આવા અદ્ભુત વિડોયો માટે, આપનો ખૂબ ખૂબ આભાર ! ભાઇ આ બાપુ ને કેવી રીતે અને ક્યા મળી શકાય? કેટલા લોકો પૂછી રહ્યા છે. મહેરબાની કરી બધા ના ઉધ્ધાર નું કારણ બનો.
परम सिद्ध सद्गुरु चरणों में साष्टांग दंडवत प्रणाम, गुरूदेव हम पर भी आशीष बरसाएं... साथ ही आपको भी बहुत धन्यवाद जो आपने इस विडियो के माध्यम से बापू के दर्शन करवाए... गुरुदेव से कैसे ओर कहा मिल सकते हैं यह मार्गदर्शन भी मिल जाएगा तो आपकी बड़ी कृपा होगी.. इन्दौर के पास धार से एक आध्यात्मिक पथिक 🎉
જય હો પરમ પૂજ્ય યોગીજીને.... આવા સંત આજે મળવા દુર્લભ છે પ્રણામ.🙏
જય હો ગુરુદેવ પ્રભુ 🙏🙏🙏 ખુબ જ સુંદર સત્સંગ હે ગુરુ મહારાજ અમને તમારા ચરણોમાં લેજો પ્રભુ અમને સ્વીકારજો 🙏🙏🙏
Jay ho shant bhagavan ki jay ho super vat shree manan Narayan ki jay ho
મોટા ભાઈ ...જોરદાર વિડિયો...તમે ભાગ્યશાળી છો કે આવા સિદ્ધ પુરુષો નું સાનિધ્ય પ્રાપ્ત થયું
Har har mahadev
Jay shree guru dev
Jay shree guru dat
Har har mahadev
Radhe radhe
Ram laxman janki jay bolo hanuman ki
Jay mataji ❤
પૂ. બાપુ ને પ્રણામ , જય ગિરનારી. બાપુ નાસાગ્રે દૃષ્ટિ સ્થિર કરતાં આંખો કળવા લાગે છે. શું ભુલ થાય છે તે સમજાવવાની કૃપા કરોને બાપુ! હરિ ૐ.
જય ગિરનારી બાપુ 🎉
❤ Barm bar pranam gurudeva..
જય ગુરુદેવ દશરથબાપુ
પ્રણામ ગુરુ જી 🙏🏻
જય ગિરનારી બાપુ
Jay ho🎉
મારે બાપુ જોડે આશીર્વાદ લેવા છે ❤
Khub saras bapu abhar🙏🙏🙏🙏
Hari om bapu
બાપુ નુ આશ્રમ કયા આયુ
Khub saras gyan aapyu bapu ae sat sat pranam 🙏🙏🙏🙏
Om namah shivay
❤ puiay dasrath bapu tamne mara koti koti vandan ♥ tamari vat 100 taka sachi se
પુજય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન
🌹🌹🙏🙏👌💕
पूज्य सिध्द योगी राज श्री दशरथ बापू के पावन चरणों में शतत दंडवत नमन् प्रणाम अरपण करता हूँ जी
Bhagvan kitni dhoke baaji hai, kyunki 8/10 saal se mujhe aisa guru ny mila! 🙏 mehnat karne walo ko bhi aisa shaktipath kiya to socho kya hoga🔱🌈
Fantastic
મારાજ નુ સરનામુ આપો મહેરબાની હુ આખા જીવન થી જે શોધુ છુ એ મારાજ પાસે જ છે
ભાઈ ફોન નંબર મુકો
મને પણ સરનામું આપશો. સંત ના દર્શન કરવા છે. ઉપર નો નંબર છે મારો.
Adress apjo Bhai
Junagadh Jilla a mendrda pase Kathi na amrapur pase ashramaavelchhe
Dashrathbspu Gujarat ma
Gujarat ma Junagadh jillama mendarda pase Kathi na amrapur pase chhe
બાપુ હું તો બધી બાજુ થી સડેલો છુ, ક્યારે તમારા આશીર્વાદ પ્રાપ્ત થાય, આ માનવ જીવડા ને
એક સાથે શક્તિ પાત દિક્ષા નો સત્સંગ ગોઠવો જેની લાયકાત હશે તેજ શક્તિ પાત દિક્ષા લેવા આવશે!
,ઇઇઇ, ,,, ववव,व,वv,bv. વ્વવ. શ. ,, , યલ. ઋઋઋ
જય ગુરુદેવ 🌹🌺🌹🙏🙏🙏
Jay guru dev aapna charnoma dandvat ane koti koti naman
Jay gurudev🎉
🎉jay gurudev
🙏🏻🙏🏻.. બાપુનું... આશ્રમ.. એડ્રેશ
ભાઈ વિડીયો બનાવ્યો છે
Jay girnari bapu ji
Om namsivay🎉
Jay 🎉
પૂજ્ય દશરથ બાપુને શત શત નમન
Om namh shivay
Sarsa bhai khuba sarsa vidio
Bapu ko koti koti pranaam 🙏🙏🙏🙏
Jay bhagwan 🙏Jay gurudev 🙏
આધ્યા્મિકતા જ્ઞાન અલોકિક આનંદ આનંદ 🎉 બાપૂ 🙏 મહાદેવ હર પાર્ટ 2 આનંદ clock time Anlimited જય હો 🎉🎉🎉
Jay girinari
હરે બાપૂ હરે 🙏🚩👑
श्री गुरु चरण सरोज राज निज मन मुकुर सुधार।
Pranam swami ji🙏
Hari om bapu.. Pranam
💐🙏💐
❤જય ગુરુમહારાજ ❤
જય હો બાપુ શકિત પાત એટલે શું તે જણાવશો કૃપા કરીને
ऐसा किस लिए कर रहे हैं बाबा जी,इसका क्या लाभ है जी
Jay dada❤
Har har mahadev
જય ગિરનારી બાપુ....
पूज्य सिध्द योगी राज श्री दशरथ बापू के पावन चरणों में शतत दंडवत नमन् प्रणाम अरपण करता हूँ जी आपको इस वीडियो के लिए हार्दिक शुभकामनाएं और आभार जी
🙏🙏🙏🙏બાપુ નો આશ્રમ ક્યાં છે
એવું એક યોગીનું મંતવ્ય છે...
Jay gurudev 🙏🙏🙏
Dhanyavaad guru ji🙏
Har mhadev
Jay gurudev
मुझे भी कुंडलिनी जागृत करवानी है बाबा का एड्रेस दीजिये
om namo Narayan 🔱
હજી સુધી કોઈ બેનોને શક્તિ પાત દિક્ષા આપી હોય તેવું બતાવો ને
Jay ho Jay ho Jay ho
એ મહાદેવ હર હર હર
હરી ઓમ તત્સત્ ।।
Sat sat naman
Jay Jay shree MaHakaL 🙏
❤
🙏🙏🙏
Ram Ram Bapu
Guruji ❤ tamaru gyan bahu saras ane deep che. Hamna gurujii kya che krupa kari ne batavsoo jethi amna darshan no labha lai sakye
મારે પણ કુંડલિની શક્તિ જાગરણ કરવા દશરથગિરિબાપૂનો સત્સંગ કરવો છે કયાં મળશે બાપુ!
આબુ ની નીચે જામર ગામ
Puru address aapo pls
બહેનોને શક્તિ પાત દિક્ષા આપશો ને!બાપુ!માથે/સહસ્ત્રારચક્ર પર બાપુનો હાથ મુકીને શક્તિ પાત દિક્ષા નો આપી શકાય!
Ho dran karu chu 45 minit ma sunay thay che me karyu che bahu sara anubhav thaya che
Darshan karva che Tamara address moklavjo plz shakti ne chanalise karvi che
હર હર મહાદેવ મહાદેવ
🙏
જય ગુરુદેવ પ્રણામ
Hu dhyan ma besu chhu.
Man Ak chit thatu nathi.
Mane Param anand ni anubhuti thay Teri Krupa karsho aj Prarthana.
Jay girnari gurude
Swas bandh karine dhayn nasika agre karvanu 16 minutes sudhi please clarify Jay shree guru dev dutt Bhagwan Jay Girnari bapa shree Dashrath bapu
બાપુએ કીધું 32મિનિટ પહોંચી જાય.તો112 મિનિટ સુધી ધ્યાન કરીએ તો સાત તબક્કા પુરા થાય?
Ye to kung fu walo ko behosh krne ka trick kchh aise hi sikhaya jata hai , kahin ye trick behos krne ka to nhi tha?? 🤔🤔
1કલાક/52મિનિટ એકધારું ઊન્નમન્નીધ્યાન કરીશ તો શું થાય?
🙏🙏bapu na ashram nu Andres malshe... Krupa kari thay to apjo mare malvu che.. Plz. Mare amni help joye che
address aapo
Bapu Hamada kya chhe palanpur
ઊન્નમન્નીધ્યાન માં સાતેય તબક્કામાં 112મિનિટ નું ધ્યાન કેવી રીતે કરવું,?ફરીથી બાપુને કો એકજ વિષયે સત્સંગ પુરો થાય એમ કહોને.
Jay gurudev 😂🎉
Haal babu Kai jagya a made...?
Tamara aashram nu Address pls muksho..... Vandan bapu
Suta suta dhyan kray k plothi valin besvu pde?
palothi vari ne aasan pathri ne besvu pade bhai jamin upar besi ne j karvanu hoy
Pranam bapu nu adress aapo ne darsan karva 6
બાપુ આપ શ્રી ના દર્શન કરવા છે એડ્રેસ આપજો
Address aapone bapuno 🙏🙏🙏🙏🙏
બાપુ નું સરનામું આપો જય ગુરુદેવ
આવા અદ્ભુત વિડોયો માટે, આપનો ખૂબ ખૂબ આભાર ! ભાઇ આ બાપુ ને કેવી રીતે અને ક્યા મળી શકાય? કેટલા લોકો પૂછી રહ્યા છે. મહેરબાની કરી બધા ના ઉધ્ધાર નું કારણ બનો.
bhai વિડીયો બનાવ્યો છે
બાપુ આબુ આશ્રમ છે
Babu mane malvu che tamne address aapo
ભાઈ વિડીયો મુક્યો છે
શક્તિ પાત દિક્ષા વિશે વિડયો બનાવોને મુકો!
🙏🙏🙏🙏
હું એક દિવસ 16મિનિટ ઊન્નમન્નીધ્યાન કરું બીજા દિવસે 32મિનિટ/3જાદિવસે=48; 4મા દિસે=64;એમ7માદિવસે=112મિનિટ નું ધ્યાન થાય?
Jai Gurudev, aapa batavu ke panch bhut ni sudhi karva thi soul pure thi to please aap batavso ke kavi Rita sudhi karvani
परम सिद्ध सद्गुरु चरणों में साष्टांग दंडवत प्रणाम, गुरूदेव हम पर भी आशीष बरसाएं...
साथ ही आपको भी बहुत धन्यवाद जो आपने इस विडियो के माध्यम से बापू के दर्शन करवाए...
गुरुदेव से कैसे ओर कहा मिल सकते हैं यह मार्गदर्शन भी मिल जाएगा तो आपकी बड़ी कृपा होगी..
इन्दौर के पास धार से एक आध्यात्मिक पथिक 🎉
આબુ જામર ગામ
Jamar , Village at abu- rajsthan
@@hardiksinhparmar1437 बहुत धन्यवाद thanks 🙏🏼
@@shivkumarpatel2817 thanks 🙏🏼
ખુબ સરસ બાપુ. ગુજતના જ છે