परम भजन प्रेमी पूज्य बापू अब इस संसार में स्थूल रूप से नहीं हैं किंतु शब्द ब्रह्म रूप से हमारे सामने प्रत्यक्ष हैं । पूज्य बापु को कोटि कोटि नमन 🙏🙏🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺
A very deep meaning Bhajan beautifully sung by beloved Narayan Swami. By a Sadhna, how jeev becomes realised soul gradually is symbolically poetised in this prachin bhajan
Jay shree satguru dev 🙏 💐 Jay ho sant muldash ji 🙏 Jay ho narayan bapu 🙏🙏🚩💐🚩💐🚩💐🙏🙏
P
जयहो भगवान जयहो नमो नारायण
જય હો સંતવાણી
સંત મુળદાસજી ના શબ્દો ને આ મહાન આત્મા એ કેવી વાચા આપી અદભૂત ગાયકી સુર સમ્રાટ સંત નરાયાણ સ્વામી ને સત સત પ્રણામ
परम भजन प्रेमी पूज्य बापू अब इस संसार में स्थूल रूप से नहीं हैं किंतु शब्द ब्रह्म रूप से हमारे सामने प्रत्यक्ष हैं । पूज्य बापु को कोटि कोटि नमन 🙏🙏🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺
છે
Jay Narayan 🙏🙏🙏
Jay Ho shathavari bhapu 🙏
ખૂબ ખૂબ આભાર
જય હો
નારાયણ સવામી ની જયહો
Khub sarash bapu
Jay Ho narayan sawami bapu
😊😊😊😊😊
વાહ બાપુ આપ જ્યાં હોય ત્યાં ભગવાન આપના આત્મા ને શાંતિ આપે
Jay narayn bapu
ati utam har har mahadev.
જય નારાયણ 🙏
જયસીયારામ
Jay gurudev
👌👌🙏🇳🇪
A very deep meaning Bhajan beautifully sung by beloved Narayan Swami. By a Sadhna, how jeev becomes realised soul gradually is symbolically poetised in this prachin bhajan
Jay ho om namo narayan
Jayswameenarayan
નમો નારાયણ 🙏
પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે ;
જે રે ઓઢે તે અમ્મર રે’વે‚ અકળ કળામાં જઈ ભળિયા રે…
પ્રીતમ વરની..
પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે ;
ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ ચોઈ દશ ચમકી વીજીળયું રે…
પ્રીતમ વરની..
વિચાર કરીને વણ વાવિયું‚ વણ તો મુનિવરનું ઠરિયું રે ;
આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે…
પ્રીતમ વરની..
વિગતેથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે ;
જ્ઞાન ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુએ વણિયું રે…
પ્રીતમ વરની..
સોય લીધી સતગુરુ સાનની‚ દશનામ દોરા એમાં ભરિયા રે ;
સમદ્રષ્ટિથી ખીલાવી ચૂંદડી‚ રંગ નિત સવાયા ચડિયા રે…
પ્રીતમ વરની..
મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે ;
માયાનો માણેકથંભ રોપિયો‚ ઉમંગની ખારેકું વેચાણિયું રે…
પ્રીતમ વરની..
શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં‚ સરતી સમરતી જાનડિયું રે ;
ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે વેલડિયું રે…
પ્રીતમ વરની..
હાકેમ રથ લઈને હાલિયા‚ જાનું અહોનિશ ચડિયું રે ;
ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા‚ ઈ મારગે વૈંકુંઠ મળિયું રે…
પ્રીતમ વરની..
Bahu saras jay shree sitaram 🌹🙏🏻
@@Satsang-e7v jay sitaram🙏🙏
વાહ મોજ
JAI GURUDEV
બહસરસભીતમાલાગીજાયેએવુભજનછેગંગાડાથાયતયારેજભકતીથાયતયારેજભગ વાનેબજબુરથયનેભકતનેદરશનદેવાઆવવુપડેછેઘરનાકામકરીયાછેભકતીઉપરસરધાઅનેવીસવાસહોવોજોઈએએનાઉપરભજનછેબહુઆનદેઆવીયોભાઈભાઈલાખલાખવંદનભજનીરચનાકરવાવાલનામાતાપિતાનેસતસતનમનજયસીરામસવામીનારણપબાપુનેઅમરથયાઅઔતરેઆવાવિરલાનાજોવામલેરામરામ
એ દલીત થાય મહાન સંનત થાઈ ગયા છે
સંત ની કોઈ જાતી નો હોય અને જાતી ભાવ જેના મા હોય તે સંત ન હોય પુજ્ય સવારામ સાહેબે કહ્યું છે જાત વરણ કુળ ભૈદ ન ભાળે ગુરુ ની પ્રતમા ખરે દલ પાળે
❤
I love you Bapu
Jo bapu bhajan ma na aavya hot to hariras ne koi janat nahi
🙏🙏🙏🙏👌
om namo narayan
A NJ
Ni-shabda
મારાજ છૈ
PPAVI DIYO
😮
Wahhh bapu wahhh
namo narayan
પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે ;
જે રે ઓઢે તે અમ્મર રે’વે‚ અકળ કળામાં જઈ ભળિયા રે…
પ્રીતમ વરની..
પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે ;
ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ ચોઈ દશ ચમકી વીજીળયું રે…
પ્રીતમ વરની..
વિચાર કરીને વણ વાવિયું‚ વણ તો મુનિવરનું ઠરિયું રે ;
આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે…
પ્રીતમ વરની..
વિગતેથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે ;
જ્ઞાન ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુએ વણિયું રે…
પ્રીતમ વરની..
સોય લીધી સતગુરુ સાનની‚ દશનામ દોરા એમાં ભરિયા રે ;
સમદ્રષ્ટિથી ખીલાવી ચૂંદડી‚ રંગ નિત સવાયા ચડિયા રે…
પ્રીતમ વરની..
મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે ;
માયાનો માણેકથંભ રોપિયો‚ ઉમંગની ખારેકું વેચાણિયું રે…
પ્રીતમ વરની..
શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં‚ સરતી સમરતી જાનડિયું રે ;
ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે વેલડિયું રે…
પ્રીતમ વરની..
હાકેમ રથ લઈને હાલિયા‚ જાનું અહોનિશ ચડિયું રે ;
ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા‚ ઈ મારગે વૈંકુંઠ મળિયું રે…
પ્રીતમ વરની..
જય ગુરુદેવ
जय श्री नारायण स्वामी महाराज