૨૦૨૫ નું નવું (સ્વ રચિત) 🌹કાળીયો નામ મને ગમતું નથી 🌹 લખેલું છે
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- ભક્તો અમારા મંડળ ના ગાયેલા ભજન ગમતા હોય તો
🌹 લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 🌹
ભજન 🌹 ્્્ ્્્્્
હવે કોઈ ના કહેસો મને કાળીયો રે
આ કાળીયો નામ મને ગમતું નથી. (૨)
કોઈ રાધા ને જઈને કહેજો રે
કાળીયો કાળીયો કહેશો નહીં
અંધારી રાતે અમે રે જન્મ્યા (૨)
મને લાગ્યો અંધારા નો રંગ રે
તેથી થયા અમે કાળીયા
કોઈ રાધા ને જઈને કહેજો રે
કાળીયો કાળીયો કહેસો નહીં
હવે કોઈ ના કહેસો મને કાળીયો રે
કાળીયો નામ મને ગમતું નથી
કાલિન્દી મેં કુદીયા રે
કાળીયો કાળીયો કહેસો નહીં
મને લાગી છે કાળીયા ની ઝારો રે
તેથી થયા અમે કાળીયા
હવે કોઈ ના કહેસો મને કાળીયો રે
કાળીયો નામ મને ગમતું નથી
મારી રાધા રૂપ નો કટકો
કોઈના કહેસો મને કાળીયો
મારી રાધાએ કાજલ આંજ્યા રે
કોઈના કહેશો મને કાળીયો
મને લાગ્યો કાજલ નો રંગ રે
તેથી થયા અમે કાળિયા
હવે કોઈના કહેશો.....
અમે વનમાં ગાયો ચરાવતા રે
કોઈ ના કહેશો મને કાળીયો
મને લાગ્યો છે તડકાનો રંગ રે
તેથી થયા અમે કાળિયા
મને લાગ્યો છે કાજલ નો રંગ રે
તેથી થયા અમે કાળીયા
હવે કોઈના કહેશો મને કાળીયો રે
અમે ગોકુળ ના ગોવાળિયા
મારી રાધા ને જઈ કોઈ કહેજો રે
કાળીયો કાળીયો કહેશો નહીં
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan