ASI - PSI Exam Strategy By DivyeshSinh Parmar | Talk With Toppers | THINK MORE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • દિવ્યેશસિહ પરમાર જેઓ ગીર સોમનાથ જિલ્લા માંથી આવે છે તેઓ ASI તરીકે પસંદગી પામ્યા એ પહેલા ઘણી બધી પરીક્ષાઓ આપી તેમાં તે ઘણી પરીક્ષા માં સફળતા તો ઘણી પરીક્ષા માં નિષ્ફળતા પણ મળી . જો તેઓ આજે પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માં પાસ થઈ ગયા હોત તો આજે ASI ના હોત .
    #talkwithtoppers
    #twit
    #psi
    #asi
    #talati
    #police
    #policebharti
    #policeconstable
    #motivation
    #motivational
    #motivationalvideo
    #gandhinagar_toppers_talk
    #sucessstory
    #struggle
    #gpsc
    #prelims
    #mains
    More Detail Join our Telegram Channel
    t.me/thinkmoretm

ความคิดเห็น • 26

  • @THINKMORE-TM
    @THINKMORE-TM  ปีที่แล้ว +1

    Talk With Toppers TWIT
    એ ગુજરાત ના એવા વિદ્યાર્થીઓની સંઘર્ષ ગાથા રજૂ કરે છે જેમને પોતાની સફળતા પાછળ ઘણો સંઘર્ષ કર્યો છે એટલે જ અમારી ટેગ લાઈન છે
    Struggle Behind The Success
    TWIT ના પ્લેટફોર્મ પર કોઈ પણ કોચિંગ ક્લાસ , કોઈ પણ પબ્લીકેશન નું પ્રમોશન કરવામાં આવતું નથી જે વિદ્યાર્થી સફળ થયા તે કેવી રીતે અને એવું તો બીજા બધા થી શું અલગ કર્યું કે તેમણે લાખો સ્પર્ધકો સાથે ની હરીફાઈ માં સફળ થયા .. તો આપના ધ્યાન માં કોઈ પણ એવા વિદ્યાર્થી હોય કે જેમણે ક્લાસ -૩ ( PSI -ASI ) થી લઈને GPSC - UPSC સુધી ની પરીક્ષા પાસ કરી હોય અને તે પોતાની રણનીતિ (Strategy) શેર કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ને પ્રેરણા સ્રોત અને મદદ થવા ઇન્ટરવ્યૂ આપવા માગતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરાવવા વિનંતી .
    Contact on What’s app :
    9099497855

  • @hetparam2
    @hetparam2 ปีที่แล้ว +4

    કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માટે જરૂરી છે કાંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ અને કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે જરૂરી છે મહેનત અને આ બન્નેની સાથે ત્રીજી વસ્તુની જરૂર છે એ છે પ્રેરણા અથવા તો ચાલકબળ, જેને બીજા શબ્દોમાં આપણે મોટીવેશન (Motivation) પણ કહીએ છીએ.
    દિવ્યેશસિંહ પરમાર તમને થયેલ અનુભવ આજે મધ્યમ વર્ગમાંથી આવતા અમારા બધા માટે પ્રેરણાદાયી તેમજ ચાલકબળ તરીકે કામ કરશે.
    ખૂબ ખૂબ આભાર દિવ્યેશસિંહ પરમાર

  • @Berojgaryuva365
    @Berojgaryuva365 ปีที่แล้ว +1

    Bsc vada police ma gana chhe

  • @mahendrasinhparmar6979
    @mahendrasinhparmar6979 ปีที่แล้ว +2

    Congratulations 🎉 Divyeshsinh Parmar

  • @kbowleggedcivilengg8034
    @kbowleggedcivilengg8034 ปีที่แล้ว +1

    Job Sathe KAI rete manage karvu

  • @dodiajagdishsinh7294
    @dodiajagdishsinh7294 ปีที่แล้ว +1

    WE PROUD OF YOU BHANUBHA
    BEST OF LUCK YOUR TRAINING

  • @lagdhirsinhparmar6879
    @lagdhirsinhparmar6879 ปีที่แล้ว +3

    Good information bapu👍

  • @bhadrazala6728
    @bhadrazala6728 ปีที่แล้ว +2

    Thanks you sir.. motivation mate....jay hind 🇮🇳🇮🇳🇮🇳

  • @ranjitdodiya9970
    @ranjitdodiya9970 ปีที่แล้ว +1

    Proud of you Bhanubha
    Wish you all the best

  • @vishnuzala1907
    @vishnuzala1907 ปีที่แล้ว +1

    મોટીવેશન માટે ખુબ ખુબ આભાર

  • @gohilparvinshinh4297
    @gohilparvinshinh4297 ปีที่แล้ว +1

    Thank you sir....

  • @panchabhaiven7703
    @panchabhaiven7703 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ આભાર ભાઈ

  • @technicalanand6307
    @technicalanand6307 ปีที่แล้ว +1

    Best work channel

  • @Bhagibhakathi
    @Bhagibhakathi ปีที่แล้ว +2

    Nice information 👌

  • @aparnathinikhil63
    @aparnathinikhil63 ปีที่แล้ว +1

    #Bhai..🔥😍
    #strong_personality..🔥

  • @royal-fg4cd
    @royal-fg4cd ปีที่แล้ว +1

    Thanks

  • @Gir_State_Farm
    @Gir_State_Farm ปีที่แล้ว +1

    Superb

  • @rameshdamor1124
    @rameshdamor1124 ปีที่แล้ว +1

    Good information

  • @hirensinhdodiya7990
    @hirensinhdodiya7990 ปีที่แล้ว +1

    Jai somnath

  • @s.k.chavda7457
    @s.k.chavda7457 ปีที่แล้ว +1

    Wah divubha jay bhavani

  • @rajputhiteshsinh3128
    @rajputhiteshsinh3128 ปีที่แล้ว +2

    👌👍

  • @valakelvin
    @valakelvin ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @karansinhdodiya5043
    @karansinhdodiya5043 ปีที่แล้ว +1

    👌👌

  • @bhadrazala6728
    @bhadrazala6728 ปีที่แล้ว +1

    💯💯👌🏻👌🏻

  • @ravirajsinhdodiya8784
    @ravirajsinhdodiya8784 ปีที่แล้ว +1

    👌🦁

  • @mahipatdodiya7145
    @mahipatdodiya7145 ปีที่แล้ว +2

    Bhanubha