ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

એક રેશનકાર્ડ માંથી બીજું રેશનકાર્ડ કઢાવો | રેશનકાર્ડ અલગ કરાવો | રેશનકાર્ડ વિભાજીત કરવું |Rationcard

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ส.ค. 2020
  • 1.એક રેશનકાર્ડ માંથી બીજું રેશનકાર્ડ કઢાવો
    (વિભાજીત કરો)
    👇👇👇👇👇👇👇👇
    • એક રેશનકાર્ડ માંથી બીજ...
    2.નવું રેશનકાર્ડ કઢાવો
    👇👇👇👇👇👇👇👇👇
    • નવું રેશનકાર્ડ કઢાવો |...
    3. રેશનકાર્ડ મા નામ કઈ રીતે ઉમેરવું , ફોર્મ કઈ રીતે ભરાય
    👇👇👇👇👇
    • રેશનકાર્ડમાં નામ કઈ રી...
    4. રેશનકાર્ડ માંથી નામ કમી કઈ રીતે થાય તે જાણો
    👇👇👇👇👇👇👇👇

ความคิดเห็น • 69

  • @pratimaketanpatel5448
    @pratimaketanpatel5448 2 ปีที่แล้ว +11

    સર આ બેંક ની ડીટેલ વાળું છે એમાં કોનું નામ ને ડીટેલ ભરવાની છે તે ખબર ના પડી મારાં પતિ નું કે પછી સસરા નું અમારે અલગ કરવાનું છે રાસનકાર્ડ

  • @Mahipatsinh_01
    @Mahipatsinh_01 4 ปีที่แล้ว +7

    ખુબજ સરળ ભાષામાં સમજૂતી આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ..!!
    સરકારી યોજનાઓ ની માહિતી પૂરી પાડી આપ સરસ કાર્ય કરો છો..!!

  • @jigar_news
    @jigar_news ปีที่แล้ว

    ખૂબ સરસ કામની માહિતી આપવા બદલ આભાર..આપની મહેનત આ વીડિયો માટે ઘણી છે.

  • @vipulparmar3054
    @vipulparmar3054 3 หลายเดือนก่อน +1

    નામ કમી કરેલા સભ્ય નું નવું રેશનકાર્ડ કંઈ રીતે કઢાવી શકાય

  • @vaghermamadmusa3357
    @vaghermamadmusa3357 3 ปีที่แล้ว +1

    બહુ સરસ હવે ભાઈ વિકલાંગો માટે ફોર્મ

  • @jayantilaltrivedi5743
    @jayantilaltrivedi5743 หลายเดือนก่อน

    ખુબ સરસ માહિતી આપી છે પણ વિભાજન ફોર્મ ના દસ રૂપિયા લેવામાં આવે છે

  • @user-lv1th4jf4b
    @user-lv1th4jf4b 2 ปีที่แล้ว +1

    તમારો ખુબ ખુબ આભાર

  • @BhaguRathwa-m4y
    @BhaguRathwa-m4y 14 วันที่ผ่านมา

    Jay mataji bhai 🎉🎉🎉❤

  • @dodhiyarvikram3895
    @dodhiyarvikram3895 ปีที่แล้ว +1

    સર વિકલાંગ બાળક હોય તો એને રેશન કાર્ડ અલગ કઢાવવું હોય તો કેટલા વર્ષની ઉંમર જોઈએ

  • @vahorasamir4868
    @vahorasamir4868 2 ปีที่แล้ว

    ખુબ સરસ માહિતી છે

  • @thereformer4566
    @thereformer4566 2 หลายเดือนก่อน

    Old ration card varsho thi khowai khowai gayi cho ane atyare only zerox che ,

  • @parmarkalaji4486
    @parmarkalaji4486 4 ปีที่แล้ว +2

    Sr private security agency business mate ek video banavo

  • @thakorpunamji7832
    @thakorpunamji7832 ปีที่แล้ว +1

    Jaay Jay Garvi Gujarat

  • @denashkubavat8349
    @denashkubavat8349 2 ปีที่แล้ว +1

    1. 1. 16. Pchi વિભાજન. થયું હોય. તો. કેટેગરી. તેજ. રહે. તેનો. પરિપત્ર

  • @Rathvasumitra-oh9os
    @Rathvasumitra-oh9os 7 หลายเดือนก่อน

    Veri good sar

  • @rajiftekhar101
    @rajiftekhar101 3 ปีที่แล้ว +1

    Good job

  • @shankarmodiya1654
    @shankarmodiya1654 6 หลายเดือนก่อน

    Very good sar

  • @rameshprajapati4059
    @rameshprajapati4059 6 หลายเดือนก่อน

    Maru resan card mara gannu che APL 1 to tene chalu kevi rite thace te janavcho

  • @patelsafu5364
    @patelsafu5364 3 ปีที่แล้ว +1

    સર! વિભાજન પ્રકીયા પછી અનાજ મળતું નથી તો શું પ્રોસેસ કરવાની રહેશે? મહેરબાની કરી જણાવશો..

  • @ganeshraval5474
    @ganeshraval5474 2 ปีที่แล้ว

    Sir.vinti.junu.rasncard.pitana.name.se.aa card.mathi.putra.a.aayusman.card.kadavelu.hovathi.mata.pita.nu.aayusman.card.nikad.tu.nathi.puspars.kari.to.mata.pita.mate.navu.rasncard.banav.vu.padashe.to.kae.rite.kari.sakay

  • @bhavnarathod9386
    @bhavnarathod9386 6 หลายเดือนก่อน

    Ek j ghar ma alag thaya hoie ane upar niche reta hoie to purava ma mars sasra ni j vera ni pahonch chale

  • @kamleshpatel2936
    @kamleshpatel2936 11 หลายเดือนก่อน

    Very good

  • @rajuishnaava3330
    @rajuishnaava3330 6 หลายเดือนก่อน

    ઝુપડ પટ્ટી મા રેશનકાર્ડ વિભાજન કેવી રીતે કરવુ કયા ડોક્યુમેન્ટ જોઈએ APL1 માથી BPL1 AAY મા જવા માટે શુ કરવુ.

  • @vikramjithakor1786
    @vikramjithakor1786 ปีที่แล้ว

    Thanks

  • @narendragajjarajjar1334
    @narendragajjarajjar1334 4 หลายเดือนก่อน

    Good sri

  • @MaheshParmar-zd3ux
    @MaheshParmar-zd3ux ปีที่แล้ว

    Sir vibhajan karva mate Application karnar city / Village ma ja ma karab vu?

  • @sharadbariya6975
    @sharadbariya6975 2 ปีที่แล้ว

    Very..good

  • @UkkadPatel-vr4lq
    @UkkadPatel-vr4lq ปีที่แล้ว

    Arha

  • @user-ox6re9vp4q
    @user-ox6re9vp4q 2 ปีที่แล้ว

    Thank you sir

  • @kalpeshdesai2965
    @kalpeshdesai2965 ปีที่แล้ว

    Ok 👌

  • @chintankavar4165
    @chintankavar4165 ปีที่แล้ว

    Good 👍👍👍👍

  • @surajthakorl.i.c.advaiserj5228
    @surajthakorl.i.c.advaiserj5228 2 ปีที่แล้ว

    અલગ રેશનકાર્ડ માટે સોગંદનામાની કોઈ જરૂર હોય છે?

  • @sagaraghera1101
    @sagaraghera1101 2 ปีที่แล้ว +1

    Ek address pe do ration card banta hai ??

  • @karashankhunti9078
    @karashankhunti9078 2 ปีที่แล้ว

    Good sar

  • @altafbarejiya4789
    @altafbarejiya4789 4 ปีที่แล้ว

    Good work

  • @harishankarsuthar344
    @harishankarsuthar344 3 หลายเดือนก่อน

    એકજ ફ્લેટ મા દિકરા જોડે રહિએ છીએ પણ અમારે બેઉ નુ એટલે કે માતા પિતા નુ આયુષ્માન કાર્ડ કઢાવા માટે અલગ રેશન કાર્ડ ની જરુર પડેછે તો થઈ શકે ખરુ

  • @viane123456
    @viane123456 3 ปีที่แล้ว

    Alag thai ne jo bije rehva gaya hoi to pan aa j form bharvanu?

  • @bharatodedara3367
    @bharatodedara3367 2 ปีที่แล้ว +1

    online ફોર્મ ભરીએ તો કચેરી એ જવું પડે કે?

  • @user-vq4vz2mz8z
    @user-vq4vz2mz8z 2 หลายเดือนก่อน

    Alag resancardbanavu che

  • @educationknowledge1897
    @educationknowledge1897 4 ปีที่แล้ว +2

    એક જ પુત્ર હોય તો રેશનકાર્ડ અલગ થઈ શકે,પુત્ર અલગ જ રહે છે...
    મામલતદાર માં ના પાડે છે આવો કોઈ નિયમ છે?

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 ปีที่แล้ว

      હા પણ અમુક કુટુંબની સંખ્યા જોઈએ

    • @educationknowledge1897
      @educationknowledge1897 4 ปีที่แล้ว +1

      ટોટલ 5 મેમ્બર છે તેમાં થી 3 અલગ કરવાના છે...માતા પિતા અલગ અને પુત્ર,પુત્રવધુ,અને પુત્રનો પુત્ર. તો અલગ થશે?

  • @otmalji9062
    @otmalji9062 หลายเดือนก่อน

    Bpl ni mahiti આપશો..

  • @mukta4478
    @mukta4478 3 ปีที่แล้ว

    ભાઈ રેશનકાર્ડ અલગ કરવાથી B P L mathi
    APL kem Thai ગયું

  • @sanjaysagathiya7954
    @sanjaysagathiya7954 3 ปีที่แล้ว

    Online ration card kadhavavu hoy to su karvu

  • @PRAMODPATIL-ks3zm
    @PRAMODPATIL-ks3zm 3 ปีที่แล้ว

    Rasan kard mate sahmati patra kaha banse

  • @MahimyAngel
    @MahimyAngel 2 หลายเดือนก่อน

    મારે કૂપન માટે જોઈ છે માહિતી જોઈ એટલે

  • @saiyadzulfi
    @saiyadzulfi 3 ปีที่แล้ว

    Bhai ama je chhelle 10 raw ma nam lakhwana 6 ema juna ration card ma nam chhe te badha alkhva na k matra chhuta padnar vyakti na nam lakhvana

    • @divyeshshukla178
      @divyeshshukla178 2 ปีที่แล้ว

      છુટા પડનાર વ્યક્તિ ના જ

  • @ashokchauhan98794
    @ashokchauhan98794 2 ปีที่แล้ว

    વિભાજીત રેસન કાર્ડ કધવવા બાબત...વિભાજીત કરીએ તો બિપિએલ્ માથિ બિપિએલ્ થશે કે એલપિએલ્ થશે જણાવો.

  • @Shravn4093
    @Shravn4093 3 ปีที่แล้ว

    ભાઈ મારે પણ કેવી રીતે આ ફોર્મ ક્યાં ક્યાં ફોર્મ ભરવું અને મારા સભ્યો 6 છીંએ અલગ કરવા માગીએ છીએ

  • @vipuldesai3974
    @vipuldesai3974 2 ปีที่แล้ว

    Be bhai Upar ni che rahiye che to mare su document joeye

  • @azalaofficial462
    @azalaofficial462 ปีที่แล้ว

    BPL રેશનકર્ડ માંથી અલગ થાય તો BPL આવે કે APL

  • @karshabhaichavadhari2261
    @karshabhaichavadhari2261 3 ปีที่แล้ว

    Very nice 👌 👍

  • @tadvidharmendrav9839
    @tadvidharmendrav9839 2 ปีที่แล้ว

    રેશનકાર્ડ કમી કરવાની પ્રોસેસ જણાવો સર

  • @devendrarajput8771
    @devendrarajput8771 4 ปีที่แล้ว

    મારે મિટર લેવુ છે હાલ એક મિટર છે જે મારા પપ્પા ના નામે છે તો શુ બીજુ મીટર અમને મડે અમારે બે ઘર છે pl.

  • @sarfrajparmar-ns8jh
    @sarfrajparmar-ns8jh 11 หลายเดือนก่อน

    Bhade reta hoy to Ghar vero nthi to su krvanu

  • @parmarkamleshf5549
    @parmarkamleshf5549 3 ปีที่แล้ว

    વીભાજીત કયૉ પછી રેશન મઙે

  • @pankajrathod7054
    @pankajrathod7054 4 ปีที่แล้ว

    form melava mate no video moklo tamari chhenalno

  • @user-pi3ot5dp1z
    @user-pi3ot5dp1z 4 ปีที่แล้ว

    વા સાહેબ વા

  • @shivrajdarbar1926
    @shivrajdarbar1926 4 ปีที่แล้ว

    Bhai aa form moklo ne

  • @chetanaben1044
    @chetanaben1044 3 ปีที่แล้ว

    Pan aamru nathi thatu