Tahuko part 2 - Hemant Chauhan Nonstop Garba

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ย. 2024

ความคิดเห็น • 591

  • @rahulpawar9629
    @rahulpawar9629 2 ปีที่แล้ว +177

    सर आपके जीतने भी अलबम है सुरमन्दिर..नवरंग 1999...2000 के आस पास के .आज भी सुनता हूं तो हमारे कालोनी कि नवरात्रि और हमारे बचपन के दिन याद आ जाते हैं...बहुत सी यादें जुड़ी है आपके भजनो के साथ.फ़िर से नवरात्रि आरम्भ हो रहे हैं जय अम्बे 🙏

    • @dilipgoyal3036
      @dilipgoyal3036 2 ปีที่แล้ว +17

      Old is gold

    • @rahulpawar9629
      @rahulpawar9629 2 ปีที่แล้ว +10

      @@dilipgoyal3036 👍yes bro

    • @AnilPatel-yv9lf
      @AnilPatel-yv9lf 2 ปีที่แล้ว +3

      @@rahulpawar9629 bn nnnn एनएन बनb जैनb एनएनn BH me na एनएन बीवी बीबी बीवी बीबी एनएन घी

    • @rikukadiya502
      @rikukadiya502 ปีที่แล้ว +1

      ​@@dilipgoyal3036😅...,

    • @sheeramshreeram3005
      @sheeramshreeram3005 ปีที่แล้ว

      Lll
      Lp
      Ww
      Llre3eeeekl

  • @bhavnamahitkar3203
    @bhavnamahitkar3203 ปีที่แล้ว +7

    હેમંત દાદા તમારા ગળે સાક્ષાત સરસ્વતી બેઠી છે
    તમે ગાઓ છો તો એમ લાગે છે કે માતાજી સાક્ષાત ગરબે ઘુમી રહ્યા છે.
    તે ગરબા ઓછા અને ભક્તિ વધારે લાગે છે તમારા અવા જ આલ્બમ વર્ષો સુધી ચાલુ રાખો તેવી તમને વિનંતી છે.
    જય માતાજી 🙏🌹🙏

  • @maheshkaklotar9416
    @maheshkaklotar9416 ปีที่แล้ว +9

    સ્ટુડિયો વિશે લખવું છે પરંતુ હવે લખતા લખતા શબ્દ ઓછાં પડે છે આપ આપનો સહકાર આપ્યો છે તે બદલ આપનો ખુબ ખુબ આભાર અભિનંદન જય માતાજી ભાઈ સુંદર મજાનું સંગીત આપ્યું છે વ્હાલા તમારૂં કામ મને બહુજ ગમે છે ભાઈ

  • @jaiminmali6221
    @jaiminmali6221 6 หลายเดือนก่อน +6

    શ્રી હેમંતજી ના કોઈ પણ ગરબા હું રાત્રે સૂતાં સાંભળું છું,ખૂબ જ સરસ નીંદર આવી જાય છે...માં ભગવતી ના આશીર્વાદ સમાન🙇🙏🚩

  • @jayeshjadav754
    @jayeshjadav754 2 ปีที่แล้ว +26

    મારા બચપણની યાદો તાજી થઈ ગઈ ❤️😘👏👏👏👏જય માતાજી 🙏👏
    વાહ હેમંત દાદા 🙏

  • @9833008898
    @9833008898 3 ปีที่แล้ว +7

    મને ટહુંકો પાર્ટ ૨ બહુ જ ગમે છે, તેમાં જે ભજન છે તે મને બહુજ ગમે છે તે બદ્દલ હું સૂર મંદિર તથા હેમંત ચૌહાણ તેમજ અપ્પુ સાહેબ નો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું, આવાજ ભક્તિ રસ વાળા ભજન પીરસતા રહેજો એવી મારી આપ સહુ ને નમ્ર વિનંતી છે, ફરી એક વખત આપ સહુ નું ખૂબ ખૂબ આભાર 🙏

  • @premdolashiya8070
    @premdolashiya8070 2 ปีที่แล้ว +27

    આ જ આપણી સંસ્કૃતિ છે.. વાલા .. શ્રી હેમંતભાઈ ચૌહાણ બેસ્ટ ગાયક..

  • @mapapa211
    @mapapa211 ปีที่แล้ว +2

    Me gujarat se hi hu bachapan se mera navratri special festival rha hai 🥰 iska intajar navratri ke khatm hote hi karti thi bat ab meri sadi ho gyi hai or muje sauth Jana pada or sauth me navratri nhi manate hai me 😔mere bachpan ko bhot hi miss karti hu me spikar me full avaj karke hemant dada ke garba song shunti hu i riyli miss navratri

  • @VasavaDarshna-d2q
    @VasavaDarshna-d2q ปีที่แล้ว +7

    હેમંત ભાઈ તમારા bhada ભજકીર્તન garba મને બોવજ ગમે તમારો અવાજ બોવ મસ્ત છે જય ખોડીયાર માં

  • @mb.criation8709
    @mb.criation8709 ปีที่แล้ว +13

    Sir તમારો અવાજ ખુબજ મીઠો અને મધુર લાગે છે ગમે તેટલી વખત ગરબા સભળીએ મજા આવે છે તમે ગુજરાત ની શાન નહિ પણ અણમોલ રતન છો 🙏🙏🙏

  • @maheshkaklotar9416
    @maheshkaklotar9416 ปีที่แล้ว +8

    વાહ હેમંતભાઈ વાહ મારા વ્હાલા જય માતાજી ભાઈ

  • @vaishnavilifestayal4253
    @vaishnavilifestayal4253 4 ปีที่แล้ว +12

    Aapse acha koi garba koi gaa nhi skhta soo great sir

  • @ShiddharthVgc
    @ShiddharthVgc หลายเดือนก่อน +2

    હિંમત ચૌહાણ જેવો આવજ ના થાય ભાઈ ગમે એટલું ટેન્શન હસે એ દૂર થ્યજાસે ગરબા કે પછી ભજન કે માતાજીની આરતી એકવાર સાંભળો 1988થીલયને હજી 2024આપણે તો સાંભળીએ છીએ એના જેવો સુંદર અવાજ કોઈનો ના થાય ભાઈ❤❤❤

  • @chotejogaji2409
    @chotejogaji2409 4 ปีที่แล้ว +8

    વાહ ભાઈ વાહ હેમંત ચોહાણ જેવા કોઈના ગરબા બજન છે જ નહીં સુપર

  • @tejalerda90
    @tejalerda90 2 ปีที่แล้ว +115

    હું જ્યારે નાનકડી હતી 6 7 વરસ ની ત્યારે મને ખુબ જ ગમતો આલ્બમ આ હતો હું આખો દિવસ સાંભળ્યા કરતી આજ હું પ્રોફેશનલ સિંગર છું આ બધા ગરબા ગાવ છું અને આ જ આ અચાનક સામે આવ્યું અને સાંભળ્યું અને દિલ થી કહું છું હું મારા બાળપણ ને અનુભવી રહી છું એ ઉંમર, મારુ એ જૂનું ઘર , મારુ ટેપ , હું ગાતી અને મારી જ ધૂન માં રમતી એ બધું અનુભવી રહી છું વર્ણવી ના શકાય એવો અનુભવ🤗🤗🤗🤗 ખૂબ ખૂબ આભાર 🙏🙏🤗 હેમંત ભાઈ ચૌહાણ ને સાદર પ્રણામ🙏🙏🙏

  • @laxmanpoori3729
    @laxmanpoori3729 3 ปีที่แล้ว +6

    बहुत ही सुंदर बहुत ही प्यारा नवरात्रि का गरबा 🙏🙏

  • @kantiemailmchavda4974
    @kantiemailmchavda4974 4 ปีที่แล้ว +8

    😍👣📿👑💅 Jay mata ji ,Hemat Chauhan aava git have na bani sake 😍👣📿👑💅🙏🙏🙏🙏🙏

  • @patelsunilpatelsunil1652
    @patelsunilpatelsunil1652 2 ปีที่แล้ว +13

    હેમંત ચૌહાણ જેવો ગાયક કલાકાર આખા ગુજરાતમાં ક્યાંય ન મળે 🙏ખોડીયાર માં🙏

  • @maheshprajapati5686
    @maheshprajapati5686 ปีที่แล้ว +2

    હેમંત ભાઈ તો હેમંત ભાઈ છે,માં સરસ્વતિ ની ઘણી કૃપા છે તમારી પર.

  • @raja_mahakaali_digital3695
    @raja_mahakaali_digital3695 2 ปีที่แล้ว +16

    સિંગર નહીં પણ ભારત નો ટહુકતો મોરલો છે હેમંત ભાઈ ચૌહાણ જિયો હજારો સાલ મારા વાલીડા

  • @kishorrathod2031
    @kishorrathod2031 4 ปีที่แล้ว +6

    Super Kanth Jordar Hemat Bhai chohan

  • @niteshpatel467
    @niteshpatel467 3 ปีที่แล้ว +5

    Dhanyavad Hemant Chauhan ne

  • @laughitup228
    @laughitup228 4 ปีที่แล้ว +14

    Jay Ambe ma... and so beautiful song Bolo shree ambe maa ta ki Jay 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sunilchouhan-uw2ph
    @Sunilchouhan-uw2ph 3 ปีที่แล้ว +4

    हैमंन्त जी आपकी आवाज़ बेस्ट है मे 2008 से
    आप के ही आवाज़ वाले गरबा सुनता हे

  • @nareshkumarbarot3043
    @nareshkumarbarot3043 3 ปีที่แล้ว +8

    Miss you maa khodal maa
    હેમંત chauhan jiyo jiyo

  • @harirasswadhyay2120
    @harirasswadhyay2120 4 หลายเดือนก่อน +2

    આત્મીય બંધુ પદ્મશ્રી હેમંત ચૌહાણ ❤જય હો

  • @chauhansandipkumar3239
    @chauhansandipkumar3239 ปีที่แล้ว +9

    ભગવાન ને એકજ અરજ મારા ગુજરાતનો ગુજરાતી મોરલો સદાય ટહુકો કરતો રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું 🙏

  • @dantanisatishdantanisatish9296
    @dantanisatishdantanisatish9296 3 ปีที่แล้ว +3

    Best hemant bhai chauhan garba.tahuko

  • @prakashshinde8208
    @prakashshinde8208 4 หลายเดือนก่อน +1

    🙏 Jay Mataji !! Sashtang naman !! I am Maharashtrian, but love this garaba !! 🙏

  • @skrathod8345
    @skrathod8345 4 ปีที่แล้ว +24

    There is no other alternative of Shri Hemantbhai Chauhan. Excellent

  • @milindlashkari5265
    @milindlashkari5265 7 หลายเดือนก่อน +1

    Me jab bhi safar karta hu car se tab me aapke sur mandir ke garba bhajan jarur chalata hu...Jai Mata di..

  • @vinodrathod3219
    @vinodrathod3219 ปีที่แล้ว +1

    Apni Sanatan Sanskriti Ane Maa prtaye ni Bhakti ne Jagrut karvani Shakti Tamara Kanth ma che. Tamari darek kalakrutio chahe garba hoy k bhajno ma a Shakti khub che. Jeni ajni pedhi ne kharekhar bahuj jarur che. Hemant bhai Tame a apni gujrat ni sanskriti ne jadvi rakhvama ghanu yogdan apel che Ane ena mate hamesha Prayantshil Raho Ane Tamara Praytno Sadaiv Safl Thay ej Maa Bhavani ne Prarthna. Jay Maa Bhavani.

  • @kishorsingal8886
    @kishorsingal8886 2 ปีที่แล้ว +4

    ભજન ગરબા ના સમ્રાટ હેમંત ભાઇ

  • @damorjaykumar2137
    @damorjaykumar2137 2 หลายเดือนก่อน +2

    Gujarat nu gharenu 6 aje pan hu amna garba sambhalu 6u🙏🏻 jay mataji

  • @devipoojaknisarkar2536
    @devipoojaknisarkar2536 4 ปีที่แล้ว +3

    મોજ મોજ હેમંત ભાઈ

  • @rinkitpatel8928
    @rinkitpatel8928 2 ปีที่แล้ว +2

    Gujarat besht singar bachpan na garaba yad avi jay ankh ma thi avi jay eva garaba che jay mataji

  • @tapugohil7778
    @tapugohil7778 4 ปีที่แล้ว +16

    સુરમંદીર ના દરેક આલ્બમ હીટ અને હેમંત ચૌહાણ સુપર ગાયક છે,

  • @anilrajput676
    @anilrajput676 4 ปีที่แล้ว +4

    हेमंत भाई लाजवाब....

  • @BharatSingh-hy7pp
    @BharatSingh-hy7pp 4 ปีที่แล้ว +8

    🙏🚩 जय माता दी 🚩🙏

  • @dipakjadav9576
    @dipakjadav9576 4 ปีที่แล้ว +16

    જય માતાજી હેમંત ભાઈ ખૂબ સરસ ગાવ છો

  • @zalashailesh9491
    @zalashailesh9491 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ અવાજ છે કાકા જય.માતાજી

  • @sjassetpvtltd
    @sjassetpvtltd 3 ปีที่แล้ว +4

    jay ho hemantbhai.....

  • @rameshpurabiya2829
    @rameshpurabiya2829 ปีที่แล้ว +22

    1998 મા હેમંત ચોહાણ ગરબા થી નવરાત્રી સારુ થતી ❤❤❤

  • @NikhilBhattResearchAnalystSEBI
    @NikhilBhattResearchAnalystSEBI 4 ปีที่แล้ว +9

    jay ma bhavani....jay mataji

  • @rajatlodwal4343
    @rajatlodwal4343 2 ปีที่แล้ว +1

    hemant ji aap jab gate hoto hum sab mataji ki bhakti me ram jate he dhanya ho aap

  • @chotejogajithakor6123
    @chotejogajithakor6123 4 ปีที่แล้ว +9

    વાહ વાહ સુપરહિટ ગરબા ભજન વાહ શુ અવાજ છે હુ નાનપણથી તમને ચાહુ છુ

  • @craftingwithzeel2024
    @craftingwithzeel2024 5 ปีที่แล้ว +26

    Abhat hemant bhai. Gujaraat ne ava uttam and karna priya garbao ni bhent apva mate. Tme gata hov tyare tmara ma koi divya sakti na darshan thai che. Mataji apne lamboo ayusya pradan kare. Soor mandir studio tmaro pan khub khub abhar. Garbao loko na ghar sudhi pohchadva mate.

  • @KALLU_COMEDY_086
    @KALLU_COMEDY_086 3 ปีที่แล้ว +6

    जय मां भवानी जय माताजी 🙏🏻🙏🏻🚩

  • @vasavadharmesh1129
    @vasavadharmesh1129 4 ปีที่แล้ว +9

    Hemant Chauhan Sir Is Best Singer In World
    🚩🚩 Jay Shri Ram 🚩🚩

  • @jagdishparmar6261
    @jagdishparmar6261 4 ปีที่แล้ว +7

    ખરેખર હેમંતચૌહાણ જેવા ગરબા કોય કલાકાર ના ગાઈ શકે! હું ખૂબ જ હેમંતચૌહાણ નો ચાહક છું,

  • @hasmukhbhaisolanki4981
    @hasmukhbhaisolanki4981 4 ปีที่แล้ว +2

    Vah Hemantbhai Vah !

  • @gokuldesai5
    @gokuldesai5 4 ปีที่แล้ว +3

    જય માતાજી જય મા મહાકાળી જય મા ખોડીયાર જય મા મોગલ જય મા આશાપુરા જય મા ભવાની જય હો,,,,,

  • @maheshkchopda8456
    @maheshkchopda8456 2 ปีที่แล้ว +4

    જય હો હેમંત બાપુ

  • @chotejogajithakor6123
    @chotejogajithakor6123 4 ปีที่แล้ว +2

    Vaah super hit voice bhai

  • @yogeshsankhal1802
    @yogeshsankhal1802 4 ปีที่แล้ว +5

    Jai ambay all supr garbaa

  • @beastopytbhavan7047
    @beastopytbhavan7047 4 ปีที่แล้ว +5

    Ek number😍😍😍

  • @Dharmikkhokhar1178
    @Dharmikkhokhar1178 2 ปีที่แล้ว +3

    મને નથી લાગતુ હવે આવા ગરબા કોય બનાવી શકે નમન તમને હેમંત ભાય અને સુરમંદીર

  • @daxeshpatel4226
    @daxeshpatel4226 4 ปีที่แล้ว +6

    Only .Hemant bhai chauhan.....

  • @sanjaybhati4685
    @sanjaybhati4685 2 หลายเดือนก่อน +3

    2024 navratri me maa se vinti karne vale hajri lagaye maa sabki murad puri karni vali hai

  • @maheshkaklotar9416
    @maheshkaklotar9416 4 ปีที่แล้ว +6

    વાહ હેમંતભાઈ વાહ

  • @BuntyDabi-w7k
    @BuntyDabi-w7k หลายเดือนก่อน +1

    Sir aapko bhi bhgwan ki tarah maane ki iccha hoti hai ❤💯💯

  • @gabuharesh7745
    @gabuharesh7745 3 ปีที่แล้ว

    Garba na badsa atle hemantbhai tame biju koi nahi ho

  • @dipakkumaraailani4248
    @dipakkumaraailani4248 4 ปีที่แล้ว +3

    આભાર જય માં ચામુંડા જય માતાજી

  • @doctorbhupat2684
    @doctorbhupat2684 4 ปีที่แล้ว +22

    वाह
    हेमंतभाई आप गुजराती मा लोकगीत
    भजनों जे आपया छे
    हवे कोई नही आवे
    आप ने खूब खूब अभिनंदन
    अप्पुभाई बेस्ट म्युझिक आने आल कोरस स्टाफ

    • @vasansalat6941
      @vasansalat6941 4 ปีที่แล้ว

      hlgjgjgjggjgdjfkcjckvfigjuhuzzpwtgllllpppppppppp

  • @taromesajakeashwinparmar1490
    @taromesajakeashwinparmar1490 2 ปีที่แล้ว +2

    Jay mataji
    Good Luck
    Taro me Sajake Ashwin Parmar

  • @subhashsingare5527
    @subhashsingare5527 2 ปีที่แล้ว +1

    Jai mata dii ashirvad sada bnaye rkhana matag 🌺🌺💐💐💐

  • @aryanjogi5741
    @aryanjogi5741 ปีที่แล้ว +1

    Hemant bhai Jay Mata Ji

  • @ramdabi2353
    @ramdabi2353 4 ปีที่แล้ว +6

    Jai mata di

  • @vasantjadav9443
    @vasantjadav9443 4 ปีที่แล้ว +8

    Jai mata ji 🙏

  • @suresh.bhai.chauhan5301
    @suresh.bhai.chauhan5301 ปีที่แล้ว

    👍 Very nice garaba Hemantb..bhai.chauhan

  • @rajendrasolankirahul9671
    @rajendrasolankirahul9671 4 ปีที่แล้ว +5

    Supar

  • @rameshtiwari7983
    @rameshtiwari7983 5 ปีที่แล้ว +14

    Aaha, Wah Hemant Bhai su gayu chhe.
    Man nathi bharathu.

  • @pankajdehda585
    @pankajdehda585 3 ปีที่แล้ว +8

    Jay mataji🚩💓💞🙏🙏🙏🙏🙏

  • @prakashgoklani7636
    @prakashgoklani7636 หลายเดือนก่อน

    Hu 28 years Hu Shambhru
    Chu Mane Khubaj Anand
    Thay che
    Ane Navratri Ave Aa Bhadh
    Garba ni yad A vijay Che

  • @S.B.bhomiyo
    @S.B.bhomiyo 4 ปีที่แล้ว +7

    જય અંબે માં

  • @gaurangmangukiya2762
    @gaurangmangukiya2762 2 หลายเดือนก่อน +1

    ખુબ સુંદર ગરબા

  • @jigneshbamaniya7375
    @jigneshbamaniya7375 5 ปีที่แล้ว +4

    Waa hemant Bhai waa ha moj ha

  • @PankeshRawat-zz3wz
    @PankeshRawat-zz3wz ปีที่แล้ว

    Sir.aapne.bahut.acche.garbe.gaye..bahut.bahut.dhaniyawad

  • @ડાભીપ્રભાતસિંહ
    @ડાભીપ્રભાતસિંહ 4 ปีที่แล้ว +7

    2020 bhadrva kon kon shambhle che ..jay mataji

  • @ankurraval6580
    @ankurraval6580 4 ปีที่แล้ว +7

    Super

  • @rajnithakur3030
    @rajnithakur3030 4 ปีที่แล้ว +2

    Jakss garba

  • @kalpeshaghariya1653
    @kalpeshaghariya1653 3 ปีที่แล้ว +3

    Pawa ni devi
    Khodial maa
    Meldi maa
    Vihot maa
    Sakkat maa
    😭😭😭 Mari komal ni tabiyat thik kari diyo 😭😭🙏🙏🙏

  • @manojdodiyardodiyar2647
    @manojdodiyardodiyar2647 4 ปีที่แล้ว +7

    Hemant bhai the Great

  • @mr_dharmik_sinh3703
    @mr_dharmik_sinh3703 4 ปีที่แล้ว +4

    Very nice

  • @zalamukesh33
    @zalamukesh33 2 ปีที่แล้ว

    Vah vah re hemantbhai su avaj se tmaro tamne sarsvati mani duva ho bhai

  • @PrakashThakor-wc5ih
    @PrakashThakor-wc5ih 4 ปีที่แล้ว +3

    Jay mataji. Jay shree khodiyar mataji

  • @rajubhairathod7224
    @rajubhairathod7224 4 ปีที่แล้ว +3

    જપ માતાજી

  • @sandeeprawat3010
    @sandeeprawat3010 5 ปีที่แล้ว +18

    હેમંત ચૌહાણ........આજે પણ એટલું લોકપ્રિય છે ટહુકો 1 2

  • @mukeshsodamukeshsoda3333
    @mukeshsodamukeshsoda3333 4 ปีที่แล้ว +3

    अति सुंदर 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satishvasavasatishvasava9935
    @satishvasavasatishvasava9935 4 ปีที่แล้ว +5

    SUPER

  • @AshawinGohil
    @AshawinGohil หลายเดือนก่อน

    વા ભાઈ ૧૯૯૫ ની નવરાત્રી યાદ
    આવી .

  • @pateldhaval9222
    @pateldhaval9222 4 ปีที่แล้ว +3

    Super Duper Zakkas Outstanding

  • @sanjaysolanki6232
    @sanjaysolanki6232 3 ปีที่แล้ว +4

    Hemant Chauhan best singer

  • @ahirbhupat3683
    @ahirbhupat3683 4 ปีที่แล้ว +4

    Reali great to hemant bhai
    AAP ne yad rakh se

  • @raitar......4153
    @raitar......4153 2 ปีที่แล้ว +1

    Super song bro

  • @kishanchasiya8939
    @kishanchasiya8939 5 ปีที่แล้ว +2

    Vaa bhai vaa

  • @narendrapatel6192
    @narendrapatel6192 ปีที่แล้ว

    Jay..mataji. ap..ko.sukhe..rakha.av...Prarthana...garba..thi..Mata.. ji..na..Darshan.. Tay.. cha....mana....

  • @subhasmahsa7382
    @subhasmahsa7382 4 ปีที่แล้ว +3

    જય મહાકાળી માં

  • @kalamdawar.official1597
    @kalamdawar.official1597 4 ปีที่แล้ว +4

    Nice

  • @sureshbhaitadvi-yq4jg
    @sureshbhaitadvi-yq4jg ปีที่แล้ว

    Jay mataji 🌹🎊 jay ho hemnt chuhan...the greet singer