વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી અપડેટ માટે આપણી ચેનલ ને લાઈક, શૅર અને સબસ્ક્રાઈબ કરો. ભરતી અને મેરિટને લગતી તમામ માહિતી ટૂંક સમયમાં ચેનલ પર મૂકવામાં આવશે.
Sir mara 12th ma sociology subject hatu tyar pachi ho bsc kari hati aane bed mara method science and geography hata aane exam social science ma pass kari to mane social science ma form bharyu pade ke bhasha ma please reply sir
@@Teju.s.1428 ઓછા માં ઓછા ૩ પોઇન્ટ રાખવા...તમારી જાણ માટે... બાકી ફોર્મ ભરવામાં તો તમારા મેળવેલ ગુણ અને કુલ ગુણ મુજબ તમામ ડિગ્રી ના ઓટોમેટિક જ કાઉન્ટ થઈ ને આવશે એટ્લે વાંધો નઈ આવે
@@krunalchaudhari6147ઠરાવ અને notification માં આપેલું જ હસે. જો cgpa લખેલાં હોય તો યુનિવર્સિટી માં જઈ ને..કુલ ગુણ અને મેળવેલા ગુણ નું સર્ટિફિકેટ કડાવી લાવવું.અને document verification માં પણ એ બતાવવું પડશે.ભૂલ થી પણ cgpa ન લખવા
@krunalchaudhari6147 ફોર્મ ભરવામાં...ટકા લખવાના આવતા જ નથી. કુલ ગુણ ના ખાના માં..કુલ ગુણ લખવાના..અને મેળવેલા ગુણ ના ખાના માં એ લખવાના..એટલે ઓટોમેટિક ટકા એના પરથી આવી જસે.
@@mahirahir5082 હા. 2011 થી 2023 સુધી ની જે પણ ટેટ પાસ હસે એ ફોર્મ ભરી શકશે..જેમાં માર્કસ વધુ હોય એના પર ફોર્મ ભરી દેવાનું .મેરીટ માં આવશો તો..જોબ લાગી જસે.
@mahirahir5082 ના,9-12 માં શિક્ષક બનવા માટે ટાટ પરીક્ષા -2023 ની પરીક્ષા પેટર્ન બદલી છે.જેમાં માત્ર ને માત્ર 2023 માં લેવાયેલ ટાટ જ માન્ય છે..જૂની કોઈ પણ ટાટ વેલીડ નથી.
@@SachinDabgar master degree nu university mathi mlse . Bachelor degree nu college mathi 12 Manu hse j..tmari pase Bed nu na hoy to ae pn college mathi mlse
Bed dgree certificate upload karvu hatu???
Sir mara 12th ma sociology subject hatu tyar pachi ho bsc kari hati aane bed mara method science and geography hata aane exam social science ma pass kari to mane social science ma form bharyu pade ke bhasha ma please reply sir
@@quranisukoon તને જે વિષય પર ટેટ આપી હસે..એ વિષય તમારી ટેટ ની માર્કશીટ માં લખેલો હસે..એના પર જ ભરી શકો
Sir, NCTE CERTIFICATE kyathi malse ?
Ane EWS Ma form bhariye to general ma apdo number aavi sake k nahi?
@@jigishapatel3572 જ્યાંથી BEd kryu hoy ત્યાંથી...મળસે..
હા મળી શકે
Thank you👍
@@SmartEducation-smit sir, jyathi bed karyu hatu ae collage bandh thai gai chhe to hve NCTE certificate kevi rite medavvu?
@jigishapatel3572 bed puru kryu hoy..tyare markshit ni sathe...આપેલું જ હોય છે..ચેક કરો.ઘરે.
માં મળે તો યુની. સો કોન્ટેક્ટ કરો
@ recognition certificate ae j NCTE CERTI ?
Aema collage no NCTE CODE lakhelo chhe.
Sir point pachi ketla ank ganvana???pls reply
@@Teju.s.1428 ઓછા માં ઓછા ૩ પોઇન્ટ રાખવા...તમારી જાણ માટે...
બાકી ફોર્મ ભરવામાં તો તમારા મેળવેલ ગુણ અને કુલ ગુણ મુજબ તમામ ડિગ્રી ના ઓટોમેટિક જ કાઉન્ટ થઈ ને આવશે એટ્લે વાંધો નઈ આવે
6to8 ni form Bhargavi last date Kai chhe
@@VasantDesai-h8x પૂરી થઈ ગઈ. 16નવેમ્બર છેલ્લી તારીખ હતી.
Sir s.p University nu tamara jevuj certificate 6e jema last ma total mark aapela 6e. To mare marks nu biju certificate kadhavu pade?
@@priyankapanchalphysicsfund1613 હા..દરેક સેમ ના આપડે નથી આપેલા..એટલે kdavu પડે
SEBC mahia candidate 62.50 hindi ma mel pade????
@@nileshvaghela9135 નથી ચાન્સ
Pela Bsc ni last year ni marksheet only last year no j grand total avto hato to tena j 20% ganvana ne merit ma?
@@ravivithlani5442 ના..બધા જ વર્ષ ના કુલ ગુણ નો સરવાળો અને મેળવેલ ગુણ નો સરવાળો કરવાનો
Mare ews ma 68% che subject ss che ketlo chance 6to8 ma?
@@aniljivnani893 ઓછો ચાન્સ છે.
S.s 68.87 sebc female chanse ktlo sir please reply aapjo
Sir aapne exam time pr general select krelu hoy ane hve aapne ews certificate hoy to aema form bhari to chale?
@@loriyadivyesh48 હા ચાલે..કેટેગરી માં લાભ મળે..જગ્યા બન્ને માં જઈ શકાય
Mare tet 2 maths science obc catagory 72.85 merrit che avse sir ?
@@nirmalprajapati7976 હા આવી જસે
Tet-2 2013 ma pass kari hati vidhya sahayak ma form bhari sakase?
@@Shubhenglishworld હા ભરી શકાશે
@@Shubhenglishworld plz subscribe
Thank you 🎉🎉
Thanks sir👍👍
Cgpa ના adhare percentage kem nahi ganay?
@@krunalchaudhari6147ઠરાવ અને notification માં આપેલું જ હસે. જો cgpa લખેલાં હોય તો યુનિવર્સિટી માં જઈ ને..કુલ ગુણ અને મેળવેલા ગુણ નું સર્ટિફિકેટ કડાવી લાવવું.અને document verification માં પણ એ બતાવવું પડશે.ભૂલ થી પણ cgpa ન લખવા
@@SmartEducation-smit percentage certificate kadhavyu but Aema cgpa ના adhare percentage lakhya chhe....and kul gun melvel gun lakhya chhe
@krunalchaudhari6147 ફોર્મ ભરવામાં...ટકા લખવાના આવતા જ નથી.
કુલ ગુણ ના ખાના માં..કુલ ગુણ લખવાના..અને મેળવેલા ગુણ ના ખાના માં એ લખવાના..એટલે ઓટોમેટિક ટકા એના પરથી આવી જસે.
Suppose 62% આપ્યા હોય cgpa mathi percentage ma convert kari ne university ae to 620/1000 લખવાના ને ?
Sir aa bed nu batha mark nu total certificate kevi rite male
@@patelharshad237 કોલેજ માં જસો તો પણ કાડી આપશે..અને.. યુનિવર્સિટી માંથી પણ નીકળશે
Maths science OBC 70.57thay avi jay k
@@prajapatimehul1995 હા આવી જ જસે..
@@prajapatimehul1995 please subscribe
Gujarati.67.23 obc male..chanse kharo?
Ews maths male maths science 69.53 chance kharo???
@@zalaajaysinh1414 haa ચાન્સ છે
Mcom nu tral certy college mathi mle k university mathi
@@RidhdhimaRidhdhima university માંથી
@SmartEducation-smit koi bija Jay to chale k student ae potej javu pde
@RidhdhimaRidhdhima પોતે જ જવું પડે
@@SmartEducation-smit ohoo
66 merit che gujrati ma obc female kem thase sir?
@@nikitaShah-qy8lb 80% ચાન્સ છે.૧૦૦ ટકા નથી..
Ok sir 🙏🏻
Sir 60.che english ma varo aave
Sir sanskrit sub.ews tat hs ma 66.91 merit
Tet 2 ma sanskrit ews 66 merit bane 6
To banne mathi ek ma pan chance kharo?
@@darshnaparekh2812 tat માં માત્ર માર્કસ પર ભરતી છે.ટેટ માં જગ્યા કેટલી આવે એના પર છે
Ews male 72.4 maths sci?
@@BrijeshPatel-n9l આરામથી આવી જસે
EWS female 69.62 maths science
km thase ???
@@dharmeshravalofficial7087 ૧૧૦% આવી જસે
@@dharmeshravalofficial7087 THANKS FOR coment.plz subscribe
Aa vkhte ews ni vdhu jgya aavse pela ntu ews aetle
eto to thik pan j
normal vat ma Kai rite thay e mate...
Sir s s merit ketalu rahse
@@LalitPatel-is7sz ૭૩ આસપાસ રહી શકે..તેમ છતાં જગ્યા આવી જાય એટલે ખ્યાલ આવી જાય
Sir tet 1umar mariyada ketali
@@narvatparmar8516 detail Vedio mukis.. તમામ બાબત નો..આજ કાલ માં
Madhyamik ma ketla chhe tamare
@@Mathsmafiya03 ૧૫૧
Merit 66.22 ews sci-maths ma varo avi sake?
@@Mayurpatel-fo3jw ઓછાં ચાન્સ છે
Mare s.s ma 71.64 marit bane and commerce ma 131 chance kharo sir
@@Dave6072-d9m SS મા આવવાના ચાન્સ છે.
કોમર્સ માં નથી
Sir SS ma ketlu rese merit
Analysis કરી ટૂંક સમય માં વીડિયો મૂકવામાં આવશે
Thanks for comment. please subscribe
Maths science 70 su thase obc
@@Mathsmafiya03 આવી જ જસે
@@Mathsmafiya03 happy New year 🎊
Maths-science,Sc male -71.12
Varo avse?
@@ronakdave773 હા ૧૦૦%
Sir મારી સાથે ધોરણ 12 નુ ટ્રાયલ શર્ટી નથી....તો તે compulsory છે..!!???
વિદ્યા સહાયક ભરતી માં ફરજીયાત છે
9-12 નિ ભરતી માટે નથી જરૂર
Thanks for comment
Please subscribe
@SmartEducation-smit 68.04 english ews female chance??
plz reply apjo
Ha
Maths science 67.50 sc caste chance ketla ?
@@sachinparmar3066 આવી જ જસે.. enjoy કરો. happy new year
Ss ma 70.23 sc catagory chance kharo?
@@dharakamlesh1825 ha ચાન્સ છે
2011,2012,2014 pass vada ne levana chhe....velo javab aapjo please..
@@mahirahir5082 હા. 2011 થી 2023 સુધી ની જે પણ ટેટ પાસ હસે એ ફોર્મ ભરી શકશે..જેમાં માર્કસ વધુ હોય એના પર ફોર્મ ભરી દેવાનું .મેરીટ માં આવશો તો..જોબ લાગી જસે.
@@mahirahir5082 સબસ્ક્રાઈબ એન્ડ શૅર કરજો
Thanks 👍
Tat ni bharti pan chhe ne..tema pan 2011 thi lay badhi bharti vara form bhari sakse ne... please javab aapo....
@mahirahir5082 ના,9-12 માં શિક્ષક બનવા માટે ટાટ પરીક્ષા -2023 ની પરીક્ષા પેટર્ન બદલી છે.જેમાં માત્ર ને માત્ર 2023 માં લેવાયેલ ટાટ જ માન્ય છે..જૂની કોઈ પણ ટાટ વેલીડ નથી.
74%ss merite tet 2 ews femele chanse che
@@PatelPayal-yl5cx હા આવી જાય
Sc catagory 69.85 chans aavse?
@@sumanparmar9772 ha..aavi jse..
Sir EWS maths sci 66.34 chhe
@@jaypadiya9819 નીચું જસે મેરીટ પણ એટલું બધું તો નીચું મેરીટ રેવાની શક્યતા નથી લાગતી
સાહેબ ટેટ 2 હિન્દી વિષય sc category 68.84 merrit વારો આવશે
@@LaljiBabriya-k3p હા આવી જસે. happy new year. enjoy
Maths science 77.7475
આવી જસે
Tamru merit jordar thaya
@chemistrywallah5393 ha 🙏
TET 2 ENGLISH EWS 70.67%
@@PrafulGajera1 આવી જસે
Tet 2 ma 85 che to percentage kevi rite ganva???
@@nileshvaghela9135 વીડિયો જોઈ લો આખો ખબર પડી જસે.
મારે ગણિત વિજ્ઞાન માં 68 .17 બને છે (EWS) શક્યતા ખરી 9 10 માં 142.5 છે શું આ બંનેમાંથી કોઈ એક માં લાગવાની શક્યતા ખરી
@@nisargpandya3618 હા ટેટ2 માં આવી જસે.માધ્યમિક માં પણ આવવાના ફૂલ ચાન્સ છે
છેવાડા જેવા ચાન્સ છે લાગી જાય તો સારું😂
Thank you sir👍
Mare 68.39 ews chhe maths science su chance chhe?
@sonalikakadiya2513 હા ચાન્સ છે👍
Tet 2 maths science
ST female
Merit 69.49% ???
@@ankitavarsat9462 આરામ થી આવી જસે
Obc girl social science mate 65℅ chance rhe tet 2 mate
@@RidhdhimaRidhdhima શક્યતા ઓછી છે
@SmartEducation-smit ketlu atke? Merit
@RidhdhimaRidhdhima SS માં ૭૦ +
@@SmartEducation-smit to form bharvani try na kray ne
@RidhdhimaRidhdhima ફોર્મ તો ભરી દેવાનું.. ભવિશ્ય માં જગ્યા વધે તો મેળ પડી જાય
Tc nthi ek pn to kmni mdse
@@SachinDabgar master degree nu university mathi mlse .
Bachelor degree nu college mathi
12 Manu hse j..tmari pase
Bed nu na hoy to ae pn college mathi mlse
@@SachinDabgar happy new year 🎊 please subscribe