વાસુદેવ ને આંગણ આંબો રોપિયો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • મારા વાસુદેવ ને આંગણ આંબો રોપ્યો
    મારા નંદબાવાનેઆવે વળતી છાય રે તું બોલ રે ગોવર્ધન ગિરધારી
    મારે ગોકુલનાથજી ને સામસામા બે ઓરડા
    મારે નવનીત પ્રિયા ને ઉચા રંગત મોલ રે....
    મારે મદનમોહન ને મોભારે મોતી જળિયા
    મારે વિઠ્ઠલનાથ ને વરિયા સાચા હીર રે....
    મારે ગુસાઈજી ને હાથી આવે ઝૂલતા
    મારા દ્વારકાધીશ ના રજવાડા ના માન રે...
    મારા વલ્લભપુર ના ડેલીએ દીવા બળે
    મારા વૈષ્ણવજન ને ઓરડી અંજવાળા રે...
    મારે જશોદા મા નો લાલો પોઢીયોપારણે
    મારી સર્વે ગોપીજન હરખે હાલરડા ગાય....
    મારે ગીરીકંદરા ની ધારે ઘેનુચરે
    મારે નંદબાવા નો કનૈયો ગોવાળ....
    મારે ગિરિરાજ ને ચડે દૂધના બે ડલા
    મારે શ્રીજી બાબા ની નિત્ય નવા પકવાન...
    મારે લક્ષ્મીનારાયણ ફાટે નાણા ફેરવે
    મારે રાધાકૃષ્ણ ને ભરેલા ભંડાર....
    મારે મહારાણી ને હાર ઉપર હાસડી
    ચકી ચંદ્રાવલી ને શોભન તો શણગાર...
    મારે જશોદાને કાંબી ઉપર કડલા
    મારા રાધાજી ને શોભન તો શણગાર...
    મારા વલ્લભ પ્રભુજીએ પુષ્ટિમાર્ગ આપ્યા
    મારા ગુરુજી આપ્યા બ્રહ્મ સંબંધ....
    હું તો વારી વારી શ્રીજી બાવા ને વિનવું
    મને દયા કરી દેજો વ્રજમાં વાસ રે....

ความคิดเห็น • 4

  • @VinodMoliya-o7x
    @VinodMoliya-o7x วันที่ผ่านมา +2

    Saras

  • @Kiranthummar-t
    @Kiranthummar-t วันที่ผ่านมา +1

    વાહ બહુ જોરદાર છે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 👌👌👍👍👍

  • @Hansaben-ym7gt
    @Hansaben-ym7gt 21 ชั่วโมงที่ผ่านมา +1

    Srs

  • @RANJANVaghela-x8g
    @RANJANVaghela-x8g วันที่ผ่านมา +2

    🎉🎉