Bhai a Loko chudu pesa kamava vidio banavta hoy chhe mate je koi pasu doctor Sara hoy Ane lalchu na hoy teni sala levi Ava khotinao na visvas ma avta nahi jevi rite ak khedut vidio banavyo je dare vastu ma avu kahe ke a vastu tan vars vaparu chhu darek vidio amj kahe hu tan vars thi vaparu hu Biju Kay nahi Ava khotina gana chhe
હા ભાઈ રિઝલ્ટ મળે જ છે
Tāme kayare sapulces Chee
વિયાણ પહેલા કેટલી વખત આપવુ જેથી થનેલા ની બિમારી મટે
ગાય વિવાય ગઈ હોય તો આપી શકાય મારે. એક ગાય ને બે આંચળ મા દૂધ નથી આવતું
જવાબ આપવા વિનંતી
Dr, john ni masti plus dava ave chhe eno upyog karo mari gaay ne ek achal nano ane dudh band thay gyu tu aaj akhte dudh ave chhe ne moto thay gyo chhe
કેટલી વખત આપવુ જોઈએ કેટલા દિવસ આપવુ
1:33 1:33
@@amitbha_kyre apvnu bhai??
સા હેબ
ગાય ના આચર ખોટા છે કે સાચા કેવી રીતે ખબર પડે
આ ખોટો માણસ છે કાંઈ જવાબ આપતાં નથી
કેટલી વખત આપવું તલ નું તેલ સમયગાળા વિશે માહિતી આપો
મારે પણ ભેંસ ને એક આંચણ બન્ધ છે તો છૂ કરવું પડછે
Very good mahesh bhai
તલ નું તેલ કઈ રીતે અને કેટલા પ્રમાણ માં આપવું
મારે એક ગાય વિયાણી પછી બે આચળ મા દુધ પેલા ખરાબ આવુ અને પછી બે દિવસ મા સાવ ઘટી ઘટી છે
આ તેલનુ સુ નામ છે સાહેબ
તલ નું તેલ આવે છે ભાઈ
મોટા ભાઈ ભેંસ ને આ તેલ આપી સકાય
હા
કેવી રીતે આપવુ
ગાય વીયાણા ગયા પછી અપાય
આચણ બંધ હોય તો
હા
મારી ગાય વિયાણી એક મહીનો થયો છે અને તેને સફેદ બગાડ આવે છે તો તેના ઈલાજ
Good information
મારી ગાયને નવ મહિના થયા કપાસિયા માં આપી શકાય
અને 5 વર્ષ ની પાડી છે એ ગાભણ થતી નથી તો please જવાબ આપવા નમ્ર વિનંતી
ગાય વિવાય ગઈ તો આપી શકાય કેટલું આપી શકાય
અમારીગાયવિરયાઈગૈયલછેબેઆચલમાદુધબંધછેતોઅપાયકેનહી
Haa
Ketlo time aapva nu
મારે ગાય ને એક આચાલ ગઈ સાલ બંધ થઈ ગયો છે ને હાલ ગાય 9 મહિનાની ગાભણ છે તો એને હાલ આ તેલ અપાય કે ના અપાય
હા એક જ વાર 250 ગ્રામ
જવાબ ક્યારે આપશે
આ તલ નું તેલ સામાં આપવાની છે સર
આંચળ મા સાઈટમા કાણું છે તે બંધ કરવાની દવા જણાવો
કેટલા દિવસ આપવુ
ભેંસને આપી શકાય
કાળા તલ છે કે સફેદ તલ ચોખવટ કરવા વિનંતી
Kiske shat dena he tel
નાળે થી પાઈ દેવાની
મારે જર્સી ગાય છે ખોરાક ઓછો ખાય છે ઘરેલુ ઉપચાર
સર 8 મહિના 15 દીવસ થયા છે તલ નું તેલ અપાય
હા એક જ વાર 250 ગ્રામ
Bhai a Loko chudu pesa kamava vidio banavta hoy chhe mate je koi pasu doctor Sara hoy Ane lalchu na hoy teni sala levi Ava khotinao na visvas ma avta nahi jevi rite ak khedut vidio banavyo je dare vastu ma avu kahe ke a vastu tan vars vaparu chhu darek vidio amj kahe hu tan vars thi vaparu hu Biju Kay nahi Ava khotina gana chhe
ભાઈ પુરો જવાબ નથી આપી શક્યા કેવી રીતે આપવુ કેટલો ટાઈમ આપવુ તો ખબર પડે
એક જ વાર 250 ગ્રામ આપવાનું છે ગાભણ પશું ને 8.5 મહિના
Keta samay sithi apavu pade
Hi
AA Tel AMARE Joi Tu Hoy To Kya Male Te To Ko
Tal ka tel kahi par bhi mil jayega
ભેસને ચાલે
10 મહીને ઉપયોગ કરી સકાય કે નહીં
ગાય ને આ તેલ આપવાનુ કે પાસી લગાડવાનુ આચાયને તેતો કેવ ભાઈ અધુરૂ કેમ બતાવતા શો
વીયાણા પછી અપાય કે નાં અપાય જણાવજો મિત્ર
કેટલી માત્રા મા આપવાનુ
250 મલ
ગાય વ્યાન થયા પછી આપી શકાય મારે 1 આંચળ બંધ છે તો
ગર્ભાશય ના વિકાસ માટે મઠ શું કામ કરે જણાવવા વિનંતી
હા ગાભણ ના થતી નો હોય તો ખવડાવો બે દિવસ પલાળી રાખવા foghay જાય પછી ખવડાવો રોજ ના 400 ગ્રામ
આપવા ની રીત જણાવો
Aekisathe 250. Garm apanuke
Kitana din dena padega
One time 250 ml
વિયના પસી આપી શકાય સાહેબ
કેટલા એમેલ આપ વાનુ રેસે
કેટલાક દિવસ આપવો એતો કહો
માત્ર એક જ વાર 250 મિલી
9 month thai gya hoi to apai
હા
દિવસનું કેટલુ આપવુ
ગાય વીયાણ 1મહીનો થયો છે આપી શકાય
હા
Sir bacchu kadi de se cow Maro anubhav bole se
અમારી ગાય ને દુઘ નથી આવતુ એકેય ઓચળ માં નથી આવતુ
એક આસળ બંધ થઈ જો
આપવાનીરીતજણાવો
ગાભણ ને અપાય
Haa
મારે ગીર ગાય નો એક આચાર બંધ થઇ ગયો સે
Roj 100 gam aapay 3mahina gaban se Sir
Na ek j var 8.5 mahina pasi 250 ml
કઈ રીતે અને ક્યારે અને કેટલો ટાઈમ આપવુ તે બતાવશો
One time 250 ml
Ketla divas apvanu?
Only ek j var 250 ml
Kevi rite upyog krvo
એક જ વાર 250 ગ્રામ 8 મહિના પછી
મારે એક ગાય લેવી છે એના આચર ચાલુ સે કે બંદ કેમ ખબર પડે નાના મોટા છે આચર
કમેન્ટ નો જવાબ આપી શકતા હોય તો જ બનાવવાનો
કેટલું આપવું તેલ
250ml
કો
दिवसनु केटलु। आपवु
એકજ વાર ૨૫૦ મિલી
Dan ke shat devi to shale
Haa
Ketlto time apvanu tamaro contact no apo
8347770432
એક આસળ બંધ થઈ જો