Rang I Tahuko Part 6 | Non Stop Gujarati Garba From Hemant Chauhan | Soor Mandir Garba

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 616

  • @hemaxirathod4699
    @hemaxirathod4699 2 ปีที่แล้ว +6

    Aap jesha koi nahi gata garba aap ki aawaz sab se sundar he madhur he ❤️🥰🙏🙏🙏

  • @DineshRathod-e9l
    @DineshRathod-e9l หลายเดือนก่อน +8

    ગુજરાતી ભજન સંગીત સાહિત્ય નુ ઘરેણું એટલે હેમંતભાઈ ચોહાણ.👍♥️

  • @rajendrathakkar1735
    @rajendrathakkar1735 3 ปีที่แล้ว +9

    જય માતાજી હેમંતભાઈ માં નો ગરબો ગવાતો હોય એમાં વચ્ચે એડ આવે તે ગમે નહીં. ગરબો પુરો થાય પછી લેવી જોઈએ
    જય માતાજી

  • @hiteshparmar1762
    @hiteshparmar1762 2 ปีที่แล้ว +5

    Start to apse hi hua he garba hemant sir.. always maa shakti with you.. keep it up...

  • @bharatbrahmbhatt7011
    @bharatbrahmbhatt7011 4 ปีที่แล้ว +4

    Khub Saras Hemant Chauhan Garba Gata Nathi Te mana Saran ma jaine Garba kare che
    VAH HAMANTBHAI 👌👌👌👌👌👌👌👌👌

  • @maheshkaklotar9416
    @maheshkaklotar9416 ปีที่แล้ว +3

    સુર મંદિર પરિવાર ને ખુબ ખુબ અભિનંદન આભાર જય માતાજી

  • @maheshkaklotar9416
    @maheshkaklotar9416 ปีที่แล้ว +2

    હેમંતભાઈ તમારા ગરબા અને ભજન બહું ગમે છે ભાઈ જય માતાજી ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણ તમને ખુબ ખુબ અભિનંદન આભાર જય માતાજી ભાઈ

  • @prafulkumarpanchal5884
    @prafulkumarpanchal5884 2 ปีที่แล้ว +3

    Bahut hi sundar awaz hai,mind khush ho jata hai.

  • @pragneshchav
    @pragneshchav ปีที่แล้ว +6

    આ ગરબા ટેપની કેસેટમાં ખૂબ સાંભળ્યા અને આ ગરબામાં જ માં ની આરાધના છે. ❤ હેમંત ચૌહાણ અને અપ્પૂના સંગીત અલગ જ લેવલ છે. જય માતાજી 🙏

    • @SoorMandirAudioJukebox
      @SoorMandirAudioJukebox  ปีที่แล้ว +2

      Happy Navratri to you and your family 🌺🌺 जय माता दी 🌺🌺

  • @vishnubhaidund1063
    @vishnubhaidund1063 2 ปีที่แล้ว +18

    👍💐💐🙏🏼 જય અંબે મા અને હેમંત ચૌહાણ ના ગરબા જરૂર સાંભળો ..💐💐💐🌼💐💐

    • @rajeshsapra8901
      @rajeshsapra8901 2 ปีที่แล้ว +5

      Jaymataji

    • @mayurvasava2503
      @mayurvasava2503 ปีที่แล้ว +1

    • @rameshcandranath1783
      @rameshcandranath1783 ปีที่แล้ว +1

      ५५४५५५५५४५५४५५५४५५४४५५५५५५४५४४५५४४५५५५४४४४४५५४

    • @sangeetakarngiya3621
      @sangeetakarngiya3621 ปีที่แล้ว

      ​@@rameshcandranath17831:33

  • @khodalrajofficial
    @khodalrajofficial หลายเดือนก่อน +5

    સુપર હિટ ગરબા હિંમત ભાઈ ગુજરાત નુ ગર્વ છે

  • @Jayrajsinh.28
    @Jayrajsinh.28 2 ปีที่แล้ว +7

    હું એવું માનું છું કે ગુરુ હેમંત ચૌહાણ ના ગરબા તો નંબર ૧ જ રહેસે

  • @Rupsinghdamor-k2c
    @Rupsinghdamor-k2c หลายเดือนก่อน +6

    जय मां पावागढ़ वाली
    हमने तुम्हारा गरबा भाव मस्त लगे

  • @vinitpatel3638
    @vinitpatel3638 5 หลายเดือนก่อน +78

    Right 👍 મારા પપ્પા હાલ આ દુનિયા માં નથી પણ એમના પણ ચાહિતા કલાકાર શ્રી હેમંત ચૌહાણ છે ને મારા પણ આજે પણ મારા પપ્પા ની સાચવેલી હેમંત ચોહાણ ની કેસેટ હું સાંભળું છું ને મારા મોબાઇલ માં પણ એમના બધાજ ગરબા છે ધન્ય છે એમને માતાજી એ એમના કંઠે સરસ્વતી માં વાસ કરે છે બસ આવી જ રીતે ગરબા બનાવતા રહો આભાર સૂર મંદિર સ્ટુડિયો નો જે હજુ એમના ગરબા ઓનલાઇન રાખ્યા છે આભાર 🙏🙏🙏💕🔥❤

  • @GohilDipak.2025
    @GohilDipak.2025 ปีที่แล้ว +3

    જોરદાર ગરબા મને હેમંત ચૌહાણ ના ગરબા બવ જ ગમે છે

  • @dineshbhai7574
    @dineshbhai7574 2 ปีที่แล้ว +7

    May chaytra mas ki navratri ko 51 shakti pith ko dil se pranam karta hu.

  • @kishorsingal8886
    @kishorsingal8886 2 ปีที่แล้ว +3

    ભજન ગરબા ના સમ્રાટ હેમંત ભાઇ

  • @hrishikeshtrivedi89
    @hrishikeshtrivedi89 ปีที่แล้ว +7

    આજે બજાર માં ઘણા ગાયકો છે પણ હેમંતભાઈ ચૌહાણ ખરા અર્થ માં સાચા સુર ના આરાધક છે એમના કંઠે ગવાયેલ ગરબા ના તોલે કોઈ ન આવી શકે... પદ્મશ્રી સમ્રાટ હેમંત ભાઈ ને ખુબ ખુબ અભિનંદન...💐💐👌👌🎉🎉🥰🥰🙏🙏

  • @bhaveshsoni7394
    @bhaveshsoni7394 2 ปีที่แล้ว +3

    Hu pan roj hemant Bhai na garba sambhdu chu

    • @hardikmprajapati4194
      @hardikmprajapati4194 ปีที่แล้ว

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @hardikmprajapati4194
      @hardikmprajapati4194 ปีที่แล้ว

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @DilipPatel-dk7dq
    @DilipPatel-dk7dq หลายเดือนก่อน +4

    હું હેમંત ચૌહાણ ના ગરબા સાંભળું છું હા ભાઈ

  • @teachingthebest2350
    @teachingthebest2350 2 ปีที่แล้ว +4

    beautiful composition and perfect singing..its just ethereal

  • @avipatel6426
    @avipatel6426 2 ปีที่แล้ว +3

    Evergreen forever Hemant Chauhan lovely nice .

  • @pravinparmar6750
    @pravinparmar6750 ปีที่แล้ว +2

    Hemant ચૌહાણ na ગરબા તો बचपन યાદ karave hu to roj ગરબા sabhlu chu😊

  • @surendraparmar9996
    @surendraparmar9996 8 หลายเดือนก่อน +3

    हर हर महादेव जय माता दी जय श्री राधे कृष्णा राधे राधे

  • @harkejitkaisekarevedio3562
    @harkejitkaisekarevedio3562 2 ปีที่แล้ว +3

    Maro favorite singer tame

  • @pinkyraval7769
    @pinkyraval7769 ปีที่แล้ว +5

    અત્યારે ભલે બીજા ઘણા બધા સિંગર આવી ગયા છે પણ હેમંત ચૌહાણ જેવું કોઈ નહિ😊😊😊😊😊

  • @jayprajapati2005
    @jayprajapati2005 2 ปีที่แล้ว +3

    Nice For old singer Hemant chohan
    Your signing is very good voice for not compair other..... Voice

    • @SoorMandirAudioJukebox
      @SoorMandirAudioJukebox  2 ปีที่แล้ว

      Thank You For Your Nice Comments.
      Please Invite Your Friends To Subscribe This Channel @soor mandir

  • @ranjitthakor9895
    @ranjitthakor9895 2 ปีที่แล้ว +4

    🙏હા ભાઈ હા સાચી વાત

  • @vibhutifilms3976
    @vibhutifilms3976 ปีที่แล้ว +5

    માતાજી ની કૃપા થશે તો જનક ભાઈ સાથે અને સૂર મંદિર ના સથવારે અભિનય ના ઓજસ પાથરશું... જય મા અંબા..

  • @anjanabenraval9018
    @anjanabenraval9018 ปีที่แล้ว +3

    Bahuj saras garba chhe

  • @chiragmali4503
    @chiragmali4503 3 ปีที่แล้ว +3

    સુપર ગરબા 🙏

  • @sandipsinhdabhi9292
    @sandipsinhdabhi9292 2 ปีที่แล้ว +25

    ના ભુતો ના ભવિષ્યતી આવા ગરબા અને આ વા કલાકાર ફરીથી જોવા નહી મળે... આ બાબતનું દુઃખ થાય છે....♥️♥️♥️♥️♥️👌👌👌👌👌👌

  • @narharipatel383
    @narharipatel383 3 ปีที่แล้ว +14

    હેમંત ચૌહાણ.... તમારો અવાજ બહુજ સરસ છે. હુ રોજ ગરબા સાંભળુ છુ. ખુબજ આનંદ નો અનુભવ થાય છે.

  • @dr.rajendrakumarchauhan9776
    @dr.rajendrakumarchauhan9776 4 ปีที่แล้ว +8

    Super cassette good collection of garba songs. Hemant Chauhan is a great singer. He started garba songs. Jay Mahakali Mataji. 🙏🙏🌹🌹⚘

  • @vmali7128
    @vmali7128 4 ปีที่แล้ว +9

    King of navratri

  • @dimplejoshi1467
    @dimplejoshi1467 4 ปีที่แล้ว +6

    Jai mataji..🙏🙏🙏🙏🙏

  • @manharlaladesara3657
    @manharlaladesara3657 2 ปีที่แล้ว +3

    Jay Mataji 🙏👏🌹
    Ashpur Ma Ni Jay 👏🙏🌹

  • @VickyThakor-m2g
    @VickyThakor-m2g หลายเดือนก่อน +2

    Hu roj hemant chavhan na bajan samdhadu che Mane bovaj game che

  • @G.rG.r-gg7db
    @G.rG.r-gg7db หลายเดือนก่อน +3

    ❤❤,,,,,जय,,,, ❤❤,,,,क्षी,,,,❤❤,,,,, मां,,,,,❤❤,,,,,,😮😮,,,😊😊

  • @vinodparmar2015
    @vinodparmar2015 2 ปีที่แล้ว

    Evergreen garba ! Wonderful voice of Shri Hemantbhai Chauhan Saheb!

  • @jyotijyoti5247
    @jyotijyoti5247 3 ปีที่แล้ว +4

    Hemant chuhan ji voice good

  • @arajungohil2203
    @arajungohil2203 4 ปีที่แล้ว +3

    Supir hit🙏jay mataji🙏

  • @merlalji1177
    @merlalji1177 หลายเดือนก่อน +27

    ગુજરાત.નુ.ધરેણુ

  • @AdmiringCows-dx8ex
    @AdmiringCows-dx8ex หลายเดือนก่อน +4

    જય માઁ અંબાજી 🚩🚩🚩🙏🙏

  • @raghubhairaval6943
    @raghubhairaval6943 3 ปีที่แล้ว +2

    Super Jaymataji

  • @dineshjegoda8792
    @dineshjegoda8792 4 ปีที่แล้ว +8

    Happy Navaratri

  • @dilipsinhthakor8524
    @dilipsinhthakor8524 2 ปีที่แล้ว +2

    Jay 🙏 mataji 🙏 hemant Chohan

  • @vinodbariya9341
    @vinodbariya9341 ปีที่แล้ว +2

    !! जय माता दी!!🙏🚩
    !! जय मां अम्बे!!🙏🚩
    !! जय महाकाली मां!!🙏🚩

  • @KRISHRaj-fb5vl
    @KRISHRaj-fb5vl หลายเดือนก่อน +1

    Hemant chuhan = garba, bhajan, soor Mandir, appu 💓💓💓

  • @પોપટભાઈઠાકોર-ઢ7ત
    @પોપટભાઈઠાકોર-ઢ7ત 2 ปีที่แล้ว +70

    હેમંત ભાઈ તમારા ગરબા મને બહુ ગમે છે હુ રોજ સાંભળું છું

    • @rinkukahar9297
      @rinkukahar9297 2 ปีที่แล้ว +7

      M

    • @k.lhiteshrathvahiteshrathv451
      @k.lhiteshrathvahiteshrathv451 2 ปีที่แล้ว +4

      @@rinkukahar9297 yī

    • @jaydeepbariya8424
      @jaydeepbariya8424 2 ปีที่แล้ว +1

      @@rinkukahar9297 mmm

    • @pratikpatel5366
      @pratikpatel5366 ปีที่แล้ว

    • @अर्जुनगणावा-न4ग
      @अर्जुनगणावा-न4ग 7 หลายเดือนก่อน

      Vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvgvvvvvvvvvvvvvgvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvgvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvgvvvvvlv

  • @krushnatadvi2258
    @krushnatadvi2258 2 ปีที่แล้ว +2

    Amezing 👌👌👌❤️

  • @devcp3867
    @devcp3867 3 ปีที่แล้ว +5

    Voices of King ❤️ Jay mataji 🙏 music 👌

  • @roshandave9266
    @roshandave9266 2 ปีที่แล้ว +2

    Jai mata ji 🙏 very very nice garba and nice voice 💕

  • @rameshpadhiyar8158
    @rameshpadhiyar8158 3 ปีที่แล้ว +3

    aapki.aawaj.bahu.t.acchi.he

  • @shaligramawase4104
    @shaligramawase4104 4 ปีที่แล้ว +3

    supar

  • @alkakhadiya8095
    @alkakhadiya8095 4 ปีที่แล้ว +4

    Very nice singer hamare hamant ji🚩🚩🚩🚩🙏🙏🇭🇺🇭🇺🇭🇺😷😷😷

  • @royalbanna1782
    @royalbanna1782 4 ปีที่แล้ว +7

    My favorite Singar hemant chohan super Garba very nice

  • @kamalkamalbhura3419
    @kamalkamalbhura3419 2 ปีที่แล้ว +4

    🙏🙏Jay ho ma pavavali mahakali tmaru jejekar🙏🙏🙏✍️👈

  • @psychoGaming4343
    @psychoGaming4343 4 ปีที่แล้ว +4

    Jai mata di

  • @sonubhojiya2818
    @sonubhojiya2818 4 ปีที่แล้ว +3

    Supar song

  • @રાકેશકુમાર.જેજાદવભાઈ

    સરસ

  • @MaheshDarji-ii8gx
    @MaheshDarji-ii8gx 2 หลายเดือนก่อน +1

    Jay chamunda maa
    ખૂબ સરસ

  • @dharmendrasindal2684
    @dharmendrasindal2684 2 หลายเดือนก่อน +1

    जय महाकाली की जय मां अन्नपूर्णा मैया की जय मां कवलका मैया की जय भेरु जी महाराज की जय

  • @narharipatel383
    @narharipatel383 3 ปีที่แล้ว +7

    હેમંત ચૌહાણ,,,, I love your voice

  • @sachinnigam8730
    @sachinnigam8730 3 ปีที่แล้ว +3

    Maa saraswati bethi he aapke gale me,

  • @manojmeda9079
    @manojmeda9079 2 ปีที่แล้ว +2

    🥀Jay mata di🙏

  • @KaramashibhaiChauhan
    @KaramashibhaiChauhan หลายเดือนก่อน +1

    Jai mataji hemantbhai

  • @ajaybhaigohil2384
    @ajaybhaigohil2384 2 ปีที่แล้ว +5

    હેમંતચૌહાણ વિશ્વ પ્રસિદ્ધિ કલાકાર છે

  • @vkbrand5297
    @vkbrand5297 4 ปีที่แล้ว +6

    Super hits 🙏Jay mataji

  • @ramsinghpatel6279
    @ramsinghpatel6279 3 ปีที่แล้ว +4

    Jay maa tarani

  • @Magritime
    @Magritime 4 ปีที่แล้ว +5

    💥2020💥 🌈નવરાત્રી🌈 🔱અંબા 🔱 કે 🕺💃નામ💃🕺

  • @narharipatel383
    @narharipatel383 3 ปีที่แล้ว +87

    હું રોજ બારે માસ હેમંત ચૌહાણ ના ગરબા સાભળુછુ... 😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇😇🤓🤓🤓😎😎😎😎

  • @mukeshninama4765
    @mukeshninama4765 4 ปีที่แล้ว +18

    🙏 Jai ma jagat janni 🙏

  • @sanjaybhinde3362
    @sanjaybhinde3362 4 ปีที่แล้ว +4

    Jay Mata di

  • @khushagrajoshi2200
    @khushagrajoshi2200 4 ปีที่แล้ว +3

    Saachi re mari sat re ❤❤

  • @naredrakumar2955
    @naredrakumar2955 ปีที่แล้ว +4

    जय श्री सीता राम जी की जय हो

  • @vidhyashrishrimali2397
    @vidhyashrishrimali2397 4 ปีที่แล้ว +5

    Jai mata g

  • @Benal123-g8u
    @Benal123-g8u หลายเดือนก่อน +2

    जय दशा मा🎉

  • @badrilaldindor8107
    @badrilaldindor8107 2 ปีที่แล้ว +1

    Jai ma

  • @narharipatel383
    @narharipatel383 3 ปีที่แล้ว +4

    Best voice for ever HEMENT CHOUHAN

  • @shikariarjunshikariarjun205
    @shikariarjunshikariarjun205 4 ปีที่แล้ว +8

    Jay.maa

  • @jay_maa_harsiddhi_Valtava_07
    @jay_maa_harsiddhi_Valtava_07 2 ปีที่แล้ว +1

    જોર દારગરબા ની મોજ હેમંત ચૌહાણ ની મોજ

  • @ravivaghela1029
    @ravivaghela1029 ปีที่แล้ว

    Super......Hemant bhai..

  • @GameOn-778
    @GameOn-778 ปีที่แล้ว +2

    Boj sara garba 6e

  • @bipinbhaimachhi665
    @bipinbhaimachhi665 3 ปีที่แล้ว +2

    તમારા ગાળા માતો સાક્ષાત સરસ્વતી બિરાજે છે

  • @bhagirathvaghela2366
    @bhagirathvaghela2366 4 ปีที่แล้ว +3

    જય માતાજી

  • @akhitsmusic
    @akhitsmusic 4 ปีที่แล้ว +2

    Very very nice Garba song by soor mandir and hemant Chauhan ☑️☑️☑️🎶🎶🎶🎶🎼🎼🎼🎼

  • @narharipatel383
    @narharipatel383 3 ปีที่แล้ว +7

    મને ગરબા રમવા. સાંભળવા ના બહુજ ગમે છે.

  • @kishorbhanushali7224
    @kishorbhanushali7224 4 ปีที่แล้ว +7

    Mast Garba

  • @rahulbhabhor220
    @rahulbhabhor220 ปีที่แล้ว +1

    Jay mataji super garba

  • @bamaniyaminesh8718
    @bamaniyaminesh8718 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravimehraravinmehra7865
    @ravimehraravinmehra7865 4 ปีที่แล้ว +3

    Jay mata jii🙏🙏🙏🙏

  • @JayeshMakwana-m1q
    @JayeshMakwana-m1q หลายเดือนก่อน +3

    🙏સુંદર માં નો ગરબો 🙏

  • @sonubhojiya2818
    @sonubhojiya2818 4 ปีที่แล้ว +3

    Naic song

  • @babubhaiparmar8084
    @babubhaiparmar8084 หลายเดือนก่อน +1

    હેમંત ચૌહાણ ઇઝ બેસ્ટ

  • @malviyagpyoutube8145
    @malviyagpyoutube8145 3 ปีที่แล้ว +3

    Thankyou sur mandir

  • @traxstudio3937
    @traxstudio3937 3 ปีที่แล้ว +6

    Aa garba na tole hal na koi na aave

  • @kamleshbariyakamleshbariya295
    @kamleshbariyakamleshbariya295 4 ปีที่แล้ว +4

    Jai maa

  • @skrathod8345
    @skrathod8345 4 ปีที่แล้ว +2

    Khoob sarash Hemant bhai

  • @pareshpatel1599
    @pareshpatel1599 2 ปีที่แล้ว +3

    SUPER SINGER OF GUJARAT GARBA