PRADHAN MANTRI AWAS YOJANA 2024 | Pm awas Yojana 2024| Janak Info

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • PRADHAN MANTRI AWAS YOJANA 2023 | PRADHAN MANTRI AWASH YOJANA GRAMIN | PMAY-G 2023
    👉નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક વાર વિડિયોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ વિશે જણાવવા મા આવયુ છે
    👉પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ હેઠળ ૩,૫૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર થાય છે
    👉પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેવી રીતે લાભ લેવો તેમજ ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે તે સંપૂર્ણ માહિતી વિડિયો માં આપવામાં આવેલ છે
    👉જો વિડિયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરી દેજો અને ચેનલ Subscribe કરવા નુ ના ભૂલતા
    ➡️ પ્રધાનમંત્રી આવાસ યોજના વેબસાઇટ લિંક : pmayg.nic.in/n...
    #pmawasyojana
    #pmay
    #gujarat
    #pradhan_mantri_awas_yojana_2022
    #pmayg
    #gujarati
    #yojana
    #khedut
    #યોજના
    #ગુજરાતી
    #ગુજરાત
    #ખેડૂત

ความคิดเห็น • 170

  • @prakashp7155
    @prakashp7155 ปีที่แล้ว +21

    આ યોનાઓમાં જેને જરૂર છે એને મળતુ જ નથી મે ઘણા ફોમ ભર્યા હજું પાન નથી કઈ જવાબ મલ્યો

  • @user-ok1ul6vt2f
    @user-ok1ul6vt2f ปีที่แล้ว +2

    હાઈસાહેમારૉગાતવાફડીયાતાછોટોઉદેરપજલોછોટાઉદેપુરસરકારીલાભમનેનહિમલીયોતોએનામાટેશુકરવાનુછ7567512761

  • @kiritbhaipopatji191
    @kiritbhaipopatji191 ปีที่แล้ว +4

    જેને જરૂર હોય છે તેને આપો તો પૂરા કુટુંબ આશિષ બોલશે

  • @KIRANRATHOD-ul4lh
    @KIRANRATHOD-ul4lh 11 หลายเดือนก่อน +1

    Kirankamar

  • @gemrathakor2092
    @gemrathakor2092 ปีที่แล้ว +6

    ઓનલાઈન ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થવાનું છે એમની તારીખ આપજો

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      Thase etale inform karish

  • @kishorrathod9504
    @kishorrathod9504 ปีที่แล้ว +1

    K D Rathod DHG JAY shree krishna

  • @user-rm8er4ew9j
    @user-rm8er4ew9j ปีที่แล้ว +2

    મારે મકાન ની જરૂરસે નામ અનિલ ભાઈ ઈશ્ચરભાઈ હણપતિ ગામ મોરી તા, બારડોલી જી,સુરત

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      ભાઈ ચાલુ થાશે એટલે જણાવીશ

  • @kiritbhaipopatji191
    @kiritbhaipopatji191 ปีที่แล้ว +1

    મારે મકાન બનાવવું છે હુબીજા ગામામ મજૂરી કરી છે તો હાલમાં ઝૂપડું છે

  • @mykeshthakor3153
    @mykeshthakor3153 ปีที่แล้ว +2

    આ સુવિધાનો લાભ મને ગરીબ અને કોઈ મળતો નથી

  • @gohelbudhabhai4905
    @gohelbudhabhai4905 ปีที่แล้ว +2

    ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ડિટેલ માહિતી new update

  • @હીંદી
    @હીંદી ปีที่แล้ว +2

    પ્રધાનમંત્રી આવાસ યોજનાની અત્યારે સાડા ત્રણ લાખ રૂપિયાનીસહાય મળી રહી છે પરંતુ ટૂંક સમયમાંઆસહાય વધી શકે?????

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว +1

      આગામી દિવસોમાં કોઈ નવી અપડેટ આવશે તો જણાવી દઈશ

  • @parvinraval3737
    @parvinraval3737 ปีที่แล้ว

    Amne kyi labh malto nathi
    Garibo nu sarkar sabhadti nathi ne આ બધું ખોટું છે કે શું સાચું સાચું હોય તો મદદ કરો અને વચેટિયાઓને દૂર કરો

  • @BhopabhaiSmob
    @BhopabhaiSmob ปีที่แล้ว +1

    હા સાહેબ મારે જરૂર છે મકાન ની

  • @kiritbhaipopatji191
    @kiritbhaipopatji191 ปีที่แล้ว +1

    મરેકોઈ જમીન નથી

  • @daxaparmar527
    @daxaparmar527 6 หลายเดือนก่อน +1

    Bhai atyare aa yojna chalu kyare thase
    Amare jarur chhe

    • @Janak_Info
      @Janak_Info  6 หลายเดือนก่อน

      ગ્રામિણ યોજના શરૂ જ છે

  • @vunh2643
    @vunh2643 ปีที่แล้ว +1

    સાહેબ. મને મારા જીવનમાં. સરકારી. કોઈપણ લાભ. મળેલ. નથી. માટે. મળશે.. કે. નઈ.મળે

  • @gitnigilloli138
    @gitnigilloli138 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ જાણકારી છે 🙏🙏🙏🙏🙏

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @chauhanurvashi4750
    @chauhanurvashi4750 5 หลายเดือนก่อน

    Aa makan pachi vechay ke nai?? Ane jo vechi sakay to ketla varsh pachi?

  • @banajirathod1185
    @banajirathod1185 ปีที่แล้ว

    48

  • @mykeshthakor3153
    @mykeshthakor3153 ปีที่แล้ว +2

    આવાસ યોજનાનો લાભ મને મળ્યો કોઈ નથી

  • @bhalchandraprajapati1193
    @bhalchandraprajapati1193 3 หลายเดือนก่อน

    હાલ બંધ છે

  • @sanju_gj1342
    @sanju_gj1342 ปีที่แล้ว +3

    શહેરી વાળા ને આ યોજના નો લાભ મળે

  • @bhagvatajayraj9649
    @bhagvatajayraj9649 ปีที่แล้ว +1

    Bhai makan su jamin j na hoy to bandhkam kena upar karvu makan na male?

  • @sarkariyojnaguj6109
    @sarkariyojnaguj6109 ปีที่แล้ว

    Nice information sir

  • @bariyaroshan2617
    @bariyaroshan2617 ปีที่แล้ว +1

    Mane made to saru

  • @krishnagamit7463
    @krishnagamit7463 ปีที่แล้ว +1

    3.50 milta he to sahi bhaat he hum gramin se hE to

  • @jitubhaikmolkamoljitubhai7137
    @jitubhaikmolkamoljitubhai7137 ปีที่แล้ว

    2023

  • @rajukumarmeda321
    @rajukumarmeda321 ปีที่แล้ว

    આમને. મલુંથી ભાઈ આવાસ

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      અરજી કરાવો

  • @fashionmall7065
    @fashionmall7065 4 หลายเดือนก่อน +1

    Bhai a sakim chalu thayi k nai ?

    • @Janak_Info
      @Janak_Info  4 หลายเดือนก่อน

      Bhai Thavani Che Pan Haju Kai Update Nathi

  • @mavibalvantbhai8387
    @mavibalvantbhai8387 ปีที่แล้ว +1

    પ્રધાનમંત્રી આવાસ યોજનાં નાં ફોર્મ ક્યારે ભરી શકાશે.

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      ડિસેમ્બર ૨૦૨૪ સુધી યોજના ચાલુ જ રહેશે

  • @parsottambhaichandegara4642
    @parsottambhaichandegara4642 ปีที่แล้ว

    15. Lakh. Kone. Kidhu
    Sab..cidi
    Pak. Vimo. Aapi. Do
    Rasan. Kard. Per
    Aavas. Aapo
    Amiro. Avas. Vala
    Thay. Gaya
    Garibo. Vansit
    Sikshan
    Rojgar. Thi

  • @Swaminarayan_music_sports.
    @Swaminarayan_music_sports. ปีที่แล้ว +2

    1,40000 atala ja male che

  • @sachinbamanya6678
    @sachinbamanya6678 ปีที่แล้ว +2

    Sir અરજી ઓનલઈન આપડે જાતે કરી શકીએ ખરી?

  • @sagergirigowsami6376
    @sagergirigowsami6376 ปีที่แล้ว

    Hi

  • @anandajani537
    @anandajani537 ปีที่แล้ว +1

    Main online form Bhar Diya Hai

  • @jayabenrathod2087
    @jayabenrathod2087 ปีที่แล้ว +2

    1.20 lakh male chhe

  • @Ghataliyakaran8333
    @Ghataliyakaran8333 ปีที่แล้ว +1

    મે 6મહિને થી ભરું હજી કાય આયુ નથી ફાઈલ મેકી સે

  • @Naran_bhai1
    @Naran_bhai1 ปีที่แล้ว +2

    Thank you for information 🙏

  • @krishrabari5649
    @krishrabari5649 ปีที่แล้ว +1

    સર અમારે મકાન નહિ અમદાવાદ મો ફૌમ બહું ભર્યુ ના લાગ્યા

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      ફરી આવશે એટલે જણાવીશ

  • @vadoliyamayur9517
    @vadoliyamayur9517 ปีที่แล้ว +1

    સર અમારે એક મકાન પપા ના નામથી સહાય થી બની ગયુ પણ
    હમણાં બીજું કાચું મકાન લીધું મારા મમી ના
    નામ થી તો સું એમાં 35000 સહાય મળશે અમે
    બે ભાઇ છીએ મેરીડ

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      જો તમારા નામ થી અલગ રાશનકાર્ડ હોય અને તેમા લાભ લીધેલ ના હોય તો લઈ શકો

    • @MarutiCartoonStudio1651
      @MarutiCartoonStudio1651 ปีที่แล้ว

      હેં ભાઈ નકરા તમને જ મકાન બનાવી દે આપણા દેશમાં બીજા બધા નો વારો આવવા દો અહીં બધાની કોમેન્ટ વાંચો મકાન માટે વલખાં મારે એને વારો આવવા દો

  • @dipeshkumarprajapati1846
    @dipeshkumarprajapati1846 ปีที่แล้ว +2

    Bhai subsidy na form bharai gya 6 a ne kyare subsidy madse.. ?
    3rd stage MA 1.5 year thi 6....
    To Aaavse k nai

  • @parthsinhrathod6090
    @parthsinhrathod6090 ปีที่แล้ว +1

    1q

  • @kishorgohil6540
    @kishorgohil6540 ปีที่แล้ว

    1.54. Male

  • @laludiwan2477
    @laludiwan2477 ปีที่แล้ว +1

    3.50 ની સહાય મેળવવા ગ્રામીણ વિસ્તાર માટે સુ કરવું જોઇએ

  • @bharatghodakiyajunagadh6171
    @bharatghodakiyajunagadh6171 ปีที่แล้ว

    F

  • @bachubhaigadhavi140
    @bachubhaigadhavi140 ปีที่แล้ว

    મને મલે તો સારું....

  • @avinashbirari6400
    @avinashbirari6400 ปีที่แล้ว +1

    Bhai Urban par pan ek video banajo ne plz

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      Ha bhai Next Video

  • @khatbharta603
    @khatbharta603 ปีที่แล้ว

    ગરીબનેકોઈનથીઆપતુ

  • @jkcreative4411
    @jkcreative4411 ปีที่แล้ว +1

    Atyare aa skim chalu che k bandh che 2023 continue project che k nahi

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว +1

      Ha gramin awash Yojana chalu che

    • @jkcreative4411
      @jkcreative4411 ปีที่แล้ว

      @@Janak_Info city area ma chalu che jya nagarpalika lage ema ketli yojna male che

  • @sarjankumarbaria6951
    @sarjankumarbaria6951 ปีที่แล้ว +1

    સાહેબ હું ગરીબ પછાત વર્ગના ખેડૂતો છીએ મારે 27 વર્ષ થયાં છે પણ હજુ કોઈ લાભ મળ્યો નથી સાહેબ

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว +1

      ભાઈ તમે કચેરી જઈ જાણ કરો

  • @vasavasomabhai
    @vasavasomabhai ปีที่แล้ว +1

    હાલ સ્કીમ ચાલુ છે sir

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      ના ભાઈ થાશે એટલે જણાવીશ

  • @laludiwan2477
    @laludiwan2477 ปีที่แล้ว

    ગ્રામીણ માં તો 1.20.નિજ સહાય મળે છે

  • @mykeshthakor3153
    @mykeshthakor3153 ปีที่แล้ว +3

    અમને આવાસ યોજનાનો લાભ મળતો ક્યારેય

  • @its_wishu_111
    @its_wishu_111 ปีที่แล้ว +2

    ૩.૫૦ લાખ ની સહાય ઘર પોતાનું અને જર્જરિત હોઈ તો મળે સહાય?????

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว +1

      હા પરંતુ તેના બધા માપદંડો પરિપૂર્ણ હોવા જરૂરી છે

    • @its_wishu_111
      @its_wishu_111 ปีที่แล้ว

      @@Janak_Info tnx sir 👍👍👍☺️

  • @maricruzaguilar2277
    @maricruzaguilar2277 ปีที่แล้ว +1

    કામ કરાવવાનું છે

  • @chauhanjayendra6800
    @chauhanjayendra6800 ปีที่แล้ว +20

    ભાઇ અત્યારે તો 1.40 રૂપિયા જ મળે છે ભાઇ અને તમે તો કહો છો કે 3.50. હજાર રૂપિયા મળે છે તો હવે શું કરવાનું

    • @crazygaming2745
      @crazygaming2745 ปีที่แล้ว +2

      Bharat

    • @aakashrana3121
      @aakashrana3121 ปีที่แล้ว

      1,20,000 Aatla j made chhe hamna

    • @axayparmar4237
      @axayparmar4237 ปีที่แล้ว

      Bhai Ghar no plot upar makan banao to 3.50 lakh made . And tame je waat Karo te mafat 100 waar plot ni chhe .tema total 1,37,000 male chhe

    • @rathodherry
      @rathodherry ปีที่แล้ว

      Bhai Nagar Palika hoy to male se

    • @its_wishu_111
      @its_wishu_111 ปีที่แล้ว

      કોઈ નુ ઘર જૂનું હોઈ કે રીનોવેટ કરવું હોઈ તો સહાય મળે ૩.૫૦ ??????

  • @bharatkhimaniya4900
    @bharatkhimaniya4900 ปีที่แล้ว +2

    Sir APL ma labh lay sakay

  • @mykeshthakor3153
    @mykeshthakor3153 ปีที่แล้ว +1

    આમાં તને ગરબા આમાં ગરીબ કાકાને એપ્રિલના કેમ નથી હોતા સુવિધાનો લાભ મને મળ્યો

  • @sukeshpalas3951
    @sukeshpalas3951 ปีที่แล้ว

    મારે મકાન બનાવાનુ છે આ લાભ મને આપો

  • @savitabhabhor8135
    @savitabhabhor8135 ปีที่แล้ว +1

    Aa juthu che jene joie ane koi bhi aaptu nati ok ana karta khajur bhai no aabhar manvo joie 😢

  • @thakorashok1097
    @thakorashok1097 ปีที่แล้ว

    સાહેબ ફોર્મ ભરવા ના ચાલુ થઈ ગયેલ છે

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว +1

      ના અત્યારે સેવા બંધ છે

  • @rakeshhotha739
    @rakeshhotha739 ปีที่แล้ว

    Shaheb .mare. Bavn varasthaeghayse and gunlagiyrse makannathy

  • @kesubhaibalas5442
    @kesubhaibalas5442 9 หลายเดือนก่อน

    KAM. PURU. DHYU. TOY. SHAy. NHI. MLI

  • @mykeshthakor3153
    @mykeshthakor3153 ปีที่แล้ว +1

    યોજનાનો લાભ કોને મળ્યો

  • @jitubhaikmolkamoljitubhai7137
    @jitubhaikmolkamoljitubhai7137 ปีที่แล้ว

    ક્યારે આપવાના છે કોઈને મળ્યું નથી મકાન

  • @krishnagamit7463
    @krishnagamit7463 ปีที่แล้ว

    gArib kaise bAnaayegA 1.20 laakh milta he isme pehla hafta 30 hajar ka milta he to khaali intt hi aaayegi Isme to

  • @jignashavadera3517
    @jignashavadera3517 ปีที่แล้ว

    Sheri yojna ma 2,67 ni subsidy malti to have bandh Che to
    Have pachi chalu Thai k Nahi?
    Koi news hoy to plz kheso

  • @Prakash_Rathva_Official668
    @Prakash_Rathva_Official668 ปีที่แล้ว +1

    Kay rite form bharvu batavo bhai video banavo plies 🙏🙏

  • @chaitalisolanki5870
    @chaitalisolanki5870 ปีที่แล้ว

    વાપી ના ગમાય વિસ્તાર માં છું મારે આયોજના નો લાભ લેવો છે. અને હું એપલ કાર્ડ ધરાવું છું.

    • @chaitalisolanki5870
      @chaitalisolanki5870 ปีที่แล้ว

      મારું કાચું મકાન છે તો લાભ મળશે. રેપ્લાય આપજો સર🙏

  • @shriharibhaidave2627
    @shriharibhaidave2627 ปีที่แล้ว +3

    ભાઈ હોમ લોન સબસીડી આવતી નથી એના વિષે એપિસોડ લાવો ને કે 2.67લાખ ની સબસીડી સરકાર ક્યારે રીલિઝ કરશે નવા વર્ષ મા

  • @mykeshthakor3153
    @mykeshthakor3153 ปีที่แล้ว

    પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ મળ્યો

  • @anildarji4203
    @anildarji4203 ปีที่แล้ว +1

    Atiyare bandh che aa seva kyare chalu thase Ane chalu thase k nai te janavo

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      Atyare Bandh che seva chalu thase etale inform kari daish

  • @jatosmanmusalman
    @jatosmanmusalman ปีที่แล้ว +1

    મારા કાને મકાન નથી

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      તમે યોજના નો લાભ લેવા પાત્રતા ધરાવતા હોય તો અરજી કરી શકો છો

  • @nagparakirit3291
    @nagparakirit3291 ปีที่แล้ว +1

    Sir aa vise amane koi margdarshan aapti nthi to kya javu?

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว +1

      Bhai Agal pan margdarshan male teva video aavta raheshe

  • @divanji5272
    @divanji5272 ปีที่แล้ว

    અમનેકોઈલાભનથીમળલો તોઅમનેપણલાભ,આપજો

  • @thakorvishnujithakorvishnuji
    @thakorvishnujithakorvishnuji ปีที่แล้ว

    સરકાર સેતરે છે ભાઈ કાય ફોર્મ પાસ નથી થતા

  • @apnakanlavaofficial4565
    @apnakanlavaofficial4565 ปีที่แล้ว +2

    Fom Kay bharva javu joye

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      સાયબર કાફે અથવા કોઈપણ ઓનલાઈન ઝેરોક્ષ ની ઓફિસે જઈને ફોર્મ ભરી શકો છો

  • @harshadbaraiya3253
    @harshadbaraiya3253 ปีที่แล้ว

    Sir mara Dada nu anmnu jamin che to sahay mali sake

  • @chiragbava670
    @chiragbava670 ปีที่แล้ว +1

    Atyare seva bandh se

  • @sanjaysolanki8071
    @sanjaysolanki8071 ปีที่แล้ว +1

    આમાં લાભ કય રીતે લય શકાય છે

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      ઓનલાઈન અરજી કરી ને

  • @jingalparmar3566
    @jingalparmar3566 ปีที่แล้ว

    Aarji Kai vebsite karvi, on line of line, mahiti sarkhi vyavsthit aapo,nhitar video na banavo mehbani kro

  • @jagdishsarvaiya327
    @jagdishsarvaiya327 ปีที่แล้ว +1

    Sir aa yojna no labh kem levo

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว +1

      Offline or Online Araji kari ne labh lai shako cho

  • @bharatbhaijadav6552
    @bharatbhaijadav6552 ปีที่แล้ว +1

    Atiyare aa yojna bandh se ......

  • @user-wk8fn5ru3e
    @user-wk8fn5ru3e ปีที่แล้ว

    PARMAR MATBHA GARBD GAR LAV

  • @apyoutubepatel9646
    @apyoutubepatel9646 ปีที่แล้ว

    મને કોઈ લાભ મળ્યો નથી

  • @mykeshthakor3153
    @mykeshthakor3153 ปีที่แล้ว

    અમે ગરીબ છે પણ એ પી એલ નું આમાં તને બીપીએલ નથી એ પી એલ નો છે

  • @mykeshthakor3153
    @mykeshthakor3153 ปีที่แล้ว

    કાલા બાઝાર આનો લાભ મને કોઈ મળ્યો નથી

  • @jagsikoli1140
    @jagsikoli1140 ปีที่แล้ว

    જમીન.નથી.અને.મકાન.નથી..મારે..ઝુપડી.શે.

  • @bipinsodhaparmar6822
    @bipinsodhaparmar6822 ปีที่แล้ว

    હુ.ગરીબ. છુ

  • @nareshvaghela7685
    @nareshvaghela7685 ปีที่แล้ว +2

    Sir amare makan pas thayu se pas book ghar vera ni jerox api se to ketla pesa hase

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      અલગ અલગ ત્રણ હપ્તા દ્વારા આપવામાં આવે છે

    • @nareshvaghela7685
      @nareshvaghela7685 ปีที่แล้ว

      Kul ketali rakam mal se

    • @gamitarchana1317
      @gamitarchana1317 ปีที่แล้ว

      Pm awash yojana Na from kyare bharase

  • @dubhilmaheshbhai665
    @dubhilmaheshbhai665 ปีที่แล้ว

    Bhai amne nathi 350000 rupiya
    Kaya vistar ma male che kahjone

  • @rathvaramanbhairathvaraman8621
    @rathvaramanbhairathvaraman8621 ปีที่แล้ว

    જુઠાણું કેમ કરો છો ભાઇ

  • @rulesofsigma4
    @rulesofsigma4 ปีที่แล้ว

    Arji karva mate Kone malvanu gramy vistar ma?

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      Gram Panchayat Athava Taluka Kacheri

  • @lalathakor3974
    @lalathakor3974 ปีที่แล้ว +1

    સાહેબ.મારેમકાનનથિ.હૂ.ગરિબસુ.

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว +2

      ભાઈ તમે આ યોજના માં પરિપૂર્ણ હોય તો તમે આ યોજનામાં અરજી કરીને તમે યોજનાની સહાય મેળવી શકશો.

    • @user-zn9ps1qj7c
      @user-zn9ps1qj7c ปีที่แล้ว

      બીપીઍલ

    • @user-zn9ps1qj7c
      @user-zn9ps1qj7c ปีที่แล้ว

      @@Janak_Info રતનભાઈમાનસિગભાઈઘાટાબીપીઍલ

    • @rulesofsigma4
      @rulesofsigma4 ปีที่แล้ว

      અરજી કરવા માટે કોને મળવાનું ગ્રામ્ય વિસ્તારમાં

    • @krishnagamit7463
      @krishnagamit7463 ปีที่แล้ว

      sir gaya vArSe 1 lAkh ne 20 HajaAr aapta hatA grAmin AA varse vadhse

  • @parghimurubhai
    @parghimurubhai 11 หลายเดือนก่อน

    Hal fom bharvanu chhluche

  • @vadoliyamayur9517
    @vadoliyamayur9517 ปีที่แล้ว +1

    આપનો કોન્ટેક નબર મળશે થોડીક
    માહિતી જોઈએ છે

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว

      instagram.com/expert_2105?igshid=ZmZhODViOGI= ઈન્સ્ટાગ્રામ મા મેસેજ કરજો

  • @rameshbhaichaudhary8829
    @rameshbhaichaudhary8829 ปีที่แล้ว

    Are bhai lokoni 02 yrs thi Subsidy aavel nathi Central bankni
    Sarkar yojna kare pan puro thay to yojna

  • @rajodedra606
    @rajodedra606 ปีที่แล้ว

    140000 मले छे 350000 बोला कोन सासा कोन खोटा

  • @dipabhaipatel1880
    @dipabhaipatel1880 ปีที่แล้ว +1

    ત્રણ એકર જમીન છે ને કાજુ મકાન છે બીપીએલ નથી

  • @limitedprivatevlog5928
    @limitedprivatevlog5928 ปีที่แล้ว

    Form kevi retr bhrvo...

    • @Janak_Info
      @Janak_Info  ปีที่แล้ว +1

      Ha next video ma aavi jashe