शत् शत् नमन करते हैं निःशुल्क सेवा यज्ञ के लिए,, शत् शत् नमन करते हैं गुरूजी को,,,,,❤❤😂😂😂😂 हाहाहाहाहा,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़,, हर-हर महादेव हर
ખુબ સરસ ગુરુજી તમે અમને સિખવાડો અને અને અમે સાંજ સવાર ખુબ રિયાજ એટલે કે પ્રેક્ટિસ કરતા હામૉનિયમ વગાડતા શિખ્યો છું અને ભજન પણ ગાતાં શિખ્યો છું ગુરુજી હજુ આલાપ અને વેરિયેસનથી ગાવા મૉ થોડોક ભૂલ થાય છે પણ સુઘારો કરિશ એવો પ્રયત્ન કરું છું જય હો ગુરુજી જય નારાયણ જય સીતારામ
हार्मोनियम की हर एक key अपने आप में एक SA होता है, हर एक गायक का स्केल कहा फिट होता है, उस हिसाब से हार्मोनियम बजाना होता है, इस वीडियो में भाई साहेब जो शिखा रहे है वह सही ही शिखा रहे है, और शुरुआत में उन्होंने स्पष्टता भी कर दी हैं की वो क्यों सफेद चार से शिखाते है। आप, वीडियो वाले भाई साहब, सही हो ।त@@gulabrammusicclasses3052
વાહ શ્રેયશભાઈ ખુબ શરદ દેશ રાગ ની સમજણ 👍🏻🤝
વાહ ખૂબ સરસ... જય હો... જય હો... નોટેશન સાથે મુકવા વિનંતી...
Vah.guruji.એવીરીતે.ચાલુ.રાખવા.વિનંતી
शत् शत् नमन करते हैं निःशुल्क सेवा यज्ञ के लिए,, शत् शत् नमन करते हैं गुरूजी को,,,,,❤❤😂😂😂😂 हाहाहाहाहा,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़,, हर-हर महादेव हर
ખુબ જ સરસ શીખવાડો છો ગુરુજી
ખૂબ સુંદર ❤
સાહેબ તબલા સાથે સમજવો તો મઝા આવે.
Guruji bav saras knowledge aapo so khub khub dhanyavad 🙏🏻
Guruji tame je harmonium vagado so te kya prakar nu se ? Teno ton Mane BV game se
ચાર સફેદ થી સુંદર માહિતી સાથે ની ગાયકી.....વાહ...ધન્યવાદ
ખૂબ સરસ શીખવાડો છો સર આપ 🙏
Khub khub saras
Vah Guru vah
જય હો સંતવાણી ❤️🙏
Wah saheb ...........❤❤❤
Jay ho
Jay siyaram saheb 🙏
Jay...ho..
બહુ સરસ
Char.safed.char.kali.thi.bhajan.bdhay.gay.che..khub.sars.guruji.jay.ho
જય સીતારામ
જય હો વાલા
❤ જય સીયારામ ❤
Vaah. Khoobj saras.
जय नारायण हरि ॐ
જય સીયારામ ❤🙏
Super 👌
અતિ સુંદર જી
સરસ
ખુબ સરસ ગુરુજી તમે અમને સિખવાડો અને અને અમે સાંજ સવાર ખુબ રિયાજ એટલે કે પ્રેક્ટિસ કરતા હામૉનિયમ વગાડતા શિખ્યો છું અને ભજન પણ ગાતાં શિખ્યો છું ગુરુજી હજુ આલાપ અને વેરિયેસનથી ગાવા મૉ થોડોક ભૂલ થાય છે પણ સુઘારો કરિશ એવો પ્રયત્ન કરું છું જય હો ગુરુજી જય નારાયણ જય સીતારામ
ખુબ સરસ માહિતી
Very good 👍
અવાજ બહુજ સારો છે
Vhaa
Jai Gurudev danywaad 🌸 🙏🏻 🚩
👌
🎉🎉
Saras❤
❤❤
ગુરુજી આપ શાસ્ત્રીય નિયમ મુજબ પહેલી કે બીજી કાળી રાખો
🙏👌
બાપુ ૐ નમો નારાયણ બાપુ મને બધા રાગમાં બહુ ખબર નથી પડતી ગાવાનું ખુબ સરસ ગઈ સકુ છું પણ રાગ ખબર ના પડતી હોવાથી કયા ભજન પછી કયું ભજન ઉપાડવું તે નથી ખબર પડતી તો કંઈક પ્રકાશ પાડવા વિનંતી ૐ નમો નારાયણ.
Online ક્લાસ સરૂ કરવા પડે...
ચાર સફેદ થી વિડિઓ બતાવો.🎻☝️👏👍
ચાર સફેદ થીજ છે
ખુબ જ સરસ માહિતી છે
કયા સ્કેલ પર ગાવુ યે ગાયકો પર આધાર છે
Jay siya ram bhai
Hu tmne joyne j raag sikhu shu boss
MAHADEV ... DES RAGA
ચોથી કાળી નહિ પહેલી કે બીજી કાળી થી જ શાસ્ત્રીય પદ્ધતિ છે.
શાસ્ત્રીય નથી... ભજન સંતવાણી માં જેમ હોય એની પદ્ધતિ છે...🙏🏻
Please don't comment haphazardly
Guru ji amne pan onyn clac apo
હા જી.. કોલ કારો....
મારે ક્લાસ જોઈન કરવા છે પ્લીઝ જણાવશો મહિનાની કેટલી ફી રાખેલ છે અમદાવાદ થી મહેશભાઈ
કોલ કારો.. 9428266882
Badha rag ni play list banavo
મોટાભાઈ કેસરિયા બાલમ કદાચ માંઢ રાગ મા છે
જી હા....
Badha rag covour karo 1 1 kari ne
Bagesri rag no video banavo
જરૂર
Sir mare raag shikhva chhe ketli fees leva ma aave chhe
એક મહિનાની 1000
Bhim plashi sikhado ne boss
Bhimplashi mukel chhe me aagadna video ma
આ ભાઈ, ચોથી સફેદ થી બરાબર શીખવી રહ્યા છે, ત્રીજી કાળી, પાચમી કાળી થી પણ ગવાય, તમારે સાચા ગુરુ પાસે શીખવાની જરૂર છે,
બધે થી ગાય શકાય અને વગાડી શકાય.... તમે ક્યાંથી વગાડો છો તે તમારા પર આધાર રાખે છે... મેતો 4 સફેદ થી સમજણ આપી છે કે આટલા આટલા ભજન આ રાગ માં આવે ભાઈ...
हार्मोनियम की हर एक key अपने आप में एक SA होता है, हर एक गायक का स्केल कहा फिट होता है, उस हिसाब से हार्मोनियम बजाना होता है, इस वीडियो में भाई साहेब जो शिखा रहे है वह सही ही शिखा रहे है, और शुरुआत में उन्होंने स्पष्टता भी कर दी हैं की वो क्यों सफेद चार से शिखाते है। आप, वीडियो वाले भाई साहब, सही हो ।त@@gulabrammusicclasses3052
બીજા કોઈ રાગના ભજનો પણ સમજાવશો, બતાવશો, દેશી ભજનો,
જરૂર...
અવરોહ માં કોમળ નિ આવે કે સુધ
કોમળ...
સાહેબ દુહા છંદ કેવીરીતે ગવાય તે બતાવો
Noteshn lkhine muko to smjay vyvsthit
ચોથી સફેદ ખૂબ ઊંચી ગણાય
paritam varni
Ketli fee se online mate
9428266882
Ok
Online sikhvado so.
હા
સફેદ 3 પર બતાઓ
સ્કેલ ચેન્જર હાર્મોનિયમ હોય તો એક સ્ટેપ નીચે કરી શકો છો
ખૂબ સરસ
❤❤❤❤
❤❤❤❤