ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

પુનીયાવાંટ મોડેલ સ્કૂલમાં ચૈતર વસાવાની મુલાકાત: હિન્દી ભાષી માસ્તરો પર કેમ ગીન્નાયા? જુઓ બોડેલી લાઇવ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • પુનીયાવાંટ મોડેલ સ્કૂલમાં ચૈતર વસાવાની મુલાકાત: હિન્દી ભાષી માસ્તરો પર કેમ ગીન્નાયા? જુઓ બોડેલી લાઇવ

ความคิดเห็น • 176

  • @SantoshRathva-cj6zq
    @SantoshRathva-cj6zq หลายเดือนก่อน +47

    ધારાસભ્ય શ્રી ચેતર ભાઈ વસાવા ખુબ સરસ પુનિયાવાટ ખાતે આવિ મુલાકાત લીધી આવી સરસ કામગીરી સારી વાત કરી ખુબ સરસ ચેતર ભાઈ તમારો ખુબ ખુબ આભાર છોટાઉદેપુર જિલ્લાના નેતાઓ ચોર છે લોકો ના મત થી જીતે છે અંને આ લોકો માટે કામ કરવું નથી જીતિને આવે પછી ઘરની બહાર નીકળતાજ નથી છોટાઉદેપુર જિલ્લાના નેતાઓ આ ચેતરભાઈ જેવુ કામ કરતા સિખો

  • @rathvarangeet8727
    @rathvarangeet8727 หลายเดือนก่อน +13

    ધારાભ્યશ્રી ચેતરભાઈ વસાવા ખૂબ સરસ પુનિયાવાટ ખાતે મુલાકાત લીધી અનેકામગીરી બાબતે સારી વાત કરી તમારો ખુબ ખુબ આભાર અને વડાતળાવ માં આવી ભિખાપુરા,સલોજ,અને મોડેલ સ્કૂલો ચાલે છે. ત્યાં પણ આવી ઘણી શિક્ષણ તથા ભોજનમાં ઘણા પ્રશ્નો ચાલે છે ત્યાં પણ તમે મુલાકાત લેશો આવી આશા છે. જય જોહાર, જય આદિવાસી 🙏

  • @narvatrathva9728
    @narvatrathva9728 หลายเดือนก่อน +25

    આ વિસ્તાર ના ધારાસભ્ય અને સાંસદ સુ કરી રહ્યા છે

    • @ajayrathwa1427
      @ajayrathwa1427 หลายเดือนก่อน

      Mandiro maa Jay ne ghant vagade che biju su

    • @virpalsinhbaria2732
      @virpalsinhbaria2732 หลายเดือนก่อน

      મજા માણી રહ્યા છે

    • @majanu-ku7rn
      @majanu-ku7rn หลายเดือนก่อน

      તે બંધા હુવે છે

  • @a1stardhamal902
    @a1stardhamal902 หลายเดือนก่อน +30

    આદિવાસી ટાયર આંખો ગુજરાત હજુ કોઈ મોડતો આગે બડો હમ તુમ્હારે સાથ હે

  • @rathvasachinrathva573
    @rathvasachinrathva573 หลายเดือนก่อน +19

    ખુબ ખુબ આભાર ચેતન ભાઇ વસાવા🎉❤😊

  • @pitnturathva8327
    @pitnturathva8327 หลายเดือนก่อน +27

    વાહ ચેતર વસાવા ખુબ ખુબ આભાર

  • @KanchanRathva-te6dm
    @KanchanRathva-te6dm หลายเดือนก่อน +28

    વાહ વાહ ચૈતર સાહેબ

  • @JentibhairathvaRathva-yn2nk
    @JentibhairathvaRathva-yn2nk หลายเดือนก่อน +13

    Sachi vat che sir જેને સમજ નથી પડતી તે su સમજાવી sake.

  • @manojbariyamanojbariya4876
    @manojbariyamanojbariya4876 หลายเดือนก่อน +7

    અયાના સ્થાનિક નેતાઓ પૈસા ક્યાં મળે છે એની પર ધ્યાન આપે છે જનતા નું ક્યા કામ કરે છે

  • @alkeshkumarrathva391
    @alkeshkumarrathva391 หลายเดือนก่อน +11

    ખૂબ ખૂબ આભાર ચૈતર ભાઈ

  • @jayprakashrathva5148
    @jayprakashrathva5148 หลายเดือนก่อน +3

    જય જવાન , જય કિસાન , જય સંવિધાન , જય ભારત, વંદે માતરમ્ , જય જોહાર , જય આદિવાસી

  • @subhashrathvaofficial3820
    @subhashrathvaofficial3820 หลายเดือนก่อน +12

    આને કહેવાય નેતા ..કય ગયા બધા સ્થાનીક નેતા

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 หลายเดือนก่อน +5

    વાહ ચૈતર ભાઇ આવી રીતે ભ્રસ્ટાચાર રી સ રકાર ની પોલ ખોલો

  • @sdvad341
    @sdvad341 หลายเดือนก่อน +7

    આ હિન્દી ભાષી ટીચરો ગુજરાતી મીડિયમ માં કઈ ભાષા માં ભણાવે છે અને વિદ્યાર્થીઓ કઈ ભાષા માં પેપર આપે છે???

  • @chatarsingchandu3244
    @chatarsingchandu3244 หลายเดือนก่อน +4

    વાહ ભાઈ વાહ
    નેતા હો તો ચૈતર જૈસા વારના ના હો

  • @bhilsatish2528
    @bhilsatish2528 หลายเดือนก่อน +1

    ચૈતર ભાઈ એક સારા નેતા છે છોટા ઉદેપુર
    જિલ્લામાં પણ આવા નેતાની જરૂર છે

  • @jayprakashrathva5148
    @jayprakashrathva5148 หลายเดือนก่อน +3

    जय जवान , जय किसान , जय संविधान , जय भारत , वंदे मातरम् , वन्दे मातरम् , जय जोहार , जय आदिवासी

  • @RakeshKumar-wc2bk
    @RakeshKumar-wc2bk หลายเดือนก่อน +1

    શ્રી ચેતર ભાઈ ખુબ ધન્યવાદ ❤❤

  • @hareshrathvaofficial652
    @hareshrathvaofficial652 หลายเดือนก่อน +5

    સ્થાનિક નેતા ઓ કેમ શિક્ષકો વિષે વાત નહીં કરતા..mla ચૈતર વસાવા એ ખૂબ સારી વાત કરી છે..

  • @nikitabhilniku5141
    @nikitabhilniku5141 หลายเดือนก่อน +6

    ખુબ ખુબ સરસ chetar vasava sir 👍

  • @rathawakiran3998
    @rathawakiran3998 หลายเดือนก่อน +2

    Excellent work chaitar sir👍👍👍👍👍

  • @arjunrathva1277
    @arjunrathva1277 หลายเดือนก่อน +10

    Good

  • @navalsinbhairathva5532
    @navalsinbhairathva5532 หลายเดือนก่อน +7

    Very good chaitarsaheb,pu.sch.ni mu.lidhi khub khub aabhar.

    • @user-nk7ev7uv9r
      @user-nk7ev7uv9r หลายเดือนก่อน

      હો

    • @user-nk7ev7uv9r
      @user-nk7ev7uv9r หลายเดือนก่อน

      શાળાના બાળકો ને આવડેજ

    • @user-nk7ev7uv9r
      @user-nk7ev7uv9r หลายเดือนก่อน

      ગુજરાતી આવડે જ છે ભાઈ

  • @tersingrathava9010
    @tersingrathava9010 หลายเดือนก่อน +4

    ઉત્તમ શિક્ષણ..માધ્યમ ગુજરાતી...

  • @officialkaushalsolanki2385
    @officialkaushalsolanki2385 หลายเดือนก่อน +8

    ફરી એક વાર bhuka kadi નાખ્યા 😊

  • @SageetamrathwaRathwa
    @SageetamrathwaRathwa หลายเดือนก่อน +3

    સ્થાનિક લોકો kem આવી વાત કરતા નથી જેન્તી અને jasu su કરે છે

  • @Arvindbhai.m.rathva
    @Arvindbhai.m.rathva หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન સાહેબ

  • @anilrathva4466
    @anilrathva4466 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ આભાર ચૈતર વસાવા સાહેબ

  • @sureshbhairathva4084
    @sureshbhairathva4084 หลายเดือนก่อน +3

    1 મહિના ના માં 2 વિઝિટ છોટાઉદેપુર માં કરો . ચૈતર વસાવા સર .

  • @user-tv6mk6gg3d
    @user-tv6mk6gg3d หลายเดือนก่อน +1

    ખુબ સારૂ આવા નેતા જોવે

  • @rathvaharsing7240
    @rathvaharsing7240 หลายเดือนก่อน +6

    Jay johar 🎉🎉🎉

  • @vipinbariya8474
    @vipinbariya8474 หลายเดือนก่อน +7

    त्याना लोकल नेताओ सुवे छे, भ्रटाचारी नेताओ

  • @VishnuRathva-h9d
    @VishnuRathva-h9d หลายเดือนก่อน +1

    ખુબ સરસ ચૈતર સાહેબ

  • @surekhaaarohi8406
    @surekhaaarohi8406 หลายเดือนก่อน

    Amara adivasi badako ni sada ni mulakat Kari khubkhub abhar saheb

  • @anilrathva6004
    @anilrathva6004 หลายเดือนก่อน +5

    Chhota udepur neta su manjira vagde se su ghare besi ne

  • @narvatrathva9728
    @narvatrathva9728 หลายเดือนก่อน +5

    એક જ ચાલે ❤❤❤❤❤

  • @diliprathvamolrathva
    @diliprathvamolrathva หลายเดือนก่อน

    સાચી વાત છે ચૈતર વસાવા

  • @rajeshrathvarmrathva9769
    @rajeshrathvarmrathva9769 หลายเดือนก่อน +3

    Saras

  • @VasavaPratap-or9is
    @VasavaPratap-or9is หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ આભાર માનુ છું ચેતર ભાઈ તમારૂ ❤

  • @Jagdishrathwa5355
    @Jagdishrathwa5355 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ

  • @ishvarrathva3495
    @ishvarrathva3495 หลายเดือนก่อน +3

    Vah vsava saheb

  • @shaileshrathwa7548
    @shaileshrathwa7548 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ mla sir

  • @prakashcharel9004
    @prakashcharel9004 หลายเดือนก่อน +1

    👏જય હિન્દ 👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @ajittadvi9220
    @ajittadvi9220 หลายเดือนก่อน

    તમે એક બે મહિને આવી શાળા માં જાઓ તો સારું સાહેબ

  • @user-vv4wt1re7s
    @user-vv4wt1re7s หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ 1:08 આભાર ચૈતર ભાઈ

  • @navnitrathava2090
    @navnitrathava2090 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ

  • @hareshrathwa7590
    @hareshrathwa7590 หลายเดือนก่อน +7

    Ha chetar vasava

  • @namarsingbhairathwa7199
    @namarsingbhairathwa7199 หลายเดือนก่อน

    Vaah chetarbhai

  • @navjirathva167
    @navjirathva167 หลายเดือนก่อน +2

    Jay જોહર સાહેબ

  • @vasavaganesh4140
    @vasavaganesh4140 หลายเดือนก่อน +2

    Very good ❤c.d.vasava

  • @RathvaDineshbhai-on4bb
    @RathvaDineshbhai-on4bb หลายเดือนก่อน +1

    ખુબ ખુબ આભાર

  • @_k_star_7359
    @_k_star_7359 หลายเดือนก่อน +1

    CD VASAVA trending me chale

  • @sanjayrathvasanjay7139
    @sanjayrathvasanjay7139 หลายเดือนก่อน +1

    Good cheytar vasava ❤❤🎉

  • @rathvarasik9057
    @rathvarasik9057 หลายเดือนก่อน +2

    વાહ સર ....
    બીજા બધા mla aya gaya pan dhardar rjuat😂😂😂😂❤

  • @Harsin1503
    @Harsin1503 หลายเดือนก่อน +1

    Tiger🐯 is back jay johar

  • @stdaccount539
    @stdaccount539 หลายเดือนก่อน

    King 👑 ચેતર વસાવા love u sir

  • @saniyabhilmukhdiya14
    @saniyabhilmukhdiya14 หลายเดือนก่อน +2

    Good sir

  • @user-hb3bv6lk3k
    @user-hb3bv6lk3k หลายเดือนก่อน +3

    Sir vah

  • @rajeshrathwadevaliyachhota5844
    @rajeshrathwadevaliyachhota5844 หลายเดือนก่อน +2

    જે શિક્ષકને ગુજરાતી વાંચતા લખતા નહીં આવડતું તો એ બાળકોને શું શિક્ષણ આપશે?????????????????????

    • @user-nk7ev7uv9r
      @user-nk7ev7uv9r หลายเดือนก่อน

      શિક્ષક ગુજરાતમાં રહે રેહેવાશિ ગુજરાત નો હોઈ ગુજરાતી તો આવ ડેજ ભાઈ

    • @user-nk7ev7uv9r
      @user-nk7ev7uv9r หลายเดือนก่อน

      ખોટી અફા વો ના ફેલાવો

    • @user-nk7ev7uv9r
      @user-nk7ev7uv9r หลายเดือนก่อน

      ભાઈ

    • @user-nk7ev7uv9r
      @user-nk7ev7uv9r หลายเดือนก่อน

      આભાર

  • @rakeshrathawa5533
    @rakeshrathawa5533 หลายเดือนก่อน

    અહીંના નેતા આવી બાબતો વિશે કશું નથી બોલવાના, લખી રાખજો

  • @mahendragedriyabhil5586
    @mahendragedriyabhil5586 หลายเดือนก่อน +1

    Good 💯

  • @rathvaram7952
    @rathvaram7952 หลายเดือนก่อน +2

    ઓળખાણ થી લાગી જાય છે બધા

  • @NareshTomar-bc6zh
    @NareshTomar-bc6zh หลายเดือนก่อน

    असली आदिवासी नेता

  • @Vijayab-g1k
    @Vijayab-g1k หลายเดือนก่อน +1

    ખુબ‌.
    સરસ

  • @irfangarasiya6390
    @irfangarasiya6390 หลายเดือนก่อน

    Wah Saheb Wah khub Sarash

  • @rajubhaitadvi4566
    @rajubhaitadvi4566 หลายเดือนก่อน +1

    Chaitarbhai na samrthan ma che khareker chotaudepur ma khotu thai rahyu che yogy pagla leva joiye chaitar bhai adhikariyo ne netavo ne khabar padvi joiye

  • @SetalRathva
    @SetalRathva หลายเดือนก่อน

    Very good

  • @hareshkrathva7128
    @hareshkrathva7128 หลายเดือนก่อน

    અમારા ધારાસભ્ય અને સાંસદ સુ કરે છે

  • @vasavamahesh2051
    @vasavamahesh2051 หลายเดือนก่อน

    Tiger 🐅

  • @krunalrathvaofficial2492
    @krunalrathvaofficial2492 หลายเดือนก่อน +1

    Very nice sir

  • @ravatshaileshkumar3620
    @ravatshaileshkumar3620 หลายเดือนก่อน

    Okhey

  • @DamorRakeshPratap
    @DamorRakeshPratap หลายเดือนก่อน

    Vah,Bhai,vah

  • @_Alone_boy_vanraj_
    @_Alone_boy_vanraj_ หลายเดือนก่อน +2

    ગુજરાતમાં. હિન્દી શિક્ષક સાલે

  • @rathvanarendrabhai6099
    @rathvanarendrabhai6099 หลายเดือนก่อน

    ચૈતર ભાઈ 👌👌👌🙏🙏

  • @BHARATRATHAVA-og7qf
    @BHARATRATHAVA-og7qf หลายเดือนก่อน +1

    Good. Sar

  • @user-dv2bo4oj1c
    @user-dv2bo4oj1c หลายเดือนก่อน

    ચૈતર 👍👍

  • @bariyapradippradipbariya310
    @bariyapradippradipbariya310 หลายเดือนก่อน +2

    Khub sharas

  • @sanatrathva7048
    @sanatrathva7048 หลายเดือนก่อน

    ખુબ આભાર સાહેબ

  • @DeepDeep-eg6zu
    @DeepDeep-eg6zu หลายเดือนก่อน +1

    સપોર્ટ ફોર ચૈતર વસાવા ❤

  • @SantoshRathva-cj6zq
    @SantoshRathva-cj6zq หลายเดือนก่อน +2

    ધારાસભ્ય શ્રી ચેતર ભાઈ વસાવા કિંગ છે

    • @user-nk7ev7uv9r
      @user-nk7ev7uv9r หลายเดือนก่อน

      કિગ છે તો હારે કેમ ભાઈ 😅

    • @SantoshRathva-cj6zq
      @SantoshRathva-cj6zq หลายเดือนก่อน

      @@user-nk7ev7uv9r હાર જીત થતિરેય પણ લોકો ના કામ કરવા માટે તો આગળ છે ને એ જોવાનું છે બિજા નેતાઓ આવું કામ નથી કરતા

  • @user-xw8hx3jz3d
    @user-xw8hx3jz3d หลายเดือนก่อน +2

    Chhotaudepur na mla nd mp unge chhe...

  • @NirmeshRathva-tw3zf
    @NirmeshRathva-tw3zf หลายเดือนก่อน +1

    Good 👍👍 sar

  • @user-nk7ev7uv9r
    @user-nk7ev7uv9r หลายเดือนก่อน

    BJP

  • @SandipSuvan
    @SandipSuvan หลายเดือนก่อน

    Veeri good❤ sar

  • @kamleshrathwa9798
    @kamleshrathwa9798 หลายเดือนก่อน

    Chaitar Bhai aa jaju Bhai aae rajendar su kare a tamne sek aava padyu ahiya ❤❤

  • @ravibaria7661
    @ravibaria7661 หลายเดือนก่อน +1

    Good work chetarbhai

  • @shaileshpathak8307
    @shaileshpathak8307 หลายเดือนก่อน +1

    સીધું નવોદય માં complain karo
    Jawab mali જશે

  • @vasavasuresh8840
    @vasavasuresh8840 หลายเดือนก่อน +2

    આટીચરોને.આઉટ.કરો

  • @user-ki6bv3nn5v
    @user-ki6bv3nn5v หลายเดือนก่อน +1

    સેહેબ લાખો વંદન

  • @zarvaniwaterfall9907
    @zarvaniwaterfall9907 หลายเดือนก่อน +1

    Only chaitar Vasava

  • @user-nb3hn9pr6j
    @user-nb3hn9pr6j หลายเดือนก่อน

    🎉 welcome cheatar bhai adivashi ser🙏bjp sarkar adivashi ne agar Ava Deva nathi magati bada potano vikash kare she

  • @rathavavasant4376
    @rathavavasant4376 หลายเดือนก่อน

    ❤❤

  • @PravinRathva-dt5ki
    @PravinRathva-dt5ki หลายเดือนก่อน +2

    Neta chhe bhai

  • @user-zv4dy8nt9e
    @user-zv4dy8nt9e หลายเดือนก่อน

    ચૈત્ર વસાવા મુખ્યમંત્રી બનાવો

    • @user-nk7ev7uv9r
      @user-nk7ev7uv9r หลายเดือนก่อน

      તો કેમ હારી ગયા તમરા ભાઈ

    • @user-nk7ev7uv9r
      @user-nk7ev7uv9r หลายเดือนก่อน

      😂😂

  • @gamitgamitjayeshbhai3995
    @gamitgamitjayeshbhai3995 หลายเดือนก่อน

    👌👍👍👍👍

  • @SetalRathva
    @SetalRathva หลายเดือนก่อน

    🙏

  • @atulbhai7944
    @atulbhai7944 หลายเดือนก่อน

    Very good 💯❤

  • @ravatshaileshkumar3620
    @ravatshaileshkumar3620 หลายเดือนก่อน

    Gô od. Laka

  • @dashrathsinhzala995
    @dashrathsinhzala995 หลายเดือนก่อน

    Dharasaybh gana joya pan Avo jordar Manas Kay nathi joyo

  • @rathavapravin69
    @rathavapravin69 หลายเดือนก่อน

    Very nice