એક દમ સાચી વાત છે મારા ભાઈ વાછરડી ઉછેર વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે તો જ રીઝલ્ટ મળતુ હોય છે હુ પણ કૃ.વિ કર્મચારી છુ હુ વૈજ્ઞાનિક પધ્ધતિ થી મારી વાછરડી નો ઉછેર કરી આઠ મહીના ની થતા બીજદાન કરી ગાભણ કરી ને સત્તર મા મહીને વિયાણ કરી અને પછી બીજા બે મહીને વેતરે આવી અને ફરી ના વેતરે બીજદાન કરી એટલે મારી વાછરડી ત્રીસ મહીનામાં બે વાર વિયાણ મેળવ્યુ
એક દમ સાચી વાત છે મારા ભાઈ વાછરડી ઉછેર વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે તો જ રીઝલ્ટ મળતુ હોય છે હુ પણ કૃ.વિ કર્મચારી છુ હુ વૈજ્ઞાનિક પધ્ધતિ થી મારી વાછરડી નો ઉછેર કરી આઠ મહીના ની થતા બીજદાન કરી ગાભણ કરી ને સત્તર મા મહીને વિયાણ કરી અને પછી બીજા બે મહીને વેતરે આવી અને ફરી ના વેતરે બીજદાન કરી એટલે મારી વાછરડી ત્રીસ મહીનામાં બે વાર વિયાણ મેળવ્યુ
સરસ મજાની માહિતી આપી અને પશુપાલન વાલાને ઉપયોગ છે
સરસ ખૂબ ખૂબ અભિનંદન
ખૂબ ખૂબ આભાર સાહેબ માહિતી આપવા બદલ 👍👍
સરસ
ખૂબ સરસ સર
ખૂબ સરસ.... જોરદાર સાહેબ.... Keep it up 👌👌💪💪🙏🙏
જોરદાર સુચના
Supar 🎉
Good information
Ashley mahiti
Very good sar
સાહેબ તમારી માહિતી બોવજ સરસ છે પણ બોડમા લખવાની જરૂર નહીં પડે વીડયો ખોટો લાંબો લચ થાય છે તો ન લખતા
Gorgeous
👌👌
🙏સાહેબ મારી ભેંસના બાવલા માં કની થઈ જવાથી એક આચર દૂધ આવતું નથી માટે શું કરવું જવાબ આપવા વિનંતી 🙏
Vaccination vishe video banavo ..
પાટીયા મા નહીં લાખો ચાલશે
Ju etedi mate kae dava lavvi
Kaya. Jilamaso. Tme. Bhai
હા ફીલ્ડ માસ્ટર જય ગોગા આવા જ વિડિઓ બનાવતા રહો મારા ભાઈ ❤❤❤❤
વેર્યી ગૂડ
વેરી ગુડ
Sir ji hamare ghr gay k choota baccha aaya h lekin uski gardan tedhi h, to ky wo thik ho jayegi
નાની વાછરડી ને કેટલુ પાણી પીવડાવવુ?
❤❤❤❤❤
Amari bhesh ne 6 mahina thaya che bacha ni ati padi jay che to sukar u javab apjo saheb
નાના બચ્ચાં ને સરસવ નુ તેલ આપી શકાય અને કેટલુ આપી શકાય.
❤
Sar gayne 9 mhina15 divas thaya chhe to pan bachyu deti nathi tenu Karan su hoi sake
No problem te late thase
કાફપલાન ની કીમતશુછે
Caf plan
12 મહિના ની વાછરડી ને અપાય
Ha
સર તમારો મો. નં આપજો
ભાઇ આટલીતો બધાને ખબર હોય
Pasu pallkopaduvasada nepuru dudaj nathipata
Caf plan khol jode apu chu to nthi khati
❤
વાસડી ને દાન કયુ આપવુ જોય
ત્યાર બાદ બે ત્રણ દિવસ સુધી નાખે છે
તમે શું ભણેલા છો ભાઈ 🙏 જણાવજો
8347770432
કયા સમયે બીજદાન કરવાથી ગાય ને વાછરડી પેદા થાય
Caf plan mari pase che pan Vachadi khati nthi
Kai campani ni se
સાહેબ મારે એક વાસડી ને ગર્ભાશય ના કમળ આગળ ગાંઠ સે તેને કેવી રીતે ઓગાળવી તે વિષે જણાવસો
Saheb tamaro fon no apo vat karvi hat jankari mate
8347770432
Very good information sahebji.
કૃમિનાશક ગોરી આપી શકાય
સાહેબ ગાય હર વિહાણ મા શુગર લેવલ ઘટી જાય છે કોઈ એવો ઉપાય કે શુગર લેવલ ઘટે નય એના માટે વિડિયો બનાવો ❤
ગોળ નું પાણી પીવડાવવું
ગાય ને તેનાં જ ખીરામાં ગોળ અને હળદર નાખી પાઈ દેવું.
કેસીયમ આપવું
@@GohilDhruvansinhનો પવાય
@@dineshrudatala4862 શા માટે નો પવાય ??
૪ વર્ષ ની પાડી થયસે ગરમીમા આવતી નથી તો માર્ગ દર્શન આપવા વિનંતી
સાહેબ મેં મારી વાછઙી ને ટાયેમે કુમીનાશક દવા
દાણ મિનરલ પાવઙર આપીને ૨ વરસમાં ગાભણ
સાહેબ મારી વાછડી 2 વર્ષ ની સે પણ તે. વાળા ભુગળી ચંપલ ખાય છે તો મારે સુ કરવું મને જણાવો વીડીયો બનાવ જો.😊😊😅
સુ 2-3 વર્ષ માં બને ગાય
મારે તે 1વર્ષ માં બસડી ગાબન થાય છે તમે સુ માહિતી આપો છો
તમારી જેમ બધા ની સાચવણી સારી નો હોય