ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Jay jay Garvi Gujarat ❤
મને કહેતા ખૂબ જ ગવઁ થાય છે કે હું પણ એક ચારણ ની દિકરી છુ
Jay mataji ben
Garv chhe garv
જય માતાજી આઈ માં હું પણ ગીર નો કાઠી દરબાર છું
જય આઈ શ્રી ખોડીયારરાજપરાવાળીનેહનિવાસી વડલાવાળી
Jay Charan shakti
અદભૂત ... વીર રસની આવી કવિતા ભાગ્યેજ સાંભળવા મળે! શ્રી ઝવેરચંદ મેઘાણીને સો સો સલામ!
th-cam.com/video/RCgzOT4l5kw/w-d-xo.html🙏😂
Satya ghatna chhe bhai
Ha aapnu kathiyavad
Nice👍👏😊 proud to be a Gujarati 😎😇
Jay ho charan knya
Felling proud everytime when I listen this lokgit
Amazing Wah gujrati bhasa ni rasdhar♥️ankhe ansu tari ave☺😥
Proud to be charan
The best in the world 😍😍
આંખ ઝબૂકે !કેવી એની આંખ ઝબૂકે !વાદળમાંથી વીજ ઝબૂકેજોટે ઊગી બીજ ઝબૂકેજાણે બે અંગાર ઝબૂકેહીરાના શણગાર ઝબૂકેજોગંદરની ઝાળ ઝબૂકેવીર તણી ઝંઝાળ ઝબૂકેટમટમતી બે જ્યોત ઝબૂકેસામે ઊભું મોત ઝબૂકેજડબાં ફાડે !ડુંગર જાણે ડાચાં ફાડે !જોગી જાણે ગુફા ઉઘાડે !જમરાજાનું દ્ધાર ઉઘાડે !પ્રુથ્વીનું પાતાળ ઉઘાડે !બરછી સરખા દાંત બતાવેલસ ! લસ ! કરતા જીભ ઝુલાવે.
th-cam.com/video/RCgzOT4l5kw/w-d-xo.html🙏😀
Jai maa Bhagwati 🔱🙏🏻🙏🏻
ચારણ-કન્યાચૌદ વરસની ચારણ-કન્યાચૂંદડિયાળી ચારણ-કન્યાશ્વેતસુંવાળી ચારણ-કન્યાબાળી ભોળી ચારણ-કન્યાલાલ હિંગોળી ચારણ-કન્યાઝાડ ચડંતી ચારણ-કન્યાપહાડ ઘૂમંતી ચારણ-કન્યાજોબનવંતી ચારણ-કન્યાઆગ-ઝરંતી ચારણ-કન્યાનેસ-નિવાસી ચારણ-કન્યાજગદમ્બા-શી ચારણ-કન્યાડાંગ ઉઠાવે ચારણ-કન્યાત્રાડ ગજાવે ચારણ-કન્યાહાથ હિલોળી ચારણ-કન્યાપાછળ દોડી ચારણ-કન્યા
Sanjay7
जय हो जय हो जय हो जय जय जय चारण कन्या
વા મજા આવી ગઈ ભાઈ
Jay mogal Jay dsama Jay thakar
Haribol haribol haribol haribol haribol haribol haribol haribol
Proud to be Charan 👑
love this lokgit
atul vyas .
va sa hukam
Ha savaj haaaSat Sat avi kruti na rachnar Mari gujrati ni saan
Sat sat naman
VERY GOOD SONG
સલામ ચારણ કન્યા
मने पण गौरव छे के हु पण चारण कन्या छु
Clap for this😇
❤super.hit❤
ૐ
Op
charan kanya aeto charan kanya j revani ho Bapu
Jay sonbai
Jay ho charan jagdambavo ne
Ek ek shabde huvada ubha kari de evi rachna fantastic made
Ha Charan ni moj
વાહ!!!!
Proud to be a Gujarati
gþuhyytt66666677gggsvfdsțiuuuùuyýyyytýmbbçžk6
Live long Gir
Wah 14 year ni charan kanya
charan wao
Bahu mast che
adbhut megani
Very good , very scary
બ્હાદર ઊઠે !બડકંદાર બિરાદર ઊઠેફરસી લેતો ચારણ ઊઠેખડગ ખેંચતો આહીર ઊઠેબરછી ભલે કાઠી ઊઠેઘર-ઘરમાંથી માતી ઊઠેગોબો હાથ રબારી ઊઠેસોટો લઈ ઘરનારી ઊઠેગાય તણા રખવાળો ઊઠેદૂધમલા ગોવાળો ઊઠેમૂછે વળ દેનારા ઊઠેખોંખારો ખાનારા ઊઠેમાનું દૂધ પીનારા ઊઠે !જાણે આભ મિનારા ઊઠે !ઊભો રે’જે !ત્રાડ પડી કે ઊભો રે’જે !ગીરના કુત્તા ઊભો રે’જે !કાયર દુત્તા ઊભો રે’જે !પેટભરા ! તું ઊભો રે’જે !ભૂખમરા ! તું ઊભો રે’જે !ચોર-લૂંટારા ઊભો રે’જે !ગા-ગોઝારા ઊભો રે’જે !
❤️
Goosebumps🔥
Zaverchand meghani is my best men
Wow! Wow!wow!
Felling proud
Always proud of Gujarat
beautiful
waah charankanya
Ha carano nu vat
Super song
👌👌
Tribute to Shri zaverchand Madhavi
Good
Super
Awesomely presented
Charan kanya
Good lokgeet
Tomorrow my mom sing that poem and now I'm search it.....
Ha saran aai
supet
wow
Wah.. ..trivedi saheb
th-cam.com/video/fvKsjEaG9K4/w-d-xo.html🙏😀
🎉🎉🎉🎉😂😂😂😂😅😅😅😅😢😢😢😢😊😊😊❤❤❤😂❤❤❤❤❤❤il ❤ u
Okay
Ha Moj
Ha moj ha
I like this lokgit
super
B
Jogmaya hati ho
Aa Sairam Dave e gyel Che ?? Pliz name
Javerchand Meghani
Zaverchand meghani e lakhyu chhe, aa gayu chhe
Avaj hareshdan suru no lage
Bihari Hemu Gadhvi
Song sing by Aditya Gadhvi
Nice
1973 ni yad avi bhai
Superb
Baldevbhai parjapati I Gujarat i charn
who is singer
A Maro son khub gato
જ્યારે સાંભળો ત્યારે નિત્ય નવિન અનુભવાય
Avaj hareshdan suru no lage.. Nakkar avaj bhai
સરખા ગીત ના શબ્દો હોય તો plz ✋
Thank you #krutikaanimationstudio
Bhai sabhadi lo bhai
How can I contact you? I need rights to use this song for my performance . Please respond
Amra 8 ma ni chopdi ma che
Voice kono che
Gaurang Pandya sairam dave
Pela kavita samaj pachi muk video doba
Shabdh nthi malta vakhan krwana
aa voice kono che ?
Sai ram dave
Anubha gadhvi
Hareshdan gadhvi chhe bhai
😴
🤣
ભાઈ આતો જવેર ચંન્દ મેગાણી લખેલુ ગાઓ છો તમે પોતે પણ લખી ને ગાઓ તો ગુજરાતમાં ગણા બધા સંભાળ સે
mast
Jay jay Garvi Gujarat ❤
મને કહેતા ખૂબ જ ગવઁ થાય છે કે હું પણ એક ચારણ ની દિકરી છુ
Jay mataji ben
Garv chhe garv
જય માતાજી આઈ માં હું પણ ગીર નો કાઠી દરબાર છું
જય આઈ શ્રી ખોડીયાર
રાજપરાવાળી
નેહનિવાસી વડલાવાળી
Jay Charan shakti
અદભૂત ... વીર રસની આવી કવિતા ભાગ્યેજ સાંભળવા મળે! શ્રી ઝવેરચંદ મેઘાણીને સો સો સલામ!
th-cam.com/video/RCgzOT4l5kw/w-d-xo.html🙏😂
Satya ghatna chhe bhai
Ha aapnu kathiyavad
Nice👍👏😊 proud to be a Gujarati 😎😇
Jay ho charan knya
Felling proud everytime when I listen this lokgit
Amazing
Wah gujrati bhasa ni rasdhar♥️ankhe ansu tari ave☺😥
Proud to be charan
The best in the world 😍😍
આંખ ઝબૂકે !
કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્ધાર ઉઘાડે !
પ્રુથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે.
th-cam.com/video/RCgzOT4l5kw/w-d-xo.html🙏😀
Jai maa Bhagwati 🔱🙏🏻🙏🏻
ચારણ-કન્યા
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
Sanjay7
जय हो जय हो जय हो जय जय जय चारण कन्या
વા મજા આવી ગઈ ભાઈ
Jay mogal Jay dsama Jay thakar
Haribol haribol haribol haribol haribol haribol haribol haribol
Proud to be Charan 👑
love this lokgit
atul vyas .
th-cam.com/video/RCgzOT4l5kw/w-d-xo.html🙏😀
va sa hukam
Ha savaj haaa
Sat Sat avi kruti na rachnar
Mari gujrati ni saan
Sat sat naman
VERY GOOD SONG
સલામ ચારણ કન્યા
मने पण गौरव छे के हु पण चारण कन्या छु
Clap for this😇
❤super.hit❤
ૐ
Op
charan kanya aeto charan kanya j revani ho Bapu
Jay sonbai
Jay ho charan jagdambavo ne
Ek ek shabde huvada ubha kari de evi rachna fantastic made
Ha Charan ni moj
વાહ!!!!
Proud to be a Gujarati
gþuhyytt66666677gggsvfdsțiuuuùuyýyyytýmbbçžk6
Live long Gir
Wah 14 year ni charan kanya
charan wao
Bahu mast che
adbhut megani
Very good , very scary
બ્હાદર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભલે કાઠી ઊઠે
ઘર-ઘરમાંથી માતી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !
ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર-લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !
❤️
Goosebumps🔥
Zaverchand meghani is my best men
Wow! Wow!wow!
Felling proud
Always proud of Gujarat
beautiful
waah charankanya
Ha carano nu vat
Super song
👌👌
Tribute to Shri zaverchand Madhavi
Good
Super
Awesomely presented
Charan kanya
Good lokgeet
Tomorrow my mom sing that poem and now I'm search it.....
Ha saran aai
supet
wow
Wah.. ..trivedi saheb
th-cam.com/video/fvKsjEaG9K4/w-d-xo.html🙏😀
🎉🎉🎉🎉😂😂😂😂😅😅😅😅😢😢😢😢😊😊😊❤❤❤😂❤❤❤❤❤❤il ❤ u
Okay
Ha Moj
Ha moj ha
I like this lokgit
super
B
Jogmaya hati ho
Aa Sairam Dave e gyel Che ?? Pliz name
Javerchand Meghani
Zaverchand meghani e lakhyu chhe, aa gayu chhe
Avaj hareshdan suru no lage
Bihari Hemu Gadhvi
Song sing by Aditya Gadhvi
Nice
Charan kanya
1973 ni yad avi bhai
Superb
Baldevbhai parjapati I Gujarat i charn
who is singer
A Maro son khub gato
જ્યારે સાંભળો ત્યારે નિત્ય નવિન અનુભવાય
Avaj hareshdan suru no lage.. Nakkar avaj bhai
સરખા ગીત ના શબ્દો હોય તો plz ✋
Thank you #krutikaanimationstudio
Bhai sabhadi lo bhai
How can I contact you? I need rights to use this song for my performance . Please respond
Amra 8 ma ni chopdi ma che
Voice kono che
Gaurang Pandya sairam dave
Pela kavita samaj pachi muk video doba
Shabdh nthi malta vakhan krwana
aa voice kono che ?
Sai ram dave
Anubha gadhvi
Hareshdan gadhvi chhe bhai
😴
🤣
ભાઈ આતો જવેર ચંન્દ મેગાણી લખેલુ ગાઓ છો તમે પોતે પણ લખી ને ગાઓ તો ગુજરાતમાં ગણા બધા સંભાળ સે
Superb
mast