કાનજી તારી મોરલી મારગ વચ્ચે વાગતી હતી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • કાનજી તારી મોરલી મારગ વચ્ચે વાગતી હતી
    પહેલી વાંસળીનો નાદ સુણીને
    બાવરી હું તો બની ગઈ...... માર્ગ વચ્ચે વાગતી હતી
    કૂવાને કાંઠે પાણીડા ગઈ તી
    બેડલનું ઘરમાં ભૂલી ગઈ...... મારગ વચ્ચે વાગતી હતી
    કપડાં ધોવા નદીએ ગઈતી
    ધોકો ઘરમાં ભૂલી ગઈ...... માર્ગ વચ્ચે વાગતી હતી
    ભાતુ લઈને હું તો ખેતરે ગઈ હતી
    રોટલા ઘરમાં ભૂલી ગઈ....... માર્ગ વચ્ચે વાગતી હતી
    ગાય દોવા હું તો વાડીએ ગઈ તી
    દોહોણી ઘરમાં ભૂલી ગઈ....... માર્ગ વચ્ચે વાગતી હતી
    સાયબો મારો ચાકરીએથી આવ્યો
    પાણી દેવાનો ભૂલી ગઈ....... માર્ગ વચ્ચે વાગતી હતી
    કાનજી તારી વાટલડી જોતા
    આંખડી મારી થાકી ગઈ........ માર્ગ વચ્ચે વાગતી હતી
    ઘેલી વાસલડી નો નાદ સુણીને
    સાડલો પહેરવો ભૂલી ગઈ....... મારગ વચ્ચે વાગતી હતી
    જલારામ મંડળની એક જ વિનંતી
    આવો તે ઘેલું લગાડ્યું કહી....... મારગ વચ્ચે વાગતી હતી
    કાનજી તારી મોરલી મારગ વચ્ચે વાગતી હતી
    🌹🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹🌹🌹
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન

ความคิดเห็น • 33

  • @Pravinbhai-jr5w
    @Pravinbhai-jr5w 2 หลายเดือนก่อน

    Saras bhajan che ben

  • @BHAVNABENCHAVDA-it6xn
    @BHAVNABENCHAVDA-it6xn 6 หลายเดือนก่อน

    કાંજી તારી મોરલી મોરલડી વોઇસ બહુ સુંદર છે સરસ

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 10 หลายเดือนก่อน +1

    વાહ ખુબજ સરસ... જય સ્વામિનારાયણ સર્વે બહેનો ને......❤

    • @jalarammandal5125
      @jalarammandal5125  10 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

  • @MadhuDhamot
    @MadhuDhamot 7 หลายเดือนก่อน

    એકદમ જોરદાર ભજન છે બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન

    • @jalarammandal5125
      @jalarammandal5125  7 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 7 หลายเดือนก่อน +2

    જય ભોળાનાથ જલારામ સતસંગ મંડળ બેન તમારા કીર્તન તો અમારા ઘરનાને બહુજ ગમીયા તમારૂ ગામ ને નામ પુસાવેછે ખુબખુબ ધન્યવાદ

    • @jalarammandal5125
      @jalarammandal5125  7 หลายเดือนก่อน +1

      દાદા મારું નામ નયનાબેન છે તમે ફોન નંબર જે આપ્યો છે તે મારું નામ નયનાબેન છે આ youtube ચેનલ પણ હું ચલાવું છું દાદા ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏

  • @patel_bhumisha_umesh
    @patel_bhumisha_umesh 11 หลายเดือนก่อน

    Wah wah khub saras bhajan gayu

    • @jalarammandal5125
      @jalarammandal5125  11 หลายเดือนก่อน

      ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @anjanapatel8099
    @anjanapatel8099 11 หลายเดือนก่อน

    Very nice bhajan
    Jay shree krishna 🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  11 หลายเดือนก่อน

      થેન્ક્સ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @Bagavatibenpatel-dr7zt
    @Bagavatibenpatel-dr7zt 8 หลายเดือนก่อน

    Super bhajan lucky name ko

    • @jalarammandal5125
      @jalarammandal5125  8 หลายเดือนก่อน

      આ ભજન નીચે લખીને જ મુકવામાં આવેલ છે જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏

  • @mnjulabenpatel9668
    @mnjulabenpatel9668 11 หลายเดือนก่อน

    Saras 👌👌👍

    • @jalarammandal5125
      @jalarammandal5125  11 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏આભાર 🙏🙏🙏

  • @sonaldudhatra2584
    @sonaldudhatra2584 8 หลายเดือนก่อน

    Jay Shri Krishna

    • @jalarammandal5125
      @jalarammandal5125  8 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @HarshPatel-rw2uy
    @HarshPatel-rw2uy 11 หลายเดือนก่อน

    Jay Shree krishna

  • @anilaamin4798
    @anilaamin4798 11 หลายเดือนก่อน

    Sars Bhajan 🙏

    • @jalarammandal5125
      @jalarammandal5125  11 หลายเดือนก่อน

      આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 11 หลายเดือนก่อน

    Jai Shree Krushna

    • @jalarammandal5125
      @jalarammandal5125  11 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @Nikita-q8m2r
    @Nikita-q8m2r 11 หลายเดือนก่อน +1

    Jay Shri Krishna jugalbandi ne

    • @jalarammandal5125
      @jalarammandal5125  11 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @AmitaTrivedi-g3d
    @AmitaTrivedi-g3d 11 หลายเดือนก่อน

    Amita trivedi vah sras

    • @jalarammandal5125
      @jalarammandal5125  11 หลายเดือนก่อน

      થેન્ક્સ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @shingadamanoj6144
    @shingadamanoj6144 11 หลายเดือนก่อน

    Didi avaj bovj mst6 hu tmara kirtan bovj jov6u

    • @jalarammandal5125
      @jalarammandal5125  11 หลายเดือนก่อน

      થેન્ક્સ ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ જલારામ મંડળના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🙏

  • @miteshpatel9580
    @miteshpatel9580 11 หลายเดือนก่อน

    Bhajan Lakhi ne muko

    • @jalarammandal5125
      @jalarammandal5125  11 หลายเดือนก่อน

      કીર્તન નીચે લખીને જ મૂકવામાં આવેલો છે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @Jalak_ramani
    @Jalak_ramani 6 หลายเดือนก่อน

    Jay shri krishna