તમારા સ્પીચ અને વિડિયો બદલ ખૂબ ખૂબ આભાર. તમારી બધી જ વિડિયો હંમેશા હેલ્પફુલ હોય છે. મારા માટે જાણે કે મેડીટેશન જેવું છે. તમારા વિડીયો સાંભળ્યા પછી હું હકારાત્મક રીતે વિચારવા લાગું છુ. તમે હંમેશા દુનિયાને નવી દ્રષ્ટિ કોણથી જોવાની રીત બતાવો છો. તેમના બદલ જેટલા પણ આભાર માનીએ તેટલું ઓછું છે. Thank you so much sir.🙏
એક કામ કરી સકો. દરરોજ કોઈ પણ 5 કામ નકકી કરી દિવસ માં પતાવો. જેમ કે 1) મૂવી જોવી. 2) ગમતી બુક ની એક પેજ વાંચવા 3) તમારી એરિયા ની કોઈ શાંત જગ્યા ની મુલાકાત લઈ થોડી વાત ત્યાં જ બેસો 4) મિત્રો ને મલો અને પોતાની વાત કહો 5) કોઈ નવી recipe બનાવો( બ્રેડ પકોડા, લસ્સી, આમ- રસ, maggy) ગમે તે. તમને જે ફાવે તે પ્રમાણે નકકી કરી લેવું. મોબાઇલ થોડું ઓછું વાપરવું.
તમારા સ્પીચ અને વિડિયો બદલ ખૂબ ખૂબ આભાર. તમારી બધી જ વિડિયો હંમેશા હેલ્પફુલ હોય છે. મારા માટે જાણે કે મેડીટેશન જેવું છે. તમારા વિડીયો સાંભળ્યા પછી હું હકારાત્મક રીતે વિચારવા લાગું છુ. તમે હંમેશા દુનિયાને નવી દ્રષ્ટિ કોણથી જોવાની રીત બતાવો છો. તેમના બદલ જેટલા પણ આભાર માનીએ તેટલું ઓછું છે. Thank you so much sir.🙏
Excellent sir ji...we are lucky having you in Gujarati literature and many kind of this
Bav sikhva male chhe but
Sound proper hoy eva video upload kro to saru
Excellent and motivational speaker
Jay Shri Krishna
Very good Sir. jay Shree Krishna.
Intresting subject ❤👏👏👏👍👍👍
❤khub.khub.abhinadn❤
Right 👌👌
Thank you 🙏
આભાર
Paanji waadi - Mumbai vado video kyare upload karso? ( Topic - Generation Gap )
🎉🎉
Ek pan cariyar ma safalta no mali
Body maintain karvu pan aasan nathi, kari batavo, agad vadhi batavo..sauthi mahatv ni vat e 6e.. 😅
Sir koi pan vastu ma man nathi lagto
th-cam.com/video/ivrdwgzva5E/w-d-xo.htmlsi=wo9XWqBIsJrevk2k
એક કામ કરી સકો. દરરોજ કોઈ પણ 5 કામ નકકી કરી દિવસ માં પતાવો. જેમ કે 1) મૂવી જોવી.
2) ગમતી બુક ની એક પેજ વાંચવા
3) તમારી એરિયા ની કોઈ શાંત જગ્યા
ની મુલાકાત લઈ થોડી વાત ત્યાં જ બેસો
4) મિત્રો ને મલો અને પોતાની વાત કહો
5) કોઈ નવી recipe બનાવો( બ્રેડ પકોડા, લસ્સી, આમ- રસ, maggy) ગમે તે.
તમને જે ફાવે તે પ્રમાણે નકકી કરી લેવું. મોબાઇલ થોડું ઓછું વાપરવું.
gayatri mantra no jaap karo
JayBhai you are doing really well #shippinginbox