TAT S Application ma fee bharay gya bad change karwu hoy to kri shakay? Application Withdraw kri chhe. But fri thi login kri ne application ma jaw to already bharyu chhe e j batawi dey chhe, and kai change kri ne fri thi submit kru to error aawe chhe k aa application mate payment they gyu, so modify na thay em, aaje j application kri chhe and aaje j withdraw karyu chhe. To time lage ema? Already 48 kalak thai gya chhe. Please janavjo sir...🙏
Professional graduational qualification ma drop down menu pan nathi khultu ane lakhva pan nathi detu... Su karvu have
Maths science ma method 1 ma kayo subject lakhvo sir
TAT S Application ma fee bharay gya bad change karwu hoy to kri shakay? Application Withdraw kri chhe. But fri thi login kri ne application ma jaw to already bharyu chhe e j batawi dey chhe, and kai change kri ne fri thi submit kru to error aawe chhe k aa application mate payment they gyu, so modify na thay em, aaje j application kri chhe and aaje j withdraw karyu chhe. To time lage ema? Already 48 kalak thai gya chhe.
Please janavjo sir...🙏
એપ્લિકેશન વિડ્રોલ કર્યા બાદ 24 કલાક રાહ જોવી. હાલ ટેક્નિકલ ઇસ્યુ ને સોલ કરવાની પ્રોસેસ ભરતી વિભાગ દ્વારા થઈ રહી છે. લાસ્ટ date 15 છે ચિંતા ન કરો
Form husbund ya papa na nam thi fill krvu sena thi?
Sir TAT S nu from bharta date of birth 1996/01/15 aa pramane aave 6e to koi problem na thay ne please janavjo
કોઈજ problem નથી
Form khultu j nathi
Login j nathi thatu
શુ પ્રોબ્લેમ આવે છે. એરર શુ આવે છે
Fom bharya pasi otp ave k tex msg ave
ફોર્મ ભર્યા પછી નહિ, રજિસ્ટ્રેશન વખતે આવે
Mare graduation ma sem 1 ma trial hati partu e solve thay gay ti sem 6 ma final marks aapya se to trial ketla mi nakhvi....plz reply
ટ્રાયલ સર્ટી માં ટ્રાયલ લખેલ હોઈ તેટલા ટ્રાયલ લખવાના રહેશે.
સર date of birth નું ફોર્મેટ - MM/DD/YYYY બતાવે છે
જન્મ તારીખ માં formet માં change છે 12 00 am બતાવે છો તો શું કરવું ? રાહ જોવી ફેરફાર ની કે ભરી નાખવું
કઈ સમજાયું નહીં, શુ કહેવા માંગો છો. વિસ્તૃત સમજાવો તો ખબર પળે
Sir otp નહિ આવતો?
રાહ જોવો, ઉતાવળ બીલકુલ ન કરશો... ટેક્નિકલ પ્રોબ્લેમ છે,
Maths science 144 chance kharo
Granted ma ફાજલ ને રક્ષણ મળે કે નઈ
હા, હવે મળે છે. પહેલા નહોતું મળતું
P. T. C ma કમ્પ્યુટર હતું તો કયો ઓપ્શન લખવો...
Hindi ni jagyao khubaj ochhi aavi chhe
સાહેબ શ્રી મારે સ્નાતક અને વ્યાવસાયિક સ્નાતક માટે ની ફિલ્ડમાં કઈ આવતું જ નથી...
B. E B.EDછે સાહેબ. ગણિત / વિજ્ઞાન...
Monday થી બધું ok થઈ જશે.
ફોર્મ ભર્યા પછી કોઈ કેન્દ્ર પર ફોર્મ ની પ્રિન્ટ અને બધા પ્રમાણ પત્ર ની નકલ જમાં કરાવવા જવાનું છે? જેમ વિદ્યા સહાયક ની ભરતી માં હોય છે..
Pml 1 માં તમારું નામ આવે ત્યારે વેરિફિકેશન માટે જે જિલ્લો તમે પસંદ કરેલ હશે ત્યાં જવાનું છે. હમણાં ક્યાંય જવાનું નથી. ફક્ત ફોર્મ ભરી દો