મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા, મારા રુદીયામાં દિવસ અને રાત; હે જીવણ ભલે ને જાગીયા. મેં તો કરુણાનાં કળશ સ્થપાવિયા; પાટે પધાર્યા નકલંક દેવીદાસ. હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને... મેં તો પ્રેમનાં પાટ મંડાવિયા; પાટે પધાર્યા અમર દેવીદાસ. હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને... સખીયું સામૈયાં કરોને મારા નાથનાં; મંગળ ગુણલા અમર માનાં ગવાય. હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને... એવા નુરીજન મળ્યાં છે મારા શ્યામને; આનંદ રુડો રે ઉરમાં વરતાય. હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને... ગરવા દેવાંગી પ્રતાપે અમર મા બોલિયા; તમારા સેવકોને ચરણોમાં રાખો રે. હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને... ઓરીજનલ ભજન ઉપર પ્રમાણ આવેછે તો એનો ફેરફાર નો કરો તમે બનાવ્યું છે સરસ પણ જે હોઈ એવી રીતે બનાવો શબ્દ નો ચેન્જ નો કરો આ ભજન અમર માના આધ્યાત્મિક અનુભવ નું છે તમે શબ્દ ની ભેળસેળ નો કરો
1 no voice che yarrr ane je feelings thi singing kayru che sollid yarr Singer ni naam send karjo plzzzzz Ane music pan 1 no. Che all artist is so beautyfull playing
Waheguru jee awesome kia Tareef keru Bhau sunder bhajan che thora thora smjoo Gujrati anand che I leant in colledge uk by chatting and listening other students 5:31 PARAM das🇨🇦🇬🇧🇦🇺🪔🙏
Best....simple.....classic.....direct touching to heart.....congrats
મેં તો શુદ્ધ રે હૃદય થી તમને સેવીયા..મારા રુદિયા માં દિવસ ને રાત જીવણ ભલેને જાગીયા...❤🔥🙏
The song which touches the heart ❤
Love from Palanpurr
No word!!! Khub saras avaaj ane mast compose...👌👌👌
Mari pase koi shbd nathi aa sundar avaj ane door ,tal mate such a I'm speechless. Great Gargi didi
વાહ અદભુત દિલ સુધી પહોંચે છે
મારાં માં નું અતિ અતિ અતિ પ્રિય ભજન વર્ષોથી....✨🙌🙏
સરસ ગાયું, આમાં, બાપુ નિ કથા માં, વગાડવું, બાપુ નિ દાદ એટલે sonama..sugansh❤❤
ખુબ સરસ.... સીધ્ધુ હ્રદય ને સ્પર્ષ કરી જાય એવો આવાજ👌👌👌👌👌👌
Wah khubj moj padi.. su gayu che.. harkato pn boj saras che.. bhagirath bhai vagade etle to pa6i jovuj su.. moj moj..
કર્ણપ્રિય, અદભુત. 💌
બેસ્ટ ક્લાસિકલ મ્યુઝિક ઇન્સ્ટયુમેન્ટ સાથે ....ગુજરાતી ગીત
અભિનંદન...ભગીરથ ભાઈ...
wonderful...sitar..flute.strings..gargi didi...rajiv bhai.. and all of team...jy girnari.jy ho santvani..🙏🙏🎋🎵
I am proud of you singar and music composers really like you
ketla varsho bad lagyu ke aaje kaik sambhdiyu
🙏🔔🌹🌙🔱🕉️🔱🌙🌹🔔🙏
Sat Devidas Amar Devidas
Wah mojj avigai meto sudhre janine tmne seviya super classical gayu che a bhajan
Wah didi
Thanks to Musicalsouls18 for sharing such a beautiful and soothing song.👍👍
Adbhut shabdo, adbhut swarankan ane adbhut arrangement....good work....
atyant madhura, a single like is too little for this ..... super likes
I listen Every morning.
Then My Day osm..
અદભુત
શબ્દ સીધા દિલ મા ઊતરી જાય છે
ડાયરા ના ફોર્મેટ મા ધણી વાર સાંભળું છે
પરંતુ આના જેવુ ફિલ નહીં
Sachu sachu
ek dum super gayu che jabar dust pan ek puchvu hatu k sidhh re jani ne evu kai nathi aama suddh gay chw
બહુજ સરસ રીતે ગાયું છે્
વારંવારં સાંભળવુ ગમે તેવું છે. શાસ્ત્રીય સંગીત ની ઝલક છે.
Oh.... Amazing....Very Heart Touching... Superb...👌👌👌🎉
superrrbbb..thanxxx for song ...gargrididi.......
Jai Ho 🌸🙌🌸 Jai Jai Shree Radhe 🙏💐💟🎶💟🌹🎶🌹💐🎶💐🙏😊
Superb sung superb video with direction Wah kya baat hai. Best wishes
Jay alakh dhanhi
jay Parab bham
OOh ..Amazing and Very Heart Touching.... Superb....☝️☝️👌👌👌👌👌👍👍👍
Heart touching song & best voice.
superrrbbb song.....thanxx .....gargididi
Aha Superb
Skk🙏🙏
Not sudha .sidha aave .sudha to savkoy hoy . maherbani krine sabd hare chedchad na kro🙏🙏🙏🙏🕉️
gargi swaro aarpar aa sadi nu uttam bhajan mangal ho
Aane keway singing...bomo padvathi Kai na samjay...aapni jode thi ganu shikhva madyu... happy guru purnima..
Aavaj mind blowing suppr mera fevrith
Vah..
Superb voice quality &
Superb singing
Garvi ji
अतिसुन्दर, भाव!!
Awesome song, super voice Ma'am, amazing lyrics, always respect..
Thank you Ma'am for giving a new feel to this song.
Superb Collection.
અદભુત ભજન ગાર્ગી વોરા 🙏
જોરદાર
Suddga nai siddha aave baki superb che👍
વાહ...રિયાઝભાઈ...
SAAZ MUSIC (PANKAJ PANCHAL) Thank you..☺🙏
Jai ho gargi bena..
વેલકમ..ગુરુ પુર્ણીમા.. સુપર વોઈસ. સુપર સોન્ગ..
હમારો પ્રણામ બાપુ..
Vaahhhh.. gazabbbbb.. khubazzzzz saras ...👌👌💕💕🙏🙏
Amazing song.... so beautiful voice..👌👌
Bhai Yash studio rajkot amno number apo 🙏🙏🙏🙏
અદભૂત !! અપ્રતિમ !!! RIAZ ZERIYAJI આપ જાદુગર છો. YT પર, insta પર આપને શોધી રહ્યો છું.. ભાવવંદન. 🙏🙏
Wah wah..Ben... heart touch singing...
khamma khamma.. adbhut voice gargi.
મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા,
મારા રુદીયામાં દિવસ અને રાત;
હે જીવણ ભલે ને જાગીયા.
મેં તો કરુણાનાં કળશ સ્થપાવિયા;
પાટે પધાર્યા નકલંક દેવીદાસ.
હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...
મેં તો પ્રેમનાં પાટ મંડાવિયા;
પાટે પધાર્યા અમર દેવીદાસ.
હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...
સખીયું સામૈયાં કરોને મારા નાથનાં;
મંગળ ગુણલા અમર માનાં ગવાય.
હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...
એવા નુરીજન મળ્યાં છે મારા શ્યામને;
આનંદ રુડો રે ઉરમાં વરતાય.
હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...
ગરવા દેવાંગી પ્રતાપે અમર મા બોલિયા;
તમારા સેવકોને ચરણોમાં રાખો રે.
હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...
ઓરીજનલ ભજન ઉપર પ્રમાણ આવેછે તો એનો ફેરફાર નો કરો તમે બનાવ્યું છે સરસ પણ જે હોઈ એવી રીતે બનાવો શબ્દ નો ચેન્જ નો કરો આ ભજન અમર માના આધ્યાત્મિક અનુભવ નું છે તમે શબ્દ ની ભેળસેળ નો કરો
અદ્ભુત. 🙏🙏🙏🙏🙏
Wah...awsome. veri nice addition....
sat devidash amar devidash
wahh...!
jy Sorath🙏
jy parab na pir 🙏
Satdevidas Amardevidas 🙏
jy Girnari 🙏
jy Thakar 🙏
nice... super
Aaahhaaaa very very nice voice......
Classic creation solid music arreging
Touch my soul ❤️🙏
Music ma j paisa vasul chhe. Gayiki uttam, mitho avaj, samltaj rahie...
Vahh....SADHO...SADHO...SADHO...JAY SIYARAM...
Flute string guitar solid Vedio editing number one
Very nice voice ben
Jay somanath aaval krupa jay amar ma jay sant devidash jay amar devidash
Skk..💙
Incredible Voice
Gargiji, tamaru radio valu gata gavai gayu geet, rajkot radio valu gametem karine u tube par mukavo.
wahhh koi shabd nhi pan...shidhdh k shudhdh ?
Wah gargi, heatily singing
અદ્ભૂત ઈશ્વર ની નજીક પહોંચી ગઈ
Jay ho
Parab na pir ni jay
Khub saras.
Jay ho
Gargi Vora haju aava juna Bhajan Tamara kanthe sabhrva mangie 6e
Sitar solid end of the song sounds good
Jay gurudev
Nicely singing by Gargi Vora Madam
Pure Divine
wonderful...sitar..flute.strings..
સત્ દેવીદાસ જય હો અમરમાં 😊😊🙏🏻🙏🏻
અતિ સુંદર 👌👌👌👌👌👌👌
Really amazing
Where this tample
Wahh jordar
Jay ho Amar maa
Jay shree ram
વાહ મારા પ્રભુ.. વાહ
Jai ho gurudev
❤️ Touching .....,. No words
1 no voice che yarrr ane je feelings thi singing kayru che sollid yarr
Singer ni naam send karjo plzzzzz
Ane music pan 1 no. Che all artist is so beautyfull playing
Gargi Vora singer che.
Mesmerizing
જય સિયારામ 🙏🙏🙏
Mind blowing supeparb maja aavi gai
"wala guruji tmari jay ho"
Super song jay ho sat devdas
Vahhh Kya baat hai .... Skk
vah bhai vah
❤❤❤TheBAPU
Jay guru ji mare bhole guru ji Jay
Waheguru jee awesome kia Tareef keru
Bhau sunder bhajan che thora thora smjoo
Gujrati anand che I leant in colledge uk by chatting and listening other students 5:31
PARAM das🇨🇦🇬🇧🇦🇺🪔🙏