાવાળા

  • @Ashma_node
    @Ashma_node 3 ปีที่แล้ว

    Jayho pranbhai I miss pranbhai

  • @chandrakantrajpara9847
    @chandrakantrajpara9847 3 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻

  • @jayanti123bhanushali9
    @jayanti123bhanushali9 3 ปีที่แล้ว

    જય હો સંતવાણી
    જય હો પ્રાણલાલ વ્યાસ