કઈ ત્રણ વાતોએ ભારતને બરબાદ કર્યુ?Swami Sacchidanand પાસેથી ઈતિહાસના આધારે વર્તમાન સમજો | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 78

  • @kanubhaiprajapati8552
    @kanubhaiprajapati8552 10 หลายเดือนก่อน +2

    બાપુએ સરસ બહાદુરીની વાત કરી મજા આવી ગઈ

  • @rajeshparmar15011974
    @rajeshparmar15011974 4 หลายเดือนก่อน +1

    જ્યાં સુધી જાતિવાદ છે ત્યાં સુધી દેશનો વિકાસ પણ નહિ થઇ શકે ખાલી જરૂરિયાત પુરી થશે વિકાસ નહિ, વિકાસ ત્યારે કહેવાશે જયારે આપણે બહાર જવાની જગ્યાએ વિદેશી આપણા ત્યાં આવશે 🙏

    • @ghanshyammm
      @ghanshyammm 3 หลายเดือนก่อน

      સાચી વાત છે. અને જ્યાં સુધી જાતિગત આરક્ષણ રહેશે ત્યાં સુધી જાતિવાદ રહેશે.

  • @PBGami
    @PBGami 4 หลายเดือนก่อน +1

    વર્ણવ્યવસ્થા ઋષિમુનિઓની બનાવેલી છે એકદમ સત્ય હતી

  • @newsvedio
    @newsvedio 4 หลายเดือนก่อน +1

    આખા દેશમા વર્ણવ્યવસ્થા પર વાત કરનારા લેખકોમાથી કદાચ આ એક જ સ્વામી સંચિદાનંદ છે. ખરેખર વર્ણ વ્યવસ્થા ના હોત તો ભારતનુ ચિત્ર આજે કઈ અલગ હોત..............

  • @Ramolia_Anil
    @Ramolia_Anil ปีที่แล้ว +2

    નમસ્તે 🙏 જી,
    આચાર્ય રજનીશ ( ઓશો ) પણ ધણુબધુ જ્ઞાન આપી ગયા ❤️🙏

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 ปีที่แล้ว

      Gyan akela lukha hee esalia gyani ka bhi vinash hota hee jaise ravan ka hua.

  • @gogojogi2964
    @gogojogi2964 4 หลายเดือนก่อน

    બાપુએ બિલકુલ સાચુ કહ્યુ અને નિદાન પણ સોલિડ કર્યુ 👏

  • @anmolrashtradeep863
    @anmolrashtradeep863 ปีที่แล้ว +2

    बहोत खूब कहा आपने...इतनी सच्चाई कहने की जो हिम्मत की आपने...उसके लिए सेल्यूट...

  • @vishwajitdulera3689
    @vishwajitdulera3689 ปีที่แล้ว +1

    Ak dam vastvik vat kahi swamii ji e koi pan seh vagr

  • @kuldeepdabhi.
    @kuldeepdabhi. ปีที่แล้ว +1

    Sachi vat che.

  • @sanjuygt
    @sanjuygt 8 หลายเดือนก่อน

    Desires creates power⚡💪⚡💪⚡

  • @rameshbhagora1995
    @rameshbhagora1995 ปีที่แล้ว +2

    Ekdam sahi kaha aapne.

  • @amanmakwana824
    @amanmakwana824 ปีที่แล้ว +1

    100% sachi vat 👏👌

  • @sanjuygt
    @sanjuygt 8 หลายเดือนก่อน

    Very good information❤

  • @d.rshrimali573
    @d.rshrimali573 ปีที่แล้ว +2

    વર્ણ વ્યવસ્થા કારણે જાતિ પ્રથા ના કારણે બહુજન સમાજ નું શોષણ થયો પરમ પૂજ્ય પદ્મશ્રી એવોર્ડ રાષ્ટ્રીય સંત સચ્ચિદાનંદ મહારાજ વાત સાચી છે શ્રી ડાયાભાઈ કરણ સોશિયલ કોર્પોરેટ પ્રમુખ મહર્ષિ ગર્ગ ઋષિ ગુરુકુળ યોગ વેદાંત આશ્રમ સંયોજક અખિલ ભારતીય ગુરુ બ્રહ્મ સમાજ યુવા સંગઠન

  • @aumshanti2631
    @aumshanti2631 ปีที่แล้ว

    Varn vyastha ,was good it was deviated for some section of society n people became ignorant n weak

  • @DkKishori
    @DkKishori ปีที่แล้ว +1

    Good bapu

  • @desi.villagers
    @desi.villagers 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @gohiljayveersinhd49
    @gohiljayveersinhd49 ปีที่แล้ว

    Very Good work👌👍💐

  • @gohiljayveersinhd49
    @gohiljayveersinhd49 ปีที่แล้ว +1

    વાહ. આત્મ જ્ઞાન.🙏🙏🙏

  • @Truthsoul2152
    @Truthsoul2152 ปีที่แล้ว +2

    Devanshi bahen vah vah vah , aa video tame paheli vakhat mukyo tyare j download Kari didho hato, 100% Sachi vaat swamiji e kari

  • @jugaljoshi3104
    @jugaljoshi3104 ปีที่แล้ว +2

    जातिवाद और वर्णव्यवस्था में अंतर है. वर्णव्यवस्था सनातन है ,वेदों में जातीवाद नही है ।

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 ปีที่แล้ว

      Good.

    • @gogojogi2964
      @gogojogi2964 ปีที่แล้ว +2

      वणॅ व्यवस्था और जाति व्यवस्था इतनी अलग है मा और मधर 😊

  • @bharatlimbachiya1169
    @bharatlimbachiya1169 ปีที่แล้ว

    Right

  • @bachubhaigamit4488
    @bachubhaigamit4488 ปีที่แล้ว

    Thanks for sharing good information

  • @Chandrakant1188
    @Chandrakant1188 ปีที่แล้ว

    💯 sachi vat chhe

  • @nathabhaibhadiyadra287
    @nathabhaibhadiyadra287 ปีที่แล้ว

    ખૂબ ચાચી વાત સમજાવી સ્વામીજી એ

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw 4 หลายเดือนก่อน

    રાષ્ટ્રવાદ ક્યારે પણ નહી આવે 😂😂😂

  • @vagheravipul6270
    @vagheravipul6270 ปีที่แล้ว

    🤝👍👌💐

  • @gautambjadav1730
    @gautambjadav1730 ปีที่แล้ว

    True

  • @YashMaher
    @YashMaher ปีที่แล้ว +2

    ધર્મ એ નથી કે મને શું લાગે છે....
    ધર્મ એ છે કે શાસ્ત્ર માન્ય શું છે.
    અને ગીતા એજ આજે આપણને શાસ્ત્ર માન્ય સિધ્ધાંતો કહ્યા છે. અને એને ૧૦૦% માનવી અને નિભાવવી એ આપણો ધર્મ છે.

    • @sports_31
      @sports_31 ปีที่แล้ว

      Dharm 6e etale manaso nai bhai manaso 6e etale dharm 6e manaso nai hoy to dharm nu su thase hava ma feslase??? Je khotu 6e e khotu 6e ema su tame andhala Thai ne svikara karo e murkhami kevay

    • @YashMaher
      @YashMaher ปีที่แล้ว

      @@sports_31 ભાઈ ભારતીય સંસ્કૃતિ ટકી છે એનું કારણ જ ધર્મ રહિત વિચાર, સમજણ, અને કૃતિ (શાસ્ત્ર માન્ય કર્મ અને જ્ઞાન).
      પછી આપડું એવડું ગજું j નથી કે આપડે એને challenge આપી સકીએ.
      હજારો વર્ષો સુધી ટકી રહ્યું અને એને ઊભું કરવા માં કેટલો કર્મયોગ જોયે ભાઈ.
      આપડે તો ખાલી judge કરીએ છે બેઠાં બેઠાં. પણ એને સંપૂર્ણ સમજવાની અને અપનાવવાની આપની વૃત્તિ હોવી જોઈએ.
      Partially નહિ.

  • @mayur5326
    @mayur5326 ปีที่แล้ว

    👌👌👌👍👍👍

  • @ramanlalpatel6728
    @ramanlalpatel6728 ปีที่แล้ว +1

    Geetaji me yogeshwar bhagawan ne kaha hee ki chaturvarna Maya srustam gun karma vibhag sah.

    • @hiranibhargav856
      @hiranibhargav856 ปีที่แล้ว +1

      Ae sachu j chhe aetale koy pn samaj no hoy Jo teacher nu Kam kare to aeni jati teacher nahi ke te je jati ma janmyo hoy ae

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 ปีที่แล้ว

      @@hiranibhargav856 teachar is bread orinted only.

    • @py12367
      @py12367 ปีที่แล้ว

      આ સચ્ચિદાનંદજી નું અર્થઘટન અધૂરું છે.....વર્ણવ્યવસ્થા શ્રેષ્ઠ છે...history પણ આમણે બરોબર નથી વાંચી.... કોમન સેન્સ નો ઉપયોગ નથી કર્યો...એમની ભાવના કદાચ સારી હશે..પણ સનાતન સિદ્ધાંતો માં આમની સમજ અધૂરી છે.

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 ปีที่แล้ว

      @@hiranibhargav856 ahi niskam karmyog karnewale ki bat hee teachar to Paisa leke Kam karata hee jaise AEK majdur Kam karata hee vaise.

  • @priyanshusolanki6209
    @priyanshusolanki6209 ปีที่แล้ว

    buddhism jyaare hinduism karta vadhare dominant religion hatu tyaare ek pan foreign attack nato thayo...pan jyaare pushyamitra shung e morya emperor brihdrath ne maari ne bramhin vansh ubho karyo tyaarthi bharaat ma foreign attacks thaya.

  • @jigneshbhai5449
    @jigneshbhai5449 ปีที่แล้ว +1

    ગીતા માન્ય છે.તો વર્ણવયવસથા માન્ય રાખવી પડે.
    ગીતામા કૃષ્ણ ભગવાને કહ્યુ કે वर्णव्यवस्था मया सृष्ट
    વરણવયવસથા મને માન્ય છે.

    • @jayprakashshrimali
      @jayprakashshrimali ปีที่แล้ว

      matra bharat ma kem ?

    • @amanmakwana824
      @amanmakwana824 ปีที่แล้ว +1

      Varn vyavastha nahi karm vyavastha hovi joyiye...je vyakti kevu kam kare e pramane emnu vargikaran karvu joyiye..

    • @vikramsharma7809
      @vikramsharma7809 ปีที่แล้ว

      ​@@amanmakwana824 aej hti bhai

    • @Giabimks
      @Giabimks ปีที่แล้ว +5

      જો ભગવાન પણ આવી વાતો કરીને તો એવા ભગવાન ને પણ અમે નથી માનતા... એટલે આજે હિન્દુ ધર્મ ની વસ્તી ઘટી રહી સે.... આખા વિશ્વમાં સૌથી ખરાબ ધર્મ જ હિન્દુ ને માનવામાં આવે સે કારણ કે વર્ણવ્યવસ્થા સે... અને અમેરિકા અને બીજા દેશો to bhagvan ને કાલ્પનિક મને સે આમ તો વાત પણ સાચી સે koi ભગવાન નું કોઈ પુરાવા નથી મળતા 😅😅

    • @amanmakwana824
      @amanmakwana824 ปีที่แล้ว

      @@vikramsharma7809 na bhai.. varn vyavastha pachal thi lagu thy baki Shri Krishna na pahela avu koi bandhan nahotu...

  • @bpp827
    @bpp827 ปีที่แล้ว +5

    Kale j palanpur ma ek Dalit par રાજપૂતો યે હુમલો કર્યો .બસ દોષ એટલો કે...ભાઈ એ સારા કપડાં પહેર્યા હતા ..😂😂..આ લોકો ને સારા કપડાં પહેરે એ પણ સહન નથી થતું...😂

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 ปีที่แล้ว +1

      AEK hath se tali nahi bajati.

    • @bpp827
      @bpp827 ปีที่แล้ว

      @@ramanlalpatel6728 jaine history vanch....ok .pachi ek hathe tali vagadje..ganot dharo pan vanchi..le...

  • @weeeewomeneducationwomenem5008
    @weeeewomeneducationwomenem5008 ปีที่แล้ว +1

    Jab Tak Castecism Nai Jayegaa Tab Tak

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 ปีที่แล้ว

      Insan apne karm aur gun se Chhota bada hota hee.castijam hee hi kaha.

  • @YashMaher
    @YashMaher ปีที่แล้ว

    વર્ણ વ્યવસ્થા કર્મ પર અને વ્યક્તિ ના ગુણ પર આધારિત હોય છે. અને એટલેજ એટલા આક્રમણો પછી પણ ભારત અડીખમ છે.
    હાર થવી અથવા તો સાહિત્ય નષ્ટ થવા પાછળ આપણે આપણા કર્તવ્ય થી વિમુખ થયા છે એટલે આ બધું ભોગવવું પડ્યું હતું.

  • @sports_31
    @sports_31 ปีที่แล้ว +3

    Varn vyavastha ni den apava vala e agala hajaro varsho ni vatt lagadi didhi ne ene manava vala badha bhuddhi na lath loko ene agal vadgarata gaya

    • @amanmakwana824
      @amanmakwana824 ปีที่แล้ว +2

      Right

    • @vipulpatel-oj9om
      @vipulpatel-oj9om ปีที่แล้ว

      चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः।
      तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम्॥
      गुण और कर्मोंके विभागपूर्वक चार वर्ण (ब्राह्मण, क्षत्रिय, वैश्य और शूद्र) मैंने रचे हैं । इस प्रकार उस सृष्टि-रचनादि कर्मका कर्ता होनेपर भी तू मुझे अकर्ता-अविकारी ही जान ।

    • @vipulpatel-oj9om
      @vipulpatel-oj9om ปีที่แล้ว

      श्रीमद् भगवद्गीता में भगवान ने कहा है।

    • @sports_31
      @sports_31 ปีที่แล้ว +3

      ​​@@vipulpatel-oj9om haa to bhagavane kidhu to pan khotu 6e j e Krishna bhagwan Kai ne gaya 6e eno matlb e nai badhu sachu 6e ne badhu tamare manavu j joie bhagwan krisna pan Kai ne gaya ke यतेच्छसि तथा कुरु matlab ke me kidhu tamare manavu hoy e Manuvu ke na manavu tamara upar 6e saru lage to mano nai to naa mano bas to pa6I varnvyavasth concept j vahiyat hato ne khoto hato
      Emana time maa j karn ane eklavya hata emna jode anyay thato tyare bhagwane Kai na karyu to eva bhagwan na Ava updesh manava mate koi bandhayelu nai je saru ne stya vastu 6e e svikaro je vastu khotu 6e ene na svikaro that's the simple logic

    • @amanmakwana824
      @amanmakwana824 ปีที่แล้ว

      @@sports_31 absolutely

  • @YashMaher
    @YashMaher ปีที่แล้ว +2

    @દેવાંશી બેન તમે તો ગીતા વાચી છે. તો પછી આ વીડિયો કેમ?

  • @hiteshgadhvi269
    @hiteshgadhvi269 ปีที่แล้ว

    All news channels are in some or other way have become less news reader / relayer and more content creators, prospective representative or propaganda specialist. Full stop nothing else. No one is genuine. No meaning of this conversation but to showcase that we (channel) don’t believe in cast system we are genuine. તમે સાચા છો તો ઘોષણા કરવાની જરુર નથી.

  • @rahulshrimali100
    @rahulshrimali100 ปีที่แล้ว

    Vat to bapu ni sachi che...
    Pn hve jau kya??

  • @kaushiksoni9479
    @kaushiksoni9479 ปีที่แล้ว +1

    સ્વામીજી ની વાત બિલકુલ સાચી છે, કે હિંદુઓ એ શાસ્ત્ર સાથે હથિયાર ની તાલીમ પણ લેવી જોઈએ 🙏🙏

    • @ramanlalpatel6728
      @ramanlalpatel6728 ปีที่แล้ว

      Dok katnese kranti nahi hoti dok badalanese kranti hoti hee.

  • @harryvasava5498
    @harryvasava5498 ปีที่แล้ว

    Right