ખેતર નું કામ || ટ્રેક્ટર લઈને ગયો ખેતરમાં || modern hitu vlogs ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • નમસ્કાર મિત્રો કોમેડી વિડિયો જોવો છો કે નહીં
    મારી ચેનલ છે એટલે કોમેડી વિડિયો જોજો હો ભાઈ અને સારા સારા વિડીયો આવવાના છે કોમેડીમાં
    પહેલા બે દિવસ માં એક વિડીયો ચડાવતો હતો હવે દરરોજ વિડિયો આવે છે
    અને હા અમારા લોગ વાળી ચેનલમાં તમને કાંઈ પણ પ્રમાણ નો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો જવાબ મળી જશે હો ભાઈ
    નમસ્કાર મિત્રો
    તમારો એક સબ્સ્ક્રાઇબ ને તમારા નામનો મારા ઘરે એક વૃક્ષ વવા છે
    દરેક ગામ ,સમશાન અને સાંસ્કૃતિક જગ્યા અને ખજૂર ભાઈએ બનાવેલા બધા જ મકાન સુધી પહોંચશે અમારા વૃક્ષ
    ચેનલ નું નામ :- modern hitu vlogs
    ચેનલ લિંક :- / @modernhituvloge
    સૌથી સારા કામની શરૂઆત કરી છે
    દરેક ગામના સમશાન સુધી મારા વૃક્ષો પહોંચશે
    એક દિવસમાં 2000 વૃક્ષ વાવીને સારા કામની શરૂઆત કરી છે
    #modernhituvloge
    Instagram I'd link
    / makavana.hitesh.3990

ความคิดเห็น • 2