Amare 1976 ma sarkare amara bap dada ne je jamin api hati a ma vadi ne badle vado lakhyo che atle amare khedut khatedar nu praman patra maltu nathi. Saib 1.5 varas thi todvi nakhya se dhaka khavadavin. Have agal su proses thase jarur janavjo
તમે ધારણ કરેલી જમીન જો હુકમથી મળેલી હોય તો તે હુકમની નકલ અપલોડ કરવાની રહેશે નહીંતર જો તમે માપણી થી જ ખાતેદાર હોય તો તે હુકમ ની જગ્યાએ તમારે માપણી અંગેની છ નંબરની નોંધ અપલોડ કરી દેવાની રહેશે
સર મે અરજી કરેલી ઇ મને રીટર્ન થઈ છે જે માં વિગતો યોગ્ય રીતે દર્શાવી નથી એવું લખેલું છે અને એમાં 2 સાક્ષી નો option આવિયો છે તો મારે હવે સાક્ષી પણ રજૂ કરવા ફરજિયાત છે. કૃપયા કરીને મને જાણકારી આપસો સર કે મારે હવે શું કરવું
Hello sir, મારા મમ્મી ના દાદા એ ૧૨-૫-૧૯૫૫ માં જમીન વેચાણ રાખેલી હતી, પછી મારા મમ્મી ને વારસાઈ થી મળેલ છે આ જમીન, તો મારી મમ્મી મૂળ ખેડૂત ગણાશે, મારી મમ્મી ને ખેડૂત ખાતેદાર નો દાખલો મળતા પાત્ર છે, (મૂળ ખેડૂત છે એમ દર્શાવતી કોઈ કલમ કે act કૃપીયા કરીને જણાવો)(કઈ રીતે મળેલ જમીન અને કયા વર્ષ પછી જમીન ધારક મૂળ ખેડૂત ગણાય)
1955 માં તમારા દાદાએ જમીન વેચાણ રાખેલ તે પહેલા તમારા દાદા કઈ જગ્યાએ ખાતેદાર હતા તેની વિગત રજૂ કરી અને જો તમારા દાદા મૂળથી ખાતેદાર હોય તો તમારા મમ્મી વારસા હકથી મૂળથી ખાતેદાર છે તેઓ દાખલો મળી શકે
તે જમીન લીધી તે પહેલા તમે ક્યાંક તો ખાતેદાર હશો તો જ તમે ખેતીની જમીન ખરીદી શકો માટે તમે તેના પહેલા ક્યાં જમીન ધારણ કરતા હતા તે જમીનના આધાર પુરાવા રજૂ કરી અને આ જમીન પર થી ખેડૂત ખરાઈ નું પ્રમાણપત્ર મેળવી શકો છો
GOOD JOB
Very nice explanation
Sir mama ni jamin thi mammi ne khedut no dakhlo madyo chhe to varsai ma amaru naam add karaya pachhi amne dakhlo made ???
Ha
Very good 👍
7/12 ma dada nu name hoy to mali sake...
Rejected thay to su krvu
Sir કયા વર્ષ થી જમીન ધારક મૂળ ખેડૂત ગણાય
1956 થી 1961 દરમ્યાન પ્રથમ માપણી થઈ અને ત્યારબાદ તેનુ પ્રમોલગેશન થયુ તે સમયે જે લોકો જમીન ધરાવતા હતા તે મૂળ ખેડૂત ગણવામાં આવે છે
@@TrickGujarati thank you so much sir for information
ત્રણ નોંધ કઈ નાખવાની
મૂળ નોંધ કઇ કહેવાય
તમારા 7/12 માં જોવા મળતી નોંધો પૈકી કોઈપણ ત્રણ નોંધોની વિગત દાખલ કરી દેવાની અને પ્રમોલગેશન મુજબ ની નોંધ ને મૂળ નોંધ કહેવાય છે
પણ પ્રમોલગેશન ના થયું હોય તો કઈ નોંધ મૂળ નોંધ ગણાય?@@TrickGujarati
સાહેબ નોંધ નંબર ક્યાંથી લેવાનો રહેશે ??
7/12 માં થી
application and self decration ma stamp and notary karavi jaruri che?
ખૂબ સરસ માહિતી
Amare 1976 ma sarkare amara bap dada ne je jamin api hati a ma vadi ne badle vado lakhyo che atle amare khedut khatedar nu praman patra maltu nathi.
Saib 1.5 varas thi todvi nakhya se dhaka khavadavin.
Have agal su proses thase jarur janavjo
Tamari vigat mail karo etle joi ne margdarshan api shakay
Saib tamara number apo ne thodik jaankari joti hati
Gud job
Document ma 3 no hukami nakal e su che Ane kya thi madse pls help
તમે ધારણ કરેલી જમીન જો હુકમથી મળેલી હોય તો તે હુકમની નકલ અપલોડ કરવાની રહેશે નહીંતર જો તમે માપણી થી જ ખાતેદાર હોય તો તે હુકમ ની જગ્યાએ તમારે માપણી અંગેની છ નંબરની નોંધ અપલોડ કરી દેવાની રહેશે
સર મે અરજી કરેલી ઇ મને રીટર્ન થઈ છે જે માં વિગતો યોગ્ય રીતે દર્શાવી નથી એવું લખેલું છે અને એમાં 2 સાક્ષી નો option આવિયો છે તો મારે હવે સાક્ષી પણ રજૂ કરવા ફરજિયાત છે. કૃપયા કરીને મને જાણકારી આપસો સર કે મારે હવે શું કરવું
સાહેબ આ અરજી કર્યા પછી આ અપલોડ કરેલા ડોક્યુમેન્ટ જે તે તાલુકા ની પ્રાંત ઓફિસર સાહેબ ને મોકલવા પડે છે
Ha
સરકાર ખાતેદાર ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે ફી બેહજાર લૈઈને મોટી લુંટ ચલાવી રહ્યા છે
3 નોંધ નંબર ક્યાં થી મળશે અમારે તો એક જ નોંધ નંબર છે.
તમારી ડિટેઇલ મેલ કરો જોઈને માર્ગદર્શન આપીશ
કઇ કઇ details કરુ અને મેઈલ આઈડી આપો
સર્વે નંબર ગામ તાલુકો જિલ્લાની વિગત મોકલો અને ઇમેલ એડ્રેસ વિડીયો ના ડિસ્ક્રિપ્શન માં તથા ચેનલના અબાઉટ સેક્શનમાં આપેલુ છે
@@TrickGujarati sir મે તમને મેઈલ ના જવાબ માં એક પ્રશ્ન પુછ્યો છે એ નો જવાબ આપવા વિનતી
ફી ની પ્રિન્ટ આઉટ લીધા પછી ક્યાં કઈ રીતે મોકલવી ? અને સર્ટિફિકેટ કઈ રીતે આવશે ? અને કેવું હશે? આ જાણવાનું બાકી રહ્યું.
Alag thi bija video ma
@@TrickGujarati overall saras video ane bau sari mahiti api. Thanks.
એપ્લિકેશન અન્વયે આગળ પ્રોસેસ થાય એટલે આપણે આગળની માહિતી પણ આપીશું
@@TrickGujarati અરજી કર્યા પછી કેટલા દિવસ માં સર્ટિફિકેટ આવતું હોય છે?
Can you share your contact number?
Hello sir,
મારા મમ્મી ના દાદા એ ૧૨-૫-૧૯૫૫ માં જમીન વેચાણ રાખેલી હતી, પછી મારા મમ્મી ને વારસાઈ થી મળેલ છે આ જમીન, તો મારી મમ્મી મૂળ ખેડૂત ગણાશે, મારી મમ્મી ને ખેડૂત ખાતેદાર નો દાખલો મળતા પાત્ર છે, (મૂળ ખેડૂત છે એમ દર્શાવતી કોઈ કલમ કે act કૃપીયા કરીને જણાવો)(કઈ રીતે મળેલ જમીન અને કયા વર્ષ પછી જમીન ધારક મૂળ ખેડૂત ગણાય)
1955 માં તમારા દાદાએ જમીન વેચાણ રાખેલ તે પહેલા તમારા દાદા કઈ જગ્યાએ ખાતેદાર હતા તેની વિગત રજૂ કરી અને જો તમારા દાદા મૂળથી ખાતેદાર હોય તો તમારા મમ્મી વારસા હકથી મૂળથી ખાતેદાર છે તેઓ દાખલો મળી શકે
@@TrickGujarati sir 1955 પેલા ના રેકોર્ડ મને નથી મળી રહિયા, મારે ઇ જાણવું છે કે કયા વર્ષ પછી જમીન ધારક મૂળ ખેડૂત ગણાય
1962 ma amare pita e kehti ne Jamin register vechan thi ledhi Hati to khedut no dakhalo male .
Tamaro email or mobile number apologise.
તે જમીન લીધી તે પહેલા તમે ક્યાંક તો ખાતેદાર હશો તો જ તમે ખેતીની જમીન ખરીદી શકો માટે તમે તેના પહેલા ક્યાં જમીન ધારણ કરતા હતા તે જમીનના આધાર પુરાવા રજૂ કરી અને આ જમીન પર થી ખેડૂત ખરાઈ નું પ્રમાણપત્ર મેળવી શકો છો
Sahib mobile number apshow
Mara kaka na chokrane Aana uper thi dakhalo aapididho, maane na apyo
Tamaro Mobile number kato email apo thoda sawal na jawab joiye che etle
ચેનલના અબાઉટ સેક્શનમાં ઈમેલ એડ્રેસ આપેલ છે તે ઉપરાંત દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શન માં પણ ઈમેલ એડ્રેસ આપેલ છે