(લખેલું છે)🌺તારા પ્રેમમાં (સો ..સો) ગાળો ખાધી🌺
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- 🌹ભક્તો અમારા વિડીયો ગમે તો શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરજો🌹🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ભજન 🌹 🌹 🌹
મે તો સો. સો ગાળો ખાધી કાના તારા પ્રેમમાં
મેં તો કુમકુમ તિલક છોડ્યું રે કાના
તારા પ્રેમમાં
મેં તો ચંદન તિલક કર્યું રે કાના તારા પ્રેમમાં
મેં તો નવલખ હારલા છોડ્યા
મેં તો તુલસીની માળા પહેરી રે કાના
તારા પ્રેમમાં..
મેં તો સો સો ગાળો ખાધી રે કાના તારા પ્રેમમાં
મેં તો સોનાના ચુડલા છોડ્યા
મેં તો કરતાલ હાથમાં લીધા કાના તારા પ્રેમમાં
મેં તો સો સો ગાળો ખાધી રે કાના તારા પ્રેમમાં
મેં તો મહેલો ને બંગલા છોડ્યા
હું તો જોગણ બનીને નાચી રે કાના
તારા પ્રેમમાં
મેં તો રેશમની સાડીઓ છોડી
મેં તો ભગવાન કપડાં પહેર્યા કાના તારા પ્રેમમાં
મેં તો સો સો ગાળો ખાધી રે કાના તારા પ્રેમમાં
મેં તો કુટુંબ કબીલા ને છોડ્યા
હું તો વૃંદાવનમાં આવીને બેઠી રે કાના
તારા પ્રેમમાં
મેં તો સરખી સાહેલીઓ ને છોડી
હું તો સંતોના ચરણોમાં જાઉં રે કાના
તારા પ્રેમમાં
મેં તો સો સો ગાળો ખાધી રે કાના તારા પ્રેમમાં
મેં તો દુનિયાની પરવા છોડી
મે તો લાજ શરમ બધું છોડ્યું ને કાન્હા
તારા પ્રેમમાં
મે તો સો સો ગાળો ખાધી રે કાના તારા પ્રેમમાં
મેં તો ઘુંઘટો હટાવીને નાચી
મેં તો ઘૂંઘરું બાંધી ને નાચી રે કાના
તારા પ્રેમમાં
મેં તો સો સો ગાળો ખાધી રે કાના તારા પ્રેમમાં
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna
Bahu saras bhajan gayuben
બહુ સરસ
Super duper bhjan ❤❤
Bahut saras kanha nu git gayu ho jay shree krishna 🎉🎉
Srs bhajan gayu ben
mast bhajan gaju bahanon
Very nice bhajan
Jay shree krishna 🙏
Mast👌
Very Very nice bhajan
mast bhajan chhe
Sars Jordar Mast 😊❤🎉
ખુબ સરસ ભજન ગાયુ
खुब सरस भजन छे सिद्धि मंडल ना जय श्री कृष्णा
Jay shree krishna
Khub saras behno Tame saras gavo cho.🎉
Vah saras bhajan gayu Ben
❤️❤️🙏🙏🙏
Nice bhajan
વાહ મંજુબેન ફાઈન ભજન ગાયું છે પેલા બેને
સરસ
વાહ વાહ ખુબ સરસ ખૂબ પ્રગતિ કરો તેવી દ્વારકાધીશને પ્રાર્થના❤❤ વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ
❤️❤️❤️🙏🙏🙏
ખૂબ જ સરસ ભજન છે.
ખૂબ જ સરસ ભજન ગાયુ👌👌
Nice
Jay shree krishna
ખુબ સરસ ભજન ગાયુ 🎉🎉🎉🎉 ગોપી મંડળ તરફથી વિરમગામ ❤❤
Jay shree Krishna
Radhe Radhe
વાહ વાહ ખુબ સરસ ભજન ગાયું 👌🏻 સાંભળી ને ખુબજ આનંદ આનંદ થયો સૌ બહેનો ને મારા 🙏🏻 જય શ્રી કૃષ્ણ બહેનો ખુબ ખુબ આગળ વધો એવી દ્વારકાધીશ ના ચરણો પ્રાર્થના
ભક્તો તમારા દિલથી ધન્યવાદ ❤️❤️🙏
મસ્ત ભજન ગાયૂ
બેન મંજીરા સરસ વગાડે છે બધાને Jay shree Krishna 🙏
❤️❤️🙏🙏
સરસ ભજન ગાયુ છે લખી મુકવા વીનતી
Khub sundor ❤❤❤❤❤
❤️❤️🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
👌👌👌👌👌
Jay shree Krishna Ben khub maja aavi aava saras bhajan roj lay ne aavo sangita Raval jay mahadev
❤️❤️🙏🙏🥰
Very nice
Thanks
Kailashben bhajan boj saras gayu ❤Beno jay shree krishna bhajan lakhi ne muksoji 😊
❤️❤️❤️🥰🙏🙏🙏
Very nice bhajan ❤❤❤
@@renukakachhiya ❤️❤️🙏🙏
જય શ્રી ક્રિષ્ના મને તમારા અવાજ મા શામળિયો છે શેઠ મારી રાધા છેશેઠાણી સાંભળવી છે
ચોક્કસ તમારી ફરમાઈશ પૂરી કરીશું ❤️❤️🙏🙏
મસ્ત ભજન ગાયું કૈલાસ બેન 🙏🏻🙏🏻🙏🏻
❤️❤️🙏🙏
Jordar bhajan kailash ben lakhi muko jsk
❤️❤️🙏🙏🙏
વૈકુંઠ વાળા બહેનોને મારા જય શ્રી કૃષ્ણ તમારા ભજન એટલા સરસ બહેનો ગાવ છો કે તમારા મંડળમાં આવાનું મન થઈ જાય છે મારી વાલી બહેનો ભજનો બહુ મસ્ત ગાઓ છો હું પણ મસ્ત ભજન ગાવું છું તમારી જેમ પણ ઝીલનારા નથી તમારા જેવા બધી બહેનો મસ્ત ભજન જીલે છે તમારા એટલે મને બહુ ગમે છે ધન્યવાદ બધી બહેનોને તમારું મંડર મસ્ત ચાલે મારા આશીર્વાદ છે જય શ્રી કૃષ્ણ લખીને મુકતા રહેજો તો આનંદ થાય છે જય શ્રી કૃષ્ણ
આવી જાવ અમારા મંડળ માં ❤️❤️❤️🙏🙏🥰🥰
2:04
🙏🙏🙏🙏🌷🌷🌷💖💖
Mast gayu bhajan lakhi moklo
🙏🙏❤️❤️❤️❤️🥰🥰
Bhajan no rag lakhine moko
30 December je short. Video murli wale mukiyo che ne te bhajan muko puro Video
ફરીથી ગાયને મૂકવાનું છે
Lakhi ne muko aunty must bhajan che🎉🎉🎉
❤️❤️❤️🙏🙏🙏🥰
🙏🙏🙏
લખીને મુકો વિનંતી છે 🙏
Varsha rathod❤
Jay shree krishna beno murli wale murli baja ae bhajan muko je short ma batavo cho te please
રેકોર્ડ કરવાનું છે 🙏❤️❤️🙏🙏
Lakhi ne muko
Iakhi ne mokalo ben
ભજન લખીને મોકલો તો સારું
🙏🙏❤️❤️🥰🥰
0:41 0:42