જય દ્વારકાધીશ,, કીર્તન ખૂબ સુંદર છે,,રાગ પણ ખૂબ સુંદર છે,, સવાર માં આટલા સરસ કીર્તનો સાંભળીને દિવસ ખૂબ સુંદર પસાર થાય છે સંસાર નો સાર કીર્તન માં થી શીખવા મળે છે ,,બસ થોડો મોહ માયા માં થી જીવ બાર આવી જાય એટલા માટે આવા સુંદર કીર્તનો સાંભળવા જરૂરી છે ,,આપ પણ આપનો કીમતી સમય કાઢીને અમારા સુધી કીર્તનો પહોંચાડો છો તે બદલ જેટલો આભાર વ્યક્ત કરી એ તેટલો ઓછો જ પડે,, જય દ્વારકાધીશ આપ ને ઠાકર ખૂબ રાજી રાખે.
ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏શ્રદ્ધાંજલી ભજન ખૂબજ સરસ ગાયું સમય અનુરૂપ ભજન ની લ્હાણી કરો છો એ બદલ આભાર.... નવા ભજન ની રજુવાત કરવી એ કાંઈ નાની સુની વાત નથી.... તમારી મહેનત ને સલામ 🙏🙏🙏આભાર... અભિનંદન 🙏🙏🙏
જય શ્રી સ્વામિનારાયણ વસંત બેન તમને અને તમારા સૌવ પરીવાર ને ઘણા ઘણા હેત ભર્યા જય શ્રી સ્વામિનારાયણ તમે બધા પરીવાર સાથે મળીને ભજન કીર્તન કરો છો અને અમારા જેવા હજારો લાખો ભક્તો ને ભજન કીર્તન નો લાભ આપો છો એ બહુ મોટી વાત છે બેન ધન્ય છે તમારી ગાયકી ને ધન્ય છે તમારી ગાયકી અદા ને ઘનશ્યામ મહારાજ નો તમારા સૌના ઉપર ખૂબ રાજીપો રહે ગુરુ વર્ય સંતોની ક્રૂપા રહે એવી ભુજ નગર નિવાસી નરનારાયણ દેવ અને સ્વામી નારાયણ ભગવાન ના ચરણકમળમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીને ભાવથી સૌવ ને ઘણા ઘણા હેત ભર્યા જય શ્રી સ્વામિનારાયણ એક ભગત ની તમને સૌને ખાસ અંતરથી વિનંતી છે કે તમારા બધાંજ ભજન કીર્તન અવશ્ય આપણી ચેનલ ઉપર પ્રસારિત કરવા નમ્ર વિનંતી છે જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ
જય સ્વામિનારાયણ લક્ષ્મીબેન દરજી મને તમારા કિર્તન બહુજ ગમે છે કારણ કે ભગવાન રાજી કરવા ની ભાવના થઈ તમે પીરસો છો અને મને પણ ભજન ગાવા નો ભાવ છે હુ અમદાવાદ વેજલપુર 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
વાહ વાહ ખુબ સુંદર અતિ સુંદર વાહ વાહ વસંત બા બહુ મસ્ત ભજન ગાયું ભજન સાંભળીને ખુબ આનંદ થયો તમારો આખો પરિવાર એકસાથે મળીને કીર્તન બોલો છો ધન્યવાદ સે રોજ રોજ નવા નવા કીર્તન સંભળાવો છો વસંત બા ઉષ્મા બેન દક્ષાબેન તમારો બધાનો રાગ બહુ સરસ છે કીર્તન બહુ સરસ છે આવાને આવા અમને ભજન સંભળાવતા રહેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
વાહ માસી ખુબ જ સુંદર કિર્તન ગાયું 👍👌🙏
Jay Dwarkadhis maa mogal hu aa kirtan gati pela khub saras 6
વાહ જીવને ઉપદેશ આપતું ખૂબ જ સુંદર ભજન રજૂ કર્યું વસંતબેન બહુ જ સરસ પ્રસ્તુતિ કરી જય શ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏
આત્મા ને જગાડી દે એવું કીર્તન છે❤
ધન્યવાદ બહેનો ❤❤
ખૂબ સરસ ગાવ છો બહેનો ❤❤❤
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતાજી
ખુબ સુંદર કિર્તન ગાયું..
🙏🙏🙏👌👌👌🌹🌹🌹
જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન ના સબદો સરસ સમજાય એવા
જય દ્વારકાધીશ,, કીર્તન ખૂબ સુંદર છે,,રાગ પણ ખૂબ સુંદર છે,, સવાર માં આટલા સરસ કીર્તનો સાંભળીને દિવસ ખૂબ સુંદર પસાર થાય છે સંસાર નો સાર કીર્તન માં થી શીખવા મળે છે ,,બસ થોડો મોહ માયા માં થી જીવ બાર આવી જાય એટલા માટે આવા સુંદર કીર્તનો સાંભળવા જરૂરી છે ,,આપ પણ આપનો કીમતી સમય કાઢીને અમારા સુધી કીર્તનો પહોંચાડો છો તે બદલ જેટલો આભાર વ્યક્ત કરી એ તેટલો ઓછો જ પડે,, જય દ્વારકાધીશ આપ ને ઠાકર ખૂબ રાજી રાખે.
વાહ.વાહ.ખુબ.ખુબ.સરસ. કીર્તન છે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ભોળાનાથ ખૂબ ખૂબ આગળ વધો 🙏🙏🙏🙏
ખુબજ સરસ મને બહુજ આનંદ છે તમારા ભજન તમારી વાણી મને બહુજ મીઠી લાગે છે વસંતિ તમારો પરીવાર ખુબજ આગળ વધે
જય સ્વામિનારાયણ 🙏🏼🙏🏼🌹🙏🏼🙏🏼
બોવજ સરસ મજાનુ કીતૅન છે
વસંતબાએ સરસ ગાયુ 🙏🙏🙏🙏👍
Vah sradh nu kirtan bov mastgayu👌👌👌🎉🌷💐🙏🙏🙏
ખુબ સુંદર કિર્તન બેન ગાયુ 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
કીર્તન ખુબ સરસ છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
જય શ્રીરામ🙏👌👌👌
સરસ વસંત બેન ❤❤❤🎉
Vsant ba ❤ ushma ben ane daxa ben❤ khub saras bhajan che ❤
Vah saras bhajN gayu beno dhanyavad jay shreekrishn🙏🙏🙏💐
જય શ્રી કૃષ્ણ... જય શ્રી રામ
👌👌👌👍👍👍🙏🙏🙏
Wah Vasant masi bhu saras Bhajan gayu Jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻 jashoda thakur
વાહ બોવ સરસ જય શ્રી કૃષ્ણ પૂરા લખાણ સાથે આપો 🙏
સાખી -
માનવ જાણે મેં કરું અને કરતલ દૂજો કોઈ
આદર્યા સૌના અધૂરા રહે મારો હરિ કરે સો હોય
કિર્તન -
હો રામ રે સ્વર્ગની વાટ્યું ઘણી દોયલી
હો રામ રે સ્વર્ગે જાતા અંધારા લાગશે
હો રામ રે કુળમાં હોજો રે કુળવંત વવારું
હો રામ રે કુળવંત વવારૂં દિવડા પ્રગટાવશે
હો રામ રે દિવડાને તેજે આગળ ચાલશું
હો રામ રે સ્વર્ગે જાતા રે તરસ્યું લાગશે
હો રામ રે કુળમાં હોજો રે કુળવંત દિકરા
હો રામ રે કુળવંત દિકરા રે પરબ બંધાવશે
હો રામ રે પાણીડાં પીને આગળ ચાલજો
હો રામ રે સ્વર્ગની વાટે ભૂખ્યું લાગશે
હો રામ રે કુળમાં હોજો રે કુળવંત વવારું
હો રામ રે કુળવંત વવારું રામરોટી આપશે
હો રામ રે ભોજનીયા કરીને આગળ ચાલજો
હો રામ રે સ્વર્ગે જાતા રે તડકા લાગશે
હો રામ રે કુળમાં હોજો રે કુળવંત દિકરા
હો રામ રે કુળવંત દિકરા છત્રી આપશે
હો રામ રે છત્રી ઓઢીને આગળ ચાલજો
હો રામ રે સ્વર્ગે જાતા રે ઠંડી લાગશે
હો રામ રે કુળમાં હોજો રે કુળવંત દિકરા
હો રામ રે કુળવંત દિકરા વસ્ત્ર આપશે
હો રામ રે ચાદર ઓઢીને આગળ ચાલજો
હો રામ રે પુણ્ય દાન કર્યા ને રથડાં ચાલીયા
હો રામ રે રથડાં ઊભા છે સ્વર્ગ ધામમાં
હો રામ રે વૈકુંઠધામે રે જીવડો પહોંચ્યો
Khub saras jay shree ram
ખૂબ સરસ વસંતબેન. દરરોજ તમારાં ભજન સા ભલું છું. નિશાળ માં પણ ગવડવું છું.
Khub saru che bajan
ૐ જય ગાયત્રી માઁ ૐ 🙏શ્રદ્ધાંજલી ભજન ખૂબજ સરસ ગાયું સમય અનુરૂપ ભજન ની લ્હાણી કરો છો એ બદલ આભાર.... નવા ભજન ની રજુવાત કરવી એ કાંઈ નાની સુની વાત નથી.... તમારી મહેનત ને સલામ 🙏🙏🙏આભાર... અભિનંદન 🙏🙏🙏
Jay shrikrishna
નાઈશ ભજન❤❤❤🎉🎉🎉🙏🙏🙏
સરસ ગાયું છે
Srs gau che❤❤
જય શ્રી કૃષ્ણ બહુ સરસ છે કીર્તન
રાધેરાધે બહેનો🙏🌹♥️🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👍🙏
Wah, very interesting Bhajan. Vasantben thanks. From:Hasumati &Jyotish.
જય શ્રી સ્વામિનારાયણ વસંત બેન તમને અને તમારા સૌવ પરીવાર ને ઘણા ઘણા હેત ભર્યા જય શ્રી સ્વામિનારાયણ તમે બધા પરીવાર સાથે મળીને ભજન કીર્તન કરો છો અને અમારા જેવા હજારો લાખો ભક્તો ને ભજન કીર્તન નો લાભ આપો છો એ બહુ મોટી વાત છે બેન ધન્ય છે તમારી ગાયકી ને ધન્ય છે તમારી ગાયકી અદા ને ઘનશ્યામ મહારાજ નો તમારા સૌના ઉપર ખૂબ રાજીપો રહે ગુરુ વર્ય સંતોની ક્રૂપા રહે એવી ભુજ નગર નિવાસી નરનારાયણ દેવ અને સ્વામી નારાયણ ભગવાન ના ચરણકમળમાં કોટી કોટી દંડવત પ્રણામ કરીને ભાવથી સૌવ ને ઘણા ઘણા હેત ભર્યા જય શ્રી સ્વામિનારાયણ એક ભગત ની તમને સૌને ખાસ અંતરથી વિનંતી છે કે તમારા બધાંજ ભજન કીર્તન અવશ્ય આપણી ચેનલ ઉપર પ્રસારિત કરવા નમ્ર વિનંતી છે જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ
Saras❤
સરસ ભજન ગાયું 🎉🎉
Jay shree krishna 👏👏
🙏🙏🌹jay shree krishna
❤❤❤❤❤સરસ🎉
Nice
nice bajan yogini shah baroda
बहु सरस गायु बहनों मारा जय गणेश
જય સ્વામિનારાયણ લક્ષ્મીબેન દરજી મને તમારા કિર્તન બહુજ ગમે છે કારણ કે ભગવાન રાજી કરવા ની ભાવના થઈ તમે પીરસો છો અને મને પણ ભજન ગાવા નો ભાવ છે હુ અમદાવાદ વેજલપુર
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
દાન લીલાં નાં ભજન મોકલજો
Buv sars ravvu aavi gau
nice bajan yogini shah baroda