પુત્ર અને પોલીસકર્મી વચ્ચે વિવાદ મામલે વધુ એક વિડીયો સામે આવ્યો | VTV Gujarati

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • પુત્ર અને પોલીસકર્મી વચ્ચે વિવાદ મામલે વધુ એક વિડીયો સામે આવ્યો | VTV Gujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

ความคิดเห็น • 1K

  • @jaydevshukla9618
    @jaydevshukla9618 4 ปีที่แล้ว +37

    આવા માણસને સાહેબ કહીને સંબોધવાની જરુર નથી મારા આ મહિલા પોલીસને સલામ

  • @nimeshpatel4520
    @nimeshpatel4520 4 ปีที่แล้ว +33

    ગુજરાતમાં ડ્રાઇવર જો અભણ હોય તો લાયસન્સ નો મળે જો ધારાસભ્ય અભણ હોય તો ધારાસભ્ય બની શકે આ કેવું કહેવાય

  • @Kndkndknd
    @Kndkndknd 4 ปีที่แล้ว +45

    I support sunita yadav

  • @ajaybhjani22
    @ajaybhjani22 4 ปีที่แล้ว +13

    મુજે ગર્વ હૈ મેડમ આપની ઉપર કી આપ સહી ઓ

  • @himukumar5408
    @himukumar5408 4 ปีที่แล้ว +105

    કાયદો વ્યવસ્થા બધા માટે હોય છે. દરેક અધિકારી ઓ આવા ઇમાનદાર હોવા જોઈએ. તોજ લોકો નું ભલું થશે

    • @abhaykhunti3833
      @abhaykhunti3833 4 ปีที่แล้ว +1

      imandar hova joye khoti dalilo na karva joiye ane rado na padva joiye

    • @dabhiganpat9506
      @dabhiganpat9506 4 ปีที่แล้ว

      Kanani saheb na jitvajove a vajhte 365 Day ledij costebalne ubharakhe to aam admineto nisvi nakhe

    • @GPSCPATHSHALA08
      @GPSCPATHSHALA08 4 ปีที่แล้ว

      Shifuji & sunita yadav
      th-cam.com/video/wveszVEoqYs/w-d-xo.html

  • @vijaysolanki9305
    @vijaysolanki9305 4 ปีที่แล้ว +74

    કુમાર કાનાણી સાહેબ ને કોઇ સમજાવો એમાં રાજકીય પ્રશ્નો ક્યાંય પણ આવતા નથી. પહેલા તો તમે તમારા છોકરાને સમજાવો.
    આપણો વોટ કીમતી છે હવે ધ્યાન રાખો.

    • @vatsalpatel2786
      @vatsalpatel2786 4 ปีที่แล้ว

      આ વધારે ડાઇ થાય પેલા Mantri એ કીધું તો ખરું કે જે કરવાહી કરવી હોય એ કરો એમ તોય જાણી જોઈ ને એક ની એક વાત રિપીટ કરે છે

    • @gunvantkanani7412
      @gunvantkanani7412 4 ปีที่แล้ว

      એ ભાય છોકરા નોવાક નથી મેડમ ની દાદાગીરી તો જો ખરાબ ચીતર વાનોધંધો ગમેએમ કરીને કુમાર ભાય ને ખરાબ કરો.

    • @suryaraj9114
      @suryaraj9114 4 ปีที่แล้ว

      Aa police vada madam Dadagiri par utari gya 6 .. gado bole 6 Khakhi no khoto power dekhade

  • @impbayan808
    @impbayan808 4 ปีที่แล้ว +28

    Salam 6 mari bahen ne

  • @HARDIKPATEL-hg3xo
    @HARDIKPATEL-hg3xo 4 ปีที่แล้ว +17

    સુરત એમના બાપ નું છે તે આટલી ચરબી કરે છે MLA હોય તો શું થઈ ગયું

  • @parmaruttam4193
    @parmaruttam4193 4 ปีที่แล้ว +17

    અભિનંદન, ધન્ય છે તમારી તાકાત ને, તમો બહું ઊંચી પોસ્ટ મળે તેવી આશા

  • @dineshjoshi7617
    @dineshjoshi7617 4 ปีที่แล้ว +30

    सुनीता यादव जैसी पुलिस कमिश्नर की पोस्ट होनी चाहिए

  • @zala2346
    @zala2346 4 ปีที่แล้ว +36

    Support Sunita Yadav

  • @nikulnagani2037
    @nikulnagani2037 4 ปีที่แล้ว +46

    મેડમ સાચા છે આ બધાને સત્તા ની હવા છે

  • @basiccontent9940
    @basiccontent9940 4 ปีที่แล้ว +58

    Suspend Kanani MLA !

  • @AjayRathod-ps9np
    @AjayRathod-ps9np 4 ปีที่แล้ว +58

    પારુલ યુનિવર્સિટી નું નામ લેપટોપ પર જોવું એટલે યાદ આવે છે ક્સુ

    • @bipin_jk007
      @bipin_jk007 4 ปีที่แล้ว +4

      હા હો ધ્યાન છે .

    • @mdgaming3240
      @mdgaming3240 4 ปีที่แล้ว +5

      હા પારૂલ યુનિવર્સિટી ના સંચાલક. બલાત્કાર ના ગુના મા જેલમાં બંધ છે

    • @gondaliyarajeshvar3531
      @gondaliyarajeshvar3531 4 ปีที่แล้ว +1

      એક દિવસ વડોદરા થી વાઘોડિયા જતો તો ત્યારે પારુલ યુનિવર્સિટી જોય ને એ કિસ્સો યાદ આવયપ તો અમે મેં ફ્રેન્ડ નવા કીધું તું કે આવું બનેલું અહીંયા

    • @AjayRathod-ps9np
      @AjayRathod-ps9np 4 ปีที่แล้ว +1

      મારી કૉમેન્ટ પર લાઈક અને કૉમેન્ટ કરવા આભાર .મારા વાલા ગુજરાતીઓ

    • @saadmalek7798
      @saadmalek7798 4 ปีที่แล้ว +1

      Me too😁😁

  • @youtubeyryt9293
    @youtubeyryt9293 4 ปีที่แล้ว +30

    Someone have to take a interview of that lady constable....

  • @kaps4u
    @kaps4u 4 ปีที่แล้ว +17

    Salute medam

    • @vimaljain8349
      @vimaljain8349 4 ปีที่แล้ว

      哟哟哟哟哟哟哟哟哟哟哟哟哟哟哟

    • @vimaljain8349
      @vimaljain8349 4 ปีที่แล้ว

      SALUTE THE FLAG

    • @jinalsharma1060
      @jinalsharma1060 4 ปีที่แล้ว

      Salute medam . I respect all lady . Jay hind. આવાં ને તો એવુંજ કરવું જોઈએ હવે બધા લોકો બિચારી સુનિતા મેડમ ની પાછળ પડશે . પણ તાકાત હોય તો લુખ્ખા ઓને પકડો . ચોરો ને બધા. આવા લોકો ને જોડે તો બાપા ઓ બદનામ થાય . બુદ્ધિ ના આપી હોય ને તોજ આ પરીણામ આવે.

  • @kalpeshparmar890
    @kalpeshparmar890 4 ปีที่แล้ว +2

    પોલીસ અધિકારી સામે પગલાં લેવાની જરૂર છે.

  • @manojdhanani9168
    @manojdhanani9168 4 ปีที่แล้ว +30

    ખોટી ના અમે નિર્ણય લીધો છે આ વિડીયો મા કોઈ એડિટ નથી કર્યું

  • @dharmeshpatel2814
    @dharmeshpatel2814 4 ปีที่แล้ว +10

    આપો વોટ આપો હજુ કનાની ને

  • @shaileshsolanki7244
    @shaileshsolanki7244 4 ปีที่แล้ว +30

    Police no chokro hoy to su E police ni gandi lay ne fari sake? Nahi e guno bane se

    • @Miteshp1910
      @Miteshp1910 4 ปีที่แล้ว

      Good Question..Kal se Bhai PCR leke nikalo..😅

  • @Khodiyar_Organic_Farm_House_
    @Khodiyar_Organic_Farm_House_ 4 ปีที่แล้ว +1

    હું તમારા બાપ ની નોકર છું.એ ગમ્યુ હો સુનિતા બેન યાદવ 💪 નિયમ કાનૂન બધાને એકજ હોઈ એ ભલે MLA હોઈ...

  • @manishsevkani429
    @manishsevkani429 4 ปีที่แล้ว +17

    Salute ben

  • @mv19707
    @mv19707 4 ปีที่แล้ว +3

    આટલી હોશિયારિ દારૂ બંધી મા કેમ પોલીસ બતાવતી નથી ?

    • @dineshrathod5883
      @dineshrathod5883 4 ปีที่แล้ว

      આટલી હોશિયારી દારુ બંદી માં કેમ પોલીસ બતાવતી નથી ?

  • @ileshprajapati808
    @ileshprajapati808 4 ปีที่แล้ว +10

    મંત્રી નો પુત્ર છે તો સુ છે sunitaben સાચા છે કાનુન બધા માટે સરખો જ છે

    • @kaushikporiya6711
      @kaushikporiya6711 4 ปีที่แล้ว

      Yes. Kanun badha mate sarlho j 6e. Pela ben thi mask vagar faraay public ma ??

    • @mehul.j.d510
      @mehul.j.d510 4 ปีที่แล้ว

      Sachi vaat niyam badha ne lagu padva joye

  • @idrislakha9343
    @idrislakha9343 4 ปีที่แล้ว +1

    ધારાસભ્ય, સંસદસભ્ય કે મુખ્યમંત્રીને selute કરવાને બદલે આવા સુનિતા યાદવ જેવા કર્મીઓને સો સલામ કરવા જોઈએ...
    Well done સુનિતાજી...👌👌👌👍👍👍

  • @DN.Rabari5505
    @DN.Rabari5505 4 ปีที่แล้ว +9

    Daring lady singham

  • @rajladumorahir5378
    @rajladumorahir5378 4 ปีที่แล้ว +1

    I support Sunita ben Yadav

  • @jaygor471
    @jaygor471 4 ปีที่แล้ว +5

    Bhai police vana ben pn vedhry dada giri kere chay

  • @morimeet5414
    @morimeet5414 4 ปีที่แล้ว +3

    Sunita is right

  • @pro_pratik-FF.
    @pro_pratik-FF. 4 ปีที่แล้ว +12

    365 divs Mhila police ne ubha rakhva ni dhmki mamuli nthi
    3 divs ubha na rhevay,
    365 divs ubha rhevathi mot thay .

  • @rajadimr.shekhva5877
    @rajadimr.shekhva5877 4 ปีที่แล้ว +1

    લેડી સિંઘમ 👑👑👑👑👑

  • @veerpatel3776
    @veerpatel3776 4 ปีที่แล้ว +6

    Mp mla ne government car apvani jarur j nathi
    Jya javu hoy bus train flight badhu free 6 jay ema
    Sa mate public na paisa bagado 6o

  • @krishnbhakti8
    @krishnbhakti8 4 ปีที่แล้ว +2

    કાનાણિ ની વાત સાચી છે કાયદેસર કાર્યવાહિ કરે...એમ તો કીધું છે આમા ક્યાં પાવર આવ્યો?

  • @filmexo.official4002
    @filmexo.official4002 4 ปีที่แล้ว +13

    यार में अपने बाप को MLA बनाना चाहता था लेकिन बेचारा गुजर गया।
    ...सालो MLA का बोर्ड तेरे बाप की प्रॉपर्टी नही है जो अपने बेटे को विरासत में देदो।

  • @nilamgoswami8655
    @nilamgoswami8655 4 ปีที่แล้ว +4

    Salute ma'am 💪👍

  • @pradyumansinhgohil3017
    @pradyumansinhgohil3017 4 ปีที่แล้ว +6

    PoliceConstabal is right. She has perform her duties as per rules and regulations.

  • @vinapatel9245
    @vinapatel9245 4 ปีที่แล้ว +1

    શું સુનીતા યાદવ દરેક વ્યક્તિ ની સાથે ફોન ઉપર થયેલ વાતચીત રેકોર્ડ કરે છે કે ફક્ત આજ રેકોર્ડ કરેલ છે. શું તમને નથી લાગતુ કે આ પડ્યંત્ર છે અને તે ફરજ દરમ્યાન વધુઓવરએડટીંગ કરી રહી હોય?

  • @PareshPatel-ek8pj
    @PareshPatel-ek8pj 4 ปีที่แล้ว +14

    Kanani may badha neta na chokara potane kaydani oupar mane che bjp ni Mano piko

  • @sumeetchauhan9189
    @sumeetchauhan9189 4 ปีที่แล้ว +7

    Politicians aavi j rite loko upar raj kare che seva karva mate tamne janta aa position aape che Dadagiri karva mate nai.
    "Halku lohi havaldar nu" ava politicians police ma rahela sahebo ne roff jade ane e constable ne heran kare.
    Hat's off LADY SINGHAM
    Public is with you 👍

  • @GuruVasava93
    @GuruVasava93 4 ปีที่แล้ว +4

    વાહ 21 મી સદી ની સ્ત્રીઓ
    અહમદાબાદ મા 35 લાખ તો
    સૂરત મા 56" ની છાતી.

  • @wasimdarjada6980
    @wasimdarjada6980 4 ปีที่แล้ว +6

    Selute Ben

  • @shambhuahir8789
    @shambhuahir8789 4 ปีที่แล้ว +1

    કાનાણી ની હવા નીકળી ગઈ છે.વાહ બેન ધન્યવાદ છે.

  • @mihiramin976
    @mihiramin976 4 ปีที่แล้ว +7

    MLA Na Chokra Juttha MLA jeva

  • @blive3302
    @blive3302 4 ปีที่แล้ว +1

    In this case I support #sunitayadav

  • @jigarpatel1727
    @jigarpatel1727 4 ปีที่แล้ว +20

    Have aa loko ne public power batawano padse....

  • @banazamalsadiwala7516
    @banazamalsadiwala7516 4 ปีที่แล้ว

    Sunita is right police officer and best lady police officer

  • @srana907
    @srana907 4 ปีที่แล้ว +17

    MLA no dikro chhe etle ene MLA ni gaadi vaparva no haak 6..... Vaaah
    PM no dikro hoy toooo?

    • @vatsalpatel2786
      @vatsalpatel2786 4 ปีที่แล้ว +5

      આ વધારે ડાઇ થાય પેલા Mantri એ કીધું તો ખરું કે જે કરવાહી કરવી હોય એ કરો એમ તોય જાણી જોઈ ને એક ની એક વાત રિપીટ કરે છે

    • @proposalsumassured
      @proposalsumassured 4 ปีที่แล้ว +1

      PM ni maa chodva no hak

    • @jaydeeppjd5429
      @jaydeeppjd5429 4 ปีที่แล้ว +1

      😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

    • @akashsahu8050
      @akashsahu8050 4 ปีที่แล้ว +2

      Ena bapa e kidhu to khara ek var ke kaydesar ni karyavahi karo ane e bhai ena bapa ni car nai vapre to koni tari vaprase??

    • @vatsalpatel2786
      @vatsalpatel2786 4 ปีที่แล้ว

      @@akashsahu8050 બિલકુલ સાચી વાત છે...

  • @gunvantkanani7412
    @gunvantkanani7412 4 ปีที่แล้ว

    સાવ સાચી વાત છે બદનામ કરવાની ચાલ છે

  • @Ritik2020.
    @Ritik2020. 4 ปีที่แล้ว +6

    ये मंत्री और अधिकारी विकास दुबे जैसा है!
    उन दोनों को सस्पेंड करो।

  • @nareshgchauhan3174
    @nareshgchauhan3174 4 ปีที่แล้ว

    બેનની વાત સાચી સે મંત્રી હોય કે જાહેર જનતા નિયમ એકજ હોય સલામ સે સુનીતા યાદવ ને💪💪👌👌👌👌

  • @piyushBm
    @piyushBm 4 ปีที่แล้ว +9

    Police vala ava loko same j sidha dor chale na kay no boli ake.
    Ane apadi jeva samany loko hoy to lavo rokada rupiya ane mare galu de.
    Aya gay jeva re
    Je thayu e barobar j thayu se.

  • @amrat.dchauraamrat.d518
    @amrat.dchauraamrat.d518 4 ปีที่แล้ว +1

    Good

  • @siupune6402
    @siupune6402 4 ปีที่แล้ว +6

    Aaa lukha ne jail ma ghalo...!!!!

  • @sahardesai3156
    @sahardesai3156 4 ปีที่แล้ว

    Sapport medam tamne Desai samaj

  • @jigarpatel3412
    @jigarpatel3412 4 ปีที่แล้ว +7

    Bhai prakash kanani nu statement hajam thay evu nathi . Ene sasra ne civil ma ? bahu Moto question mark

  • @ગીતકારચેતનરણુંજઠાકોર

    આમેં આરોગ્ય ખાતું બદનામ છે અધિકારી થઈ આવા વાહિયાત સવાલકરે છે પોલીસ સાથે ગેર વર્તન કરે છે ગુજરાત ની તમામ પોલીશ રાજીનામું આપે દે ગરીબ માણસ માસ્ક પહેર્યા વગર સાધનલઈ નીકળે પૂરે પૂરો દંડ વસૂલવામાઆવે છે પોલીસ એની જાગ્યાયે બરાબર છે પણ આવા રાજ કારણીયોના લીધે બદનામ છે!

  • @girishshah7837
    @girishshah7837 4 ปีที่แล้ว +3

    Juth
    Who is gising permission to son of mla to come out in curfew ?

  • @keerti7045
    @keerti7045 4 ปีที่แล้ว

    *સો સો સલામ સુનિતાબેન યાદવ ને ....ખરેખર...તેમણે. U.PS.C. ની પરિક્ષા પાસ કરી દીધી.....સલામ . . I.A.S...I.P.S...SUNITABEN YADAV.. 🙏🏽🙏🏽👍🏽👍🏽*

  • @KamleshKamlesh-dl5hj
    @KamleshKamlesh-dl5hj 4 ปีที่แล้ว

    Sunitamedam tum aage badho puri duniya aap ke sath he.jay bhavani

  • @gunvantkanani7412
    @gunvantkanani7412 4 ปีที่แล้ว +1

    ડયુટીકરવા આવી છે કે દાદા ગીરી કરવા

  • @devangivyas8668
    @devangivyas8668 4 ปีที่แล้ว +2

    India want this type of police gang..who does not have any type of fear from politices..salute lady singham

  • @Hitesh_554
    @Hitesh_554 4 ปีที่แล้ว +1

    Gujarat Police Is Always Right, I Always Support Gujarat Police, I Support Sunita Mem. 🌹

  • @duniya6663
    @duniya6663 4 ปีที่แล้ว +2

    Good job mem

  • @truptimakadiyamakadiya9752
    @truptimakadiyamakadiya9752 4 ปีที่แล้ว +1

    Kumar kamani son good men.

  • @gohelharbhim9091
    @gohelharbhim9091 4 ปีที่แล้ว

    જનતા એ નિર્ણય લીઇલીધો તારા બાપાને રાજીનામુ લેવું જ જોઇએ..

  • @qatarairways1886
    @qatarairways1886 4 ปีที่แล้ว

    Barobar che MLA saheb

  • @jigarsinhdabhi4575
    @jigarsinhdabhi4575 4 ปีที่แล้ว

    કાનાણી ને કઈ રાણો રાણા ની રીતે જ છે મેડમ એક સિંહણ છે તારા જેવા તો કેટલાય ગયા આવી ને તારો પાવર એક દીકરી પર બતાવે છે Full support. In. Medam.

  • @hidustani5502
    @hidustani5502 4 ปีที่แล้ว +1

    વાહ સિંહણ વાહ

  • @SahilKumar-np2fd
    @SahilKumar-np2fd 4 ปีที่แล้ว

    Super sunita---jay bharat

  • @guddidamor2093
    @guddidamor2093 4 ปีที่แล้ว

    આવી બેન ને સલામ સે બેની હેલ્પ karo બધાં 🌷🙏ગર્વ સે બેન ને સપોર્ટ સુનિતા બેને 🌷🌷આવા મંત્રી ને કાડ઼ો 🌷🙏🙏🌷🙏

  • @maheriyakaran550
    @maheriyakaran550 4 ปีที่แล้ว

    I support Sunita Yadav

  • @karansinhthakor4889
    @karansinhthakor4889 4 ปีที่แล้ว

    Sachi vat che

  • @wahwah9143
    @wahwah9143 4 ปีที่แล้ว

    We are Support sunita Yadav

  • @aminvanchawala2110
    @aminvanchawala2110 4 ปีที่แล้ว +2

    Proud of u ma'am

  • @Rameshbhai6872
    @Rameshbhai6872 4 ปีที่แล้ว

    વોટ લેવા હોય તો ગરીબ ને ઘરે જયને બે હાથ જોડી ને ચા-પાણી કરતો આવે અને આપણે બધા સરખા જ છીએ એવી મોટી મોટી વાતો કરી આવે જીત્યા પછી ગરીબ તેને ઘરે જાય ત્યારે ચા-પાણી પૂછવાનું તો ઠીક પણ બોલતા પણ નથી અને મોટા રાજા થય જાય અને ઉચ્ચ નીચ નો ભેદભાવ અને દાદાગીરી કરે અને સરકારી માણસને હેરાન કરે પરેશાન કરે અને કાયદાનું ઉલ્લંગન કરે અને રાષ્ટ્રપતિથી માંડીને એક ગરીબ વ્યક્તિ માટે બંદારણ ની કલમ 14 માં "સમાન કાયદો સમાન રક્ષણ" અને આ મંત્રીના છોકરાને કાયદો નહીં લાગતો અને આ એલ આર ને સમાજ નું રક્ષણ કરતા રોકે છે કાયદાનું ઉલ્લંગન કરે સે 10 વાગે કરફ્યુ સે એ પણ પી આઈ ને પણ ભાન નહીં તો શુ આ ભારત અને ભારતનું બંધારણ વેચાય જશે આ બી જે પી સરકારમાં સાચાંને ન્યાય ન મળે ભાઈ ? ?????????????

  • @jaydev5766
    @jaydev5766 4 ปีที่แล้ว

    Atlo powerful and strong to koi male pan nathi duty karta etla a ledy singham chhe good job dear💕 and god bless you😍

  • @udaymarvaniya6768
    @udaymarvaniya6768 4 ปีที่แล้ว

    Sunita medam Salam che tamne
    Tame khakhi vardhi ni izzat sachvi lidhi lakh lakh abhinandan salam

  • @rushabhbhavsar9933
    @rushabhbhavsar9933 4 ปีที่แล้ว

    કોઇ પણ અધિકારી હોય કે મત્રી હોય કે એમના છોકરા હોય કાયદા કાનુન એક જ હોય

  • @shraddhamakwana9556
    @shraddhamakwana9556 4 ปีที่แล้ว

    I'm Proud off you sunita Ma'm..🙌

  • @nuzatkhalifa9170
    @nuzatkhalifa9170 4 ปีที่แล้ว

    i soport sunita yadav

  • @sutharprakash7330
    @sutharprakash7330 4 ปีที่แล้ว

    જનતા નિર્ણય લેશે . કાઢો હવે

  • @maheshnayak2428
    @maheshnayak2428 4 ปีที่แล้ว

    हमारे भारत मै सिस्टम ऐसा ही है ओर चलता रहेगा सिस्टम बदल ने की जरुरत है

  • @rgc.rajgroupofclasses3983
    @rgc.rajgroupofclasses3983 4 ปีที่แล้ว

    ગેરવર્તન આરોગ્ય મંત્રી કરે છે.

  • @arunmalam600
    @arunmalam600 4 ปีที่แล้ว

    VTV NE PRANAM

  • @kannothevlogger777
    @kannothevlogger777 4 ปีที่แล้ว

    Sachi vat 6

  • @jungshermohammad4110
    @jungshermohammad4110 4 ปีที่แล้ว

    ऐसी पुलिस वाली को सलाम

  • @shivprasadyadav7972
    @shivprasadyadav7972 4 ปีที่แล้ว

    Jai Hind medam

  • @divyeshmetaliya7345
    @divyeshmetaliya7345 4 ปีที่แล้ว

    મેડમ ની વાત સાચી છે

  • @parbatdesai9696
    @parbatdesai9696 4 ปีที่แล้ว

    I'm police full support

  • @jayeshprajapati3025
    @jayeshprajapati3025 4 ปีที่แล้ว

    I support kanani. 🙏

  • @dasharathsinhchauhan5112
    @dasharathsinhchauhan5112 4 ปีที่แล้ว

    MLA સસ્પેન્ડ કરવાની જરૂર છે

  • @dhavalparmar2283
    @dhavalparmar2283 4 ปีที่แล้ว

    I am sported for Police..

  • @pragnayadav
    @pragnayadav 4 ปีที่แล้ว +1

    Aa Police Madam ne salute ke himmat kari ne e mantri ne Phone par kaydo samjavyo. salam chhe ava brave lady ne

    • @dineshpandya7600
      @dineshpandya7600 4 ปีที่แล้ว +1

      જે અધિકારી સુનિતા ને ઘર જાવા નુ કે છે તેને કાયમ માતે રૂપાણી એ ઘર બેસાડી દેવાની જરુર છે

  • @dharammiyatra1754
    @dharammiyatra1754 4 ปีที่แล้ว +3

    Koi pn hoy
    Police e police che
    Emergency ni situation ma police j kaam ave che
    Biju koi ny
    Respect police
    Salute police

  • @Mahiphotography2215
    @Mahiphotography2215 4 ปีที่แล้ว

    I proud of you Sunita Yadav

  • @badvanatgaming1158
    @badvanatgaming1158 4 ปีที่แล้ว

    Madem full support

  • @abhichauhan153
    @abhichauhan153 4 ปีที่แล้ว

    WE HAVE SUPPORT lady SINGHAM

  • @makwanajaydip1833
    @makwanajaydip1833 4 ปีที่แล้ว +1

    Madam is right 👍 proud to u madam

  • @dineshdabhi6464
    @dineshdabhi6464 4 ปีที่แล้ว

    રાજકારણી માણસો ને કાયદાનું ભાન.... કરાવો.....ધન્ય છે તમને સુનીતાબેન યાદવ.....1લાખ તોપોની સલામ......

  • @jagdishkaria4244
    @jagdishkaria4244 4 ปีที่แล้ว

    Brave job sunitaji