ગુજરાતી કોકમ વાળી દાળ ઢોકળી ની રેસીપી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 22

  • @Ubgohil143
    @Ubgohil143  3 หลายเดือนก่อน +2

    જય માતાજી બધાની ફરમાઈશ છે કે અમે કારેલાનો શાકનું બનાવ્યો તો હવે આવતો વિડીયો જે આવશે વિડીયો બે દિવસ પછી તેમાં અમે કારેલા ના શાક ની રેસીપી મૂક્યું તો તમે બધા વિડીયો ને ફુલ સપોર્ટ કરજો જેથી કરીને અમે આવતો વિડીયો કારેલાના શાક પર બનાવે અને હવે તમારી કોઈ ફરમાઈશ હોય તો કહી દેજો અમે અમે તેને વીડિયોમાં બનાવશું થેન્ક્યુ જય માતાજી બધાને

  • @Ubgohil143
    @Ubgohil143  3 หลายเดือนก่อน +2

    અને હવે તમારે કેના પર વિડીયો બનાવવાની ફરમાઈશ છે તે પણ કહી દેજો જેથી કરીને અમે તેને તમારે જેના પર વિડીયો જોઈએ છે તેની રેસીપી બનાવીને મૂકી દઈએ

  • @vasuPatel_0943
    @vasuPatel_0943 3 หลายเดือนก่อน +3

    Khubj saras 😊

    • @Ubgohil143
      @Ubgohil143  3 หลายเดือนก่อน +1

      Thank you 😊

  • @Ubgohil143
    @Ubgohil143  3 หลายเดือนก่อน +1

    કેમ છો મિત્રો આજનો નવો વિડીયો આવી ગયો છે તો જલ્દીથી જોઈ લેજો અને કેવો લાગ્યો તે પણ કોમેન્ટ કરી દેજો.

  • @NishabaChudasama
    @NishabaChudasama 3 หลายเดือนก่อน +1

    વાહ બાબા બહુ મસ્ત બની છે આપે અલોપ થતી વસ્તુને પાછી કામમાં લેતા શીખવાડી❤

    • @Ubgohil143
      @Ubgohil143  3 หลายเดือนก่อน

      Thank you 😊

  • @bhupendrsinhgohil9432
    @bhupendrsinhgohil9432 3 หลายเดือนก่อน +1

    વાહ બહુ જ સરસ વિડીયો બનાવો છો તમે અમને જોવાની પણ મજા આવે છે તમે ઘરે ટ્રાય કરીએ છીએ સરસ બને છે આવા જ વિડીયો મુકતા રહો

    • @Ubgohil143
      @Ubgohil143  3 หลายเดือนก่อน +1

      Thanks 😊

  • @vasuGopani
    @vasuGopani 3 หลายเดือนก่อน +2

    ખુબજ મસ્ત 😊

    • @Ubgohil143
      @Ubgohil143  3 หลายเดือนก่อน +1

      Thank you 😊

  • @bhavnaba36
    @bhavnaba36 3 หลายเดือนก่อน +1

    આ ખુબ સરસ ઢોકળી ની રેસીપી આપે શીખડાવી અમને ભરેલા કારેલા ની રેસીપી શીખવાડો વિનંતી

    • @Ubgohil143
      @Ubgohil143  3 หลายเดือนก่อน +1

      Thank you 😊

    • @Ubgohil143
      @Ubgohil143  3 หลายเดือนก่อน +1

      ચોક્કસ આવતા વીડિયોમાં હવે અમે કારેલા ની રેસીપી જ મૂકશું થેન્ક્યુ

  • @rushijadeja7176
    @rushijadeja7176 3 หลายเดือนก่อน +1

    Wha dii mja padi gai me pan bnavi ghre

    • @Ubgohil143
      @Ubgohil143  3 หลายเดือนก่อน +1

      Thank you 😊

  • @bhupendrsinhgohil9432
    @bhupendrsinhgohil9432 3 หลายเดือนก่อน +1

    Khubj Sars

    • @Ubgohil143
      @Ubgohil143  3 หลายเดือนก่อน +1

      Thank you 😊

  • @daxabajadeja9712
    @daxabajadeja9712 3 หลายเดือนก่อน +1

    Very nice video reshipi

    • @Ubgohil143
      @Ubgohil143  3 หลายเดือนก่อน +1

      Thanks 😊

  • @bhupendrsinhgohil9432
    @bhupendrsinhgohil9432 3 หลายเดือนก่อน +1

    Bov j mast

    • @Ubgohil143
      @Ubgohil143  3 หลายเดือนก่อน +1

      Thank you 😊