Kutch Moti Art : Gujarat ના સાંસ્કૃતિક વારસના જીવંત રાખતી કચ્છી મહિલાઓ | BBC NEWS GUJARATI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • કચ્છ તેની ભાતીગળ સંસ્કૃતિ, વારસા અને કળા માટે જાણીતું છે. કચ્છની મોતીકળા દુનિયાભરમાં જાણીતી છે. કચ્છમાં મહિલાઓ નાનાં-નાનાં મોતીથી ઘરેણાં બનાવે છે તથા ઘરને સુશોભિત કરવા માટે તોરણ અને અન્ય વસ્તુઓ બનાવે છે.
    હાલમાં આ પ્રાચીન કળા આધુનિક સમયમાં લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. કચ્છમાં બહુ જ ઓછી મહિલાઓ આ કામ કરે છે. જોકે, નવા ઉદ્યોગસાહસિકો દ્વારા આ કળાના પ્રચાર અને પ્રસાર માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
    #Kutch #motiart #kutchArt #Gujarat #gujaratheritage
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj
    Instagram : bit.ly/2oE5W7S
    Twitter : bit.ly/2oLSi2r
    JioChat Channel : BBC Gujarati
    Helo : BBC News ગુજરાતી
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 44

  • @hasumatibengajjar7740
    @hasumatibengajjar7740 3 หลายเดือนก่อน +1

    દક્ષાબેન અમે ભુજ રહીએ છીએ અમને આ બધું શીખવાનો બહુ જ શોખ છે

  • @prashantsolanki3754
    @prashantsolanki3754 4 ปีที่แล้ว +3

    Bahu j saras BBC Gujarati
    Tame Gujarat ni asmita ...sanskruti ne je rite promote karo Cho....Dhanyawad

  • @sukhdevmachchhar9404
    @sukhdevmachchhar9404 4 ปีที่แล้ว +1

    વાહ, ખૂબ જ સરસ. દક્ષા, પૂજા ઠક્કર આપનો બહેનોને આત્મ નિર્ભર બનાવવા માં મોટો ફાળો છે.👌👌👌

  • @rayvarrayka4053
    @rayvarrayka4053 2 ปีที่แล้ว +1

    કચ્છ એ ગુજરાત થી અલગ છે અમારા કચ્છ માં કોઈ રણ વટી સામે પાર જાય તો પણ‌ કહે કે ગુજરાત ગયા છે ... કચ્છ ને અલગ રાજ્ય નો દરજ્જો આપો 🙏🙏 અસાજો કચ્છ ❤️
    Proud to be કસીમાડુ ❤️❤️

  • @KutchHorseRace
    @KutchHorseRace 3 ปีที่แล้ว +1

    Kutch Always Great 😊

  • @ramnikbaldha3275
    @ramnikbaldha3275 3 ปีที่แล้ว

    Wah, wah, good, 0ld is gold, 👌👌👌👌👌🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @chauhanrajnikantjashvantbh8326
    @chauhanrajnikantjashvantbh8326 4 ปีที่แล้ว

    ખૂબ સરસ રીતે આ બહેનો વારસાને જાળવી રાખ્યો છે હવે લોકો પણ આગળ આવે એને બચાવવા માટે.

  • @GopiFashion143
    @GopiFashion143 4 ปีที่แล้ว +2

    wow so beautiful

  • @SanataniVegnMuslim0
    @SanataniVegnMuslim0 4 ปีที่แล้ว

    Best series

  • @thakorjainesh5473
    @thakorjainesh5473 4 ปีที่แล้ว +1

    Wow 😍😍

  • @2ogridhamsachde
    @2ogridhamsachde 4 ปีที่แล้ว

    ખૂબ સરસ 👏👏👏

  • @kkmend
    @kkmend 3 ปีที่แล้ว

    Jay murlidhr jay ahirat

  • @LiyakataliNotiyar
    @LiyakataliNotiyar 4 ปีที่แล้ว

    Great

  • @bansikothivar5551
    @bansikothivar5551 4 ปีที่แล้ว

    Daxa madam great work

  • @vinodraivrajlal4836
    @vinodraivrajlal4836 4 ปีที่แล้ว

    Hare Krishna bahuj saras Moti Kala joine gamdu yad Avi gayu

  • @varshagujrathi9475
    @varshagujrathi9475 4 ปีที่แล้ว

    Ghanu solid, superrrr ghanuch saras lagu

  • @dayagami5359
    @dayagami5359 4 ปีที่แล้ว

    👌👌👍👍

  • @rggaming1337
    @rggaming1337 3 ปีที่แล้ว

    Nice

  • @thakorjainesh5473
    @thakorjainesh5473 4 ปีที่แล้ว +2

    આત્મનિર્ભર બનો
    આવી કેટલી ય અદભૂત કળાઓ આપડા ભારત માં છે તેમને પ્રોત્સાહન આપો અને ચીન નો બહિષ્કાર કરો 🙏

    • @dakshapanchal9323
      @dakshapanchal9323 4 ปีที่แล้ว

      अमारे तोरन मंगाववु होय तो तमारु सरनामु आपसो

  • @topstudy9436
    @topstudy9436 3 ปีที่แล้ว +1

    Moti nu sameyu banavva no video mukjo please 🙏🙏

  • @preetishah2349
    @preetishah2349 3 ปีที่แล้ว +1

    Mane aa sikhvu che

  • @bhagatsinh491
    @bhagatsinh491 4 ปีที่แล้ว

    Hu kathi darbar su mane moti ni badhi vashtu game 6e aamre darbar ma moti nu vov badhi vastu hoy

  • @nirmalaagiwal312
    @nirmalaagiwal312 4 ปีที่แล้ว

    Jeene Moti Na purse banane ka tarika batao

  • @jahnavisanghadia1739
    @jahnavisanghadia1739 4 ปีที่แล้ว

    Online purchase kari sakay em che??

  • @ashapatil2257
    @ashapatil2257 4 ปีที่แล้ว +1

    Price su 6e

  • @mehulthakor6328
    @mehulthakor6328 3 ปีที่แล้ว

    Amne pan moi ni dizain banavta shikhva do ne pleas

  • @ashapatil2257
    @ashapatil2257 4 ปีที่แล้ว

    MahArastram ma delivery available 6e pn

  • @lachmidevi8635
    @lachmidevi8635 3 ปีที่แล้ว

    Send home delivery for pakistan

  • @ParthPather-ot2hx
    @ParthPather-ot2hx 6 หลายเดือนก่อน

    બેન બા બળદ નો શણઞાર મલ છે

  • @sarojbendesai9949
    @sarojbendesai9949 ปีที่แล้ว

    હિંડોળા બનાવો છો

  • @champabenpatel9045
    @champabenpatel9045 หลายเดือนก่อน

    આની કોઈ બુક મળે

  • @Musicalcasio1234
    @Musicalcasio1234 4 ปีที่แล้ว

    મને તોરણ જોઈએ છે

  • @atchauhan4072
    @atchauhan4072 3 หลายเดือนก่อน

    Mobile no.mukva vinanti gam nam district..🎉

  • @azimrayma4551
    @azimrayma4551 4 ปีที่แล้ว +2

    Kutchi madu😉

  • @shahenazshahenazlalani5858
    @shahenazshahenazlalani5858 3 ปีที่แล้ว

    Mane pan bnavata avde chhe pan ahi ya Kam nhi maltu to ahiya pan kam appo bhenoto chhej kam karva mate

  • @jayshreesanghvi9602
    @jayshreesanghvi9602 4 ปีที่แล้ว

    Very nice tamaro phone number aapo

  • @veenatrivedi290
    @veenatrivedi290 4 ปีที่แล้ว

    Tamaro no mli sake

  • @sweekarartsraju
    @sweekarartsraju 3 ปีที่แล้ว

    એમના નંબર મોકલો

  • @hansavala4907
    @hansavala4907 4 ปีที่แล้ว

    ખુબ સરસ આપનો ફોન નંબર આપો ને

  • @ashapatil2257
    @ashapatil2257 4 ปีที่แล้ว

    Plz read me comment