આજે મામા મોસાળમાં ને ગામડાની શાન😊

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • આજે મામા મોસાળમાં ને ગામડાની શાન😊

ความคิดเห็น • 181

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ
    ગામડુ ઈ ગામડુ રેવાની
    બહુ મજા આવે
    મોજે મોજ રોજે
    વાહ ખૂબ સરસ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 haa Ho સાચી વાત છે ગામડું એટલે ગામડું thank you 😊

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 หลายเดือนก่อน +1

    Jay shri Krishna to all, mast video gamdu jovani maja avi.❤❤❤❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Jay shree krishna 🙏 thank you so much ♥️♥️ Dina didi અસલ ગામડું

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ 🙏 અરે વાહ કિરણ ભાભી જુનુ જોઈને નાનન પણ યાદ આવીગયું હો મજા આવી જોવાની😊😊❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 સાચી વાત છે ઘનશ્યામભાઈ અસલ ગામડું kuhb kuhb aabhar ♥️

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 หลายเดือนก่อน +4

    જય માતાજી કિરણબેન🎉🎉🎉

  • @parkasbarwar810
    @parkasbarwar810 หลายเดือนก่อน +2

    Ram Ram ne Sitaram jay shree krishna

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      રામ રામ સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @maheshbhaiantroliya
    @maheshbhaiantroliya หลายเดือนก่อน

    વાહ ગામડાં ની મોજ 👌👌👌👍

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Haa ho અસલ ગામડું ♥️

  • @user-ox7ph1rs9l
    @user-ox7ph1rs9l หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ જય પીઠડ માં 🙏🙏🙏🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Jay shree krishna 🙏જય પીઠડ માં 🙏

  • @hematarun9515
    @hematarun9515 หลายเดือนก่อน +3

    ગામડુ જોવાની બહુજ મજા આવી એકદમ નેચરલ વાતાવરણ છે છેલ્લે મોર ના ટહૂકા સાંભળ્યાં 👌

  • @Vaishali-uly
    @Vaishali-uly หลายเดือนก่อน

    jaymaamga

  • @arti.Upadhyay1985
    @arti.Upadhyay1985 หลายเดือนก่อน

    Wah gamda ni moj🎉

  • @shaleshshiyal7708
    @shaleshshiyal7708 หลายเดือนก่อน +1

    જય માતાજી જયમોગલમા

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      જય માતાજી 🙏 જય મોગલ માં 🙏

  • @Aliyafamilyvlogs-210
    @Aliyafamilyvlogs-210 หลายเดือนก่อน

    કિરણ ભાભી જય શ્રી કૃષ્ણ ડ્રેસ બોવ મસ્ત લાગે છે ❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 પુષ્પાબેન thank you મને બહુ જ ગમ્યો ડ્રેસ અને ઘણાએ કોમેન્ટ કરી કે બાંધણી નો ડ્રેસ બહુ સરસ લાગે છે ♥️

  • @karshansidiodedra3746
    @karshansidiodedra3746 หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ

  • @sejalchhaiya6666
    @sejalchhaiya6666 หลายเดือนก่อน

    Really bov maja avi a video jovani

  • @joshanaben686
    @joshanaben686 หลายเดือนก่อน

    ગામડા.નું.જીવન.જીવવાની.મોજ.કઈક.અલગજ.હોય.ઘર.પણ.મસ્ત.નલિયાવાડા.ઘર.માં.એકદમ.ઠંડક.રહે..રેવાની.મોજ.પડી.જાય...મારી.મમ્મી.નું.ઘર.પણ.પેલા.આવુજ.હતું..બચપન.ની.યાદ.આવી.ગયી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Haa ho joshana ben અસલ ગામડું છે બહુ મજા આયવી kuhb kuhb aabhar ♥️

  • @JinalShah-pd4gr
    @JinalShah-pd4gr หลายเดือนก่อน +17

    કિરણબેન આવી રીતે ના કરાય વિરમભાઇ ની બાજુ મા ભાભી ને બેસાય ગાડી મા ભાભી ને મનદુઃખ થાય એવું ના કરાય તેનું ધ્યાન રાખવું જોઈએ

    • @bhanupatel3090
      @bhanupatel3090 หลายเดือนก่อน

      Mane pan aj vichar avyo ...

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน +5

      મનદુઃખ તો તમે કરાવો એમ છો અમને તો એવું મનમાંય ન હોય

    • @binduzinzuvadia5155
      @binduzinzuvadia5155 หลายเดือนก่อน

      😊😊

    • @Siyakoradiya
      @Siyakoradiya หลายเดือนก่อน

      ​@@KaranwithKiranVlogs Tmne man ma no hoy to pn tmne andar thi thavu joy k bhabhi ne aagad besadi e saru lage bhabhi k ny pn aene andar thi thodu olu thay

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน +1

      @@Siyakoradiya Naa અમારે આગર પાછળ બેસવાનું એવું કાંઈ ન હોય બાકી જેના જેવા વિચાર મને કાંઈ ફર્ક નહીં પડે

  • @MaheshBharda-rb2kk
    @MaheshBharda-rb2kk หลายเดือนก่อน

    Jay merkhi bapa

  • @gosikano1627
    @gosikano1627 หลายเดือนก่อน

    Har har Mahadev

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 หลายเดือนก่อน +1

    🙏👌

  • @HariVekariya-bo1hi
    @HariVekariya-bo1hi หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ❤❤❤❤❤

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 หลายเดือนก่อน +1

    જય માતાજી કીરણ બેન

  • @user-mn4lv6el2v
    @user-mn4lv6el2v หลายเดือนก่อน +1

    Jaymataji 😊

  • @malabenpopat4396
    @malabenpopat4396 หลายเดือนก่อน

    Ram Ram Kiranben Gharna Badhane Kiranben Gaamda Ni Moj Saras Che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      રામ રામ સીતારામ 🙏 માલાબેન સાચી વાત છે બહુ મજા આવે ગામડે

  • @neetachauhan430
    @neetachauhan430 หลายเดือนก่อน

    Mast village

  • @indirapatel3492
    @indirapatel3492 หลายเดือนก่อน

    કિરણ બેન તમારા પરીવાર ને સીતારામ જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ ગામઙા નો માહોલ છે ત્યાં જવાની ઈચ્છા થઈ ગય

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 haa Ho સાચી વાત છે બહુ મજા આવે ગામડે

  • @soniya10314
    @soniya10314 หลายเดือนก่อน

    Nice vlog 👌👌

  • @rekhakakadiya1464
    @rekhakakadiya1464 หลายเดือนก่อน

    Bov mast che video Kiran ben tme mast Lago cho

  • @arti.Upadhyay1985
    @arti.Upadhyay1985 หลายเดือนก่อน

    Khub saras vlog chhe 🎉

  • @MayuriGajjar-lm6mr
    @MayuriGajjar-lm6mr หลายเดือนก่อน

    Jay shree krishna

  • @joshanaben686
    @joshanaben686 หลายเดือนก่อน

    જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.કિરણબેન.વિરમભાઇ.માસી.દક્ષભાભીં.shivu.priyal.jitbhai.Kem.chho.moj.ma🌹🌹🙏🙏

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Jay shree krishna 🙏 sitaram 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊

  • @user-bb9dl1cu7m
    @user-bb9dl1cu7m หลายเดือนก่อน

    સરસ. કીરણબેન. ગામડુ. જોવુ. બહુગમેછે. પણ. રહેવાનુ. મને. નથી. ફાવતુ. ગામડાની. યાદ. આવીગ ઈ. હો. ખુબજ સરસ વડીઓ. તમે. જયા. જાવ. તયા. કામ. કરોછો. હુ. આવુજ. કરતી

  • @dabhiharsha
    @dabhiharsha หลายเดือนก่อน

    Wah kiran ben video bov j fine se ha gamda ni moj hoo kai ghate j ny

  • @ManjulabenParmar-tg5gq
    @ManjulabenParmar-tg5gq หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ 👏 મધુ પરમાર ❤આડૃશ તમા રે ❤ ગીફ્ટ મા યાવી છે ને કીરણ બે ન ❤❤ સરસ લાગે છે ❤ડૃશ❤ અને વિડિયો ❤પણ સરસ છે ❤❤❤❤❤❤❤❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏 haa મધુબેન આ ડ્રેસ ગીફ્ટ કર્યો હતો પુષ્પાબેન વે ♥️kuhb kuhb aabhar 😊

  • @nitamakwana7010
    @nitamakwana7010 หลายเดือนก่อน

    Jay mataji 🎉

  • @lilumodha7343
    @lilumodha7343 หลายเดือนก่อน

    👌👌

  • @Vaishali-uly
    @Vaishali-uly หลายเดือนก่อน

    જય જય જય

  • @majithiyanayanmajithiyanay8171
    @majithiyanayanmajithiyanay8171 หลายเดือนก่อน

    જય માતાજી
    હર હર મહાદેવ
    સૂપર વિડિયો કિરણ બેન

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Jay mataji 🙏 har har mahadev 🙏 thank you ♥️

  • @user-xb5bq7sk6b
    @user-xb5bq7sk6b หลายเดือนก่อน

    ❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કિરણ બેન

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      જય શ્રી પુરૂષોત્તમ 🙏

  • @AnasSedat
    @AnasSedat หลายเดือนก่อน

    તમે બહુ સરસ વીડિયો બનાવો છો અમે તમારા વીડિયો રોજ જોવી છી

  • @josanapatel5123
    @josanapatel5123 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ

  • @SangitaZala-s3t
    @SangitaZala-s3t หลายเดือนก่อน

    Ram Ram ne Sita Ram Kiran mein dress mast Lage

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      રામ રામ સીતારામ 🙏 thank you so much ♥️

  • @KarsanChavda-pn7wj
    @KarsanChavda-pn7wj หลายเดือนก่อน

    જય મુરલીધર બેન મજામાં ને

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      જય મુરલીધર 🙏 એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @Premratandhara937
    @Premratandhara937 หลายเดือนก่อน

    જય માતાજી

  • @user-xs1kx7ty8b
    @user-xs1kx7ty8b หลายเดือนก่อน

    જય માતાજી🙏🙏

  • @Vaishali-uly
    @Vaishali-uly หลายเดือนก่อน

    હરહર

  • @AnilbhaiZapadiya-ol1qk
    @AnilbhaiZapadiya-ol1qk หลายเดือนก่อน

    સીતારામ ને જયશ્રી કૃષ્ણ કીરણ બેન 😊😊😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani หลายเดือนก่อน +1

    કીરણબેન બહુ સરસ વીડિયો બનાવ્યો જુનવાણી મકાન પહેરવેશ પણ જુનો ખેતી ના સાધનો જુના બહુ જાણવાની મજા આવી આવા વીડિયો મુકતા રહેજો બેન આ કયુ ગામ હતુ તે જણાવશો કાન્તિ બાપુ હરીયાણી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      એ ઘેડ પંથકમાં આવેલું લુશાળા ગામ છે કાન્તિ બાપુ kuhb kuhb aabhar 😊

  • @bariaganpat3602
    @bariaganpat3602 หลายเดือนก่อน

    Har Har mahadev didi

  • @X_V_D_GAMER
    @X_V_D_GAMER หลายเดือนก่อน +1

    તમે અમારે ઘરે આવ્યા હતા હું અત્યારે ગિરનાર ચડવા જૂનાગઢ વયો ગયો હ તો 🥰

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน +1

      Haa વિજયભાઈ તમે ગિરનાર વયા ગ્યાતા

  • @zalazala6808
    @zalazala6808 หลายเดือนก่อน

    Shivu ne priyal ne farva ni maja aavi gai che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Haa બેઈ બેનુ ને બહુ મજા આવી ગઈ 😘

  • @dilshadszeriya1181
    @dilshadszeriya1181 หลายเดือนก่อน

    Thank you vana bhai
    કિરણબેન mara mama nu ghar aavi j che
    Saru enjoy kariyu

  • @zalazala6808
    @zalazala6808 หลายเดือนก่อน

    Kiranben bandhani no dress bov saras lage che

  • @rasilavanza8072
    @rasilavanza8072 หลายเดือนก่อน

    Jay shree Krishna and gamnu name so che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Jay shree krishna 🙏 ઘેડમાં આવેલું છે લુશાળા

  • @zalazala6808
    @zalazala6808 หลายเดือนก่อน

    Jay mataji kiranben ne masi ne Ghar na badha ne Kem cho

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Jay mataji 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊

  • @NitaMakvana-mx3ci
    @NitaMakvana-mx3ci หลายเดือนก่อน

    કીરણબેનને સીતારામ

  • @sakhiyalabhuben5395
    @sakhiyalabhuben5395 หลายเดือนก่อน

    કીરણબેન સરસ કામ કરી માસીએ શીશુની માનતા પુરી કરી અને પ્રીયલ ને દર્શન કરાવી લીધાં સરસ કામ કરી લીધું માસીએ બસ બધાને સીતારામ ને જયશ્રી કૃષ્ણ ❤❤❤🎉🎉🎉

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 kuhb kuhb aabhar ♥️ haa ભાર ઉતરી જાય

  • @gautamsolanki4689
    @gautamsolanki4689 หลายเดือนก่อน

    અંમારી બાજુ છે મેંદરડા પાસે

  • @hematarun9515
    @hematarun9515 หลายเดือนก่อน +3

    કિરણબેન તમે બળદ ને જે મોઢે થી જે અવાજ કાઢી ને બોલાવતા હતા એ બહુજ ક્યૂટ લાગતું હતું મે એવો અવાજ કરવા બહુજ ટ્રાય કરી પણ આવડ્યું નહીં 😂😂 બહુ સરસ વીડિયો બનાવ્યો છે 👌

  • @user-ec6zl8co3u
    @user-ec6zl8co3u หลายเดือนก่อน

    બોવમજાઆયવીહોકીરણબેનવીડીયોજોવાનીહુતોકાલનીવાટજોતિતિકેજટકાલનોવીડીયોમુક

  • @Marviyamukta-ly8bu
    @Marviyamukta-ly8bu หลายเดือนก่อน

    Har har mahadev didi mast gamdu ho mane maru balpan yad aavi gau kem ke hu nani hati tyare aa badhi vastu hati gadu pachi siklama karshiyo hoy ne aema dudh rakhe aetle bagde pan nahi ne biladi pan na aave gamdani to moj ce ho bhai bhai

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Ok thankyou so much ♥️♥️ ઈન્જોય કરવા જેવું હોય તો ગામડું

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Har har mahadev 🙏

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 หลายเดือนก่อน

    જય હો ગામડું પસંદ છે

  • @user-kh3ij3xq7x
    @user-kh3ij3xq7x หลายเดือนก่อน

    Kiran didi tamari jode gold nu nekles nathi Tamane lagan me su aapiyo che

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      એક ના વગરના બે સોનાના સેટ આપ્યા છે એક પેન્ડલ સેટ જે હું કાયમી પહેરું છું અને બીજો જાડો છે પ્રસંગ માં પહેરવા માટે

  • @user-sk9dv4yd9p
    @user-sk9dv4yd9p หลายเดือนก่อน

    Lushadanibajumamendardaaveluche

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Naa આ ઘેડ પંથકમાં ભડ લુશાળા

  • @Jethava-dp4be
    @Jethava-dp4be หลายเดือนก่อน

    ગોસા થી નિકળા હતા?ગોસા રહિયેછિએ🎉🎉🎉

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Ok haa અમે ત્યાંથી જ નીકળા તા

  • @mukeshmakwana6215
    @mukeshmakwana6215 หลายเดือนก่อน

    કિરણબેન ગામડે બધાય ને નવીન લાગે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Haa ho 😃એ તો બધા જોવે કે આ સુ કરે છે

  • @NareshGadher-zs4vc
    @NareshGadher-zs4vc หลายเดือนก่อน

    Vah👍

  • @user-bl7zk6po4h
    @user-bl7zk6po4h หลายเดือนก่อน

    Kem che kiran ben shivu badha maja ma ne hu rajkot thi jagu

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      એકદમ મજામાં તમે કેમ છો 😊

  • @zalazala6808
    @zalazala6808 หลายเดือนก่อน

    Kiranben amare aavu gadu hatu nanpan ni yaad aavi gai ame nana hata tyare gada maj ramta

  • @Amipatel2924
    @Amipatel2924 หลายเดือนก่อน

    Tamra mama nu Ghar che?

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน +1

      મારા માસી નું ઘર છે

  • @user-jw1kf5im7v
    @user-jw1kf5im7v หลายเดือนก่อน

    Jai shree Krishna masi 💗✨
    Kiran didi kaal ni raah jota hta aeme aa vlog ni. Aajno vlog savthi best hto mne mara parnami nu ghr yaad aavi gyu aa vlog joine ❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน +1

      Jay shree krishna 🙏 ok kuhb kuhb aabhar ♥️♥️ રાહ જોઈએ એટલે વધુ મજા આવે વિડિયો જોવા ની બરાબર ને 😊

    • @user-jw1kf5im7v
      @user-jw1kf5im7v หลายเดือนก่อน

      @@KaranwithKiranVlogs sachi vaat didi

  • @karshangal
    @karshangal หลายเดือนก่อน

    Gamade thi derani goti lejo

  • @vithalnagevadia5712
    @vithalnagevadia5712 หลายเดือนก่อน

    કિરણબેન ત્યાં ગામડામાં છોકરીઓ બહુ સરસ હતી તમારા દિયર માટે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Ok તો કાંઈક ગોઠવીએ 😊

  • @Bharativaghela-v8v
    @Bharativaghela-v8v หลายเดือนก่อน

    Gamadani sokario Nani Nani pan mava khay

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      Haa ગામડાની છોકરીઓ ને માવો તો જોયે જ

  • @user-fi6sl5wk4c
    @user-fi6sl5wk4c หลายเดือนก่อน

    Pela jevi maja have kya che kiran ben juni vastu to bhagyej mare che bov maja aayvi video jova

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      સાચી વાત છે તમારી 😊 kuhb kuhb aabhar ♥️

  • @Saravadiyachampa99
    @Saravadiyachampa99 หลายเดือนก่อน

    કીરણ બેન તમે પીયર માં છે કે સાસરી યે જતા રેય

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน +1

      સાસરીમાં આવી ગઈ

    • @Saravadiyachampa99
      @Saravadiyachampa99 หลายเดือนก่อน

      કીરણ બેન તમારા સાસુ માં ને જય માતાજીના

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      @@Saravadiyachampa99 જય માતાજી 🙏

  • @Saravadiyachampa99
    @Saravadiyachampa99 หลายเดือนก่อน

    કેમ છે કીરણ બેન મજા માં ને

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน +1

      એકદમ મજામાં તમે કેમ છો 😊

    • @Saravadiyachampa99
      @Saravadiyachampa99 หลายเดือนก่อน

      @@KaranwithKiranVlogs બાસ મજા માં

  • @jayamaa7408
    @jayamaa7408 หลายเดือนก่อน

    Kamco Ben. Na. Bhai na. Tamar. Baa. Na. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. To. Bay

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  หลายเดือนก่อน

      એકદમ મજામાં છે ડાયરો Jay mataji 🙏 sitaram 🙏