નિલેશભાઈ કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ માં હાર્મોનિયમ હોય કે કીબોર્ડ હોય સાત કાળી નામની સ્વિચો હોતી જ નથી જે લોકો તમને અમે સાત કાઢીએ થી ગાઈએ છીએ એવું કહે છે એ લોકો મંદ્ર સપ્તકની પાંચ કાળી સ્વીચો પૂરી થાય પછી મધ્ય સપ્તક ની પહેલી કાળીને છઠ્ઠી કાળી અને મધ્ય સપ્તકની બીજી કાળી સ્વીચ ને સાતમી કાળી સ્વીચ તરીકે ગણતા હોય તો સાત કાળી બની શકે બાકી સાત કાઢી કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ માં હોતી જ નથી હંમેશા પાંચ કાઢી જ હોય છે
🙏જય શ્રી કૃષ્ણ🙏
Khub saras sir
🤩🤩🤩💫💘🙏😍😍😍
Jay ho
ખૂબ સુંદર
Thank u bro
Nice 👍👍👍👍
Thanks
Saras
Khub sars bhai roj aava vedio banavao
Tmari coment na aadhare vidio bnta rhese
Next vedio banavo bhai a to z mahiti aapo
દરેક પ્રકારના ધીરે ધીરે વિડીયો આવશે ભાઈ
બંધારણ અને તરજ વગાડતાં શીખવાડો અને સમજણ આપતો વિડિયો બનાવો
રાજુભાઈ તમારી પસંદના વિડિયો ચોક્કસથી આવશે હું અત્યારે બહાર હોવાથી વિડીયો બનાવી શકતો નથી થોડા સમયમાં તમારી પસંદના વિડીયો અચૂક પણે આવશે ચેનલ સાથે જોડાયેલા રહેજો
@@aradhanamusicclasses Ok thanks
Amuk Loko evu kaheta hoy chhe k hu shat mi Kali thi gavu chhu to te kevi rite hoy
7 mi Kali no Swar Ek Pan Harmoniyam ma nathi hoto ,7 mi safed kaheta hase